________________
૧૫o
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧/-I૮/૮૭,૮૮
૧૪૯ તો હું આ ોતવહનને બે આંગળી વડે લઈને સાત-આઠ તલની ઉંચાઈ સુધી આકાશમાં ઉછાળી, જળમાં ડૂબાડી દઈશ. જેથી તું આdધ્યાનમાં વશ થઈ, અસમાધિ પામી, મરી જઈશ.
ત્યારે તે અહક શ્રાવકે તે દેવને મનથી જ કહ્યું - હે દેવાનુપિયા હું જીવાજીવનો જ્ઞાતા અર્વક શ્રાવક છું, નિશ્ચયે મને કોઈ દેવ, દાનવ નિર્થીિ પ્રવચનથી ચલિત, ક્ષોભિત, વિપરિણામિત કરવા સમર્થ નથી, તમારી જે ઈચ્છા હોય તે કરો. એમ કહીને અહxક નિર્ભય, મુખનો રંગ કે તેમનો વર્ણ બદલ્યા વિના, અદીન-વિમન માનસ, નિશ્ચલ, નિસ્પદ, મૌન, ધર્મધ્યાનોપગત થઈને રહો.
ત્યારે તે દિવ્ય પિશાચરૂપ અર્વક શ્રાવકને બીજી-ત્રીજી વખત આમ કહ્યું - ઓ અહ#ક ા યાવન ધર્મધ્યાને વિચરે છે.
ત્યારે તે દિવ્ય પિશાયરૂપ અક્ષકને ધર્મધ્યાનોપગત જાણીને ઘણો-ઘણો ક્રોધિત થઈ, તે પોતવહનને બે આંગળી વડે ઉપાડી, સાત-આઠ તલ ચાવતું હકને કહ્યું - પાર્થિતના પાર્થિત છે તને શીલવતe છોડી ન ક૨તા હોય યાવતુ ધર્મધ્યાનયુક્ત વિચરે છે. ત્યારે તે પિશાચ અહxકને નિગ્રંથિ પ્રવચનથી ચલિત કરવા સમર્થ ન થયો, ત્યારે ઉપશાંત ચાવતુ ખેદવાળો થઈ, ધીમે ધીમે પોતવહનને પાણી ઉપર સ્થાપ્યું, તે દિવ્ય પિશાચરૂપ સંહરી દિવ્ય દેવરૂપ વિકુવ્યું. પછી આકાશમાં સ્થિર થઈ, ઘુઘરના ધ્વનિથી યુકત, પંચવર્ષી ઉત્તમ વસ્ત્ર ધારણ કરી અ&#ક શ્રાવકને કહ્યું -
હે અહંક! તું ધન્ય છે, હે દેવાનુપિય! ચાવતું તારું જીવન સફળ છે, જેથી તને નિન્ય પ્રવચનમાં આવી શ્રદ્ધા લબ્ધ-પ્રાપ્ત અને અભિસમનવાગત થઈ. હે દેવાનુપિય! દેવેન્દ્ર દેવરાજ શો સૌધર્મકશે સૌધમવિલંસક વિમાને સુધમસિભામાં ઘણાં દેવો મધ્યે મહા શબ્દોથી આમ કહ્યું – નિર્ચે જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં, ચંપાનગરીમાં અર્વક શ્રાવક, જીવાજીવનો જ્ઞાતા છે, તેને કોઈ દેવ કે દાનવ નિર્થીિ પ્રવચનથી ચલિત યાવતુ વિપરિણામિત કરવા સમર્થ નથી. ત્યારે મેં શક્રની આ વાતની શ્રદ્ધા ન કરી. પછી મને આવો વિચાર આવ્યો કે – હું અહhક પાસે પ્રગટ થાઉં અને જાણ કે અહxક પિયધર્મી-દ્વધર્મી છે કે નહીં? શીલવતગુણથી ચલિત થઈ ચાવત ત્યાગ કરે છે કે નહીં, એમ વિચારી, અવધિજ્ઞાન વડે તમને મેં જોયા. ઈશાન કોણમાં ઉત્તર વૈક્રિય કરી ઉત્કૃષ્ટ ગતિથી સમદ્રમાં આપની પાસે આવ્યો. આપને ઉપસર્ગ કર્યો. પણ આપ ક્યાં નહીં, તો શકેએ કહ્યું, તો આ અર્થ સત્ય છે, મેં આપની ઋદ્ધિ-ઘુતિ-યશચાવતુ પરાક્રમ લબ્ધ પ્રાપ્ત, અભિસમન્વાગત જાયા છે, તો હે દેવાનુપિય! તમને ખમાવું છું. આપ ખમવા યોગ્ય છો, એ રીતે ફરી નહીં કરું. પછી હાથ mડી, પગે પડી, આ અર્થ માટે વિનયપૂર્વક વારંવાર ખમાવ્યા, ખમાવીને અમને બે કુંડલ યુગલ આપ્યા. આપીને જે દિશામાંથી આવેલો, ત્યાં પાછો ગયો.
[૮] ત્યારપછી તે અહંકે નિરસતા જાણી પ્રતિજ્ઞા પારી, ત્યારે તે અહંકાદિ યાવત વણિકો દક્ષિણના અનુકૂળ વાયુથી ગંભીર પોતપટ્ટણ ગયા.
