________________
૧/-/૫/૬૪
૧૧૫
• સૂઝ-૬૪ -
તે દ્વારવતી નગરીમાં થાવસ્યા નામે ગૃહાની રહેતી હતી, તે આ ચાવતું પરિભૂતા હતી. તે થાવસ્થા ગૃહપનીનો પુત્ર થાવસ્ત્રાપુર નામે સાર્થનાહપુત્ર, સુકુમાલ યાવત સુરૂપ હો.
ત્યારે તે થાવસ્થા ગૃહપની, તે પુત્રને સાતિરેક આઠ વર્ષનો થયેલો ગણીને શોભન તિથિ-કરણ-નાગ-બુહૂર્તમાં કલાચાર્ય પાસે લઈ ગયા, ચાવતું ભોગ સમર્થ જાણીને ૩ર-ઇન્સકુલ બાલિકા સાથે એક દિવસમાં ણિગ્રહણ કરાવ્યું. ૩*૩ર પ્રાસાદાદિ આપ્યા. યાવત્ ઇભ્યકુલની 3-બાલિકા સાથે વિપુલ શબ્દાદિ ચાવતું ભોગવતો રહે છે.
કાળે, તે સમયે અહંત અરિષ્ટનેમિ પધાર્યા. વર્ણન પૂર્વવતું. તે દશ ધનુષ્ય ઉંચા, નીલકમલ-ગવલ-ગુલિકાતસિકુસુમ સમાન [શ્યામ કાંતિવાળા) હતા. ૧૮,ooo શ્રમણ અને ૪૦,૦૦૦ શ્રમણી સાથે પરીવરીને પૂવનિપૂર્વ ચાલતા યાવતુ હારવતીનગરીમાં રૈવતક પર્વતે નંદનવન ઉધાનમાં સુરપ્રિય ચક્ષના ચાયતને ઉત્તમ અશોક વૃક્ષ હતું ત્યાં આવી, યથા પ્રતિરૂપ અવગ્રહને યાચીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરે છે. પર્વદા નીકળી, ધમ કહ્યો.
ત્યારે તે કૃષ્ણ વાસુદેવે આ વૃત્તાંત પ્રાપ્ત થતાં કૌટુંબિક પુરષોને બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! જલ્દીથી સુધમસિભામાં જઈને મેઘ સર્દેશ ગંભીર, મધુર શGદ કરતી કૌમુદી ભેરી વગાડો.
ત્યારે તે કૌટુંબિક પુરષો, કૃણ વાસુદેવ દ્વારા આમ કહેવાતા હર્ષિત થઈ ચાવતું મસ્તકે અંજલિ કરી, હે સ્વામી ! ‘તહત્તિ’ એમ કહી પાવતુ આજ્ઞા સ્વીકારીને કૃષ્ણ વાસુદેવ પાસેથી નીકળ્યા, નીકળીને સુધમસિભામાં કૌમુદી ભેરી પાસે આવ્યા. પછી તે મેઘના સમૂહ સદેશ ગંભીર અને મધુર શદ કરનારી કૌમુદી ભેરી વગાડે છે.
ત્યારે નિશ્ચ-મધુર-ગંભીર પ્રતિધ્વનિ કરતા, શર ઋતુના મેઘ જેવો ભેરીનો શદ થયો. ત્યારે તે કૌમુદી ભેરીના તાડનથી નવી યોજના વિસ્તીર્ણ, બાર યોજન લાંબી, દ્વારવતી નગરીના શૃંગાટક, મિક, ચતુર્ક, ચત્વર, ઉંદર, દરી, વિવર, કુહર, ગિરિશિખર, નગોપુર, પ્રાસાદ, દ્વાર, ભવન, દેવકુલાદિ
સ્થાનોમાં લાખો પ્રતિધવનિથી યુકત થઈને, અંદ-બહારની હરિસ્વતી નગરીને શબ્દાયમાન કરતો તે શબ્દ ચારે તરફ ફેલાઈ ગયો.
ત્યારે તે નવયોજન પહોળી, બાર યોજન લાંબી દ્વારવતી નગરીમાં, સમદ્રવિજય પ્રમુખ દશ દશાર્ણ યાવતુ હજારો ગણિકાઓ તે કૌમુદી ભરીનો શબદ સાંભળી, અવધારીને હષ્ટ-તુષ્ટ યાવત્ થઈને સ્નાન કરી, લાંબી-લટકતી ફૂલમાલાના સમૂહને ધારણ કર્યો. અહત વસ્ત્ર પહેઈ, ચંદનનો શરીર ઉપર લેપ કર્યો. કોઈ અશ્વારૂઢ થયા. એ રીતે હાથી--શિબિકા-અંદમાનકમાં આરૂઢ થઈને, કોઈ પગે ચાલતા એવા પુરુષોના સમૂહથી પરિવરી કૃષ્ણ પાસે આવ્યા.
