________________
૨૬/-/૨/૯૮૧
એમ જ છે.
• વિવેચન-૯૮૧ :
અહીં પહેલા બે ભંગ જ અનંતરોપન્ન નાસ્કને મોહલક્ષણ પાપકર્મના અબંધકવી અસંભવ છે. - x - ૪ - આ લેશ્યાદિ પદોમાં સામાન્યથી નાકાદિઓ સંભવે છે, જે પદો અનંતોત્પન્ન નાકાદિને અપર્યાપ્તકત્વથી ન હોય, તેને તેમાં ન કહેવા. - ૪ - x - આયુકર્મ દંડકમાં અનંતરોત્પન્ન મનુષ્ય આયુ ન બાંધે, પછી બાંધશે. પણ ચરમશરીરી તો બાંધતો નથી, બાંધશે પણ નહીં. કૃષ્ણપાક્ષિકમાં - x - માત્ર ત્રીજો ભંગ છે. બધાં નાકાદિ જીવોને જે પાપકર્મ દંડકમાં કહ્યું તે ભિન્નત્વ અહીં પણ કહેવું.
“ શતક-૨૫, ઉદ્દેશો-૩
• સૂત્ર-૯૮૨ -
— * - * — x — * -
૦ ઉદ્દેશા-૨-માં અનંતરોત્પન્ન કહ્યા. અહીં પરંપરોત્પન્ન કહે છે—
૧૭૩
ભગવન્ ! પરંપરોત્પન્ન નૈરસિકે પાપકર્મ બાંધ્યુ પ્રશ્ન ? ગૌતમ ! કેટલાંકે પહેલો, બીજો ભંગ. જેમ ઉદ્દેશા-૧-માં કહ્યું, તેમ આ ઉદ્દેશો પણ કહેવો. નૈરયિકોના તે રીતે જ નવદંડક કહેવા. આઠ કર્મપ્રકૃતિમાં જેને જે કર્મની વક્તવ્યતા હોય. તે તેને અન્ય્નાધિક જાણવી યાવત્ અનાકારોપયુક્ત વૈમાનિક. ભગવન્ ! તે એમ જ છે. (૨)
• વિવેચન-૯૮૨ :
જેમ ઉદ્દેશા-૧-માં જીવ, નારકાદિ વિષય છે, તેમ કહેવા. માત્ર ત્યાં જીવ, નારકાદિ ૨૫-૫દો કહ્યા છે, અહીં નારકાદિ ૨૪-૫દ છે. - - જ્ઞાનાવરણાદિ પ્રતિબદ્ધ પાપકર્મના જે નવ દંડક પૂર્વે કહ્યા, તે કહેવા.
છે શતક-૨૬, ઉદ્દેશા-૪ થી ૧૧ — — — x — x —
• સૂત્ર-૯૮૩ થી ૯૯૦ - [ઉદ્દશા ક્રમ મુજબ એક એક સૂત્ર
[૯૮૩] ભગવન્ ! અનંતરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રશ્ન ? ગૌતમ ! કેટલાકે એ પ્રમાણે જેમ અનંતરોપાકના નવ દંડક સહિતનો ઉદ્દેશો કહેલો, તેમ અનંતરાવગાઢ પણ અન્યનાધિક નૈરયિક યાવત્ વૈમાનિક સુધી કહેવો. ભગવન્ ! તે એમ જ છે. [૪]
[૯૮૪] ભગવન્ ! પરંપરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલું પન ? પરંપરોત્પન્ન ઉદ્દેશા સમાન સંપૂર્ણ કહેવું. ભ૰ તેમજ છે. [૫]
[૮૫] ભગવન્ ! અનંતરાહારક નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રા ? ગૌતમ ! અનંતરોપન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - x - [૬]
[૯૮૬] ભગવન્ ! પરંપરાહાક નૈરયિકે પાપકર્મ બાંધેલું પન ? ગૌતમ ! પરંપરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - x - [9]
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ
[૯૮૭] ભગવન્ ! અનંતર પતિક વૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રશ્ન ? ગૌતમ ! અત્યંતરોપન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - x - [૮]
[૯૮૮] ભગવન્ ! પરંપર પર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રશ્ન ? ગૌતમ ! પરંપરો ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. • x • [૯]
[૯૮૯] ભગવન્ ! ચરમ નૈરયિકે પાપકર્મ બાંધેલું પ્રશ્ન ? ગૌતમ ! પરંપરોત્પન્ન ઉદ્દેશા મુજબ અહીં સંપૂર્ણ કહેવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે. [૧૦]
૧૩૪
[૯] ભગવન્ ! અચરમ નૈરયિકે શું પાપકર્મ બાંધેલું આદિ પ્રથ્ન ? ગૌતમ ! કેટલાકે એ પ્રમાણે જેમ પહેલો ઉદ્દેશો તેમ પહેલો-બીજો ભંગ સર્વત્ર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી કહેવું.
