SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩)દ્વીપ/૨૦૯ થી ૨૧૬ ભૂમિભાગમાં પ્રાસાદ-અવતંસક છે. જે દ્રા યોજન ઊંચો છે ઈત્યાદિ બહમણ દેશ ભાગે બે યોજનાની મણિપીઠિકા છે યાવ4 સપરિવાર સહાસન છે. ગૌતમ! ઘણી નાની-નાની વાવડીમાં ઘi ઉપલો ચંદ્રવણભાવાળા હોય છે. ચંદ્ર અહીંનો મહહિક યાવત પલ્યોપમ સ્થિતિક દેવ રહે છે. તે ત્યાં પ્રત્યેકે પ્રત્યેક ooo સામાનિકોનું ચાવતુ ચંદ્ર હીપની ચંદ્ર રાજધાનીનું, બીજ પણ ઘણાં જ્યોતિષ દેવ-દેવીનું આધિપત્ય કરતાં ચાવતું વિચારે છે. તે કારણથી હે ગૌતમ ! ચંદ્રદ્વીપ છે યાવત્ નિત્ય છે. ભગવાન ! જંબૂદ્વીપગત ચંદ્રની ચંદ્રા નામે રાજધાની કયાં છે ? ગૌતમ! ચંદ્રદ્વીપની પૂર્વે તીર્થ યાવત અન્ય જંબૂદ્વીપમાં ૧૨,૦૦૦ યોજન જતાં, પૂર્વવત્ બધું કહેવું. પ્રમાણ ચાવતુ આટલી મોટી જાણવી. ત્યાં ચંદ્રદેવ છે. ભગવાન ! જંબૂદ્વીપગત સૂર્યનો સૂર્યદ્વીપ નામે હીપ કયાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતની પશ્ચિમે લવણસમુદ્રમાં ૧૨,ooo યોજન જતાં ઈત્યાદિ પૂવવ4. ઉંચાઈ, લંબાઈ-પહોળાઈ, પરિધિ, વેદિકા, વનખંડ, ભૂમિભાગ ચાવતું બેસે છે. પ્રાસાદાવતસક પૂર્વવતું. તે જ પ્રમાણ, મણિપીઠિકા, સપરિવાર સિંહાસન કહેવા. અર્થ – ઉત્પલો સૂર્યપભાવાળા, સુર્ય અહીંનો દેવ છે યાવત રાજધાની, પોત-પોતાના દ્વીપોથી પશ્ચિમમાં બીજ જંબૂદ્વીપમાં છે. બાકી પૂર્વવત્ રાવતું સૂદિત છે. જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ પશ્ચિમે તિછ ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું. (ર૧૧ ભગવાન ! ધાતકીખંડ હીપગત ચંદ્રોના ચંદ્રદ્વીપ કયાં છે ? ગૌતમ ! ઘાતકીખંડ દ્વીપના પૂર્વ વેદિકાંતથી કાલોદ સમુદ્રમાં ૧૨,ooo યોજન જઈને ત્યાં ઘાતકી ખંડપના ચંદ્રના ચંદ્રઢીપ નામે હીષ કહ્યા છે. તે ચોતરફથી બે કોશ ઉંચો જતાંતથી છે. આ દ્વીપો ૧૨,૦૦૦ યોજન લાંબા-પહોળા આદિ પૂવવ4 વિષ્ઠભ, પરિધિ, ભૂમિભાગ, પ્રાસાદાવતંતક, મણિપીઠિકા, સપરિવાર સીંહાસન કહેવા. આ પૂર્વવતુ રાજધાની-પોત-પોતાના દ્વીપની પૂર્વમાં બીજા ધાતકીખંડદ્વીપમાં છે. બાકી બધું પૂર્વવતુ. એ પ્રમાણે સૂર્યદ્વીપ પણ જાણવા. વિશેષ એ કે - ઘાતકીખંડ દ્વીપના પશ્ચિમી વેદિકાંતથી કાલોદ સમદ્રમાં ૧ર,ooo યોજન જતાં ઈત્યાદિ પૂર્વવત કહેવું યાવત્ રાજધાની સૂર્યદ્વીપની પશ્ચિમે બીજ ધાતકીખંડમાં છે તેમ બધું કહેવું. L[૧ભગવાન ! કાલોદ સમુદ્રના ચંદ્રોના ચંદ્રદ્વીપ ક્યાં છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રના પૂર્વ વેદિકાંતથી કાલોદ સમુદ્રની પશ્ચિમે ૧૨,ooo યોજન જતાં આ કાલોદ સમુદ્રગત ચંદ્રોના ચંદ્રદ્વીપ છે, તે ચોતરફથી જatતથી બે કોશ ઉંચે છે. બાકી પૂર્વવત્ યાવતુ રાજધાની સ્વસ્વ હીપની પશ્ચિમે અન્ય કાલોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન છે ઈત્યાદિ પૂર્વવત, ચાવતુ ચંદ્રદેવ છે. એ પ્રમાણે સૂર્યદ્વીપને શણવા. વિશેષ એ કે - કાલોદ સમદ્રથી પશ્ચિમી વેદિકાંતથી