________________
/૪
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
જોઈને ચોથી વખત પણ સાલપુત્ર શ્રાવકને આ પ્રમાણે કહ્યું –
ઓ આપાતિની પ્રાર્થના કરનાર સદ્દાલપુત્ર! યાવત્ વ્રત-ભંગ નહીં કરે, તો જે આ તારી અનિમિમા પની, જે ધર્મસહાયિકા, ધર્મદ્વિતીયા, ધમનુિરાગહતા, સમસુખદુ:ખસહાયિકા છે, તેને તારા ઘરમાંથી લાવી, તારી પાસે મારીશ. નવ માંસ ટુકડા કરીને, તેલની કડાઈમાં ઉકાળીશ, તારા શરીરને માંસ, લોહીની છાંટીશ. જેનાથી તું રંધ્યાનથી પીડિત થઈ ચાવ4 મરીશ. ત્યારે સદ્દાલઘુમ ચાવત નિર્ભય રહ્યો.
ત્યારે તે દેવે -ત્રણ વખત કહ્યું – ઓ સાલપુત્ર આદિ ત્યારે સાલપુમને - x• આવો સંકલ્પ થયો કે ચુલનીપિતા જેમ વિચારે છે, જે મારો મોટો-વચલો-નાના પુત્રને યાવતું લોહી છાંટ્યુ, હવે મારી અનિમિમા પતનીને • x • પણ ઘરમાંથી લાવી મારવા ઈચ્છે છે. તો મારે તેને પકડવો જોઈએ, એમ વિચારી દોડ્યો. સુલની પિતા માફક બધું કહેવું. વિશેષ એ - અનિમિત્રએ કોલાહલ સાંભળ્યો. - x - અરુણભૂત વિમાને દેવ યાવત્ સિદ્ધ થશે.
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
& અધ્યયન-૮-“મહાશતક” છે
– X - X - X - X – • સૂમ-૪૮,૪૯ :
[૪૮] આઠમાં અધ્યયનનો ઉલ્લેપ. • • હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહ નગટે ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા હતો. તે રાજગૃહમાં મહાશતક નામે આય ગાથાપતિ રહેતો હતો. જેમ આનંદ. વિશેષ આ - કાંસ્ય સહિત આઠ કોડી હિરણ્ય નિધાનમાં, કાંસ્ય આઠ કોડી હિરણ્ય વ્યાજે, સકાંસ્ય આઠ કોડી હિરશ વ્યાજે સકાંસ્ય આઠ કોડી ધન-ધાન્યાદિમાં પ્રયોજાયેલી હતી. ૧૦,૦૦૦ ગાયોનું એક એવા આઠ ગોકુળ હતા. મહાશતકને રેવતી આદિ ૧૩પની હતી, જે અહીન ચાવત સુર હતી. તે મહાશતકની રેવતી પની કુલઘરથી આઠ કોડી હિરણ્ય અને આઠ ગોકુળ હતા. બાકીની નાર પનીઓ કુલઘરથી એક-એક હિરણ્ય કોડી અને એક-એક ગોકુળ હતું.
[૪૯] તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા, પર્વદા નીકળી. આનંદની માફક નીકળ્યો. તે રીતે જે શ્રાવકધર્મ સ્વીકાર્યો વિશેષ એ કે - કાંસ્ય સહિત આઠ કોડી હિરણય કહેવું, આઠ dજ કહેવા. રેવતી આદિ તેર પનીઓ સિવાય
વસેસ મૈથુન વિધિનો ત્યાગ કરે છે. બાકી પૂર્વવતું. આ આવા અભિગ્રહને ગ્રહણ કરે છે કે – હંમેશાં બે દ્રોણ પ્રમાણ હિરણ્યથી ભરેલ કાંસ્ય પત્ર વડે વ્યવહાર કરવો મને કહ્યું. ત્યારપછી મહાશતક શ્રાવક થયો, જીવાજીવનો જ્ઞાતા ચાવતું વિચારે છે. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર બાહ્ય જનપદવિહારે વિચરે છે.
• વિવેચન-૪૮,૪૯ -
આઠમું અધ્યયન સુગમ છે. મા - દ્રવ્યનું એક પ્રમાણ. રનથી - પિતાના ઘરી આવેલ.
• સૂત્ર-૫૦ -
ત્યારપછી રેવતી ગાથાપનીને કોઈ દિવસે મધ્યરાત્રિ સમયે કુટુંબ નાગરીકા કરતા યાવતુ આવો વિચાર થયો કે - હું આ બાર શૌચના વિઘાતથી, મહાશક શ્રાવક સાથે ઉદાર મનજી ભોગોપભોગને ભોગવવા સમર્થ નથી. તો . મારે આ બારે શૌકોને અનિ-શા-વિષ પ્રયોગ વડે જીવિતથી રહિત કરીને એક-એક હિરણ્ય કોડી અને એક એક ગોકુળને સ્વર્યા જ ગ્રહણ કરીને મહાશતક સાથે ચાવતું ભોગવતી વિરું
એમ વિચારીને તે બાર શૌક્યોના આંતર-છિદ્ર-વિવર જતી રહી. ત્યારપછી રેવતી ગાથાપની કોઈ દિવસે, તે બાર શૌક્યોના અંતર જાણીને, છ શોને શપયોગથી અને છ શૌક્યોને વિષપયોગથી મારી નાંખી, પછી તે બારે શૌકયોના પિતૃગૃહથી આવેલ એક એક હિરણ કોડી અને એક-એક ગોકુળને સ્વયં જ સ્વીકારીને મહાશતક સાથે ઉદાર ભોગોને ભોગવતી વિચરે છે. ત્યારપછી તેણી માંસલોલુપ, માંસમાં મૂર્હિત ચાવતુ અત્યાસક્ત થઈ ઘણાં સેકેલા-તળેલા