________________
પ્રતિપત્તિ ભૂમિકા સૂત્ર-૧
નહીં. અથવા આ મનુષ્યલોકમાં. નિનમત - રાગાદિ શત્રુઓને જીતે છે તે જિન. તે ભલે છાસ્થવીતરાગ પણ હોય, તો પણ તે તીર્થપ્રવર્તક યોગથી ઉત્પન્ન કેવળજ્ઞાન તીર્થકર કહેવાય. તે વર્ષમાન સ્વામી, વર્તમાન તીર્થાધિપતિત્વથી છે. તે વર્લ્ડમાનસ્વામીનો મત - અર્થથી તેમના વડે જ પ્રણીતત્વથી આચારાદિ દ્વાદશાંગી ગણિપિટક તે જિનમત. આ વર્ધમાન સ્વામીનો જિનમત-અતીતાદિના અર્થાત્ ઋષભ, પદ્મનાભ, સીમંધર સ્વામી આદિને આનુકૂલ્યથી સંમત વસ્તુતત્ત્વ અને અપવર્ગના માર્ગમાં કંઈપણ વિસંવાદનો અભાવ છે. તેથી જિનાનુમત કહ્યું. આ રીતે તીર્થંકરોની અવિસંવાદી વયનતા કહી.
૧૫૯
વળી જિનાનુલોમ-અવધિ આદિ જિનોને અનુકૂળ છે. આના વશથી અવધિ આદિ જિનત્વની પ્રાપ્તિ છે. ચોક્ત આ જિનમતને સેવતા સાધુઓ અવધિ, મનઃ પવ, કેવલજ્ઞાનના લાભને પામે છે. બિનપ્રતિ - ભગવંત વર્હુમાન સ્વામી દ્વારા પ્રણીત, સમસ્ત અર્થ સંગ્રહાત્મક માતૃકાપદત્રયના પ્રણયનથી જિન પ્રણીત વર્લ્ડમાન સ્વામીએ કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં બીજબુદ્ધિત્વાદિ પરમગુણયુક્ત ગૌતમાદિ ગણધર પ્રતિ આ ત્રણ માતૃકાપદ કહ્યા – ''પ્પન્ન હૈં યા, વિમે રૂ વા, ધ્રુવે હૈં યા.'' આ ત્રણ પદોથી ગૌતમાદિએ દ્વાદશાંગી રચી. તેથી આ જિનમત, જિનપ્રણિત છે. આના દ્વારા આગમનું સૂત્રથી પૌરુષેયત્વ જણાવ્યું. કેમકે પુરુષ પ્રવૃત્તિ સિવાય વયનોનો અસંભવ છે. જેઓ અપૌરુષેયવાદને સ્થાપે છે, - x - તેનો નિરાસ કર્યો છે.
- ૪ - ૪ - પછી કહે છે – નિનપ્રરૂપિત - ભગવંત વર્લ્ડમાન સ્વામી વડે જે રીતે શ્રોતાને સમજાય, તે રીતે સમ્યક્ પ્રણયન ક્રિયા પ્રવર્તન વડે પ્રરૂપિત છે અર્થાત્ જો કે શ્રોતા ભગવત્ વિવક્ષાને સાક્ષાત્ જાણતાં નથી, તો પણ આ અનાદિ શાબ્દ વ્યવહાર સાક્ષાત્ વિવક્ષા ગ્રહણ વિના પણ થાય છે. યથા સંકેત શબ્દાર્થ અવગમ, બાળક આદિને તથા દર્શનથી છે. અન્યથા સકલ શબ્દ વ્યવહારોચ્છેદ થાય. ચિત્રાર્થ શબ્દ પણ ભગવંત વડે જ સંકેતિત પ્રસ્તાવ ઔચિત્યાદિ વડે નિયત અર્થનું પ્રતિપાદન કરે છે. તેથી ચિત્રાર્થ શબ્દ શ્રવણથી પણ યથાવસ્થિત અર્થનો બોધ થાય છે. - x - x - ગણધરોને સાક્ષાત્ પરંપરાથી બાકીના આચાર્યોને યથાવસ્થિત અર્થ બોધ અવિજ્ઞાત નથી. - - વળી બીજા કહે છે.
