________________ દ્વીપ૦/૧૮૦ 213 તરેલા અને અન્યોને પણ તારનારા છે માટે તીર્ણ-નાક, કેવલ દશા અવગત તાવથી બુદ્ધ-બોધ પામેલ અને બીજાને બોધ કરાવે છે તેથી બોધક. મુવત - કૃતકૃત્ય થતુ નિષ્ઠિતા. બીજાને પણ મુકાવે છે માટે મોચક. સર્વજ્ઞ અને સર્વદર્શીને. શિવ - સર્વોપદ્રવરહિતત્વથી. સંવત - સ્વાભાવિક, પ્રાયોગિક ચલનક્રિક્યા રહિતથી. મનુજ્ઞ - શરીર, મનના અભાવથી આધિ-વ્યાધિના સંભવથી. અનંત - કેવળ આત્માના અનંતવથી. અક્ષય - વિનાશના કારણના અભાવથી વ્યાવ કોઈ વડે વિભાધા કસ્વાને અશક્યવયી. જેમાં પુનઃ આવવાનું નથી તે અપુનરાવૃત્તિ. સિદ્ધાનિ - નિષ્ક્રિતાર્થ જેમાં થાય છે તે. સિદ્ધિ - લોકાંત ઝલક્ષણ, તે જ ગમ્ય હોવાથી ગતિ. તે સિદ્ધિગતિ. -x- સ્થાન-વ્યવહારથી સિદ્ધોગ, નિશ્ચયથી યથાવસ્થિત સ્વ સ્વરૂપ. - X - X - આ પ્રમાણે પ્રણિપાત દંડક બોલીને વંદે છે - ચૈત્યવંદન વિધિથી પ્રતિમાને વાંદે તે પ્રસિદ્ધ છે. નમસ્કાર-પછી પ્રણિધાનાદિ યોગથી અથવા વિરતિવાળાને જ. - x * અથવા વંદન-સામાન્યથી, નમકા-આશય વૃદ્ધનું ઉત્થાન. અહીં તવ તો ભગવંત પરમભકષિ કેવલી જ કહી શકે. વાંદી-નમીને સિદ્ધાયતનના બહુમધ્યદેશ ભાગમાં જાય છે, ત્યાં દિવ્ય જળધારા વડે અભિમુખ સિંચે છે. સીંચીને સરસ ગોશીર્ષ ચંદનથી પાંચ ગુલિ તલ દઈને, પંચવર્ણા પુષ્પો વડે પુujજોપચાર યુક્ત કરે છે, કરીને ધૂપ આપે છે. ત્યારપછી જ્યાં દક્ષિણનું દ્વાર છે, ત્યાં જાય છે. જઈને મોરપીંછી લઈને તેનાથી દ્વારશાખા, શાલભંજિકા, લાલ રૂપકને પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય જળધારાથી સીંચે છે. ગોશીર્ષ ચંદનથી ચર્ચે છે. પુષ્પાદિ આરોપે છે, ધૂપદાન કરે છે. પછી દક્ષિણ દ્વારથી નીકળીને જ્યાં દક્ષિણ દિશાનો મુખમંડપ છે, ત્યાં બહમધ્યદેશ ભાગે આવે છે. આવીને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પછી બહુ મધ્યદેશ ભાગને મોરપીંછીથી પ્રમાર્જે છે. પછી દિવ્ય જળધારા વડે સીંચે છે, સરસ ગોશીષ ચંદન વડે પંચાંગુલિતલથી મંડલ આલેખે છે. કચગ્રાહવત્ પંચવણ પુષ્પોનો ઉપચાર કરે છે. કરીને ધૂપ દે છે. પછી દક્ષિણના મુખમંડપના પશ્ચિમ દ્વારે જાય છે. જઈને મોરપીંછીથી પ્રમાર્જે છે. મોરપીંછીથી દ્વારશાખ, શાલભંજિકા, વાલરૂપને પ્રમાર્જે છે, જળધારા વડે સીયે છે ઈત્યાદિ - x - પછી દક્ષિણના મુખમંડપના ઉત્તર દ્વારે જાય છે જઈને પૂર્વવત્ દ્વારાર્યનિકા કરે છે. કરીને દક્ષિણના મુખમંડપના પૂર્વ દ્વારે જાય છે. જઈને પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને દક્ષિણના મુખમંડપના દક્ષિણ દ્વારે જઈને પૂર્વવત્ પૂજા કરીને તે દ્વારેથી નીકળીને દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપમાં જ્યાં દક્ષિણના પ્રેક્ષામંડપનો બહુમધ્ય દેશ ભાગ છે, જ્યાં વજમાં અક્ષપાટક છે અને જ્યાં મણિપીઠિકા છે, જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે. આવીને મોરપીંછી વડે પ્રમાર્જે છે. પછી અક્ષપાટકાદિ પ્રમાર્જે છે પ્રમાજીને 218 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર જળધાર વડે સીંચીને ચંદન ચર્ચા, પુષ્પપૂજા અને ધૂપદાન