વહાણ રોકવું, ગાડાં-ગાડી સજજ કર્યા, તે ગણિમ આદિ વડે ગાંડા-ગાડી ભય. ગાડાં-ગાડી જોયા, મિથિલાએ આભા, મિથિલા રાજધાની બહાર અaઉધાનમાં ગાડાં-ગાડી છોડ્યા. છોડીને મિથિલા રાજધાનીએ મહા-મહા-મહાઈ-વિપુલ રાજયોગ્ય પ્રાકૃત કુંડલ-જુગલ લીધા, લઈને પ્રવેશ્યા, કુંભક રાજા પાસે આવીને બે હાથ જોડી, તે મહાઈ દિવ્ય કુંડલ ભેટ ધર્યા પછી કુંભકે તે સાંયાત્રિકોની યાવ4 ભેટ સ્વીકારી, પછી ઉત્તમ વિદેહ રાજકન્યા મલ્લિને બોલાવીને તે દિવસુ કુંડલ યુગલ રાજકન્યા મલિને પહેરાવીને વિસર્જિત કરી.
ત્યારે તે કુંભક રાજ, તે અહંnક યાવતુ વણિકોને વિપુલ અરજીન-વગંધ યથાવત શુલ્ક કરી, તેમને વિદાય કર્યો. પછી તેઓ રાજમાર્ગ આવાસે આવ્યા, આવીને ભાંડનો વ્યાપાર કરવા લાગ્યા. તેમણે બીજા ભાંડ ખરીદ કરી ગાડાં-ગાડી ભય. ગંભીર ોતપટ્ટને આવ્યા, આવી પોતવહન સજાવ્યું. તેમાં બધાં ભાંડ ભય, ભરીને દક્ષિણ દિશાનો અનુકૂળ વાયુ જાણી ચંપાનગરીના પોતસ્થાને આવ્યા. વહાણ લાંગરી ગાડાં-ગાડી સજ્જ કરી, તે ગણિમાદિ ભય, ભરીને યાવત મહાઈ પ્રાભૃત દિવ્ય કુંડલ યુગલ લીધા. લઈને ચંદ્રગ્ઝાય અંગરાજ પાસે આવીને તે મહાઈ ભેટ યાવત ધરી. ત્યારે અંગરાજાએ તે દિવ્યકુંડલ સ્વીકાય, સ્વીકારીને હક આદિને આ પ્રમાણે પૂછ્યું -
હે દેવાનપિયો . તમે ઘણાં ગામ આકર ચાવતું ફરો છો, પોતવહનથી વારંવાર લવણસમુદ્રને અવગાહો છો, તો તમે ક્યાંય કોઈ આશ્ચર્ય પૂર્વે જોયું ? ત્યારે અહક આદિએ ચંદ્રગ્ઝાય અંગરાજાને કહ્યું - હે સ્વામી! અમે - ૪ -
ધાં ચંપાનગરીમાં વસીએ છીએ. અમે અન્ય કોઈ દિવસે ગણિમાદિ પૂર્વવત્ અહીનાતિરિક્ત કહેવું. વાવત કુંભરાજાને ભેટ ધરી. ત્યારે તે કુંભકે શ્રેષ્ઠ વિદેહ રાજકન્યા મલ્લીને તે દિવ્ય કુંડલયુગલ પહેરાવી, પ્રતિવિસર્જિત કરી. તો છે સ્વામી ! અમે કુંભરાજાના ભવનમાં વિદેહ કન્યા મલ્લી આશ્ચર્યરૂપે જોઈ. તેવી બીજી કોઈ તેવી દેવકન્યા યાવત્ જોઈ નથી, જેવી મલ્લી છે.
ત્યારે તે ચંદ્રછાયે તે અહક આદિને સહકારી, સન્માનીને વિસર્જિત કયાં. પછી રાજાએ વણિકોના કાનથી હર્ષિત થઈ દૂતને બોલાવી ચાવતું રાજ્યના મુલ્યથી પણ તે મલ્લીની પતની રૂપે યાચના કરવા કહ્યું. ત્યારે દૂત પણ ચાવતું જવાને નીકળ્યો..
• વિવેચન-૮૩,૮૮ -
સંનારાના વીવાથT - દેશાંતરે સાથે જનાર, તપ્રધાન પોતવણિકો. કમળોવાળ - માત્ર આદ્યાદિ ગુણયુક્ત નહીં પણ શ્રાવક પણ હતો. ગણિમનાળિયેર, સોપારી આદિ ધરિમ-કાજવે તોલાય, મેય-પચાદિથી મપાય, પરિચ્છેદ્યગુણથી પરીક્ષા કરાય તે વસ્ત્રાદિ. ઓસહ-ત્રિકટુકાદિ, ભેસજ્જ-પથ્ય આહાર વિશેષ અથવા એક દ્રવ્યરૂપ તે ઔષધ, દ્રવ્ય સંયોગરૂપ તે ભેષજ -x- આર્ય-પિતામહ આદિ.
છે - આપને, અનધ - નિર્દૂષણતાથી, સમગ્ર-અહીન ધન પરિવારપણે. • x • સોમા-નિર્વિકારત્વથી, નિદ્ધા-સનેહત્વ, દીહ-અવલોકનથી દૂર, સમાણિ-આયા,