________________
૧/-/૧૩
૧૭
સમુઘાત, સંજ્ઞી, વેદ, પતિ , દષ્ટિ, દર્શન જ્ઞાન, યોગ, ઉપયોગ, આહાર, ઉપપાત, સ્થિતિ, સમુદ્ધતિ, અવન, ગતિ આગતિ.
• વિવેચન-૧૩ :
પહેલા સૂક્ષ્મ પૃવીકાયિકના શરીરની વક્તવ્યતા, પછી અવગાહના, પછી સંઘયણ ઈત્યાદિ ગાયાક્રમે જાણવું. આ ૨૩-દ્વારો છે.
• સૂત્ર-૧૪ :
ભગવન ! તે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોના કેટલા શરીરો છે ? ગૌતમ ! ત્રણ. ઔદાકિ, વૈજસ, કામણ... ભગવન્! તે જીવોની શરીર અવગાહના કેટલી મોટી છે ? ગૌતમ ! જઘન્યથી અંગુલના અસંખ્યાતભાગ, ઉત્કૃષ્ટથી
ગુલનો અસંખ્યાતભાગ... તે જીવોના શરીર ક્યા સંઘયણવાળ છે? ગૌતમ ! સેવાd સંઘયણી છે.
ભગવન ! તે જીવોના શરીરનું સંસ્થાન શું છે ? ગૌતમ! મસૂર ચંદ્ર સંસ્થિત... ભગવના તે જીવોને કેટલા કષાયો છે ? ગૌતમ ! ચાર. ક્રોધ-માનમાયા-લોભકષાય... ભગવન ! તે જીવોને કેટલી સંજ્ઞા છે ? ગૌતમ! ચાર, lહારસંજ્ઞા યાવતુ પરિગ્રહ સંજ્ઞt.
ભગવન ! તે જીવોને કેટલી વૈશ્યા છે ? ગૌતમ ! ત્રણ. કૃણ-નીલકાપોત વેશ્યા... ભગવન્! તે જીવોને કેટલી ઈન્દ્રિયો છે ? ગૌતમ ! એક અનિન્દ્રિય... તે જીવને કેટલા સમુદ્ધાતો છે ? ગૌતમ ઋણ. વેદના-કષાયમારણાંતિક સમુઘાત.. ભગવન્! તે જીવો સંtી છે કે અસંતી ? ગૌતમ ! સંજ્ઞી નથી, અસંજ્ઞી છે... ભગવન ! તે જીવો પ્રી-પુરુષ કે નપુંસક વેદ છે ? ગૌતમ ! નપુંસકવેદી છે.
ભગવાન ! તે જીવોને કેટલી પયક્તિઓ છે ? ગૌતમ ! ચાર આહાશરીર-ઈન્દ્રિય-આનપાણ પયતિ... ભગવન્! તે જીવોને કેટલી અપતિઓ છે ? ગૌતમ! ચાર, આહિર ચાવતુ આનપાણ પતિ .. ભગવદ્ ! તે જીવો સમ્યક્ર-મિત્ર કે મિશ્રષ્ટિ છે ? ગૌતમ ! તે મિયાર્દષ્ટિ છે... ભગવન ! તે જીવો ચક્ષુ-અપશુ-અવધિ કે કેવલદની છે ? ગૌતમ ! તેઓ અચક્ષુદની માત્ર છે.
ભગવન! તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ગૌતમ ! તેઓ અજ્ઞાની છે. નિયમા બે અજ્ઞાન છે - મતિ અજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની... ભગવન ! તે જીવો મન-વચન કે કાયયોગી છે ? ગૌતમ ! તેઓ કાયયોગી છે... ભગવન્! તે જીવો સાકારોપમુકત છે કે અનાકારોપયુક્ત ? ગૌતમ / સાકારોપયુકત પણ છે, અનાકારોપયુકત પણ... ભગવદ્ ! તે જીવો શું આtહાર કરે છે ? ગૌતમ ! દ્રવ્યથી અનંતપદેશિક, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાવગાઢ, કાળથી કોઈપણ સમય સ્થિતિક, ભાવથી વણદિમંત છે.