ભગવન્ ! ચરમ મનુષ્યે શું પાપકર્મ બાંધેલું પ્ર. ગૌતમ ! કેટલાંકે બાંધેલું, બાંધે છે, બાંધશે. કેટલાકે બાંધેલું, બાંધે છે, બાંધશે નહીં. કેટલાંકે બાંધેલું, બાંધતા નથી, બાંધશે. [ત્રણ ભંગ] - ભગવન્ ! સલેશ્ત્રી અચરમ મનુષ્યે શું પાપકર્મ બાંધેલું ? પૂર્વવત્ છેલ્લા ભંગને છોડીને ત્રણ ભંગ ઉદ્દેશા
-
૧-સમાન કહેતા. વિશેષ એ કે જે વીસ પદોમાં ચાર ભંગ છે, તેમાં અહીં છેલ્લા ભંગને છોડીને પહેલાંના ત્રણ ભંગો કહેવા અલૈશ્યી, કેવળજ્ઞાની, અયોગી આ ત્રણેમાં પ્રશ્ન ન કરવો. બાકી પૂર્વવત્.
વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિક વિશે નૈરયિક સમાન કહેવું.
ભગવન્ ! અચરમ નૈરયિકે શું જ્ઞાનાવરણીય કર્મ બાંધેલું? ગૌતમ ! પાપકર્મ સમાન અહીં કહેવું. વિશેષ એ કે મનુષ્યોમાં સકષાયી અને લોભકષાયીમાં પહેલો, બીજો ભંગ કહેવો અને બાકીના અઢાર પદોમાં છેલ્લા ભંગને છોડીને ત્રણ ભંગ શેષ સર્વત્ર વૈમાનિક પર્યન્ત પૂર્વવત્
દર્શનાવરણીય કર્મમાં એ પ્રમાણે જ બધું કહેવું.
વેદનીયનમાં સર્વત્ર પણ પહેલો, બીજો ભંગ વૈમાનિક સુધી કહેવો. માત્ર મનુષ્યોમાં અલેશ્તી, કેવળી, અયોગી હોતા નથી.
ભગવન્ ! અચરમ નૈરસિકે મોહનીસકર્મ બાંધેલું પ્રશ્ન ? ગૌતમ ! પાપકર્મ માફક બધું જ વૈમાનિક પર્યન્ત કહેવું.
ભગવન્ ! અચરમ નૈરયિકે આયુકર્મ બાંધેલું ? ૫. ગૌતમ ! પહેલો, બીજો ભંગ કહેવો. - - - આ પ્રમાણે નૈરયિકોના બહુવાના સર્વે પદોમાં પહેલો, ત્રીજો ભંગ કહેવો. માત્ર સભ્યમિથ્યાત્વમાં ત્રીજો ભંગ કહેવો. આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી કહેવું.
પૃથ્વી, અપ, વનસ્પતિકાયિકમાં તેજોલેશ્યામાં ત્રીજો ભંગ બાકીના પદોમાં સર્વત્ર પહેલો, ત્રીજો ભંગ કહેવો. તેઉ, વાયુમાં સર્વત્ર પહેલા ત્રણ ભંગો, બેત્રણ-ચાર ઈન્દ્રિયોમાં એ પ્રમાણે જ કહેવું. માત્ર સમ્યકત્વ, અવધિજ્ઞાન, આભિનિબોકિજ્ઞાન, શ્રુતજ્ઞાન એ ચાર સ્થાનોમાં ત્રીજો ભંગ કહેવો. પંચેન્દ્રિય