________________
3/દ્વીપ૰/૧૮૫
ઉત્તરકુરુ, દક્ષિણે દક્ષિણકુરુ તેમાં મહાવિદેહના વિસ્તારમાંથી મેરુ પર્વતનો વિસ્તાર બાદ કરતાં જે રહે, તેનું અર્હા યાવત્ પરિમાણ તે દક્ષિણરુ અને ઉત્તરકુનો વિખંભ. - ૪ - તે યથોક્ત પ્રમાણ આ રીતે –
૧૯
મહાવિદેહનો વિષ્ફભ - ૩૩,૬૮૪-૪/૧૯ યોજન છે. તેમાં મેરુનો વિખંભ ૧૦,૦૦૦ યોજન બાદ કરવો. તેથી ૨૩,૬૮૪ યોજન અને ૪ કળા થાય. તેનું અડધું કરો તો ૧૧,૮૪૨ યોજન, ર-કળા છે. તે ઉત્તકુરુની જીવા ઉત્તરથી નીલવર્ષધર સમીપે પૂર્વ-પશ્ચિમ ઉભયથી પૂર્વ-પશ્ચિમ ભાગો વડે વક્ષસ્કાર પર્વત યથાક્રમે માલ્ટવંત અને ગંધમાદનને સ્પર્શે છે. - x - પૂર્વના અગ્રભાગથી પૂર્વના વક્ષસ્કાર પર્વત માલ્યવંતને સ્પર્શે છે. પશ્ચિમ દિશાના અગ્રભાગે પશ્ચિમવક્ષસ્કાર ગંધમાદનને સ્પર્શે છે. તે જીવા આયામથી ૫૩,૦૦૦ યોજન છે. કઈ રીતે ?
આ મેરુના પૂર્વ અને પશ્ચિમ દિશાના ભદ્રશાલવનની પ્રત્યેકની લંબાઈ થકી જે પરિમાણ અને જે મેરુનો વિષ્ફભ તે એકત્ર મળવાથી ગંધમાદન અને માલ્યવંત વક્ષસ્કાર પર્વતના મૂળ પૃથુત્વ પરિમાણ રહિત જે પ્રમાણ થાય તેટલું ઉત્તરકુનું જીવાનું પરિમામ છે. - ૪ - મેરુની પૂર્વ અને પશ્ચિમ દિશામાં પ્રત્યેકમાં ભદ્રશાલવનનું ધૈર્ય-પરિમાણ ૨૨,૦૦૦ યોજન છે, તેને બે વડે ગુણવાથી ૪૪,૦૦૦ યોજન થાય. મેરુનું પૃથુત્વ પરિમાણ ૧૦,૦૦૦ યોજન પૂર્વ રાશિમાં ઉમેરીએ. તેથી ૫૪,૦૦૦ યોજન થાય. ગંધમાદન અને માલ્યવંત વક્ષસ્કાર પર્વત પ્રત્યેક મૂળમાં પૃથુત્વ ૫૦૦ યોજન છે. તે ૫૦૦ને બે વડે ગુણતા ૧૦૦૦ યોજન થાય. તે ૫૪,૦૦૦માંથી બાદ કરતાં ૫૩,૦૦૦ યોજન રહેશે.
તે ઉત્તરકુનું ધનુપૃષ્ઠ દક્ષિણમાં ૬૦,૪૧૮ યોજન અને ૧૨-કલા છે. તે પરિધિ છે. ગંધમાદન અને માલ્યવંત બંને વક્ષસ્કાર પર્વતોની લંબાઈ અને પરિમાણ એકત્ર કરતાં ઉત્તરના ધનુઃપૃષ્ઠ પરિમાણ થાય. ગંધમાદન અને માલ્યવંત વક્ષસ્કાર પર્વતના પત્યેકની લંબાઈ-પરિમાણ ૩૦,૨૦૯ યોજન, ૬-કળા છે. બંનેની કુલ લંબાઈ
૬૦,૪૧૮ યોજન, ૧૨ કળા થાય.
ભદંત ! ઉત્તકુરુનો કેવો આકાર ભાવ સ્વરૂપનો પ્રત્યવતાર - સંભવ કહ્યો છે. ભગવંતે કહ્યું – ગૌતમ ! ઉત્તકુરુનો બહુસમ રમણીય ભૂમિભાગ કહેલો છે. જેમકે ‘આલિંગપુષ્કર’ ઈત્યાદિ. જગતી ઉપરનું વનખંડનું વર્ણન-વક્તવ્ય કહેવું.
ઉત્તરકુમાં ત્યાં ત્યાં તે દેશમાં - તે તે પ્રદેશમાં ઘણી નાની-મોટી વાવડીઓ આદિ તથા મિસોપાન પ્રતિરૂપક, તોરણ પર્વત, પર્વતમાં આસન, ગૃહ, ગૃહમાં આસન આદિ પૂર્વવત્ છે. પછી આ વક્તવ્યતા - ત્યાં ઘણાં ઉત્તકુના મનુષ્યો-માનુષીઓ બેસ છે - સુવે છે ચાવત્ કલ્યાણ ફળ વિશેષ અનુભવતા રહે છે.
