________________
૧/૩/૧૫
૧૫૬
૧૬૦
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
નિનાદ-ધ્વનિ વડે ગંભીર. નંદિતા-હૃષ્ટ, પ્રક્ષુભિત-ભય પામેલ. વિપુલ-વિસ્તીર્ણ જે ઘોષ. વરિત-શીધ્ર પ્રસૃત-જવાને તેયાર કે જતાં જે જ-ધૂળ, તેના ઉડવાથી થતો માંધકાર-અતિ પ્રબળ અંધકાર તેનાથી અતિ યુક્ત. વાઉલ-વ્યાકુળ ક્ષોભ કરે છે.
તથા વિલિત-શિથિલપણે ચંચલ જે ઉન્નત પ્રવરણ મુગુટ-મરતક આભરણ વિશેષ, તે ત્રણ શિખરવાળો મુગટ અને કુંડલ-કાનનું આભરણ, ઉડુદામ-નtબમાલા નામક આભરણ તેનો આટોપ ત્યાં દેખાય છે. તથા પ્રગટ એવી જે પતાકા, ઉંચા કરાયેલા જે ગરુડાદિ દેવજો, વૈજયંતિ-વિજય સૂચક પતાકા, ચાલતા ચામર અને છત્ર વડે થયેલ અંધકાર. * * * હણહણાટ, ગુલગુલાટાદિ તે-તે પ્રાણીના શબ્દ વિશેષ છે. પાઈક્ક પાયદય, આફોટ-હાથની તાળી, સિંહનાદ-સિંહ માફક અવાજ કરવો. છેલિયયિકાર કરવો. વિધષ્ટ-વિરપ અવાજ કરવો. ઉત્કૃષ્ટ-ઉવૃષ્ટિનાદ અતિ આનંદનો મહાધ્વનિ. કંઠકૃત-ગલરવ. એવો જે મેઘ ધ્વનિ ત્યાં છે.
તથા સયરાહ-એક સાથે હસવા, રડવાના કલકલ લક્ષણરૂપ સ્વ. નિતનકંઈક સ્થળ કરેલ વદન, રૌદ્ર-ભીષણ - ૪ - સુભટોને સારી રીતે પ્રહાર કરવામાં ઉધત-પ્રયત્નમાં પ્રવૃત્ત હાથ જેમાં છે તે. તથા અમર્ષ-કોપ વશ થઈને તીવ-અત્યર્થ,
ત-લોહિત, નિદરિત-વિસ્ફારિત, આંખ થયેલી છે, વૈરદૈષ્ટિ-વૈપ્રધાન, દષ્ટિ અથવા વેબુદ્ધિ કે વેરભાવથી જે કુદ્ધ અને ચેષ્ટિત તેના વડે ત્રણ સળવાળી વક ભૃકુટી અથતુ નયન-લલાટનો વિકાર વિશેષ કર્યો છે જેમાં તે. વધપરિણત-મારવાના અધ્યવસાયવાળા હજારો મનુષ્યોના વિકમ-પુરુષાર્થ વિશેષથી વિક્રંભિત-વિસ્કુરિત, બલશરીર સામર્થ્ય જેમાં છે. પ્રધાવિત-વેગથી દોડતા રથો, પ્રવૃત એવા જે સમરભટસંગ્રામયોદ્ધા, આપતિત-ન્યુદ્ધને માટે ઉધત, છેક-દક્ષ, લાઘવપહારેણ-દક્ષતા વડે પ્રયુક્ત ઘાતથી સાધિત. - -
- તથા અમૂલવિય-સમુછૂિત, હર્ષના અતિરેકથી ઉંચા કરેલ બંને હાથ તથા મુક્તાહાસ-મહા હાસ્ય ધ્વનિ કરાયેલ, પુકકંત-પૂકાર કરતા, તેનો જે બોલકલકલ, કે જેમાં ઘણો છે તે. તથા ફુફલગાવરણમહિય-શ્નર કલક, ઢાલ અને આવરણ-કવચ ગ્રહણ કરેલા. તથા ગવરપત્યિંત-શત્રુઓના હાથીને હણવાને તૈયાર થયેલ કે હણવાની ઈચ્છાવાળા, તેમાં શકત કે તેવા સ્વભાવવાળા. દંતભટખલાઅહંકારી દુષ્ટ યોદ્ધાઓ, પરસ્પર પ્રલગ્ના-અન્યોન્ય યુદ્ધને આરંભ્ય. તે યુદ્ધગર્વિતાયોધનકળા વિજ્ઞાનથી ગર્વવાળા અને વિકસિતવરાશિ - ઉત્તમ તલવાને ખ્યાનથી બહાર કાઢેલ. રોણ-કોપથી વરિત અભિમુખ પ્રહારથી હાથીની સૂંઢ છેદે છે. - -
વિયંગય-ખંડિત, તેમના હાથ પણ કપાય છે. વઈદ્ધ-તોમરાદિથી સમ્યક રીતે વિદ્ધ, નિર્ભિ-નિશુદ્ધપણે ભેદાયેલા, ફાટિત-વિદારેલા, તેમાંથી નીકળતા લોહીવાળી ભૂમિમાં જે કાદવ તેના વડે માર્ગ લથપથ થાય છે. કુક્ષિદારિતા-પેટને કાળીને નીકળતા લોહીના રેલાવાથી કે ઝરવાથી, ભૂમિમાં બોટતા, નિર્દેશિતપેટની બહાર કરાયેલ આંત-ઉદર મધ્યનો અવયવ વિશેષ તથા કુરકુરંગ વિગલતરફડતા અને વિકલ-ઈન્દ્રિયપ્રવૃત્તિ રોધ પામેલ, મર્ણાહત આદિ કારણે મૂર્ષિત થઈને
ભૂમિ ઉપર લોટતા, વિહળ, તેમના વિલાપ-શબ્દ વિશેષ, કરુણ-દયાસ્પદ હતા તથા હત-વિનાશિત, યોધા-અસવારોના ઘોડા અને હાથી, અહીં-તહીં ભટકી રહ્યા છે. તથા પરિશંકિત ભયભીત લોકો, નિવુક્કછિન્નધ્વજા-મૂળથી કપાયેલી ધજાવાળા ભગ્નટુટેલકુટેલ સ્યો, તેમાં છે.
