________________
૧૦૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧-૨/પર
૧૦૩ કાંતામાં ભમશે.
હે જંબુ એ પ્રમાણે આપણા જે સાધુ, સાળી આચાર્ય-ઉપાધ્યાય પાસે મુંડ થઈને, ઘરથી નીકળી અાગાદ્ધિ તજ્યા લઈને વિપુલ મણિ, મોતી, ધન, કનક, રન, સારદ્રવ્યમાં લુબ્ધ થાય છે, તેમની [ભાવિ દશા પણ ચોરના જેવી જ થાય છે.
• વિવેચન-પર :
ઉર્નવોરિયમ જેમાં નાપિતાદિ વડે શરીર સત્કાર કરાય છે. અલંકારિક કર્મ-નખ ખંડનાદિ. દાસ-ગૃહદાસીપુત્ર, પ્રણ-ત્તયાવિધ પ્રયોજનમાં નગરાંતરમાં મોકલાય છે. મૃતક-બાળપણથી પોષેલ, ભાઈલ્લગ-જે ભાગને પામે. ક્ષેમકુશલ-અનર્થના પ્રતિઘાતરૂપ. *** ** અવયાસિવય-લિંગીને. બાપ પ્રમોક્ષણ-આનંદાશ્રુને છોડીને.
નાથા વા - નાયક, પ્રભુ અથવા ન્યાયદ, ન્યાયદર્શી. કે જ્ઞાતક, ધાડિયેસહચારી, સહાય-સાહાટ્યકારી, સુહમિu. વૈધ - દોરડાદિથી બાંઘવું, વધ-લાકડી આદિ વડે તાડન. • x - કાલ-કાળોવર્ણ, યાવત્ શબ્દથી - ગંભીર, ભયજન્ય રોમાંચવાળી, ભીખ, ગાસને દેનારી, વર્ણથી પરમ કૃષ્ણ હતી. તે ત્યાં નિત્ય ભયભીતાદિ રહેશે.
પ-પ્રકૃષ્ટ, અશુભ સંબદ્ધ-પાપકર્મ વડે ઉપનીત, અણવદગ્ય-અનંત, દીર્ધાધ્વિદીર્ધમાર્ગ, કાંતા-અરય. - X - X -
• સૂત્ર-પ૩,૫૪ :
[૫] તે કાળે, તે સમયે ધર્મઘોષ નામે જાતિસંપન્ન સ્થવિર ભગવંત ચાવતુ પૂવનિપૂર્વ ચાલતા રાજગૃહનગરે ગુણશીલ ચૈત્યમાં ચાવતું યથાપતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરે છે, પરંદા નીકળી, ધર્મ કહો.
ત્યારે તે ધન્ય સાર્થવાહે ઘણાં લોકો પાસે આ વાત સાંભલી સમજી આવા પ્રકારનો આધ્યાત્મિક યાવતુ સંકલ્પ થયો - નિશ્ચ જાતિસંપન્ન ભગવંત અહીં આવ્યા છે, અહીં સાપ્ત થયા છે. તો હું ઈચ્છું છું કે તે સ્થવિર ભગવંતને વંદન-નમન કરે (પછી) સ્નાન કરી ચાવતુ શુદ્ધ પ્રવેશ્ય મંગલ ઉત્તમ વસ્ત્રો પહેરી ને ચાલતા ગુણશીલ ચૈત્યે સ્થવિર ભગવંતો પાસે જાય છે અને વંદનનમસ્કાર કરે છે.
ત્યારે સ્થવિરો આશ્ચર્યકારી ધમને કહ્યો. ત્યારે તે ધન્ય સાર્થવાહે ધર્મ સાંભળીને આમ કહ્યું - હે ભગવન ! નિર્ગસ્થ પ્રવચનની હવા કરું છું ચાવતું તે પ્રવજિત થયો. ચાવતુ ઘણાં વર્ષો ગ્રામપય પાળીને ભકત પચ્ચક્ખાણ કરી, માસિકી સંલેખનાથી ૬૦ ભક્તોને અનશન વડે છેદીને કાળમાસે કાળ કરીને સૌધમકશે દેવરૂપે ઉપાયો.
