________________ BJદ્વીપ /139 203 ઉક્ત બીશમાંથી કેટલીક નાટ્યવિધિનો અત્રે ઉલ્લેખ છે જેમકે - કુત, વિલંબિત, કુતવિલંબિત આદિ સૂત્રાર્થવત જાણવી. -x-x- કેટલાંક દેવો ચાર પ્રકારે વાધ વગાડે છે. જેમકે - તત - મૃદંગ - પટહ આદિ, વિતત - વીણાદિ, વન - કંસિકાદિ, સુપર - કાહલાદિ. કેટલાંક દેવો ચાર પ્રકારના ગીતો ગાય છે. જેમકે - ઉક્ષિપ્ત - પહેલાથી સમારંભ કરાતું, પ્રવૃત - ઉલ્લેપ અવસ્થાથી વિકાંત મનાક ભરચી પ્રવર્તમાન. મંદાય * મધ્યભાગમાં મૂઈનાદિ ગુણોપેતતાથી મંદ મંદ ઘોલનાત્મક. સેયિતાવસાન - યથોચિત લક્ષણોપેતતાથી ભાવિત, સત્યાપિત યાવત્ અવસાન. કેટલાંક ચતુર્વિધ અભિનય કરે છે. જેમકે - દષ્ટિબ્લિક, પ્રતિકૃતિક, સામાન્યતોવિનિપાતિક, લોકમધ્યાવસાનિક. આ અભિનય વિધિનાટ્યકુશલો પાસેથી જાણવી. કેટલાંક દેવો પોતાને પીન-સ્થૂળ બનાવે છે. કેટલાંક દેવો તાંડવરૂપ નૃત્ય કરે છે, કેટલાંક દેવો લાસ્યરૂપ નૃત્ય કરે છે. કેટલાંક દેવો છૂત્કાર કરે છે. કેટલાંક ચારે. કરે છે. કેટલાંક દેવો ઉછળે છે, કેટલાંક દેવો વિશેષ ઉછળે છે. કેટલાંક દેવો પદીને છેદે છે. કેટલાંક ત્રણે કરે છે. કેટલાંક દેવો ઘોડા માફક હણહણે છે, કેટલાંક દેવો હાથી માફક ગુડગુડ કરે છે. કેટલાંક દેવો રથ માફક ઘણઘણે છે. કેટલાંક એ ત્રણે કરે છે. - - - કેટલાંક દેવો આસ્ફોટન કરે છે ઈત્યાદિ બધાં અર્યો સૂઝાઈમાં છે જ. તેથી વૃત્તિના અનુવાદ વડે તેની પુનરુક્તિ કરેલ નથી. વૃિત્યર્થ છોડી દીધો છે.] ચાવતુ કેટલાંક દેવો જવલે છે - જ્વાલામાલાકુલ થાય છે. કેટલાંક દેવો તપે છે - તપ્ત થાય છે. કેટલાંક દેવો પ્રતપત્તિ-વિશેષ તપ્ત થાય છે. કેટલાંક દેવો આ ત્રણે કરે છે. * x - x - કેટલાંક દેવો દેવોકલિકા કરે છે. દેવોના વાયુવતુ ઉકલિકા તે દેવોકલિકા. કેટલાંક દેવો દેવકક કરે છે - ઘણાં દેવો પ્રમોદના ભારને વશ થઈ સ્વેચ્છા વયના વડે બોલ કરે છે, કોલાહલને દેવ કહકાહ કહે છે. કેટલાંક દેવો દહક કરે છે. - * * * * * * કેટલાંક દેવો હાથમાં વંદન કળશ લે છે, કેટલાંક ભૂંગાર કલશ હાથમાં લે છે. એ રીતે આદર્શ, થાળી આદિ જાણવા. એ રીતે અતીવ તુષ્ટ, આનંદિત ચિત, પ્રીતિ મનવાળા, પરમ સૌમનશ્ચિક, હર્ષના વશથી વિકસીત હૃદયી થઈ દોડાદોડ કરે છે. પછી તy vi (વન વૅ એ સૂત્ર પાઠસિદ્ધ છે. * સૂત્ર-૧૮૦ : ત્યારપછી તે વિજયદેવ મહાન ઈન્દ્રાભિષેકથી અભિષિકત થયેલો હતો તે સીંહાસનથી ઉભો થાય છે. સીંહાસન થકી ઉભો થઈને અભિષેકસભાના પૂર્વ 208 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) દિશાના દ્વારથી નીકળે છે, નીકળીને જ્યાં અલંકારિક સભા છે ત્યાં આવે છે, આવીને તે