________________
b૮
અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ
૩/૮/૧૩ સ્વરૂપ, કૃષ્ણ વાસુદેવની દ્વારસ્વતી નગરીમાં શ્રમણ નિળિો ઉચ્ચ-નીચ યાવત અટન કરતાં ભોજન-પાન મળતા નથી ? જે તમે એક જ ઘરમાં ભોજન-પાન માટે વારંવાર પ્રવેશ કરો છો ?
ત્યારે તે સાધુઓએ દેવકીને કહ્યું - હે દેવાનુપિયા} કૃણ વાસુદેવની આ દ્વાસ્કિામાં યાવત - - શ્રમણ નિગ્રન્થોને યાવતું ભોજન-પાન મળતા નથી, એમ નથી, તેના તે જ કુળોમાં બીજી-ત્રીજી વખત ભોજન-પાન માટે પ્રવેશતા પણ નથી. પણ અમે ભદિલપુર નગરના નાગ ગાથાપતિના પુત્રો, સુવસાભાયનિા આત્મો એવા છ સહોદર, સર્દેશ, યાવતુ નલ-કુબેર સમાન ભાઈઓ છીએ, અરહંત અરિષ્ટનેમિ પાટો ધર્મ સાંભળી, સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ, જન્મમરણથી ડરી, યાવતું દીક્ષા લીધી છે.
અમે પ્રવજયા લીધી તે જ દિવસે અરહંત અરિષ્ટનેમિ પાસે આવો અભિગ્રહ ગ્રહણ કર્યો કે- ભંતે અમે આપની આજ્ઞા પામીને નિરંતર છઠ્ઠ તપથી યાવતું સુખ ઉપજે તેમ કરો. ત્યારથી અમે અરહંતની અનુજ્ઞા આપીને માવજીવ છછઠ્ઠના તપ વડે યાવન વિચરીએ છીએ.
અમે આજે છ તપના પારણે પહેલી પોરિસિએ યાવતું અટન કરતા, તમારા ઘરમાં પ્રવેશ્યા. તમારે ત્યાં પહેલા આવેલ છે અમે નથી, અમે અન્ય છીએ. દેવકીને આમ કહી બંને - x • પાછા ગયા.
ત્યારે દેવકીને આવો મનોગત સંકલ્પ થયો કે નિશે મને પોલાસપુર નગરે અતિમુકતકુમાર શ્રમણે બાલ્યાવસ્થામાં કહેલું કે - હે દેવાનુપિયા! “તું, સદેશ યાવ4 નલ-કુબેર જેવા આઠ પુત્રોને જન્મ આપીશ. ભરતક્ષેત્રમાં બીજી કોઈ માતાને તેના પુત્રો નહીં જ પ્રસને.” તે વચન મિથ્યા થયું. આ પ્રત્યક્ષ દેખાય છે કે ભારતમાં બીજી માતાએ આવા ચાવત પુત્રો પસવ્યા છે. તો હું ઘઉં, અરહંત અરિષ્ટનેમિને વાંદીને આ આવા પ્રકારના પ્રશ્નોને પૂછું, આમ વિચારી, કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. | તેમને કહ્યું - લપુરણ પ્રવર ચાવત ઉપસ્થાપિત કરો. પછી દેવાનંદા માફક પર્યાપાસે છે. ભગવંતે દેવકીને કહ્યું - હે દેવકી ! આ છ સાધુઓને જોઈને, આવા પ્રકારનો વિચાર આવ્યો કે – નિશે મને બોલાસપુર નગરે અતિમુકd મણે પૂવવિ4 કલું યાવતું ઘેરથી નીકળી, જદી મારી પાસે આવ્યા. હે દેવકી! આ યોગ્ય છે? - : હા, છે.
હે દેવાનુપિયાનિશે, તે કાળે ભલિપુરનગરમાં નાગ નામે આઢિય ગાથપતિ વસે છે. તેને સુલસા નામે પની છે, તે સુલસાને ભાલ્યપણામાં નિમિત્તયાએ કહેલ કે - આ બાલિકા નિંદુ થશે. ત્યારપછી સુલતાએ બાહ્યત્વથી આરંભીને હરિભેગમેથીની ભક્ત થઈ, હરિસેગમેષની પ્રતિમા કરાવી, રોજ ન્હાઈ ચાવતું પ્રાયશ્ચિત્ત કરી, ભીની સાડી પહેરીને મહાઈ પુuપૂજા કરે છે. પછી ઢીંચણને પૃથ્વી પર નમાવી, પ્રણામ કરે છે. પછી આહાર-નીહાર કરે છે. પછી
તેણીના લગ્ન થયા.
