________________
૧/૧૮
૧૨૩
૧ર૮
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
અભિરમણથી તુષ્ટ () ઘણાં પ્રકારે પાય કરે છે.
તે પાપના ફળ-વિપાકને ન જાણતા ઘણાં ભયને નિરંતર વેદનાને, દીકિાળ પર્યન્ત દુ:ખ વ્યાપ્ત નરક-તિર્યંચ યોનિને વધારે છે. અહીં આયુ-ક્ષયથી રવીને, અશુભકર્મ બહુલતાથી નરકમાં ઉપજે છે તિ નરક ઘણી વિશાળ, વજમય ભીંતવાળી, છિદ્ર-દ્વારરહિત, મૃદુતા રહિત ભૂમિકલ, કઠોર-વિષમ નરકરૂપી કારાગૃહ છે.
તે નરક મહાઉષ્ણ, તપ્ત, દુર્ગધી, લોકોને સદૈવ ઉદ્વેગકારી, બીભત્સ દર્શનીય, નિત્ય હિમપટલ શીતલ, કાળી લાગતી, ભયંકર ગંભીર રોમાંચ ઉભી કરી દેનારી, અરમણીય, નિસ્પતિકાર વ્યાધિ-રોગ-જરાથી પીડિત, અતીત નિયા અંધકાર તમિસને કારણે ભયાનક, ગ્રહ-ચંદ્ર-સૂર્ય-નામની જ્યોતિ રહિત, મેદચરબી-માંસના ઢગલાથી યુક્ત, રુધિર વહેવાથી ભીની-ચિકણી-કીચડ જેવી ભૂમિ છે.
ત્યાંનો સ્પર્શ બળતી એની લીંડીનો અનિ કે ગૅરના અનિ સમાન ઉષ્ણ, તલવાર-અઓ કે કરવતની પર સમાન તીક્ષ્ણ, વિંછીના ડંખથી અધિક વેદનાદાયી અને અતિ દુસહ છે. [તે નારકો અnણ, અશરણ, કટુક દુ:ખપરિતાપક છે. ત્યાં અનુબદ્ધ નિરંતર વેદના છે. ત્યાં પરમાધામી દેવો વ્યાપ્ત છે. નાક જીવો અંતર્મુહૂર્તમાં ભવપત્યયિક લબ્ધિથી તેમનું શરીર સ્પે છે. જે હુંડ, બીભત્સદનીય, ભીભત્સ, હાડકાં-નાયુ-નખ-રોમ વર્જિત, શુભ અને દુ:ખ સહા હોય છે.
શરીર નિર્માણ પછી, પયાતિ પ્રાપ્ત, પાંચે ઈન્દ્રિયોથી અશુભ વેદના વેદ છે. તે વેદના-ઉજવલ, બલવતી, વિપુલ, ઉત્કટ, પ્રખર, પરા, પ્રચંડ, ઘોર, ડરાવણી અને દરણ હોય છે. તે કેવી છે ? કંદુ-મહાકુંભીમાં પકાવાય અને ઉકાળાય છે, તવા ઉપર સેકાય છે, ભુંજાય છે, લોઢાની કડાઈમાં ઉકાળાય છે, તવા ઉપર સેકાય છે, ભુંજાય છે, લોઢાની કડાઈમાં ઉકાળાય છે, બલિ ચડાવતા હોય તેમ તેના ટુકડે-ટુકડા કરાય છે. લોઢાના તીણ શૂળ જેવા કાંટાળા શાભલિ વૃક્ષના કાંટામાં અહીં-તહીં ઘાડાય છે, લાકડાની જેમ વિદારાય છે, આવકોટક બંધન, સેંકડો લાઠીથી પ્રહાર, ગળામાં ગાળીયો બાંધી લટકાવવા, શુળ વડે ભેદવા, ખોટા આદેશથી ઠગવા, ખિંસા વડે અવમાનના, પૂર્વભવના પાપોની ઘોષણા કરી વધભૂમિમાં ઘસડી જવો અને સેંકડો પ્રકારના દુ:ખ તેને આપવામાં આવે છે.
• વિવેચન-૮ :
જયારે તેમાં કૃષ્ણાદિ કારણે કોણ પ્રાણીને હણે છે, પ્રશ્ન છે. ઉત્તરમાં કહે છે – શૌકરિક આદિ શાર - શીકાર કરે છે, શાકનિક-પક્ષીને હણે છે. • x - વાણુરિક-મૃગ બંધન વિશેષથી ચરે છે તે. હીપિક-ચિત્રક, મૃગને મારવા માટે બંધનપ્રયોગ-બંધોપાય. તપ-તરકાંડ વિશેષ, મત્સ્યના ગ્રહણ માટેની નાની નૌકા.
ગલ-માછલી પકડવાનો કાંટો, જાલ-મસ્યબંધન વીરલ્લક-બાજ, આયસી - લોઢાની કે દર્ભમયી જાળ, વાયુરી-મૃગબંધન વિશેષ, તે પીંજરા આદિમાં રાખેલ છેલિકાબકરી, જેના વડે ચિતા આદિને પકડાય છે. અથવા કૂટ એટલે મૃગાદિ ગ્રહણ યંગ. આ બધું હાથમાં લઈને ફરનાર. ક્યાંક રવિવ એવો પાઠ છે, પિન - ચિમક વડે ચરે છે, તે.