અલંકાશ્મિ સભામાં અનુપદક્ષિણા કરતા-કરતા પૂર્વ દ્વારેથી અનુપવેશે છે. પૂર્વના દ્વારેથી પ્રવેશીને જ્યાં સીંહાસન છે ત્યાં જાય છે, જઈને શ્રેષ્ઠ સીહાસને પૂર્વાભિમુખ બેસે છે. - ત્યારપછી તે વિજય દેવના સામાનિક પપૈદાના દેવો, અભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આમ કહે છે - ઓ દેવાનુપિયા! જલ્દીથી વિજયદેવના આલંકારિક ભાંડને અહીં લાવો. તેઓ પણ તે અલંકારિક ભાંડ સાવત્ લાવે છે. ત્યારપછી તે વિજયદેવે સર્વપ્રથમ પદ્મલસુકુમાલ દિવ્ય સુરભી ગંધકાષાયી વથી ગત્ર લુંછે છે. ગાત્રો લુંછીને સરસ ગોશીષચંદનથી ગામોને લિધે છે. સરસ ગોશીષચંદનથી ગમોને લીંપીને, ત્યારપછી નાકના ઉચ્છવાસ વડે ઉંડે તેવા અને ચહર વર્ણ-સ્પર્શયુક્ત ઘોડાની લાળથી પણ અધિક મૃદુ, ધવલ અને સુવણથી અયિત છેડાવાળા, આકાશ-સ્ફટિક સર્દેશ પ્રભાવાળા, ન ફાટેલા, દિવ્ય દેવદૂધ્ય યુગલને ધારણ કરે છે, ધારણ કરીને હાર પહેરે છે. હાર પહેરીને એ રીતે એકાવલીને ધારણ કરે છે. એકાવલીને ધારણ કરીને એ પ્રમાણે આ આલાવા વડે મુક્તાવલિ, કનકાવલિ, રત્નાવલિ, કટક, ગુટિત, અંગદ, કેયૂર દશ મુદ્રિકાનંતક, કટિસૂત્રક, શિ-અસ્થિસૂત્રક, મુરવિ, કંઠ મુરવિ, પ્રાલંબ, કુંડલ, ચૂડામણી, મિરનોકટ, મુકુટને ધારણ કરે છે. ધારણ કરીને ગ્રંથિમ-વેષ્ટિમપૂમિ-સંઘાતિમ એ ચતુર્વિધ માલા વડે કલ્પવૃક્ષની જેમ પોતાને અલંકૃત વિભૂષિત કરે છે. કલાવૃક્ષની જેમ પોતાને અલંકૃત-વિભૂષિત કરીને દર-મલય-સુગંધ ગંધિત ગંધ વડે ગામોને સુગંધી કરીને દિવ્ય પુષ્પમાળાને ધારણ કરે છે. ત્યારપછી તે વિજય દેવ કેશાલંકાર, વસ્ત્રાલંકાર, માલ્યાલંકાર, આભરણાલંકાર એ ચતુર્વિધ અલંકારથી અલંકૃત્વ વિભૂષિત થઈને પતિપૂણલિંકાર થઈ સીંહાસનથી ઉભો થાય છે, ઉભો થઈને આલંકારિક સભાના પૂર્વ દ્વારેથી નીકળે છે. નીકળીને જ્યાં વ્યવસાય સભા છે, ત્યાં આવે છે. ત્યાં આવીને વ્યવસાયસભાને અનુપદક્ષિણા કરતો-કરતો ઉત્તમ સીંહાસને પૂર્વાભિમુખ થઈને બેઠો. ત્યારે તે વિજય દેવના આભિયોગિક દેવો પુસ્તક રન લાવ્યા. ત્યારે તે વિજય દેવે પુસ્તકનને ગ્રહણ કર્યું. કરીને પુસ્તકનને ખોળામાં મૂકે છે. પુસ્તકનને મૂકીને તેને ઉઘાડે છે. પુસ્તકર ઉઘાડીને પુસ્તક રતનને વાંચે છે. પુસ્તકન વાંચીને તેના ધાર્મિક મન ગ્રહણ કરે છે. પુસ્તકરનને પાછુ મુકે છે. મૂકીને તે સીંહાસનથી ઉભો થાય છે. * * ઉભો થઈને વ્યવસાયસભાના પૂર્વ દ્વારેથી નીકળે છે. નીકળીને જ્યાં નંદા પુષ્કરિણી છે ત્યાં આવે છે. આવીને તે નંદા પુષ્કરિણીની અનપ્રદક્ષિણા કરતોકરતો પૂર્વ દ્વારેથી પ્રવેશે છે, પ્રવેશીને પૂર્વ દિશાના કિસોપાન પ્રતિરૂપકથી ઉતરે