ઉત્તરકુરુમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં સરિકા-નવમાલિકાકોદંડ-બંધુજીવક-મનોવધ-બીયક-બાણ-કણવીર-કુબ્જક-સિંદુવાર-જાતિ-મુદ્ગરયૂથિકા-મલ્લિકા-વાસંતિકા-વસ્તુલ-કસ્તૂલ-સેવાલ-અગત્સ્ય-મગદંતિ-ચંપક-જાતિનવનાતિકા-કુંદ-મહાકુંદ-આ બધાં ગુલ્મો છે. ગુલ્મ એટલે હ્રસ્વસ્કંધ, બહુકાંડ,
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ પુષ્પફળયુક્ત જાણવા, વિશેષ અર્થ લોકથી જાણવો. વૃત્તિકારશ્રીએ અહીં સંગ્રહણી ગાથા નોંધી છે.
અનંતરોક્ત ગુલ્મ પંચવર્ણ કુસુમસમૂહને ઉત્પન્ન કરે છે. આ કુસુમોના ઉત્પાદનથી ‘કુરુ’ ક્ષેત્ર બહુસમ રમણીય ભૂમિભાગ થાય છે. વાયુ વડે કંપિત, તેની અગ્રશાખા મુકાયેલ પુષ્પકુંજ રૂપ ઉપચા-પૂજા, તેના વડે યુક્ત, શ્રી વડે અતીવ ઉપશોભતું રહેલ છે.
૨૦
ઉત્તરકુરુમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં હરુતાલ-ભેરુતાલ-મેરુતાલશાલ-સરલ-સપ્તપર્ણ-પૂગીફળ-ખજૂરી-નાલિકેરી એ બધાંના વનો છે. તે કુશવિકુશ રહિત વિશુદ્ધ વૃક્ષમૂળવાળા છે. તે વૃક્ષો મૂળવાળા-કંદવાળા છે ઈત્યાદિ વિશેષણવાળા છે. તેને જગતી ઉપરના વનખંડની માફક કહેવા. - ૪ - ૪ - ભેરુતાલ આદિ વૃક્ષો
જાતિ વિશેષ છે.
ઉત્તરકુરુમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં ઉદ્દાલ, કોદ્દાલ, મોદ્દાલ, કૃતમાલ, વૃત્તમાલ, વૃત્તમાલ, દંતમાલ, શૃંગમાલ, શંખમાલ, શ્વેતમાલ નામે દ્રુમજાતિ વિશેષ સમૂહ તીર્થંકરો અને ગણધરો વડે કહેવાયેલ છે. તે કેવા છે ? કુશવિકુશ વિશુદ્ધ વૃક્ષમૂળવાળા ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ સુરમ્યા છે.
ઉત્તકુરુમાં તે તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં તિલક, લવક, છત્રોગ, શિરીષ, સપ્તવર્ણ, લુબ્ધ, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ, કદંબ, પનસ, શાલા, તમાલ, પ્રિયાલ, પ્રિયંગુ, પારાપત, રાજવૃક્ષ, નંદિવૃક્ષ, તિલકાદિ લોકપ્રતીત છે. આ કેવા છે ? કુશ વિકુશ વિશુદ્ધ વૃક્ષમૂળવાળા ઈત્યાદિ બધું પૂર્વવત્ છે.
ઉત્તરકુરુમાં તે-તે દેશમાં - ૪ - પ્રદેશમાં ઘણી પડાલતા, અશોકલતા, ચંપકલતા, ચૂડલા, વનલતા, વાસંતિકલતા, અતિમુક્તલતા, કુદલતા, શ્યામલતાદિ છે. તે નિત્ય કુસુમિતાદિ પૂર્વવત્ છે.
ઉત્તરકુરુમાં તે-તે દેશ - x - પ્રદેશમાં ઘણી વનરાજીઓ કહી છે. અહીં અનેક જાતિના વૃક્ષોની પંક્તિ-વનરાજીઓ છે. તે કાળી, કાળી આભાવાળી ઈત્યાદિ વિશેષણયુક્ત પૂર્વવત્ છે તેમ જાણવું.
(૧) ઉત્તરકુરુમાં તે-તે દેશ - ૪ - પ્રદેશમાં ઘણાં મતાંગક નામક હુમગણ કહેલ છે. તે કેવા છે ? જેમ ચંદ્રપ્રભાદિ મધવિધિઓ ઘણાં પ્રકારે છે. તેમાં ચંદ્રપ્રભની જેમ પ્રભા-આકાર જેવો છે તે ચંદ્રપ્રભા, - ૪ - ચંદ્રપ્રભા મણિશલાકા વરવારુણી - x - ૪ - આસવ - પત્રાદિ વાસક દ્રવ્ય ભેદથી અનેક પ્રકારે છે. પ્રજ્ઞાપનામાં લેશ્યાપદમાં કહ્યું છે . પત્રાસવ, પુષ્પાસવ, ફલાસવ, ચોયાસવ. પછી ‘નિર્યાસસાર' શબ્દ પત્રાદિ સાથે જોડતાં પણનિર્યાસસાર, પુષ્પ નિર્યાસસાર આદિ. - ૪ - ૪ - ચોથ - ગંધદ્રવ્ય. - ૪ - સુનાત - સુપરિપાકને પામેલ.
--
વળી તે કેવા છે ? કાલસંધિતા. કાળ-સ્વ સ્વ ઉચિત. સંધા તે કાલસંધા, તે જેમાં જન્મે તે કાલસંધિત - x - x - મધુમેક-મધ વિશેષ. સ્ટિરત્ન વર્ણની આભાયુક્ત, દુગ્ધજાતિ-આસ્વાદથી ક્ષીર સદેશી. પ્રસન્ના - સુરા વિશેષ. શતાયુ - સો