________________
૩)તિર્યચ-૧/૧૩૨ ફૂલ, ફૂલ. તેમાં મૂળ • મુસ્તા, વાલુકા, ઉશીરાદિ. ચ " સુવર્ણ છાલ, ત્વચા. 19 • ચંદન, અગર આદિ. નિર્વાણ - કર્પરાદિ, પત્ર - જાતિપત્ર, તમાલપત્ર. પુષ્પ - પ્રિયંગુ નાગપુપાદિ, ન • જાઈફળ, કકલ ઈત્યાદિ.
આ સાત ગંધાંગોને કાળો આદિ પાંચ વર્ષથી ગુણતાં ૩૫ ભેદ થયા. આ સુગંધવાળા જ છે તેથી એકથી ગુણતાં ૩૫ x ૧ = ૩૫ જ થાય. પ્રત્યેક વર્ણ ભેદમાં પાંચ રસ પ્રાપ્ત છે. પૂર્વોક્ત ૩૫ ને પાંચ વડે ગુણવાથી ૧૩૫ ભેદ થયા. જો કે સ્પર્શ આઠ હોય છે, પણ ગંધાંગોમાં પ્રશસ્ત સ્પર્શરૂપ મૃદુ-લઘુ-શીત-ઉણ ચાર સ્પર્શ જ વ્યવહારી ગણાય છે, તેથી પૂર્વોક્ત ૧૩૫ x ૪ = 900 થાય. આ સંબંધમાં વૃત્તિકારશ્રીએ ને ગાણા પણ ટાંકેલ છે.)
પુષ્પ જાતિ કુલ કોટી કેટલાં લાખ છે ? સોળ લાખ. તે આ પ્રમાણે - ચાર લાખ જલજ, પદોના જાતિ ભેદથી. ચાર લાખ લજ, કોરંટકાદિ જાતિભેદથી, ચાર લાખ મહાગુભિક, જાઈ આદિ. ચાર લાખ મધુક આદિ મહાવૃક્ષો.
વલિ અને વલિશત કેટલા છે? ચાર વલ્લિ છે. ત્રપુષિ આદિ મૂલભેદથી. મૂળ ટીકાકારે તેની અલગ વ્યાખ્યા કરી નથી. તેથી સંપ્રદાયથી જાણવું. તેના અવાંતર જાતિભેદ-zoo છે.
ભગવદ્ ! લતા અને લતાશત કેટલા છે? ગૌતમ ! મૂળ ભેદથી આઠ લતા છે, તે પણ સંપ્રદાયથી જાણવી. મૂળ ટીકાકારે વ્યાખ્યા કરી નથી. અવાંતર જાતિભેદથી Koo લતા કહેલ છે.
હરિતકાય અને હરિતકાયત કેટલાં છે ? ગૌતમ ! હરિતકાય ત્રણ છે - જલજ, સ્થલજ, ઉભયજ. પ્રત્યેકના અવાંતભેદ ૧૦૦ છે. તેથી 30o હરિતકાયો છે. વૃતાક આદિ કુળ હજાર ભેદે છે, નાલબદ્ધ ફળ પણ હજાર ભેદે છે. તે બધાં અને બીજા પણ તેવા પ્રકારના ભેદો હરિતકામાં સમાવિષ્ટ છે. હરિતકાય વનસ્પતિકાયમાં, વનસ્પતિ સ્થાવરમાં, સ્થાવરો જીવમાં સમાવેશ પામે છે.
આ પ્રમાણે સમજીને - સૂઝાનુસાર સ્વયં સમજીને, બીજા દ્વાર સમજાવવાથી, અર્થાલોચનરૂપે વિચારવાથી, યુક્તિ આદિ દ્વારા ચિંતન કરવાથી, આ બધાં સંસારી જીવોનો ત્રસકાય અને સ્થાવર કાયમાં સમવતાર થાય છે. એમ પૂવપિર પર્યાલોચનથી જાણવું. તે આજીવક દૃષ્ટાંતથી જાણવું. T - સર્વ જગતમાં અભિવ્યાપ્ત છે જે દૃષ્ટાંત, તેના વડે સર્વ જીવના દર્શનથી. મૂળ ટીકાકારે પણ આમ જ કહ્યું છે. ૮૪ લાખ જાતિ કુલ કોટિ યોનિપ્રમુખ થાય છે, તેમ મેં અને બીજા ઋષભાદિ જિનવરોએ કહેલ છે.
આ ૮૪ લાખ સંખ્યાથી, તેના સિવાયની પણ જાતિ કુલકોટિ યોનિ પ્રમુખ જાણવા. તેથી કહ્યું છે – જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ પક્ષીની ૧૨-લાખ, ભુજગોની નવ લાખ, ઉગોની દશ લાખ, ચતુષ્પદોની દશ લાખ, જલચરોની સાડા બાર લાખ, ચતુરિન્દ્રિયોની નવ લાખ, તેઈન્દ્રિયોની આઠ લાખ, બેઈન્દ્રિયોની સાત લાખ, પુષ જાતિની ૧૬-લાખ. એ રીતે કુલ ૯૩ લાખ જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ થાય છે.