ત્યાં કેટલાંક દેવોની ચાર પોયમ સ્થિતિ કહી છે. ત્યાં ધન્યદેવની ચાર પલ્યોપમ સ્થિતિ થઈ. તે ધન્યદેવ તે દેવલોકથી આયુ-સ્થિતિ-ભવનો ક્ષય થતાં અનંતર ઍવીને મહાવિદેહે ક્ષેત્રમાં સિદ્ધ થશે ચાવત સર્વે દુઃખોનો અંત કરશે.
પિ૪] હે જંબુ જેમ ધન્ય સાવિહે ધર્મ સમજીને નહી યાવતુ વિજય ચોરને તે વિપુલ શનાદિનો સંવિભાગ કર્યો નહીં, પણ શરીરની રક્ષા માટે કરેલો. એ રીતે હે જંબૂ! જે આપણા નિર્મન્થ યાવતું પત્તા લઈને નાન, ઉપમદન, પુષ, ગંધ, માળા, અલંકાર, વિભૂષા આદિનો ત્યાગ કરીને આ ઉદાર શરીરના વર્ણ-રૂમ કે વિષયના હેતુથી આરાનાદિ આહાર કરતા નથી, પણ જ્ઞાનદશનાસ્ત્રિ વહન કરવાને જ આહાર કરે છે. તે ઘણાં જ સાધુ-સાદની-શ્રાવકશ્રાવિકા દ્વારા આ લોકમાં જ અર્ચનીય યાવતું પર્યાપાસનીય થાય છે અને પરલોકમાં પણ ઘણાં હસ્ત-કાન-નાકના છેદન તથા હૃદય અને વૃષણના ઉત્પાટન અને ઉબંધન આદિને પામતા નથી. અનાદિ-અનંત દીર્ધ સંસારને યાવતુ પાર પામે છે. જેમ તે ધન્ય સાર્થવાહ પામ્યો.
| હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ ભગવંતે યાવત જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે - તેમ હું કહું છું.
• વિવેચન-૫૩,૫૪ -
• x " નHO THIRવના પટ્ટા - શરીરના સંરક્ષણ સિવાય બીજા કારણે નહીં. માટે તે માટે જ. “જહા વ સે ધન્ને' - આ દેટાંત નિકર્ષ છે. અહીં વિશેષથી જણાવવા બહુશ્રુતો આમ કહે છે –
આ રાગૃહને સ્થાને મનુષ્ય ક્ષેત્ર સમજવું, ધન્ય સાર્થવાહના સ્થાને સાધુને જાણવા. વિજય ચોરના સ્થાને શરીર, પુત્રના સ્થાને નિરંતર નિરુપમ નિરાનંદ નિબંધવથી સંયમ જાણવો. સતપ્રવૃતિક શરીરથી સંયમનો વિઘાત થાય છે. આભરણ સ્થાને શબ્દાદિ વિષયો, તેના માટે પ્રવૃત્ત શરીર જ સંયમના વિઘાતમાં પ્રવર્તે છે. હડી-બંધ સ્થાનીય જીવ-શરીરનું અવિભાગ અવસ્થાન છે, રાજ સ્થાનીય કર્મ પરિણામ, રાજપુરુષ સ્થાનીય કર્મના ભેદો, લઘુવક અપરાધ સ્થાને મનુષ્યાયુના બંધ હેતુઓ છે. મૂત્રાદિ મલ સ્થાને પ્રત્યક્ષેપણાદિ પ્રવૃત્તિ. જેમ ભોજનાદિ દાનના અભાવ જેમ આ વિજય પ્રશ્રવણાદિના ત્યાગ માટે પ્રવર્તતા નથી. એ પ્રમાણે શરીર પણ અશન રહિત પડિલેહણાદિમાં પ્રવર્તતો નથી. પંથકના સ્થાને મુગ્ધ સાધુ, સાર્યવાહી સ્થાને આચાર્ય. તે જ વિવક્ષિત સાધુ ભોજનાદિ વડે શરીરને ઉપકાર કરતાં - X • વેદના-વૈયાવરસ્યાદિ ભોજન કારણે શરીરને સંતોષે છે.
મોક્ષાના સાધનરૂપમાં આહાર રહિત દેહ જે પ્રવર્તતો નથી, તેથી સાધુએ તેને ધન્યની જેમ પોષણ કરવું. * * *
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