નટશિર-મસ્તક છેદાયેલા કરિકલેવ-હાથીના શરીર વડે કી-વ્યાd, પતિતપહરણ-ધ્વસ્ત આયુધ, વિકિર્ણાભરણા-વિખેરાયેલા અલંકારોવાળો ભૂમિભાગ જેમાં છે. બંધન-શિર રહિત ધડ નાચી રહ્યા છે. ભયંકર કાગડા અને ગીધો મંડરાઈ રહ્યા છે, તેમના ચકાકાર ભ્રમણથી તેની જે છાયા વડે થતો અંધકાર, તેના વડે યુદ્ધ ગંભીર લાગે છે. આ સંગ્રામમાં બીજા, પરધનમાં વૃદ્ધ રાજા પ્રવેશ કરે છે. હવે પૂર્વોક્ત જ અર્થ સંક્ષિપ્તતર વાક્ય વડે કહે છે -
વસવ-દેવો, વસુધા-પૃથ્વી જેના વડે કાંપી રહ્યા છે તથા રાજાઓ તેની જેમ સાક્ષાત્ તે પિતૃવ-શ્મશાન જેવા, પરમસુર્બીહણગ-અતિ દારુણ અને ભયાનક હોવાથી દુwવેશતક-પ્રવેશવું સામાન્યજન માટે અશક્ય બને છે, એવા સંગ્રામ સંકટમાં પારદ્રવ્ય ઈચ્છતા રાજા પ્રવેશે છે.
તથા અપરે-રાજા સિવાયના બીજા પાઈચોર સંઘા-પદાતિરૂપ ચોર સમૂહ તથા સેનાપતિઓ, કેવા ? ચોરસમૂહના પ્રવર્તક. અટવીદેશમાં જે દુર્ગ-જલસ્થલદુર્ગરૂપ, તેમાં વસે છે. તથા રત્નાકરરૂપ જે સાગર, તેમાં પ્રવેશીને લોકોના વહાણોને ઘન માટે નષ્ટ કરે છે. ઉર્મી-તરંગો તેની હજારોની માળા-પંડિત વડે આકુળ તથા આકુલજળના અભાવે વ્યાકુલિત ચિત્તવાળા જે વિતોય પોતા-વિગત જલયાના પાન નૌકાવણિકોનો કોલાહલ શબ્દ, તેના વડે યુક્ત અથવા સહસ્ત્ર તરંગપંક્તિ વડે અતિ વ્યાકુળ તથા વિગત સંબંધન બોધિસ્થ વડે કલકલ કરતા જે તે. તથા પાતાલ-પાતાલ કળશો, તેમાં વાયુના વેગથી ઉછળતું જે સલિલ-સમુદ્રજળ, તેની ઉદકજથી થતો અંધકાર, વર ફેન-પ્રયુર ધવલ ફીણ, પુલંપુલ-અનવરd, જે સથિત-જાત, છે. તેનાથી સમુદ્ર અટ્ટહાસ્ય કરતો લાગે છે. જેમાં પવનથી પાણી વિક્ષોભ પામી રહેલ છે. જલમાલા-જલકલ્લોલનો ઉત્પીલ-સમૂહ જ્યાં નદી વહે છે. તથા સમeddચોતરફ શ્રુતિ-વાયુ આદિથી વ્યાકુળ લુલિત-તરંગિત. ખોખમમાણ-મહામસ્યાદિ વડે ગાઢ વ્યાકુળ કરાતા, પ્રખલિત-પર્વતાદિથી નીકળતા, ચલિત-સ્વસ્થાને જવા પ્રવૃત વિસ્તૃત જલયંકવાલ જેમાં છે. મહાનદી-ગંગા આદિ નદીના વેગથી જદી ભરાઈ જનાર તથા ગંભીર-મધ્ય ભાગ અપાd, વિપુલ આવર્ત-જલક્ષમણ સ્થાનરૂપ, તેમાં ચપળ જે રીતે થાય છે. - -
-- ભમંતિ-સંચરે છે, ગુયંતિ-વ્યાકુળ થાય છે. ઉચ્છવંતિ-ઉછળે છે, ઉચ્ચયંતિઉtવમુખ ચાલે છે. નીચે પડે છે. * * તથા નદીના જળચક્રવાલને અંતે ભરાવાથી આવત થાય છે. તથા પ્રધાવિત-વેગવાળી ગતિથી, ખરપષ-અતિકર્કશ, પ્રચંડ-રૌદ્ર અને વ્યાકલિત જળથી વિદારાતા જે તરંગરૂપ કલોલ, તેના વડે યુક્ત. મહામગર, મસ્યાદિ જળ જંતુ વિશેષ પરસ્પર ટકરાવાથી તે સમુદ્ર ઘણો જ ઘોર-રૌદ્ર દેખાય