૯૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ તેથી ૮૪ લાખ સંખ્યા ઉપાદાન લક્ષણ જાણવી. આ અમે અમારી બુદ્ધિથી કહેતા નથી, ચૂર્ણિમાં પણ તેમ કહ્યું છે.
કુલ કોટિ વિચારણામાં વિશેષાધિકારથી કહે છે – • સૂત્ર-૧૩૩ :
ભણવના શ સ્વસ્તિક, સ્વસ્તિકાલd, સ્વસ્તિકપ્રભ, સ્વસ્તિકકાંત, સ્વસ્તિકવણ, સ્વસ્તિકલેશ્ય, સ્વસ્તિકqજ, સ્વસ્તિકશૃંગાર, સ્વસ્તિકકૂટ, સ્વસ્તિકશિષ્ટ, સ્વસ્તિકોતરાવતુંસક નામક વિમાન છે ? હા, છે. ભગવાન ! તે વિમાનો કેટલા મોટા છે? ગૌતમ! જેટલે દૂર સૂર્ય ઉદિત થાય છે, જેટલે દૂર સૂર્ય અસ્ત થાય છે. એવા ત્રણ અવકાશાંતર પ્રમાણ ક્ષેત્ર, કોઈ દેવનો એક પદ ન્યાસ હોય અને તે દેવ તે ઉત્કૃષ્ટ, વરિત યાવતું દિવ્ય દેવગતિથી ચાલતાચાલતા યાવતુ એક કે બે દિવસ, ઉત્કૃષ્ટ છ માસ ચાલે, તો કેટલાંક વિમાનો પણ કરી શકે છે અને કેટલાંક વિમાનો પાર પામી શકતા નથી. ગૌતમ ! આટલા મોટા તે વિમાનો કહ્યા છે. ભગવન! શું અર્ચિ, અર્ચિરાવતું આદિ ચાવતું અર્ચિરાવતુંસક નામ વિમાન છે? હા, છે. તે વિમાન કેટલા મોટા છે? ગૌતમ! સ્વસ્તિકાદિ વિમાનવત્ કહેવું. વિશેષ - પાંચ અવકાશાંતર કોઈ દેવનો પદન્યાસ કહેવો. બાકી પૂર્વવતુ.
ભગવાન ! શું કામ, કામાતd ચાવતું કામોત્તરાવતુંસક વિમાનો છે? હા, છે. ભગવાન તે વિમાનો કેટલા મોટા છે? ગૌતમ સ્વસ્તિકાદિ વિમાનવ4 કહેવું. વિશેષ - સાત અવકાશાંતર પદન્યાસ કહેવો. બાકી પૂર્વવતુ. ભગવન ! વિજય, વૈજયંત, જયંત, અપરાજિત નામક વિમાનો છે? હા, છે. ભગવદ્ ! તે વિમાનો કેટલા મોટા છે? ગૌતમ ! યાવત જેટલા દૂરથી સૂર્ય ઉદય એટલા નવ આકાશાંતર કહેવા. બાકી પૂર્વવતું. કેટલાંક વિમાનોને પાર કરી શકતા નથી.
સુષમાનું જમણા આટલા મોટા તે વિમાનો કહી છે. • વિવેચન-૧૩૩ -
• x • વિમાન • વિશેષરૂપે પુણ્યશાળી જીવો દ્વારા તર્ગત સુખોનો અનુભવ કરાય છે તે વિમાન છે. તેને નામ લઈને કહે છે - અર્ચિ: - અર્ચિઃ નામથી અચિરાવાદિ અગિયાર નામો છે. • x - આ વિમાનો કેટલા પ્રમાણમાં મોટા છે ? ઈત્યાદિ. [અહીં ઉપમાથી કહે છે.] .
જંબૂદ્વીપમાં સર્વોત્કૃષ્ટ દિવસમાં સર્વાત્યંતર મંડલમાં વર્તતો સૂર્ય જેટલાં ફોગમાં ઉદય પામે છે અને જેટલાં ક્ષેત્રમાં અસ્ત પામે છે. આ ઉદય-અસ્ત પ્રમાણને આશ્રીને જેટલું ક્ષેત્ર છે, તે અવકાશાંતર ગણતા, તેનાથી ત્રણ ગણું ક્ષેત્ર. કલ્પના કરો કે કોઈ એક દેવનો આટલો વિકમ-પદભ્યાસ હોય. તેમાં જંબૂદ્વીપમાં સર્વોત્કૃષ્ટ દિવસે ૪૭,૨૬૩ અને ૧દ0 યોજન તેનું ઉદય ક્ષેત્ર છે, આટલું જ તેનું અસ્તક્ષેત્ર છે. તે બંને મળીને • ૯૪,૫૨૬ - ૪૨lso યોજના ક્ષેત્ર પરિમાણ થાય છે. આ એક અવકાશાંતરનું
[187]