________________
3/2/93
૮૩
• વિવેચન-૧૩ :
ના પદમે - જેમ ત્રીજા વર્ગના પહેલા અધ્યયનમાં કહ્યું છે, તેમ અહીં પણ જાણવું, વિશેષ એ કે - વસુદેવ રાજા હતા. - x - ઉલ્લેપ-ભંતે ! જો અંતકૃશાના ત્રીજા વર્ગના સાતમા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો આઠમાનો શો અર્થ કહ્યો છે ? - - સĚશ-સમાન, સતિયા-સદૅશત્વચા, સન્વિય-સદૅશવય, - - ગવલ-ભેંસના શીંગડા, અતસી-ધાન્યવિશેષ, - - કુસુમકુંડલ - ધતુરાના પુષ્પ સમાન આકારનું કર્ણ-આભરણ, ભદ્રક-શોભન. આ બાલ્યાવસ્થાના વિશેષણ છે, અનગાર અવસ્થાશ્રિત નહીં. બીજા કહે છે – દર્ભકુસુમવત્ ભદ્ર - સુકુમાર. નલ-કૂબેર સમાન-વૈશ્રમણના પુત્ર તુલ્ય, આ લોકરૂઢિ વિશેષણ છે.
ખં ચૈવ વિવર્સ - જે દિવસે મુંડ થઈ દીક્ષા લીધી, તે જ દિવસથી અભિગ્રહ કર્યો. ત ઘર. ભુજ્જોભુો - ફરી ફરી. લઘુકરણ-શીઘ્ર ગતિવાળું શ્રેષ્ઠ ધર્મવાહન. ના યેવાળ૬ - જેમ ભગવતી સૂત્રમાં દેવાનંદામાં કહ્યું તેમ. હિંદુ - મૃત પુત્ર પ્રસવનારી. આગતપ્રશ્નવા-પુત્રના સ્નેહથી સ્તનમાંથી દુધ ઝરવું, પ્રભુતાલોચનાઆનંદાશ્રુ વડે નેત્રો ભીના થવા, કંચુય પરિક્બિત-હર્ષની અધિકતાથી શરીર સ્થૂળ થતાં કંચૂડી તુટી જવી. દીર્ધવલયા - હર્ષ રોમાંચ વડે સ્થૂળતા થવાથી હાથના કડાં ફૂટી ગયા. ધારાહય મેઘની જલધારાથી સીચિત જે કદંબપુષ્પ, તેની જેમ શરીસ્ના રોમ વિકસ્વર થવા.
અવમવસ્થિત્ - આવા પ્રકારનો આત્મવિષયક, ચિંતિત-સ્મરણરૂપ, પ્રાર્થિત
અભિલાષરૂપ, મનોગત-મનોવિકારરૂપ વિકલ્પ. - - ધો૰ - ધનને લાયક કે પામનારી, અંબા-સ્ત્રીઓ, પુણ્યા-પવિત્રા, ધૃતપુણ્યા, કૃતાર્થ-કૃતપ્રયોજના, લક્ષણને સફળ કરનારી. - ૪ - મન્મન-અવ્યક્ત કે કંઈક સ્ખલિત બોલતાં, મુગ્ધક-અતિ અવ્યક્ત વિજ્ઞાનવાળા. - ૪ - મંજુલ-મધુર, પ્રભણિત-બોલતા. અહીં મધુર ઉલ્લાપ અને મધુર વાન એ પુનરુક્તિ છે, પણ દેવકીએ સંભ્રમથી કહેલ હોવાથી દોષરૂપ નથી. - ૪ - એ રીતે હું આમાંના એક પણ બાળકને ન પામી, એમ વિચારી મનના સંકલ્પથી હણાયેલી, જમીન તરફ દૃષ્ટિ રાખી, હથેળીમાં મુખ રાખી વિચારે છે.
ધત્તિમામિ - યત્ન કરીશ. વાયસ - નાનો. નહીં અાઓ - પહેલા જ્ઞાતમાં અભયકુમારે અટ્ઠમ કર્યો તેમ કૃષ્ણે કર્યો. વિશેષ એ કે અભયકુમારે મિત્ર દેવ આરાધેલ, કૃષ્ણે હરિણેગમેષી દેવની આરાધના કરી. વિફળ - દત્ત, આપીશ. સંમિતામિળી શય્યાનું વર્ણન છે. સુમિળે પાસિત્તાળ૰ ચાવત્ શબ્દથી-હષ્ટ, દુષ્ટ થઈ, સ્વપ્નને ગ્રહણ કરે છે, શયનીયના પાદપીઠથી ઉતરી રાજાને કહે છે, તે પુત્રજન્મના ફળને કહે છે, પાદન - સ્વપ્ન પાઠકોને બોલાવે છે. તેઓ પણ તેમ કહે છે. પરિવર્ફે - સુખે સુખે ગર્ભને વહન કરે છે.