- ભગવાન ! જે વર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે, તો એક-બે-ત્રણચાર કે પાંચ વર્ણવાળાનો કરે છે ? ગૌતમ સ્થાનમાપણા અપેક્ષાએ એક-બે
૧૬૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ત્રણ-ચાર કે પાંચવર્ણવાળાનો પણ આહાર કરે છે, વિધાન માગણા અપેક્ષાએ કાળા યાવતું સફેદ વર્ણવાળ આહારે છે.
જે વર્ષથી કાળાને આહારે, તો એકગુણ કાળા કે ચાવ અનંતગુણકાળાને આહારે છે ગૌતમ ! એક ગુણ કાળાને પણ આહારે છે સાવ4 અનંતગુણ કાળને પણ. એ રીતે ચાવતું શHવર્ણ જાણવો.
જે ભાવથી ગાવાળા યુગલો આહારે તો હું એક ગંધ કે બે ગાવાળાને આહારે છે? ગૌતમા સ્થાનમાર્ગણાને આશ્રીને એક ગંધવાળાને પણ અને બે ગંધવાળાને પણ આહારે વિધાનમાર્ગા આશ્રીને સુરભિસંધીને પણ અને દુરભિસંધીને પણ આહારે છે, જે સુગંધી યુગલ આહારે છે તો શું એકગુણવાળાને કે ચાવતુ અનંતગુણ સુરભિગંધીને આહારે છે ? ગૌતમ! એક ગુણ સુરભિગંધવાળાને પણ યાવતુ અનંત ગુણ સુરભિગંધવાળાને પણ આહારે છે. એ રીતે દુધી પણ છે.
રસવાળાનું વર્ણન વણવાળાની જેમ કરવું.
જે ભાવથી અવાળા પુદ્ગલોને આહારે તો એક સ્પર્શવાળાને કે ચાવતું આઠ વાળાને આહારે ? ગૌતમ! સ્થાનમાણાને આશીને એક પવિાળાને યાવતુ આઠ સ્પર્શવાળાને આહારે છે. વિધાન માણાને આશીને કર્કશ ચાવતુ રક્ષ સ્પરવાળાને પણ આહારે છે.
જે સાથિી કર્કશ સાર્શવાળાને આહારે તો શું એક ગુણ કર્કશને કે ચાવતુ અનંતગુણ કર્કશને આહારે ? ગૌતમ ! એક ગુણ કર્કવાળાને પણ ચાવતું અનંતગુણ કર્કશાને પણ. એ રીતે રસ સુધી જાણવું.
ભગવાન ! તે શું ધૃષ્ટને આહારે છે કે અસ્કૃષ્ટને ? ગૌતમ ! પૃષ્ટને આહારે છે, અસ્કૃષ્ટને નહીં. ભગવદ્ ! તે અવગાહને આહારે છે કે નવગાહને ? ગૌતમ અવગાહને, નવગાઢને નહીં ભગવન ! તે અનંતરાવગાઢને આહારે છે કે પરંપરાવગાઢને ? ગૌતમ! અનંતરાવગઢને આહારે છે, પરંપરાગાઢને નહીં. ભગવદ્ ! તે અણુને આહારે છે કે બાદરોને ? ગૌતમ ! અણુને પણ અને બાદરને પણ.
ભગવન! તે ઉદd, અધો કે તિછ સ્થિત પગલોને આહારે છે ? ગૌતમ ઉd, આધો અને તિર્ણ ગણે આહારે છે. ભગવન ! તે આદિ, મધ્ય કે અંત્ય પુગલોને આહારે છે ? ગૌતમ! ત્રણેને. ભગવાન ! તે વિષય પદગો આહારે છે કે અવિષય ? ગૌતમ! વિષય આહારે છે, અવિષય નહીં. ભગવાન ! તે આનુપૂર્વી યુગલો આહારે છે કે અનાનુપૂર્વ ? ગૌતમ ! આનપૂર્વ આહારે છે, અનાનુપૂર્વી નહીં. ભગવન તે ત્રણ-ચાર-પાંચ કે છ દિશાથી આહારે છે ? ગૌતમ નિભઘિાતથી છ દિશામાં, વ્યાઘાતને આગ્રીને કદાચ ત્રણ દિશાથી, કદાચ ચાર દિશાથી, કદાચ પાંચ દિશાથી પુદગલો આહારે છે.
વિશેષ કરીને વણથી કાળા, નીલા ચાવત શુક્લ, ગંધથી સુરભિ ગંધ