________________
૧૬૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
૨૫/-II૯૬૩ થી ૯૬૯
૧૫૯ તે સંસાર સુત્સર્ગ શું છે? તે ચાર ભેદે છે – નૈરયિક સંસાર વ્યુત્સર્ગ ચાવ દેવ સંસાર સુત્સર્ગ. તે આ સંસાર વ્યુત્સર્ગ છે.
તે કર્મભુત્સર્ગ શું છે? તે આઠ ભેદ છે - જ્ઞાનાવરણીય કર્મ સુત્સર્ગ ચાવતું અંતરાય કર્મ વ્યુત્સર્ગ. તે આ કર્મભુત્સર્ગ છે. - - તે આ ભાવભુરાગ કહ્યો. - - તે અગંતર તય કહ્યું. - - ભગqન તે એમ જ છે.
• વિવેચન-૯૬૩ થી ૯૬૯ :
વાઇ - બહારના શરીરના તાપનથી મિથ્યાર્દષ્ટિ વડે પણ તપપણે સ્વીકારેલ છે. મfiણતર - અત્યંતર જ કામણ નામક શરીરના પ્રાયઃ તપાવવાથી સમ્યગુર્દષ્ટિ વડે જ તપણે સ્વીકારાયેલ છે.
૩મોરવ - ઉદરને ઉભુ કરવું-રાખવું તે અવમોદરિકા. આ તો માત્ર વ્યુત્પત્તિ છે. તેના વડે ઉપકરણની પણ ન્યૂનતા કરવાનું વિચારવું. તેમાં ઇવરિક-અવાકાલીન, યાવકચિક-માવજીવિક. પાદપોપગમન-ઝાડની માફક ચલિત થયા વિના ઉભું રહેવું..નીહરિમ-જે આશ્રયના એક દેશમાં રહે છે, ત્યાંજ ફ્લેવપ્ન આશ્રીને નિર્હરણ કરાય છે, તેથી નિહારિકા.. અનિહરિમ-જે ગરિણફામાં સ્વીકારાય છે. વિત્ત - લક્ષણોપેતપણે સંયતને જ, માનવ - સ્વદનતા એટલે પરિભોજન. ચૂર્ણિમાં કહેલ છે કે - જે વસ્ત્રને ધારણ કરે તેમાં મમત્વ ન હોય, જે કોઈ માગે તેને આપે.
મોદક - અાક્રોધ, ભાવથી ક્રોધની ઉણોદરી - x • x • અપ શબ્દ - સત્રિ આદિમાં અસંયતના જાગી જવાના ભયથી. મu - અહીં ઝંઝા એટલે વિપ્રકીર્ણ કોપ વિશેષથી વચન પદ્ધતિ. ચૂર્ણિમાં કહ્યું છે - અનર્થક ઘણું બોલવું તે ઝંઝા. મuતુરંતુમ - હૃદયસ્થ કોપ વિશેષને ઘટાડવો.
ધ્વામિનાવવા - ભિક્ષાચયની માફક ભેદ વિવક્ષાથી દ્રવ્ય અભિગ્રહચરકને ભિક્ષાચર્યા કહે છે. દ્રવ્ય અભિગ્રહ તે લેપકૃત આદિ દ્રવ્ય વિષયક છે. નઈ કવવા કહીને સૂચવે છે - ગાભિગ્રહ ચરક, કાલાભિગ્રહચરક, ભાવાભિગ્રહચરક આદિ.
મુકાઈ શર્તણા-શંકિતાદિ દોષ પરિહારથી ભોજનનું ગ્રહણ, તેનાથીયક્ત તે શુદ્ઘષણિક, સંઘત્તિવ • સંખ્યાપધાન-પાંચ, છ આદિ. દપ્તિ-ભિાવિશેષ, જેને છે તે. “ઉવવાઈ” મુજબ કહીને સૂચવે છે – આયંબિલ, આચામ્યુસિકતભોજી, અરસાહાર ઈત્યાદિ.
કgT - સ્થાન એટલે કાયોત્સગદિ અતિશયપણે કરે છે. “ઉવવાઈ મુજબ" કહીને સૂચવે છે - પ્રતિમા સ્થાયી, વીરાસનિક, નૈવેધિકી આદિ. આ પ્રતિમા-માસિડી આદિ છે. વીરાસન-સિંહાસને બેસીને, ભૂમિએ પગ રાખીને પછી સિંહાસન લઈ લેતા, જે અવસ્થા થાય છે. નૈવેધિકી કુલા વડે જમીન ઉપર બેસવું તે.
સોવિ શ્રોબેન્દ્રિયના જે ઈષ્ટ-અનિષ્ટ વિષયોમાં અવાર - શ્રવણરૂપ પ્રવૃત્તિ, તેનો જે નિષેધ, તે તથા શબ્દોના શ્રવણનું વર્જન. શ્રોત્ર ઈન્દ્રિય વિષયમાં પ્રાપ્ત ઈષ્ટઅનિષ્ટ શબ્દોમાં રાગ-દ્વેષનો વિરોધ.
