________________
૧૧૯
૧૨૦
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
નૃશંસ - તેવી પ્રવૃત્તિથી નિઃસૂક, અથવા શંકા • પ્રશંસાથી રહિત. મભય - જેનાથી ઘણો ભય થાય છે. પ્રતિમય - જેનાથી પ્રાણીને પ્રાણિ પ્રતિ ભય થાય, ભયઈહલોકાદિ, તેને અતિકાંત કરે તે તમય કેમકે મરણ સમાન કોઈ ભય નથી. dig૩ - ભય ઉત્પન્ન કરનાર, ભાપનક. ત્રાસન - એકમોત્પન્ન શરીર કંપની, મનઃક્ષોભાદિ લક્ષણરૂપને કરનાર. એUT 1 - નીતિયુક્ત નથી તે, અન્યાય. રા નનક્ષ - યિતને ઉદ્વેગ કરનાર. નિરવ વનg - બીજાના પ્રાણ કે પરલોકાદિ વિષયમાં નિપેક્ષ. નિર્ધf - શ્રત-ચારૂિપ ધર્મથી નિર્ગત. ખિપાસ - વધ્ય પ્રતિ નેહરૂપ પિપાસારહિત.
નવાજુન - દયારહિત. નિયવાસીનન - એક માત્ર નરક વાસ પ્રતિ જનાર એવું નિધન-અંત જેનો છે તે. મીઠમgTMયપ્રપૈવ • મૂઢતા અને અતિભીતિના પ્રવર્તક અથવા પ્રવર્ધક. મરજનH - મરણના હેતુથી જીવોમાં દિનતા ઉત્પન્ન કરનાર,
પહેલા, મૃષાવાદાદિ દ્વારની અપેક્ષાએ આશ્રવદ્વાનો અર્થ કહ્યો. આ વિશેષણો વડે પ્રાણિવધ કેવો હોય તે બતાવ્યું.
• સૂગ-૬ :
તે હિંસાના ગુણવાચક 30-નામો છે – પણ વધ, શરીરથી ઉમૂલન, અવિશ્વસા, હિંચવિહિંસા, અકૃત્ય, રાતના, મારણા, ઉના, ઉપદ્રવ, અતિપાતના, આરંભસમારંભ, આયુકમનો ઉપદ્રવ-ભેદ-નિષ્ઠાપના-ઝાલન-સંવર્ધક-સંય, મૃભુ, અસંયમ, કટકમદન, સુપરમણ, પરભવસંદામણ કાક, દુગતિપાત, પાપકોપ, પાપલોભ, છવિચ્છેદ, અનિતાંતકરણ, ભયંક્ર ઋણકર, વજ, પરિતાપન આસવ, વિનાશ, નિયપના, પના, ગુણવિરાધના. ઈત્યાદિ પ્રાણવધના કલુષ ફળના નિર્દેશક નામો છે.
• વિવેચન-૬ :
તન્ન • ઉક્ત સ્વરૂપ પ્રાણિવધના. - x - mળrfન - ગુણ નિપજ્ઞ નામો. પ્રાણવઘ-જીવોનો ઘાત.. ઉમૂલણા સરીસ૩-જીવથી શરીરને, વૃક્ષના ઉમૂલન માફક બહાર કાઢવો.. અવીસંભ-અવિશ્વાસ-પ્રાણિબંધમાં પ્રવૃત, જીવોને અવિશ્વાસનીય બને છે.. હિંસવિહિંસ-જીવનો વિઘાત કેમકે આજીવના વિનાશમાં ક્યારેક કદાચ પ્રાણdધ ન પણ થાય. તેથી fથાનામ્ વિશેષણ મૂક્યું અથવા હિંસા-વિહિંસા એક જ ગ્રહણ કરવી, બંનેમાં ઘણું સમપણું છે. અથવા હિંસનશીલ હિંસ-પ્રમc. તેના વડે કરાયેલ વિશેષ હિંસા તે હિંસવિહિંસા.. અકિચ્ચ-કરણીય..
ઘાતના-ઘાત કરવો.. મારા-મારવું.. વધના-હનન.. ઉવણ-પીડા પહોંચાડવી.. તિવાયણા-મન, વચન, કાયા અથવા દેહ, આયુ, ઈન્દ્રિય લક્ષણ પ્રાણોથી જીવને ભેંસ કરવો તે. અથવા જીવોને અતિશય યાતના.. આરંભ સમારંભ - જીવોનો વિનાશ અને ઉપમદન અથવા આરંભ-કૃષિ આદિ વ્યાપાર, તેના વડે સમારંભ-જીવોને પીડા આપવી. તેની સાથે સમારંભ-પરિતાપનાદિ અથવા બંને એક ગણવા.
આયુકમસ્સ ઉપદ્રવાદિ - આયુકર્મના ઉપદ્રવ, ભેદન, તેની નિષ્ઠાપના-ગાલતાસંવર્તક કે સંક્ષેપ કરવો. આ બધાં ઉપદ્રવાદિના-એકતર નામો ગણેલ છે. કેમકે
આયુના છેદ રૂપ લક્ષણ અપેક્ષાએ બધાનું એકપણું છે. મૃત્યુ અને સંયમ પ્રસિદ્ધ છે.. કટક-સૈન્ય દ્વારા આક્રમણ કરીને મર્દન-qધ કરવો. તેનાથી પ્રાણવઘ જ થાય.
