________________ ૩)દ્વીપ/૧૮૨,૮૩ 223 224 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ભગવન્જંબૂદ્વીપ દ્વીપમાં જે જીવો છે, તે મરીને લવણસમુદ્રમાં જાય છે - જન્મે છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! કેટલાંક જીવો મરી-મરીને લવણસમુદ્રમાં જાય છે, કેટલાંક જીવો મરીને ત્યાં જતાં નથી. કેમકે જીવોને તેવા-તેવા સ્વકર્મવશપણાથી ગતિના વૈવિધ્યનો સંભવ છે . આ રીતે લવણસમુદ્ર સૂત્ર પણ કહેવું. (112) મુનિ દીપરત્નસાગરે સટીકાનુવાદ કરેલ પ્રતિપત્તિ(૩)માં સૂર-૧૮૪ સુધી પૂર્ણ ભાગ-૧૮નારે થી 6 તેથી કહે છે - પ્રત્યેક દ્વારની શાખારૂપ ભીંત એક એક કોસ મોટી છે અને પ્રત્યેક દ્વારનો વિસ્તાર ચાર-ચાર યોજન છે. આ રીતે ચારે દ્વારોમાં કુદ્ય અને દ્વાર પ્રમાણ 18 યોજનનું થાય છે. જંબૂવીપની પરિધિ 3,16,227 યોજન, ૩-કોશ, 108 ઘનુષ્ય અને 13. ગુલથી કંઈક અધિક છે. તેમાં ચારે દ્વારો અને શાખા દ્વારોના 18 યોજન પ્રમાણ ઘટાડવાથી પરિધિનું પ્રમાણ 3,16,209 યોજન, 3 કોશ, 108 ધનુષ્ય અને 1al, ગુલથી કંઈક અધિક બાકી રહે છે. તેના ચાર ભાગ કરવાથી ૩૯,૦૫ર યોજન, ૧-કોશ, 1532 ધનુષ, 3 અંગુલ, 3ચવ આવે છે. આટલું એક દ્વારથી બીજા દ્વારનું અંતર જાણવું. આ જ વાત જણાવવા વૃત્તિકારશ્રીએ અહીં બે ગાથા નોંધી છે. * સૂઝ-૧૮૪ : ભગવત્ / જંજૂહીપ હીપના પ્રદેશો લવણસમુદ્રને ધૃષ્ટ છે ? હા, પૃષ્ટ છે. ભગવન! તે શું જંબૂદ્વીપ રૂપ છે કે લવણસમુદ્ર રૂપ છે ? ગૌતમ! નિશે તે જંબુદ્વીપ રૂપ છે પણ લવણસમુદ્રરૂપ નથી. ભગવાન ! લવણ સમુદ્રના પ્રદેશો જંબૂદ્વીપને ઋષ્ટ છે ? હા, ઋષ્ટ છે. ભગવાન ! તે શું લવણ સમુદ્ર રૂપ છે કે જંબૂદ્વીપ રૂપ છે ? ગૌતમ ! નિશે તે લવણસમુદ્ર રૂપ છે, જંબૂદ્વીપ પ નથી. ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં જીવો મરીને લવણસમુદ્રમાં જન્મે છે ? ગૌતમ ! કોઈ જીવ જન્મે છે, કોઈ જીવ જન્મતા નથી. ભગવદ્ ! લવણ સમુદ્રમાં જીવો મરીને જંબૂદ્વીપમાં જન્મે છે ? ગૌતમ! કેટલાંક જન્મે છે, કેટલાંક જન્મતા નથી. * વિવેચન-૧૮૪ - જંબૂઢીપ દ્વીપના પ્રદેશ - સ્વ સીમાનત ચરમરૂપ લવણ સમુદ્રને સ્પષ્ટ છે ? * * * * * અર્થાત્ ઋષ્ટ છે કે નથી ? ભગવંતે કહ્યું - હા, અર્થાત્ ઋષ્ટ છે, એમ કહેતા ફરી પૂછે છે - ભગવન્! તે સ્વસીમાબત ચરમ પ્રદેશો શું જંબૂદ્વીપના છે ? કે લવણસમુદ્રના છે ? અહીં વ્યપદેશ ચિંતામાં સંશય એ પ્રશ્ન છે. કેમકે જંબદ્વીપના ચરમ પ્રદેશો લવણ સમુદ્રને ઋષ્ટ છે. જેમ તર્જનીને સ્પર્શેલ પેઠા આંગળી પેઠાવ છે ? ભગવંતે કહ્યું - ગૌતમ! “જિંબૂદ્વીપ જ”. *' નિપાતની અવધારણાર્થત્વથી કહ્યું. તે ચરમપદેશો દ્વીપના છે કેમકે તે જંબુદ્વીપ સીમાએ વર્તે છે. તે જંબૂદ્વીપના ચરમ પ્રદેશો લવણ સમુદ્રના નથી. જંબૂદ્વીપની સીમાને ઓળંગીને તે લવણસમુદ્ર સીમાને પામ્યા નથી પણ સ્વ સીમાનત જ લવણ સમુદ્રને પૃષ્ટ છે. * * * * * એ પ્રમાણે લવણ સમુદ્રનું સૂત્ર પણ કહેવું. E:\Maharaj Saheib\Adhayan-19\Book-19CI PROOF-1)