ત્યારે તે કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય આદિ દશ દશાઈ ચાવ4 સમીપ
૧૧૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ આવેલા જુએ છે. જોઈને સ્ટ-તુષ્ટ થઈ ચાવતુ કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું - હે દેવાનપિયો ! જલ્દીથી ચારગિણી સેના સજજ કરો, વિજય ગંધહસ્તિ લાવો. તેઓ પણ તેમ કરી યાવતું સેવે છે.
• વિવેચન-૬૪ -
બનીશ પ્રાસાદ, બર્ગીશ હિરણ્ય કોટિ, ઈત્યાદિ દાન કહેવું. સો ચેવ વણઓ - આદિકર, તીર્થકર ઈત્યાદિ મહાવીરમાં કહ્યા મુજબ છે. ગવલ- ભેંસના શીંગડા, ગલિકા-નીલગાયની ગલિકા, અતસી-ધાન્ય. કૌમદી - ઉસવ વાઘ, તેને કયાંક સામુદાયિકી પણ કહી છે.
સ્નિગ્ધ, મધુર, ગંભીર પ્રતિદેવની, કોની માફક ? શરઋતુથી ઉત્પન્ન મેઘવત્ શબ્દ કરતી. -x - ગોપુર-નગરદ્વાર, પ્રાસાદ-રાજગૃહ, ભવન-ગૃહ, ઈત્યાદિમાં થતો પ્રતિ શGદ, તેવા લાખો પડઘા. કેવી રીતે ? નગરીના મધ્ય ભાગ અને પ્રાકારથી બાહ્ય નગર દેશથી, તે. જે - તે, ભેરી સંબંધી શબ્દ, પ્રસરતા. ઈત્યાદિ - - -
• સૂત્ર-૬૫ :
થાવસ્યા , મેઘકુમારની માફક નીકળ્યો. તેની જેમજ ધર્મ સાંભળ્યો, અવધાર્યો, પછી થાવસ્યા ગાથાપની પાસે આવ્યો. આવીને માતાના પગે પડ્યો. મેઘકુમારની માફક નિવેદના કરી, માત જ્યારે વિષયને અનુકૂળ અને પ્રતિકુળ ઘણી જ આધવણા, વણા, સંજ્ઞાપના અને વિજ્ઞાપના વડે સામાન્ય કથન યાવતું આજીજી કરતાં પણ તેને મનાવવામાં સમર્થ ન થઈ, ત્યારે ઈચ્છા વિના જ થાવસ્ત્રાપુત્ર-બાળકને નિષ્ક્રિમણની અનુજ્ઞા આપી. વિશેષ એ કે – “હું તારા નિષ્ક્રમણ અભિષેકને જોવા ઈચ્છું છું.” કહ્યું. ત્યારે થાવરચાપુ મૌન રહો.
ત્યારે તે થાવસ્યા આસનથી ઉભી થઈ, પછી મહાઈ, મહાઈ, મહાહ, રાજાને યોગ્ય પ્રભૂત લીધું લઈને મિત્ર આદિ વડે યાવતું પરિવરીને કુણ વાસુદેવના ઉત્તમ ભવનના મુખ્યદ્વારના દેશ ભાગે આવી. આવીને તે દ્વારા માગણી કૃષ્ણ વાસુદેવ પાસે આવી. પછી બે હાથ વડે વધાવીને તે મહાથ-મહાઈમહાઈ-રાજાને યોગ્ય પ્રાભૃત ધર્યું. ધરીને પછી આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપિય! મારો આ એક જ પુત્ર, થાવસ્થાપુત્ર નામે બાળક ઈષ્ટ છે ચાવતુ તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ અeતુ અરિષ્ટનેમિ પાસે દીક્ષા લેવા ઈચ્છે છે. હું તેનો નિકમણ સાકાર કરવા ઈચ્છું છું. હે દેવાનુપિય! દીક્ષા અંગીકાર કરનાર થાવરચા પુના છત્ર-મુગટ-ચામર આપ મને પ્રદાન કરો એવી મારી અભિલાષા છે.
ત્યારે કૃષ્ણ વાસુદેવે વાવણ્યાગાથાપનીને આમ કહ્યું - હે દેવાનપિયે તું આad અને વિશ્વસ્ત થઈને રહે. હું છેતેજ થાવરક્ત દરનો નિષ્ક્રમણ સકાર કરીશ. ત્યારે તે કૃષ્ણ વાસુદેવ અરગિણી સેના સાથે વિજય હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈને જ્યાં થાવા ગૃહપની છે, ત્યાં આવીને, તેણીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપિય ! તું મુંડ થઈને પ્રતજ્યા ન . તું વિપુલ માનુષી કામભોગોને ભોગવ, મારી ભુજાઓની છાયામાં રહે. હું કેવળ તારી ઉપર થઈને જનાર