નાસુમિળે - જપાના પુષ્પ, રાતા બંધુજીવક પુષા, અમ્લાન સુરદ્રુમ વિશેષના પુષ્પ, ઉગતો સૂર્ય તેની પ્રભા - વર્ણ સમાન. કાંત-કમનીય, અભિલાષ યોગ્ય. સૂમાલ
સુકુમાલ હાથ-પગવાળા.
.
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ
કહેવું.
.
નિશ્ચેવ - ઋગ્વેદાદિ ચારેના સાંગોપાંગના સાસ્ક, ધાસ્ક, પાક ઈત્યાદિ નહીં મેતે પહેલા સાતમાં મેઘકુમાર માતાપિતાને કહે છે, તેમ ગજસુકુમાલ પણ કહે છે. - x - તું અમારો ઈષ્ટ પુત્ર છે, તારો વિયોગ સહેવા અમે ઈચ્છતા નથી, તેથી ભોગો ભોગવ, અમે સ્વર્ગ જઈએ, હું પરિણતવય થઈ, કુલવંશ તંતુ કાર્ય કરી, નિરપેક્ષ થઈ દીક્ષા લેજે. - ૪ - સવિત્તમ્ - કહેવાને.
૮૪
નહીં મહાવત - ભગવતી સૂત્રમાં મહાબલના નિષ્ક્રમણ, રાજ્યાભિષેકાદિ કહ્યા છે, તેમ ખાવ અંખમડ઼ સુધી કહેવું. દીક્ષા પછી તેને ભગવત્ ઉપદેશ આપે છે - આ રીતે જવું - ઉભવું - બેસવું-સુવું - ખાવું-બોલવું, આ રીતે ઉધત થઈ પ્રાણ-ભૂત-જીવસત્ત્વની રક્ષામાં રાત્ન કરવો, આ વિષયમાં પ્રમાદ ન કરવો, ત્યારે ગજસુકુમાલ, અષ્ટિનેમિની પાસે આવો ધાર્મિક ઉપદેશ સારી રીતે સ્વીકારે છે, ભગવંતની આજ્ઞા મુજબ તે રીતે ચાલે છે - ઉભે છે - બેસે છે. ઈત્યાદિ. દીક્ષાના દિવસે જ ગજસુકુમાલ મુનિએ પ્રતિમા સ્વીકારી, તે સર્વજ્ઞ અરિષ્ટનેમિના ઉપદેશથી હોવાથી અવિરુદ્ધ છે, અન્યથા પ્રતિમા અંગીકાર કરવામાં આ ન્યાય છે - પ્રથમ સંઘયણ, ધૈર્ય વડે યુક્ત, મહાસત્ત્વવાળો, ભાવિતાત્મા સાધુ, ગુરુ આજ્ઞાથી પ્રતિમા અંગીકાર કરી શકે છે, તે સાધુ ગચ્છમાં રહેલ, કિંચિત્ ન્યૂન દશપૂર્વનો જ્ઞાની અથવા જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી વસ્તુ જેટલા શ્રુતનો જ્ઞાતા હોવો જોઈએ.
કૃત્તિપર્૰ કંઈક નમેલ મુખવાળો, નીચી લાંબી ભુજા, અનિમેષ નયન, શ્વેત પુદ્ગલે દૃષ્ટિ રાખેલ. સમિધ-ઇંધણ. - X - X - કાલવત્તિણિ-ભોગકાળે વર્તતી, - x - ઉજ્જ્વલ-અતિ, વિપુલ, તીવ્ર, ચંડ આદિ - x + અપૂર્વકરણ-આઠમું ગુણઠાણું. - - અનંત, અનુત્તર, નિવ્યઘિાત આદિ. - ૪ - ૪ - ૪ - ભેદ-આયુઃક્ષયથી - ૪ - x
-
• શિષ્ટ-કૃષ્ણ વાસુદેવને જણાવેલ.
ૢ વર્ગ-૩, અધ્યયન-૯ થી ૧૩ મ
— x — — x — x —
• સૂત્ર-૧૪ :
ઉપ જંબૂ ! તે કાળે દ્વારવતીમાં પહેલા મુજબ વિચરે છે. ત્યાં બલદેવ રાજા હતો, ધારિણી રાણી હતી. સીંહનું સ્વપ્ન ગૌતમ કુમારવત્ જાણવું માત્ર સુમુખકુમાર નામ, ૫૦ કન્યા, ૫૦ દીન, ૧૪-પૂર્વ અભ્યાસ, ૨૦ વર્ષ પાયિ, બાકી પૂર્વવત્ શત્રુંજ્યે સિદ્ધ થયા. આ પ્રમાણે દુર્મુખ અને કૂપદારક પણ જાણવા. આ ત્રણે બલદેવ અને ધારિણીના પુત્રો હતા. દારુક પણ એમજ છે, તે વસુદેવ-ધારિણીનો પુત્ર છે. એ રીતે અનાવૃષ્ટિ, તે વસુદેવ, ધારિણીનો પુત્ર જ છે. પાંરોનો અધિકાર એક સરખો જ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ વર્ગ-૩-ના અધ્યયન-૧ થી ૧૩નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