કાલોદ સમુદ્રની પૂર્વે ૧૨,૦૦૦ યોજના ગયા પછી પૂર્વવત્ કહેવું. રાજધાની સ્વ-સ્વ હીપથી પશ્ચિમમાં અન્ય કાલોદ સમુદ્રમાં બધું પૂર્વવત્ કહેવું. એ પ્રમાણે પુરવર હીપના ચંદ્રોના ચંદ્રદ્વીપ પુકરવરદ્વીપના પૂર્વ વેદિકાંતથી યુકવર સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જઈને ચંદ્રદ્વીપ છે. અન્ય પુકરવરદ્વીપમાં રાજધાની પૂર્વવત એ પ્રમાણે સૂર્યના સૂર્યદ્વીપો પુષ્કરવરદ્વીપના પશ્ચિમી વેદિકાંતની પુષ્કરોદ સમુદ્રમાં ૧૨,ooo યોજના ગયા પછી, આદિ બધું પૂર્વવતુ. ચાવતુ રાજધાની દ્વીપગત દ્વીપ, સમુદ્રગત સમદ્રમાં એક અત્યંતર પામાં, એક બાહ્ય પમિાં રાજધાની પોત-પોતાના નામવાળા દ્વીપોમાં અને પોત-પોતાના નામવાળા સમુદ્રોમાં બધું પૂર્વવતું. [૩] દ્વીપસમુદ્રોમાં કેટલાંક નામો આ પ્રકારે જાણવા - [૧] ભૂતદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડહીપ, કાલોદમુદ્ર, પુકવરદ્વીપ, પુકવરસમુદ્ર એ રીતે વરુણ, ક્ષીર, ધૃત, ઈસુવર, નંદી, અરુણવર, કુંડલ અને ચક હીપ-સમુદ્ર. [૧૫] આભરણ-વા-ગંધ-ઉત્પલ-તિલક-પૃથ્વી-નિધિ-રન-વર્ષધર-દ્રહનદી-વિજય-વક્ષસ્કાર-કપિ-ઈન્દ્ર... [૧૬] પુર-મંદર-આવાસ-કૂટ-નક્ષત્ર-ચંદ્રસૂર્ય નામના હીપ-ન્સમુદ્રો કહેવા. • વિવેચન-૨૦૯ થી ૨૧૬ :ભદંત ! જંબદ્વીગત ચંદ્રના ચંદ્રદ્વીપો ક્યાં કહ્યા ? ગૌતમ ! બધું ગૌતમદ્વીપવત્ [૧૦] ભગવાન ! લવણસમુદ્રમાં રહીને વિચરતા ચંદ્રોના ચંદ્રદ્વીપ નામે દ્વીપણે ક્યાં છે ? ગૌતમ! જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે લવણસમુદ્રમાં ૧૨,ooo યોજન જતાં અત્યંતર લવણ સમુદ્રીય ચંદ્રોના ચંદ્રીપો કહેલા છે. જેમ જંબૂઢીગત ચંદ્ર કહ્યા તેમ અહીં કહેવા. વિશેષ એ – રાજધાની બીજ લવણ સમુદ્રમાં છે. બાકી પૂર્વવતું. એ પ્રમાણે અત્યંતર લવણ સમુદ્રીય સૂર્યના પણ દ્વીપ લવણ સમુદ્રમાં ૧૨,000 યોજન જતાં પૂર્વવતુ બધુd કહેવું યાવત્ રાજધાની ભગવન / બાલ લવણ સમુદ્રના ચંદ્રના ચંદ્રહપ ક્યાં છે ? ગૌતમ ! લવણ સમુદ્રની પૂર્વે વેદિકાંતથી લવણ સમુદ્રની પશ્ચિમે ૧૨,યોજન ગયા પછી આ બાહ્ય લવણ સમુદ્રીય ચંદ્રદ્વીપ નામે હીપો છે. ધાતકીખંડઢીપાંત તરફ ૮૮ યોજન અને ૪૫ યોજન જલાંતની ઉપર ઉઠેલ છે. લવણ સમુદ્રાંત તરફ બે કોશ ઉંચે ઉઠેલ છે. તે ૧૨,યોજન લાંબો-પહોળો છે. તે પાવર વેદિકા • વનખંડ • બહુસમ રમણીય ભૂમિભાગ • મણિપીઠિકા • સપરિવાર સીંહાસનાદિ પૂર્વવતુ. અર્થ - રાજધની, સ્વ-સ્વ હીપની પૂર્વમાં તિછ અસંખ્યાત દ્વીપસમુદ્રમાં ગયા પછી બીજ લવણ સમુદ્રમાં આદિ બધું પૂર્વવતું. ભગવાન ભાઇ લવણ સમુદ્રના સૂના સૂર્યદ્વીપ નામે હN ક્યાં છે ? ગૌતમ! લવણ સમુદ્રની પશ્ચિમી વેદિકાંતથી લવણ સમુદ્રના પૂર્વમાં ૧૨,ooo યોજના ગયા પછી છે. જે ધાતકીખંડ હીપાંત તરફ ૮૮ll યોજન અને ૪/૫ યોજન, જલાંતથી બે કોશ ઉંચા, બાકી પૂર્વવત્ યાવત્ રાજધાની સ્વ-રવ દ્વીપની 1િ9/5].
SR No.009010
Book TitleAgam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy