________________
૧/૯
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
અભિગ્રહ પુરો થતાં લઈ લઈશ, એવો અધ્યવસાય થTધન્ન અનાભોગાદિથી અથવા લભ્યમાન ધનાદિ-અભિગ્રહ મર્યાદા સુધી બીજા સ્થાને રાખી, ધારી રાખે તે અતિચાર, દ્વિપદ-ચતુપદo પૂર્વવત્ અથવા ગાય, ઘોડી આદિ ચતુષ્પદ રીને અભિગ્રહ કાળ પૂરો થાય પછી પ્રમાણથી અધિક વસાદિ ચતુષદની ઉત્પત્તિ થાય, તે રીતે સાંઢ આદિ વડે ગર્ભ ગ્રહણ કરાવવો તે અતિસાર -x - છે. સુવર્ય ઘરની સામગ્રી-ચાળી આદિ. અનાભોગાદિથી આ અતિયાર છે અથવા “પાંચ સ્થાલનો પરિગ્રહ રાખવો' આ અભિગ્રહવાળાને, કોઈને વધુ સ્થાન પ્રાપ્ત થતાં તેમાં બે ઈત્યાદિ મેળવીને પૂર્વની સંખ્યા કાયમ રાખવા વડે આ અતિયાર છે. - x -
દિવ્રત અને શિક્ષાવ્રત, જો કે પૂર્વે કહ્યા નથી, તો પણ, ત્યાં કહ્યા છે, તેમ જાણવું. અન્યથા અહીં અતિચાર કહેવાનો અવકાશ ન રહેત. નહીં તો પહેલાં કેમ કહ્યું - બાર પ્રકારે શ્રાવકધર્મ સ્વીકાર્યો ? અથવા હવે કહેશે કે કઈ રીતે - બાર પ્રકારે શ્રાવકધર્મ સ્વીકારેલ છે. અથવા સામાયિકાદિ ઈત્તરકાલીન હોવાથી અમુક કાળે કરવાના હોવાથી, ત્યારે તેણે ગ્રહણ કર્યા ન હતા. દિવ્રત પણ વિરતિની અભાવે ઉચિતાવસરે સ્વીકારશે. તેથી ભગવંતનો અતિચાર વર્જન ઉપદેશયુક્ત છે. કેમકે પૂર્વે જે કહ્યું કે - હું બાર પ્રકારનો ગૃહીધર્મ સ્વીકારીશ • x • તે કથન અયુક્ત નથી.
ઉકૃદિસિપમાણાઈક્કમને બદલે ક્યાંક પાઠ છે - ઉકૃદિસાઈક્કમ. આ ઉર્વ દિગાદિ અતિક્રમ, અનાભોગાદિથી અતિચાર જાણવો. એક- એક દિશામાં ૧૦૦યોજન પ્રમાણ અભિગ્રહ છે, બીજી દિશામાં દશ યોજન છે, તે દશ યોજનવાળી દિશામાં કાર્ય ઉત્પન્ન થતાં, ૧૦૦ યોજનમાંથી લઈ સ્વ બુદ્ધિએ દશ યોજન તેમાં વધારવા. આ વ્રત સાપત્વથી અતિયાર છે. સરૂ મન પદ્ધ - સ્મૃતિ ભંશ, શું મેં ૧૦૦ યોજન મર્યાદા કરેલ કે ૫૦ ? આવું થાય ત્યારે ૫૦ચોજનને ઉલ્લંઘવા અતિયાર જાણવો.
બોraો - ભોજન આશ્રીને, બાલાવ્યંતર ભોજનીય વસ્તુ અપેક્ષાએ. મમો - ક્રિયા, બાહ્યાભ્યતર ભોજનીય વસ્તુ પ્રાપ્તિ નિમિતે. સચિવાહાર-સયેતનાહાર, પૃથ્વી-અ-વનસ્પતિકાય જીવના સચેતન શરીરનો આહાર કણ્વો, સચિતાહારનો ત્યાગ અથવા કૃત પરિમાણનો અનાભોગાદિથી સચિત ભક્ષણ કે પરિમાણનું ઉલ્લંઘન, તે અતિચાર.
સચિcપડિબદ્ધાહાર-સચિત્તવૃક્ષાદિને લાગેલ ગુંદ આદિનો આહાર અથવા ઠળીયાવાળા જે ખજુર આદિના અચિત ગરને ખાઈશ અને બીજાને ત્યજીશ, એ ભાવનાથી મુખમાં નાંખવો, તે વ્રતસાપેક્ષત્વથી અતિયાર છે, અપચય - અગ્નિથી ન સંસ્કારેલ. વધ - શાલિ આદિ, પક્ષપાત - ભોજન. [પ્રશ્ન) આ અતિચારનો સચિતાહારમાં સમાવેશ છે, તો જુદું ગ્રહણ કેમ ? [ઉત્તર પૂર્વોક્ત પૃથ્યાદિ સચિત સામાન્યની અપેક્ષાએ ઔષધિ હંમેશાં ખાવા યોગ્ય હોવાથી, તેનું પ્રાધાન્ય બતાવવા માટે છે. • x -
દuq-અગ્નિ વડે અર્ધપકવ ઔષધિની ભક્ષણતા. તુચ્છ-અસાર, ઔષધિમગની કોમળ શીંગ આદિ, તેને ખાવામાં ઘણી વિરાધના અને સ્વાતૃપ્તિ થાય છે. તેથી વિવેકીઓએ તેને અયિત કરીને પણ ભક્ષણીય નથી. તેમ કરીને ખાતાં અતિયાર લાગે. આ પાંચે અતિચારો ઉપલક્ષણ માત્ર છે, કેમકે મધ, માંસ, રાત્રિભોજનાદિ વ્રતીને અનાભોગ, અતિક્રમાદિ અનેક અતિચારો સંભવે છે.
