________________
ઉદ્વીપ /૧૬૪
૧૪૯ તેમાં જે નીલ મણી-તૃણો છે, તેનું આવું વર્ણન કર્યું છે - જેમ કોઈ ન • કીટક વિશેષ, જપત્ર - ભૃગ નામક કીટ વિશેષની પાંખ, શુક્ર - પોપટ, શુક્રપિચ્છ - પોપટની પાંખ. વાવ - પક્ષિ વિશેષ, નીલીભેદ - નીલીનો છેદ, ગુલિકા-ગુટિકા.
થાપા - ધાન્ય વિશેષ. ઉચંતગ-દંતરાણ, હલધબળદેવ તે નીલ હોય છે. કેમકે તથા સ્વભાવવથી બળદેવ નીલવસ્ત્ર ધારણ કરે છે. -x - ઈન્દ્રનીલાદિ રત્ન વિશેષ છે. મંતનશિવ - વનસ્પતિ વિશેષ નીલોત્પલ-કુવલય. તેના જેવો નીલવર્ણ ? ઈત્યાદિ પૂર્વવતું.
તેમાં જે લોહિત મણિ-તૃણ છે, તેનું વર્ણન કહે છે - ઉરભ-ઘેટું તેનું લોહી, વાહ-શૂકર, મહિય-ભેંસ, બાકીના રુધિર કરતાં લોહિતવર્ણ ઉકટ હોવાથી તે ઉપમાનું ઉપાદાન કર્યું. વાર્તન્ન પદ્ધ , સધ જન્મેલ ઈન્દ્રગોપક. તે જ પ્રવૃદ્ધ થઈ કંઈક પાંડુક્ત થાય છે, તેથી ‘બાલ’ ગ્રહણ કર્યું છે. ઈન્દ્રગોપક - પહેલી વર્ષમાં થયેલા કીટ વિશેષ. વાર્તાવાર - પહેલો ઉગેલો સૂર્ય, સંધ્યાભરાગ - વર્ષમાં સંધ્યા સમયે થનાર અભરાગ. ગુંજા-ચણોઠી, તેનો અર્ધભાગ, તે અતિ લાલ હોય છે, અઘ અતિ કૃષ્ણ. તેથી ગુંજાદ્ધ ગ્રહણ કર્યું. શિલાપવાલ-પ્રવાલ નામે રન, તે જ રનવિશેષનું પ્રવાલ નામે અંકુર, તે પ્રથમ ઉદ્ગતપણે અત્યંત ક્ત હોય છે, તેથી તે ઉપમા લીધી. લોહિતાક્ષમણિ પણ એક રન છે. શેષ પૂર્વવત.
તેમાં જે હરિદ્ર [પીળા) મણિ અને તૃણો છે, તેનું આવા સ્વરૂપનું વર્ણન છે. જેમકે - ચંપવા - સામાન્યથી સુવર્ણચંપક વૃક્ષચંપકછલ્લી-સુવર્ણ ચંપકત્વ, ચંપકભેદ - સુવર્ણચંપકનો ટુકડો. હરિદ્રામેટું - હળદરનો ટુકડો હરિદ્વગુલિકા - હરિદ્રાસારની બનેલ ગોળી. હરિતાલ-પૃથ્વી વિકારરૂપ - X - X • વસુર - રામ દ્રવ્ય વિશેષ, ચિકુસંગરામ - ચિકુર સંયોગ નિમિત્ત વસ્ત્રાદિમાં રાગ. વકનક-જાત્યસુવર્ણ. વરપુરુષવાસુદેવ, તેનું વસ્ત્ર, તે પીળું જ હોય છે. માટે તે ઉપમા લીધી. કૃમાંડીકુસુમ - પુપલી કુસુમ, કોરંટક-પુણની એક જાતિ વિશેષ, તેની માળા. આ રીતે બીજા પુષ્પો પણ સૂરમાં કહ્યા મુજબ જાણવા. સુરથ - વનસ્પતિ વિશેષ, લાયક એક વૃક્ષ છે. • x • શું આવો વર્ણ હોય ઈત્યાદિ પૂર્વવત્.
તે તૃણ મણીમાં જે સફેદ વર્ણના છે, તેનું વર્ણન-જેમ કોઈ અંત • રન વિશેષ. શંખ-ચંદ્ર-કુમુદ આદિ ઉપમા પ્રસિદ્ધ છે. ચંદ્રાવર્ત - તળાવ આદિમાં જળમણે પ્રતિબિંબિત ચંદ્ર પંક્તિ. સારઈયબલાહગ- શરદ ઋતુમાં થનાર મેઘ. ધંતધોયરુપપટ્ટઅનિના સંપર્કથી નિર્મળ કરેલ, રાખાદિથી ખરડેલ હાથે સંમાર્જન વડે અતિ શિત કરાયેલ રજતપટ અથવા અગ્નિ સંયોગથી શોધિત એવો રૂમ્રપટ્ટ. શાલિ પિટાશિ - ચોખાના લોટનો ઢગલો. સુક્ક છેવાયારૂ તેમાં છેવાડ - વાલ આદિની શીંગ, તે કોઈ દેશવિશેષમાં સુકાયા પછી શ્વેત થાય છે, માટે તેની ઉપમા આપી. પvrfમનિયારૂ - મોસ્પીંછ, તેના મધ્યવર્તી મિંજા, તે અતિ શુક્લ હોય છે. વિસ - પદ્દિાની કંદ, પૃUTTA પાતંતુ. આ બધાં જેવા શ્વેત છે શું ? ઈત્યાદિ પ્રાગ્વત્.
