________________ 2/5/4 253 254 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૨૪-દેવો. 10 ભવનપતિ, ૮-વ્યંતર, ૫-જયોતિક, ૧-વૈમાનિક. કોઈ કહે છે - 24 તીર્થકરો સમજવા. - - ૨૫-ભાવના, દરેક મહાવ્રતની પાંચ-પાંચ, એ રીતે પચ્ચીશ. . . ૨૬-ઉદ્દેશનકાળ - દશા શ્રુતસ્કંધના-૧૦, બૃહત્કથના-૬, વ્યવહાર સૂઝના-૧૦ મળીને 26. ૨૭-અણગારગુણ - તેમાં પ-મહાવત, પ-ઈન્દ્રિય નિગ્રહ, ક્રોધાદિવિવેક-૪, ભાવના સત્ય-કરણ સત્ય - યોગ સત્ય એ ત્રણ, ક્ષમા, વિરગતા, મન-વચનકાય નિરોધ, જ્ઞાન-દર્શન-ચા»િ સંપન્નતા, વેદનાદિ સહેવી, મારણાંતિક ઉપસર્ગ સહેવા. અથવા વ્રતષક, પાંચ ઈન્દ્રિયનિગ્રહ, ભાવ અને કરણ સત્ય, ક્ષમા, વિરાગતા, મન આદિ નિરોધ, છ કાય રક્ષા, કણ યોગ યુક્તતા, વેદનાધ્યાસ, મરણાંત સંલેખના. ૨૮-આચાર પ્રકા-નિશીથના અંત પર્યન્તનું આચારાંગ. તે આ - શઅપરિજ્ઞા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આનંતિ, ધ્રુવ, વિમોક્ષ, ઉપધાનશ્રત, મહાપરિજ્ઞા, પિડેષણા, શય્યા, ઈય, ભાષાજાત, વસા, પગ, અવગ્રહ, સત સતૈક, ભાવના, વિમુક્તિ. એ પચ્ચીશ અને ઉદ્ઘાતિક, અનુદ્ધાતિક, આરોપણા એ ત્રણ નિશીથના. આ અઠ્ઠાવીસ આચાર પ્રકલાના નામો છે. * ઉદ્ઘાતિક . જેમાં લઘુમાસ આદિ પ્રાયશ્ચિત્ત વર્ણવે છે, અનુદ્ધાતિક - જેમાં ગુરુમા આદિ પ્રાયશ્ચિત છે. આરોપણા-જેમાં એક પ્રાયશ્ચિત્તમાં બીજું આરોપાય છે. ૨૯-પાપકૃત પ્રસંગો - આઠ નિમિત્તાંગો છે - દિવ્ય, ઉત્પાત, અંતરિક્ષ, ભૌમ, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન આ એકૈકના ત્રણ-ત્રણ ભેદ છે - સૂઝ, વૃત્તિ અને વાર્તિક એ રીતે ૨૪-ભેદ થયા. પાપગ્રુતમતિ, ગંધર્વ, નૃત્ય, વાતુ, આયુ, ધનુર્વેદ એ પાંચ સહિત 29 ભેદ. 30-મોહનીય સ્થાનો - મહામોહના બંધહેતુઓ. તે આ પ્રમાણે છે - (1) પાણીમાં ડૂબાડી બસોની હિંસા કરસ્વી, (2) હાથ આદિથી મુખાદિના છિદ્ર બંધ કરવા, (3) વાઘરી વડે મસ્તક બાંધવું. (4) મધ્યસદિથી મસ્તકે ઘાત કરવો, (5) ભવ ઉદધિમાં પડેલા પ્રાણીના દ્વીપ સમાન દેહને હણવો, (6) સામર્થ્ય છતાં ઘોર પરિમાણથી ગ્લાનની ઔષધાદિ વડે સેવા ન કરવી. () સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગના બીજાના (પરિણામને) વિપરિણામિત કરીને અપકાર કરવો, (8) જિનેન્દ્રોની નિંદા કરવી. (10) આચાર્ય આદિની નિંદા કરવી, (11) આચાયદિના જ્ઞાનાદિ ઉપકારનું સન્માન ન કરવું. (12) પુનઃ પુનઃ સજાના પ્રયાણ આદિનું કથન કર્યું. (13) વશીકરણાદિ કરણ, (14) પ્રત્યાખ્યાત ભોગને પ્રાર્થવા, (15) તપસ્વી છતાં પોતાને તપસ્વી બતાવવો, (16) અબહુશ્રુત છતાં વારંવાર પોતાને બહુશ્રત રૂપે બતાવવો, (13) ઘણાં લોકોને અંતધૂમ અગ્નિ વડે મારવા. (18) પોતે કરેલ કૃત્યને બીજાના અકૃત્ય રૂપે ઓળખાવવા. (19) વિચિત્ર માયા પ્રકારથી