H૩ ઉપભોગવત છે, ‘ખકમદિ' કર્મ પચ્ચકખું છું. તેમાં શ્રાવકોને ૧૫કમદિાનો વર્ષવા. તે આ - (૧) અંગારકર્મ-કોલસા બનાવવા પૂર્વક વેપાર કરવો. જો રીતે ઇંટ, માટીના વાસણ પકાવવા આદિ પણ અંગાર કર્મ જાણવું. અનાભોગાદિથી તેમાં પ્રવર્તન તે અતિચાર છે.
(૨) વનકર્મ-વનસ્પતિ છેદનપૂર્વક તેને વેચીને જીવવું. (3) શકટકમ-ગાડાંને ઘડવા, વેચવા, ચલાવવા રૂપ. (૪) ભાટક કર્મ-ગાડાં આદિ બીજાના વાહન ભાડે લેવા. (૫) સ્ફોટક કર્મ - કોદાળી દિથી ભૂમિ ખેડી જીવવું. (૬) દંત વાણિજ્યહાથી દાંત આદિ કર્મકારી પાસેથી ખરીદી વડે તેના વેચાણથી આજીવિકા કરવી. (9) લાક્ષવાણિજ્ય-જીવોત્પતિ હેતુભૂત લાખનો વ્યાપાર. (૮) રસવાણિજ્ય-સુરાદિ વેચાણ, (૯) વિષવાણિજ્ય- જીવઘાત પ્રયોજન શસ્ત્રાદિ વેચાણ, (૧૦) કેશવાણિજય-વાળવાળા દાસ, ગાય આદિનો વેચાણ. (૧૧) યંગપીડન-ચંગ વડે તલ આદિ પીલવા, (૧૨) નિલછિન-ખસી કરવી, (૧૩) દવાગ્નિ-ખેતર આદિ સાફ કરવા વનમાં અગ્નિ દેવો. (૧૪) મ7 - સરોવર, કહ-નધાદિનો નિમ્નતર પ્રદેશ, તડાગ-ખોદીને બનાવેલ જળ
સ્થાન, તેને શોષવવા. (૧૫) અસતીજન-દાસીજનને પોષવા, તે દ્વારા આજીવિકા ચલાવવા પોષવા, ઘાતકી પ્રાણી પોષવા.
• કામના હેતુભૂત વાક્ય પ્રયોગ, રાગાધિકતાથી હાસ્ય મિશ્રિત મોહોદ્દીપક મજાક. આ અતિચાર પ્રમાદાયરિત લક્ષણ - x - છે. ડીકુચ્ચ-અનેક પ્રકારની મુખનયનાદિ વિકારપૂર્વક હાસ્યાદિ ભાંડ ચેષ્ટા. મૌખર્ય-ધૃષ્ટતાયુક્ત અસત્ય અને અસંબદ્ધ પ્રલાપ. આ પ્રમાદuતનો કે પાપકર્મોપદેશ વ્રતનો અનાભોગાદિ અતિચાર છે. સંયુક્તાધિકરણ - અર્થ કિયા કરણ ક્ષમ ઉદખલમુશલાદિ. તે હિંપ્રદાન વ્રતનો અતિચાર છે. - X - X - ઉપભોગ પરિભોગાતિરિક્ત-ઉપભોગ અને પરિભોગ વિષયભૂત જે દ્રવ્યો, નાના પ્રસંગે ઉષ્ણ જળ, ઉદ્વર્તનક, આમળાદિ, ભોજનના પ્રસંગે અશનાદિ, તેમાં અધિકતા - x • તે ઉપચારથી અતિચાર છે.
ગુણવત અતિચાર કહ્યા, હવે શિક્ષાવ્રતના અતિચાર કહે છે - સામાયી - સમ એટલે ગદ્વેષ રહિત, જે સર્વે પ્રાણીઓને આત્મવતુ જુએ, તેને પ્રતિક્ષણ અપૂર્વપૂર્વ જ્ઞાન, દર્શન, ચાાિ પર્યાય - x " નો લાભ, તે સમાય, તે જેનું પ્રયોજન છે, તે સામાયિક. તે સાવધ યોગ નિષેધરૂપ અને નિરવધ યોગ સેવનરૂપ છે. (૧) મનનું દુષ્ટ પ્રણિધાન-પ્રવૃત્તિ, ઘરના કાર્ય સંબંધી સારા-ખોટાનો વિચાર કરવો. (૨) સામાયિક કરીને નિષ્ફર સાવધ વચન પ્રયોગ. (3) સામાયિક કરીને ન જોયેલ, ન પ્રમાર્જેલ ભૂમિ ઉપર હાથ-પગ મૂકવા. - x - (૪) સામાયિક સંબંધી જે સ્મૃતિ-મારે આ સમયે