બન્ન- મન વડે વિશિષ્ટ એકાગ્રત્વથી એકતારૂપ ભાવ કરવો, તે એકતા
ભાવ કરણ, અથવા આત્મા સાથે જે ઐક્ય-નિરાલંબનવ રૂપ ભાવ, તેનું કારણ. - x - એ રીતે વચન વડે વિશિષ્ટ એકાગ્રત્વથી એકતારૂપ ભાવકરણ. - - મુસાવિ સારી રીતે સમાહિત-સમાધિ પ્રાપ્ત બહિવૃત્તિ વડે અને અંતવૃત્તિ વડે પ્રશાંત જે છે, તથા જેણે હાથ-પગ અવિક્ષિપ્તતાથી સંહરેલા છે તેવો. કાચબા માફક ગુપ્તેન્દ્રિય. તે પણ કંઈક લીન અને પ્રકથી લીન થઈને. શતક-૧૮ના ઉદ્દેશ-૧૦ મુજબ જાણવું.
પાછા • પ્રાયશ્ચિત્ત શબ્દથી અપરાધ શુદ્ધિ અર્થ કરવો. વૈયાવચ્ચ-ભોજન, પાનાદિ વડે અનુગ્રહ કરવો. - - જ્ઞાનવિનય-મતિ આદિ જ્ઞાનોની શ્રદ્ધા, ભક્તિ, બહુમાન, તેમાં કહેલ અર્થ-ભાવના-વિધિગ્રહણના અભ્યારૂપ. - - દર્શન વિનયસમ્યગદર્શન ગુણાધિકમાં શુશ્રુષાદિરૂપ. - - ચાઅિવિનય - સામાયિકાદિ ચાસ્ત્રિોની સમ્યક શ્રદ્ધા કરવાનું પ્રપીને. • • લોકોપચાર વિનય-લોકોનો, ઉપચાર એટલે વ્યવહાર કે પૂજા, તે રૂપ વિનય. - - શુકૂષણા વિનય-સેવા એ જ વિનય • • અનન્યાશાતના-આશાતના, તેના નિષેધ રૂપ વિનય, તે અનન્યાશાતના વિનય.
વિfવા અહીં ક્રિયા-પરલોક છે, આત્મા છે, સલફ્લેશ વડે કલંકિત મુક્તિપદ ઈત્યાદિ પ્રરૂપણારૂપ ગ્રહણ કરવું.
સમાન ધાર્મિકોના પરસ્પર ભોજનાદિ દાન અને ગ્રહણરૂપ અનન્યાશાતના અર્થાત્ વિપર્યાકરણનું પરિવર્જન.
ofજવામાન - ભક્તિ સહિત બહુમાન તે ભક્તિબહુમાન. અહીં ભક્તિ તે બાહ્ય પ્રીતિ, બહુમાન તે અંતર પ્રીતિયોગ. વUTલંનનVT - તે સદ્ભુતગુણ વર્ણનથી યશ ગાવો તે.
પ્રશસ્ત મનવિનય-પ્રશસ્ત મન જ પ્રર્વતાવવા દ્વારા, વિનયકમને દૂર કરવાનો ઉપાય, તે પ્રશસ્ત મનોવિનય. • • પ્રશસ્ત મનને જ નિવતવવા દ્વારા જે વિનય, તે અપશસ્તમનોવિનય.
અપાવક - સામાન્યથી પાપનું વર્જન. અસાવધ-વિશેષથી પાપ-ક્રોધાદિ વધતું વર્જન.. અકિરિચ-કાયિકી આદિ ક્રિયા આસક્તિ વર્જવી તે.. નિરપક્લેશ-સ્વગત શોકાદિ ઉપકલેશ રહિત.. અનાશ્રવક-પ્રાણાતિપાતાદિ આશ્રવકરણ રહિત.. અચ્છવિકર ક્ષfપ એટલે સ્વ-પરનો આયાસ, તેને કરવાનો આચાર ન હોય તે અક્ષપિકર.. અભૂતાભિશંકિત-જે કારણથી પ્રાણીઓ શંકિત થયા-ડરે, તેનાથી અન્ય તે અભૂતાભિશંકિત.
પ્રશસ્ત વાકુ વિનયસૂત્રમાં - પાવન - અપાપ વચનને પ્રવતવિવારૂપ વચન વિનય. એ પ્રમાણે બીજામાં પણ જાણવું. આડત્ત - આગુપ્ત એટલે સંયત સંબંધી જે તે આગુપ્ત. - ઉર્વલંઘન, દ્વાર-વરંડાદિની ઉપથી જવું તે. પર્ણયT - પ્રકૃષ્ટ લંઘન, વિસ્તૃત ભૂમિ ખાઈ આદિને ઓળંગવી.. સર્વે ઈન્દ્રિયોના વ્યાપારનો પ્રયોગ.
અભ્યાસ-ગરવ્યની સમીપમાં વર્ણવાના સ્વભાવથી તેના અભ્યાસવત. અથવા અભ્યાસમાં. પ્રીતિ એટલે પ્રેમ. પરછંદાનુવર્તી-૫ર એટલે આરાધ્યના, છંદ-અભિપ્રાય, તેને અનુવર્તવાના સ્વભાવવાળો. કાર્યક્ષેતુ એટલે જ્ઞાનાદિ નિમિતે ભોજનાદિનું દાન.