વોરમણ-પ્રાણોથી જીવને જુદો કરવો.. પરભવ સંક્રમકારક - પ્રાણને છુટા પાડીને પરભવે પહોંચાડી દેવો.. દુર્ગતિ પ્રપાત-નકાદિમાં પાપકતનિ પાડનાર અથવા જેનાથી દુર્ગતિમાં પડાય.. પાપકોવાયુ પ્રકૃતિરૂપ પાપને કુપિત કરનારી, પાપને પોષણ આપનારી, પાપ રૂપ કોપ.. પાપલોભ-પાપ પ્રત્યે પ્રાણિને નેહ કરાવનાર કે જોડનાર અથવા પાપ એ જ લોભ. છવિચ્છેદ-શરીર છેદન, તેનાથી દુ:ખોત્પાદન થાય છે, પ્રસ્તુત પર્યાય-વિનાશ કારણપણાથી ઉપચારચી પ્રાણવધત્વ છે. - ૪ -
જીવિતાંતકરણ અને ભયંકર પ્રસિદ્ધ છે.. ઋણક-પાપ કરનાર. વજ-dજ જેવું ભારે, તે કરનાર પ્રાણીને અતિગુરવણી અધોગતિમાં લઈ જનાર, વિવેકી દ્વારા તે વર્ષ છે માટે વર્જ. પાઠાંતરથી સાવધ.. પરિતાપણ અણહઉ-પરિતાપનપૂર્વક આશ્રવ •x - અથવા ‘પ્રાણવઘ' એ નામ છે, તેને સ્થાપીને શરીર-ઉમૂલનાદિ તેના નામનો સંકલ્પ તે પરિતાપન અને આશ્રવ એ અલગ નામ છે.. વિનાશ-પ્રાણોનો નાશ.. નિઝવણ - નિ એટલે અધિકતાથી, પ્રાણીના પ્રાણો જાય તેમાં પ્રયોજક કારણત્વ છે.
jપણ-પ્રાણોનું છેદન.. ગુણવિરાધના-હિંસક પ્રાણીના કે હિંસક જીવના ચાસ્ત્રિ ગુણોનું ખંડન. તરસ એ પાણિવધ નામે તિગમન વાકય છે. માય શબ્દ અહીં પ્રકારાર્થે છે. • x • આ પ્રકારે ઉક્ત સ્વરૂપ છે. ૩૦-પાણિવધના પાપના કટુ ફળને તે દેખાડે છે. - x • હવે ગાયોકત દ્વારા નિર્દેશ ક્રમથી આવેલ “જે રીતે કરેલ'' તે દશવિ છે. તેમાં પાણિવધ કારણ પ્રકાર, પ્રાણિવઘકતનિ અસંયતવાદિ ધર્મઈત્યાદિ દશવિ છે.
• સૂગ-૭ :
કેટલાંક ાપી, અસંયત, અવિરત, અનિહુતપરિણામ દુwયોગી, ઘણાં પ્રકારે બીજાને દુ:ખ પહોંચાડવામાં આસક્ત, આ ત્ર-સ્થાવર જીવો પ્રતિ હેષ રાખનાર, ઘd પ્રકારે ભયંકર પ્રાણવઘ-હિંસા કરે છે.
કઈ રીતે? પાઠીન, તિમિ, તિર્મિંગલાદિ અનેક પ્રકારની માછલી, વિવિધ પતિના દેડકા, બે પ્રકારના કાચબા, બે પ્રકારે મગર, ગાહ, દિલિવેટ, મંડુક, સીમાકાર, પુલક, સુસુમારાદિ ઘણાં પ્રકારના જલચરનો ઘાત કરે.. કુરંગ, , સરભ, અમર રાંભર, ઉરભ, શશક, પસય, ગોણ, રોહિત, ઘોડા, હાથી, ગઘેડા, ઉંટ, ગેંડા, વાંદરા, ઝ, વરુ શીયાળ, ગીધડ, શૂકર, બિલાડી, કોલ શૂનક, શ્રીકંદલક, આdd કોકંતક, ગોકર્ણ, મૃગ, ભેંસ, વાઘ, બકરા, હીપિક, શન, તરક્ષ, રીંછ, સિંહ, કેસરીસિંહ, ચિત્તલ, ઈત્યાદિ ચતુષ્પદનો ઘાત કરે.
અજગર, ગોણસ, વરાહિ, મુકુલિક, કાકોદર, દવIકર, આસાલિક, મહોગાદિ આવા બીજા પણ સપનો ઘાત કરે.. ક્ષીરલ, સરંબ, સેહી, શેલ્લક, ગોહ, ઉંદર, નકુલ, કાંચીડો, જાહક, ગીલોળી, છછુંદર શિલહરી, વાતોત્પતિકા, પિકલી આદિ આવા અનેકનો ઘાત કરે... કાદંબક, હંસ, બગલો, કલાક,