કરે છે. ત્યારપછી દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપના ઉત્તર દ્વારે આવે છે, આવીને પૂર્વવત્ દ્વાર અર્થનિકા કરે છે. કરીને જ્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપનું પૂર્વ દ્વાર છે, ત્યાં આવે છે. આવીને પૂર્વદ્વારની અર્થનિકા કરે છે. કરીને જ્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહ મંડપ દક્ષિણનું દ્વાર છે, ત્યાં જાય છે. જઈને ત્યાં પૂજા કરે છે. પછી જ્યાં દક્ષિણ દિશાનો ચૈત્યસ્તંભ છે ત્યાં જાય છે જઈને તપ અને મણિપીઠિકાને મોરપીંછી વડે પ્રમાજીને દિવ્ય જળધારાથી સીંચે છે. સરસ ગોશીષ ચંદનથી ચર્ચા કરે છે. પાદિ આરોહણ કરે છે, પંપદાનાદિ કરે છે. ત્યારપછી જ્યાં પાશ્ચાત્ય મણિપીઠિકા છે, જ્યાં પશ્ચિમ દિશાની જિનપ્રતિમા છે, ત્યાં આવે છે. આવીને જિનપ્રતિમા જોતાં જ પ્રણામ કરે છે ઈત્યાદિ પૂર્વવતુ ચાવતું નમસ્કાર કરીને જ્યાં ઉત્તરની જિનપ્રતિમા છે, ત્યાં આવે છે. આવીને ત્યાં પણ યાવતું નમસ્કાર કરીને, જયાં પૂર્વની જિનપતિમાં છે, ત્યાં આવે છે આવીને પૂર્વવતુ ચાવતું નમસ્કાર કરીને જ્યાં દક્ષિણની જિનપ્રતિમા છે, ત્યાં પૂર્વવત્ બધું જ તે પ્રમાણે કરવું ચાવત્ નમસ્કાર કરીને દક્ષિણના ચૈત્યવૃો જાય છે. ચૈત્યવૃક્ષે જઈને પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને જ્યાં મહેન્દ્રdજ છે, ત્યાં જાય છે. જઈને પૂર્વવતુ અર્નિકા કરીને જ્યાં દક્ષિણની નંદા પુષ્કરિણી છે, ત્યાં જાય છે, જઈને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાર્જીને તોરણ, ગિસોપાન પ્રતિરૂપક, શાલભંજિકા, વાલરૂપકને પ્રમાર્જે છે. પ્રમાઈને દિવ્ય જળધારાથી સીંચે છે. સીંચીને સરસ ગોશીષ ચંદનથી અર્થે છે ઈત્યાદિ પૂર્વવત્. ત્યારપછી સિદ્ધાયતનની અનુપ્રદક્ષિણા કરીને જયાં ઉત્તર નંદાપુષ્કરિણી છે, ત્યાં આવે છે. આવીને બધું પૂર્વવત્ કરે છે. કરીને ઉત્તરના માહેન્દ્રધ્વજે પછી ચૈત્યવૃક્ષ, પછી ચૈત્યતૂપ, પછી પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ જિનપ્રતિમાની પૂર્વવતુ બધી વક્તવ્યતા કહેવી. પછી ઉત્તરીય પ્રેક્ષાગૃહમંડળે આવે છે. ત્યાં દક્ષિણના પ્રેક્ષાગૃહમંડપવત સર્વ વક્તવ્યતા કહેવી. પછી ઉત્તર દ્વારેથી નીકળીને ઉત્તરના મુખમંડપે આવે છે. ત્યાં પણ દક્ષિણના મુખમંડપવતું બધું કરીને ઉત્તર દ્વારેથી નીકળીને સિદ્ધાયતનના પૂર્વદ્વારે જાય છે. ત્યાં પૂર્વવત્ પૂજા કરી. પૂર્વના મુખમંડપના દક્ષિણાદિ ત્રણે દ્વારે ક્રમથી પૂજા કરી પૂર્વ દ્વારથી નીકળી, પૂર્વ પ્રક્ષા મંડપમાં જઈને પૂર્વવત પૂજા કરે છે. પછી પૂર્વ પ્રકારથી ક્રમથી ચૈત્યપ, જિનપ્રતિમા, ચૈત્યવૃક્ષ, મહેન્દ્ર પ્રજ, નંદા પુષ્કરિણીની પૂજા કરી પછી સુધમસિભામાં પૂર્વદ્વારેથી પ્રવેશે છે. ત્યાં મણિપીઠિકાએ જાય છે, જઈને જિનઅસ્થિ જોઈને પ્રણામ કરે છે. પછી માણવક ચૈત્ય સ્તંભમાં વજમય ગોળ-વૃત-સમુદ્ગક પાસે આવીને સમુદ્ગકો ગ્રહણ કરીને, ઉઘાડીને મોસ્પીંછીથી પ્રમાર્જે છે. પછી જળધારાથી સીચે છે, સીંચીને ગોશીર્ષ ચંદનથી લીધે છે, પછી પ્રધાન ગંધ-માળાથી અચ કરી ધૂપ પ્રગટાવે છે. પછી ફરી