૧૫૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ હવે ગંધ સ્વરૂપને પ્રતિપાદન કરવા કહે છે – તે મણી અને વૃક્ષોની કેવી ગંધ કહી છે? “જેવી ગંધ આ પદાર્થોમાંથી નીકળે છે તે” – એ સંબંધ જોડવો. કોણ - ગંધ દ્રવ્ય, તેની પુટ તાર - એ ગંધ દ્રવ્ય છે. ગ્રોથ - ગંધ દ્રવ્ય છે. ર - વીરણીમૂલ, સ્નાન યોગ્ય મલ્લિકા વિશેષ. અનુવાત - સંઘનાર કોઈ પુરુષને અનુકૂલ વાયુ વાય ત્યારે. ઈમાન - ઉઘાડતાં, નિધિમાન - અતિશય ભેદતા, પુટ વડે પરિમિત જે કોઠાદિગંધ દ્રવ્યો, તે પણ પરિમેય પરિમાણ ઉપચારથી કોઠપુટ કહેવાય છે તેમને ખલ આદિમાં કૂટતા, ગ્લણ ખંડ કરાતા. x - છરી આદિ વડે કોઠાદિ પુટ કે કોઠાદિ દ્રવ્યોના નાના-નાના ટુકડા કરાતા, અહીં-તહીં વિખેરાતા, પરિભોગને માટે ઉપયોગ કરાતા, પાસે રહેનારને થોડોક ભાગ આપતા, એક સ્થાન કે એક ભાજનમાંથી બીજા સ્થાને કે બીજા ભાજનમાં લઈ જવાતા ઉદાર ગંધ પ્રસરે છે. તે અમનોજ્ઞ પણ હોઈ શકે, તેથી કહે છે મનોર - મનને અનુકૂળ. તે મનોજ્ઞત્વ કઈ રીતે ? મનોહર-મનને હરે છે. મનોહરત્વ કઈ રીતે ? ઘાણ અને મનને સુખકારી. એ પ્રમાણે બધી દિશામાં, સામત્યથી ગંધ સુંઘનારની સન્મુખ નીકળે છે. - x -
તે મણી અને વૃણોનો કેવો સ્પર્શ કહ્યો છે ? ગૌતમ ! જેમકે - મગન - ચર્મમય વસ્ત્ર, પૂર - વનસ્પતિ વિશેષ, નવનીત-માખણ, થાનકુમુવપારસી • તુરંતના કાળના ઉગેલ જે કુમુદબો, તેનો ઢગલો. શું આવો સ્પર્શ છે ? ઈત્યાદિ પૂર્વવતું.
તે તૃણોને પૂર્વાદિ વાયુ વડે મંદ-મંદ કંપિત, વિશેષ કંપિત, આ જ પર્યાય શબ્દથી કહે છે - કંપિત, અહીં-તહીં વિક્ષિપ્ત, સ્પંદિત, પરસ્પર ઘર્ષણથી સંઘતિ. ક્ષોભિત-સ્વસ્થાનથી ચલિત સ્વસ્થાનથી ચાલન કઈ રીતે ? પ્રાબલ્યથી પ્રેરિત કરીને, કેવા શબ્દો કહે છે ? ભગવંતે કહ્યું – ગૌતમ! જેમ કોઈ શિબિકા કે રથાદિ હોય. તેમાં શિબિકા-જંપાનવિશેષરૂપે ઉપરથી આચ્છાદિત કોષ્ઠ આકારે હોય છે. વીર્ય - જંપાન વિશેષ, પુરુષને સ્વપ્રમાણ અવકાશદાયી તે ચંદમાનિકા. આ બંનેને પુરુષો ઉપાડીને ચાલે ત્યારે લઘુ હેમ ઘંટિકાદિના ચલનવશથી [શબ્દો થાય તેમ જાણવું.
‘રથ' શબ્દથી અહીં સંગ્રામ રથ જાણવો, ક્રીડારથ નહીં, કેમકે તેને આગળના વિશેષણો અસંભવ છે. •x• તે રથના વિશેષણો કહે છે - tવજ, છત્ર સહિત, બંને પડખાને અવલંબીને મોટા પ્રમાણની ઘંટાયુક્ત, પતાકા સહિત, તોરણયુક્ત, બાર વાજિંત્ર નિનાદ રૂપ સનંદિઘોષ, શુદ્ધ ઘંટિકા સહિત, જે હેમમય માળાનો સમૂહ, બધી દિશામાં બાહ્ય પ્રદેશોમાં વ્યાપ્ત. તથા હિમવત્ પર્વતમાં થનાર મનોહારી ચિત્રોપેત તિનિશ કાષ્ઠ સંબંધી કનક નિયુક્ત કાષ્ઠ જેવું છે તે હૈમવત ચિત્રવિચિત્રતૈનિશકનક નિયુકત દારુ [કાષ્ઠ]. • x • x - વાસ્નાયણ - લોઢું મુઠ - અતિશય, નેન - યંત્રની બાહ્ય પરિધિ, આરા ઉપર ફલક ચકવાલનું કર્મ જેમાં તે. સાક્ષ - ગુણો વડે વ્યાપ્ત. ચર • પ્રધાન, મુર્ણ - અતિશય સમ્ય, પ્રવુf - જોડેલ. સારથી કર્મમાં જે કુશલ નર, તેઓની મધ્યે અતિશય છે* - દક્ષ સારથી, તેણે સારી રીતે ગ્રહણ કરેલ. * * * x • x - ૪૮ - કવચ, કંકટ સહિત તે સકંકટ, ચાપ સહિત તે સચાપ. * * *