-
ભગવત્ પ્રવચન માટે પ્રયાસ કરતા નથી. કેવળ તેમના પુણ્ય પ્રાભાસ્થી જ શ્રોતાને પ્રતિભાસ ઉપજે છે. જેમકે ભગવંત આ - આ તત્ત્વને કહે છે. કહ્યું છે - “સ્વયં ચિંતામણિવત્ યત્નરહિત રહે છે' તેના મતને ખંડન કરવા કહ્યું – નિનાચ્યાત ભગવંત વર્ધમાનસ્વામી વડે પ્રકૃષ્ટ પુણ્ય સંભારના વિપાકોદય તથા વ્યાપાર યોગથી કહેલ છે. તેથી જિનાખ્યાત કહ્યું. - x - આ જે કંઈ છે તે બધું ભગવંતે શ્રોતાને સમ્યગ્ યોગથી કહ્યું છે, અયોગથી નહીં, અમૂઢ લક્ષણત્વથી. - ૪ -
-
શ્રોતૃલક્ષણ આ છે મધ્યસ્થ, બુદ્ધિમાન, અર્થ, જાતિ-આદિ ગુણ સંગત, યયાશક્તિ શ્રુતકૃત્ શ્રોતાને પાત્ર જાણવો. પછી ફળવત્ આ જિનાખ્યાતને જણાવવા કહે છે – નિનાનુચિળ - અહીં જિન હિત આપ્તિ અનિવર્તક યોગ સિદ્ધ ગણધર
૧૬૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
લેવા અર્થાત્ નિન - હિતપ્રાપ્ત અનિવર્તક યોગસિદ્ધ ગણધરો વડે અનુચીળું - જિનમતનો અર્થ હૃદયંગમ કરી અનાસક્તિ દ્વારા સમભાવની પ્રાપ્તિ કરીને સમાધિ દશાનો અનુભવ કરનાર. તેથી તથારૂપ સમાધિ ભાવથી ઉલ્લસિત અતિશય વિશેષ ભાવથી તેમની તેવી સૂત્રકરણ-શક્તિ છે, તે દર્શાવવાને માટે કહે છે –
નિનપ્રાપ્ત - હિત પ્રાપ્ત અનિવર્તક યોગી વડે પ્રજ્ઞપ્ત તેના સિવાયના જીવોના અનુગ્રહને માટે સૂત્રથી – ‘આચાર' આદિ અંગ-ઉપાંગભેદથી રચિત. કહ્યું છે – અરહંતો અર્થને કહે છે, નિપુણ ગણધરો સૂત્રથી ગુંચે છે. શાસનના હિતાર્થે તે સૂત્ર પ્રવર્તે છે. આ હિતપવૃત્તાદિરૂપ જિન વડે દેશનીય છે. - x - તે જણાવતા કહે
છે
-
નિવેશિત - અહીં બિન એટલે હિતપ્રવૃત્ત ગોત્ર વિશુદ્ધ ઉપાય અભિમુખ અને અપાય વિમુખાદિ લેવા. ખિન - હિત પ્રવૃત્તાદિ રૂપથી શુશ્રુષાદિ વડે વ્યક્ત ભાવથી કહેવાયેલ તે જિનર્દેશિત. [શંકા] આ સિદ્ધાંત પ્રકૃતિ સુંદર હોવા છતાં બધાંને કેમ અપાતા નથી ? - - અયોગ્ય વ્યક્તિ પ્રકૃતિથી અસુંદર હોવાથી અનર્થોની સંભાવના છે. જેમ સ્વયં સુંદર સૂર્ય, ઘુવડ માટે અનર્થકારી છે. માછલી માટે કાંટામાં લાગેલ આહાર અનર્થક થાય છે.
બિનપ્રશસ્ત - જિન એટલે હિતમાર્ગમાં પ્રવૃત્તિકર્તા અને અહિતમાર્ગથી વિમુખ રહેતા, પ્રશસ્ત-નિરોગીને પથ્ય અન્નવત્ ઉચિત સેવનાથી હિતકર છે. આવા સ્વરૂપના જિનમતને ઔત્પાતિકી આદિ ભેદભિન્ન બુદ્ધિથી વિચારીને જિનમતની શ્રદ્ધા કરતા, મેધા આદિ ગુણહીન પ્રાણી પણ, થોડું પણ જાણીને ભવ છેદને માટે આર્દ્રચિતતાથી થાય, તેમ માનતા. જિનમતની પ્રીતિ કરતા - x - જિનમતની જ રુચિ કરતા - આત્મીયભાવથી અનુભવતા. તેવા કોણ ?
સ્થવિર ભગવંત, તેમાં ધર્મપરિણતિથી નિવૃત્ત, અસમંજસ ક્રિયામતિ સ્થવિર વત્ સ્થવિર અર્થાત્ પરિણત સાધુભાવ આચાર્યો. ભગવંત - શ્રુતઐશ્વર્યાદિ યોગથી ભગ્નવંત કષાયાદિ. જીવાજીવાભિગમ નામથી. નીવ - એકેન્દ્રિયાદિ, અનીવ - ધર્માસ્તિકાયાદિનો પરિચ્છેદ જેમાં છે તે. - x - ભણાય તે અધ્યયન-વિશિષ્ટાર્ટધ્વનિસંદર્ભરૂપ. પ્રરૂપિત કરેલ છે. આના દ્વારા ગુરુપર્વક્રમ લક્ષણ સંબંધ સાક્ષાત્ કહ્યો. - ૪ -
• સૂત્ર-૨ :
તે જીવાજીવાભિગમ શું છે? જીવાજીવાભિગમ બે ભેટે છે. તે આ –
જીવાભિગમ અને જીવાભિગમ.
• વિવેચન-૨ :
આ સૂત્ર - ૪ - પ્રશ્નસૂત્ર છે. મધ્યસ્થ બુદ્ધિમાને ભગવંતના ઉપદિષ્ટ તત્વને પૂછતા તત્વ પ્રરૂષણા કરવી, બીજાને નહીં. સે-ન્નથ. અથ શબ્દ પ્રક્રિયાદિ અર્થ જણાવે છે. - ૪ - નિં - - પરપ્રા - X - X - પછી વળી અર્થ અપેક્ષાથી યથા અભિધેય સંબંધ જોડે છે. હવે તે જીવાજીવાભિગમ શું છે ? - X - ૪ - એ પ્રમાણે સામાન્યથી કોઈ