ત્યારપછી સુવાસા ગાથાપનીના ભકિત-બહુમાન-સેવાથી હરિભેગમેષી દેવ આસધિત થયા. ત્યારે તે હરિપ્લેગમણી દેવે સુલતાની અનુકંપાથી, સુલસા અને તમને બંનેને સમ સમયે ઋતુનંતી કરી, પછી તમે બંને એક સમયે જ ગમને ગ્રહણ કરી, સાથે જ ગર્ભને વહેવા લાગી, સાથે જ પુખને જન્મ આપવા લાગી. ત્યારે સુલસા મરણ પામેલ પુત્રને જન્મ આપે છે, ત્યારે હરિણેગમેષી દેવે સુલતાની અનુકંપાણી, મૃત મને હસ્તdલમાં ગ્રહણ કરીને, તારી પાસે સંહરાઈ તે જ સમયે તમે પણ નવ માસ પૂર્ણ થતાં સુકુમાલ પુત્રને જન્મ આપ્યો. જે તમારા પુત્ર હતા, તેને પણ તમારી પાસેથી બે હાથમાં લઈને સુલસા પાસે સંહય. તેથી હે દેવકી ! આ તમારા પુwો છે, સુલસા ગાથાપનીના નથી.
ત્યારે દેવકી દેવી, અરહંત અરિષ્ટનેમિ પાસે આ અતિ સાંભળીને હટ તુષ્ટ યાવતુ હદયી થઈ અરહંત અરિષ્ટનેમિને વાંદી-નમી, તે છ સાધુઓ પાસે આવી, તે છઓને વંદન-નમન કર્યું. ત્યારે તેણી આગતપનના, પ્રભુતલોચના, કંચુક પરિક્ષિતા, દીવિલય બાહુ, ધારાહત કદંબકુષ સમાન સમુસ્કૃિત રોમકૂપવાળી તેવી તે છ એ સાધુઓને અનિમેષ દૈષ્ટિએ જોત-જોતી દીર્ધકાળ જોતી રહી. જોઇને વાંદી, નમીને અરહંત અરિષ્ટનેમિ પાસે આવી, ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી કરીને વંદન-નમન કર્યું. તે જ ધાર્મિક યાનમાં બેસી. પછી દ્વારવતી નગરીએ આવી, તેમાં પ્રવેશી, પોતાના ઘેર બાહ્ય ઉપચાનશાળામાં આવી, આવીને માનપવરથી ઉતરી, ઉતરીને પોતાના વાસગૃહમાં, પોતાની શય્યામાં આવી, આવીને પોતાની શા ઉપર બેઠી.
ત્યારપછી દેવકીદેવીને આવો મનોગત સંકલ્પ થયો કે - નિશે મેં સરખા યાવ4 નલ-કુબેર સમાન સાત પુત્રોને પસવ્યા. મેં એક પણનું બાલ્યત્વને અનુભવ્યું નથી, આ કૃણ વાસુદેવ પણ છ-છ માટે મારી પાસે પાદ વંદનાર્થે જદી આવે છે, તે માતાઓ ધન્ય છે, એમ હું માનું છું કે જે માતા પોતાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પુઓ સ્તનદુધમાં લુબ્ધ, મધુર વચન બોલનારા, અસ્પષ્ટ બોલતા, સ્તનમૂળથી કક્ષા દેશ ભાગે સકતાં, મુગ્ધ કોમળ-કમળ જેવા હાથ વડે ગ્રહીને ઉસંગમાં બેસાડે છે, તે પુત્રો સુમધુર ઉલ્લાપને વારંવાર આપે છે, મંજુલ વચન બોલે છે. પણ હું ધન્ય અપુન્ય, અકૃતપુરા છું, આમાંથી એક પણ યુઝને ન પામી. એ રીતે તેણી અપહત મન સંwા યાવત્ ચિંતામગ્ન થઈ.
- આ તરફ કૃષ્ણ વાસુદેવ હાઈ યાવત્ વિભૂષિત થઈ, દેવકી દેવીને પસંદ વંદનાર્થે જલદી આવ્યા. ત્યારે કૃષ્ણ દેવકી દેવીને જોઈને પાદ-વંદના કરી, કરીને દેવકીને પૂછયું, હે માતાબીજે વખતે તો મને જોઈને તમે હર્ષિત ચાવ થાઓ છો, આજ કેમ અપહત ચાવત ચિંતામન છો ? ત્યારે દેવકીએ, કૃષ્ણને કહ્યું - મેં સદેશ યાવતુ સમાન સાત પુત્રોને જન્મ આપ્યો, પણ એક પણનું બાલ્યત્વ અનુભવ્યું નહીં, તે પણ પુત્ર! મને છ-છ માસે મારી પાસે પગે લાગવા જલ્દી