હરિકેશ-ચાંડાલ વિશેષ,. કુણિક-સેવક વિશેષ, ક્યાંક સાર - પાઠ છે, પક્ષી વડે ચરે છે, તે શાકુનિક. વિદંશક-શ્યનાદિ, પાશ-શકુનિબંધન વિશેષ જેના હાથમાં છે તે. વનચક-શબર, લુબ્ધક-વ્યાધ, -x - wwયાર - મૃગના ગ્રહણ માટે હરણીને પોષનાર, પનિયાર - પ્રકૃષ્ટ અણીયાર. સર-સરોવર, હૃદ-નદી, દીધિંકાવાવ, પલ્વલ-દ્ધ જળાશય, પરિણાલન-શુકિત, શંખ, મસ્યાદિના ગ્રહણ માટે જળ કાઢી લેવું, મલન-મર્દન, શ્રોતબંધન-જળનો પ્રવેશ રોકવા માટે જળ આશ્રવને શોષવવો, વિષ-કાલકૂટ, ગરલ-દ્રવ્ય સંયોગવિષ. ઉતૃણ-ઉગેલતૃણ, વલ્લરૂખેતર, દવાગ્નિવનને બાળવું. તેથી નિર્દય, પલીવગ-પ્રદીપક.
આવી કુર કર્મ કરનારી ઘણી મ્લેચ્છ જાતિઓ છે. જેમકે – શક, યવન ઈત્યાદિ નામો સૂત્રાર્થમાં જણાવ્યા. વિશેષ એ કે – મરહ એટલે મહારાષ્ટ્રા અને પાઠાંતરી મૂઢ, વિષયવાસી-દેશવાસી આ પાપમતિક છે. તથા જલચર અને સ્થલચર, તેમાં સહાય-સનખપદા સિંહાદિ, ઉગ-સર્પ, ખહયર-ખેચર, સંદંસ-તુંડ, સાણસી આકારની ચાંચવાળા પક્ષી. તેઓ જીવના ઉપઘાતથી જીવનારા છે. કેવા જીવોને ? પયક્તિા સંજ્ઞી અને અસંજ્ઞી જીવોને. • x • પ્રાણાતિપાત કરણ-પ્રાણિવધ અનુષ્ઠાન, પાપ-પાપનું અનુષ્ઠાન કરનાર, પાપાભિગમ-પાપ જ ઉપાદેય છે, તેવા મતવાળા, પાપરચિપાપ જ ઉપાદેય છે, તેવી શ્રદ્ધાવાળા. - x - પાપ-પ્રાણવધરૂપ કરીને ઘણાં પ્રકારે સંતુષ્ટ થાય છે.
ઉપર મુજબ પ્રાણવધ કરનારને પ્રતિપાદિત કર્યા, હવે પ્રાણવધનું જે ફળ મળે છે, તેને કહે છે - તે પ્રાણવધરૂપ પાપનો કળવિપાક, ફળ-વૃક્ષસાધ્ય માફક, વિપાકકર્મોનો ઉદય. અયાણમાણ-અજાણતા જ, પદ્ધયંતિ-નરક, તિર્યંચ યોનિની વૃદ્ધિ કરે છે. તે વૃદ્ધિ, પુનઃ પુનઃ તેમાં ઉત્પાદક હેતુ કર્મ બંધનથી છે. તેઓ કેવા છે ? જેને મહતુ ભય છે તે મહાભયા, અવિશ્રામવેદના-વિશ્રાંતિરહિત અશાતા વેદના દીર્ધકાલ માટે ઘણાં શારીરિક-માનસિક દુ:ખ વડે વ્યાપ્ત રહે છે. તે નક-તિચિયોનિમાં આ • મનુષ્ય જન્મ પામીને મરણ થતાં તે કલુપકર્મ પ્રયુરો ઉપજ છે.
- તેિ નક] ક્ષેત્ર અને સ્થિતિ વડે મોટા છે. વજમય ભીંતવાળા, રુદા-વિસ્તીર્ણ, નિઃસંધિ-છિદ્રરહિત, દ્વાર રહિત, નિમદિવ-કર્કશ ભૂમિવાળા છે, તે નરકોનો ધુર - કર્કશ સ્પર્શ છે, વિષમ-નિગ્નઉad, નિરયગૃહ સંબંધિ જે ચારક-કુકુટ, નારકની ઉત્પત્તિ સ્થાનભૂત. - x • મહોણ-અતિ ઉષ્ણ, નિત્યતd, દુર્ગધ-અશુભ ગંધ, આમગંધ અતિ કુશિત. ઉદ્ભિજ્યતે-જેનાથી ઉદ્વિગ્ન થવાય છે, ઉદ્વેગજનક. બિભસે દર્શનીય-વિરપ, નિત્ય-સદા, હિમપટલ-હિમવૃંદ જેવા શીતલ, તથા કાલોલભાસ-જેની