બીજાને છેતરવા. (20) શુભ પરિણામથી સત્યને પણ સભા સમક્ષ અસત્ય કહેવું. (1) અક્ષીણ લહd, (22) વિશ્વાસ ઉત્પન્ન કરાવીને પરદ્રવ્યનું અપહરણ, (23) એ રીતે પરસ્ત્રીને લોભાવવી, (24) અકુમાર હોવા છતાં પોતાને કુમાર કહેવો. (25) અબ્રહ્મચારી છતાં પોતાને બ્રહ્મચારીરૂપે બતાવવો, (26) જેના થકી ઐશ્વર્ય પામ્યો હોય તેના દ્રવ્યમાં જ લોલુપતા કરવી, (27) જેના પ્રભાવે ખ્યાતિ થઈ હોય, તેના જ કામમાં અંતરાય કરવો, (28) રાજસેનાધિપતિરાષ્ટ્રચિંતકાદિ બહુજન નાયકને હણવા. (29) ન જોતો હોવા છતાં જુએ છે એમ માયા વડે કહેવું. (30) દેવોની અવજ્ઞા કરી હું જ દેવ છું તેમ કહેવું. સિદ્ધોના એકઝીશ ગુણો - સિદ્ધોના આત્યંતિક ગુણો તે સિદ્ધાતિગુણ. તે આ પ્રમાણે - પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, બં ગંધ, પાંચ સ, આઠ સ્પર્શ, ત્રણ વેદ એ ૨૮-નો નિષેધ તથા અકાયતા, અસંગતા, અરૂપcવ મળીને એકબીશ ગણો થાય છે. અથવા કર્મભેદને આશ્રીને ૩૧-ગુણ છે તે આ રીતે - દર્શનાવરણીયના નવ, આયુના ચાર, જ્ઞાનાવરણીયના પાંચ, અંતરાયના પાંચ અને બીકાનાના બળે એ ૩૧-કર્મ ક્ષીણ થવા. બનીશ યોગ સંગ્રહ :- યોગ-પ્રશસ્ત વ્યાપારોનો સંગ્રહ. તે આ પ્રમાણે - આલોચના, નિર૫લાપ, આપતિમાં ધર્મ દેઢતા, અનિશ્રિત તપ, સૂસાર્થ ગ્રહણ, નિપ્રતિકમતા, તપનું પ્રકાશન, અલોભ, પરીષહ-જય, આર્જવ, સત્યસંયમ, સમ્યકત્વશુદ્ધિ, સમાધિ, આચાર ઉપગત, વિનય ઉપગત, દૈન્ય, સંવેગ, પ્રસિધિમાયા ન કરવી, સુવિધિ-સદનુષ્ઠાન, સંવર, આમદોષોપસંહાર, સર્વકામ વિકતતા, મૂલગુણ પચ્ચખાણ, ઉdણુણ પચ્ચખાણ, , શાપમાદ, લવાલવક્ષણે - સામચારી અનુષ્ઠાન, યાન સંવર યોગ, મારણાંતિક ઉદયમાં, સંગની પરિજ્ઞા, પ્રાયશ્ચિતકરણ, મરણાંતે આરાધના. તેનીશ આશાતના - (1) શૈક્ષ સનિકની આગળ ચાલે, (2) સ્થાનઆસન, (3) નિષદને-આગળ બેસવું, (4) પડખે ચાલવું, (5) પડખે ઉભવું, (6) પડખે બેસવું, (3) અતિ નીકટ ચાલવું, (8) નિકટ બેસવું, (9) નિકટ ઉભવું, (10) સ્પંડિત ભૂમિમાં તેમની પહેલા શુદ્ધિ કરવી, (11) તેઓ નિવૃત થાય તે પહેલા ગમનાગમન આલોચવા. (12) સગિના “કોણ જાગે છે" એમ પૂછે ત્યારે તેનું વચન ન સાંભળ્યું કરવું. (13) તેઓ વાત કરે તે પહેલાં જ બીજા સાથે વાત કરવી. (14) બીજા પાસેથી પ્રાપ્ત અશનાદિને તેમની પહેલાં જ આલોચી લેવા. (15) એ પ્રમાણે બીજાને દેખાડવા, (16) એ રીતે નિમંત્રણા કરવી. (13) રત્નાધિકને પૂછયા વિના બીજાને ભોજનાદિ આપવા. (18) સ્વયં પ્રધાનતર ભોજન લઈ લેવું. (19) રતાધિક બોલાવે ત્યારે તેનું વચન ન સાંભળવું, (20) રત્નાધિક સમક્ષ મોટા શબ્દથી ઘણું બોલવું, (21) કંઈક કહે ત્યારે “શું કહ્યું?” એવું પૂછવું. (22) પ્રેરણા કરે ત્યારે “તું કોણ છો ?" એવા ઉલ્લઢ વયન બોલવા, (23) “ગ્લાનની સેવા કરો” એવી આજ્ઞા કરે