________________
૨૫/-/૬/૯૧૪
સર્વાકાશ પ્રદેશાગ્રગુણિત સર્વાકાશ પ્રદેશ પરિમાણ પર્યાવયુક્ત હોય છે. તે પુલાકના અસંખ્યાત છે. કેમકે ચાસ્ત્રિ મોહનીય ક્ષયોપશમની વિચિત્રતા છે. આ પ્રમાણે
૧૨૯
કષાયકુશીલ સુધી કહેવું. - - નિર્ઝન્સને એક સંયમ સ્થાન હોય છે કેમકે કપાયોના ઉપશમ અને ક્ષયના અવિચિત્રત્વથી, શુદ્ધિના એકવિધત્વથી કહ્યું. એકત્વથી જ તેને અજઘન્યોત્કૃષ્ટત્વ છે. - x +
હવે પુલાકાદિના પરસ્પર સંયમ સ્થાનનું અલ્પબહુત્વ કહે છે – સૌથી થોડાં સંયમ સ્થાન નિર્ણન્ય અને સ્નાતકના કઈ રીતે ? એક જ હોવાથી. - ૪ - પુલાકાદિને ઉક્ત ક્રમથી અસંખ્યાતગણા સ્થાન ક્ષયોપશમ વૈચિત્ર્યથી છે. હવે નિકર્ષ દ્વાર - તેમાં નિકર્ષ પુલાકાદિના પરસ્પર સંયોજનથી કહે છે – સૂત્ર-૯૧૫ થી ૧૮ :
[૧૫] ભગવન્ ! પુલાકના કેટલાં ચાત્રિપર્ણવો છે ? ગૌતમ ! અનંતા. એ પ્રમાણે નાતક સુધી જાણવું. • • ભગવન્ ! એક પુલાક, બીજા ખુલાકના સ્વસ્થાન સંનિકર્ષથી ચાસ્ત્રિપયવોથી હીન-તુલ્ય કે અધિક છે ?
ગૌતમ ! કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક. જો હીન હોય તો અનંત ભાગહીન, અસંખ્યાત ભાગહીન કે સંખ્યાત ભાગ હીન, સંખ્યાતગુણ હીન, અસંખ્યાતગુણ હીન કે અનંતગુણ હીન. જો અધિક હોય તો અનંત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક યાવત્ અનંતગુણ અધિક.
ભગવન્ ! પુલાક ચાસ્ત્રિ યયિથી, બકુશના પરસ્થાન સંનિકર્ષથી હીન તુલ્ય કે અધિક છે ? હીન છે, અનંતગુણહીન છે. તુલ્યાદિ નથી. આ પ્રમાણે પ્રતિોવના કુશીલના વિષયમાં પણ કહેવું - - કાયકુશીલ સાથે ષસ્થાન પતિત સ્વસ્થાનવત્ કહેવું. નિર્પ્રન્ગ, બકુશવત્. સ્નાતક તેમજ છે.
ભગવન્ ! બકુશ, ખુલાકની પસ્થાન સંનિકપથી યાત્રિપર્યાયોની અપેક્ષાએ હીન છે, તુલ્ય છે કે અધિક ? તે હીન કે તુલ્ય નથી, પણ અધિક છે. અનંતગુણ અધિક છે . ભગવન્ ! બકુશ, કુશના સ્વસ્થાન સંનિકર્ષથી ચારિત્ર પર્યવથી પ્રન ? ગૌતમ ! કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક. જો હીન હોય તો પસ્થાન પતિત છે.
ભગવન્ ! બકુશ, પ્રતિોવના કુશીલના પરણ્યાન સંનિકપથી ચાત્રિપર્સવોથી શું હીન છે ? છ સ્થાનાતિત છે. એ રીતે કષાયકુશીલ કહેવા.
ભગવન્ ! બકુશ, નિગ્રન્થના પસ્થાન સંનિકર્ષથી યાત્રિ પર્વતોથી પૃચ્છા. ગૌતમ ! હીન છે, તુલ્ય કે અધિક નથી. અનંતગુણહીન છે. એ રીતે સ્નાતક પણ છે. - - પ્રતિસેવના કુશીલની આ પ્રમાણે બકુશ વક્તવ્યતા કહેવી. - - કપાયકુશીલની આ રીતે બકુશવતવ્યતા કહેવી. વિશેષ એ કે - પુલાકની
સાથે છ સ્થાન પતિત કહેવા.
ભગવન્ ! નિગ્રન્થ, મુલાકના પરસ્થાન સંનિકથિી ચાસ્ત્રિયયિ વડે પૃચ્છા. ગૌતમ ! હીન કે તુલ્ય નહીં, અધિક છે. અનંતગુણ અધિક છે. એ
13/9
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ
પ્રમાણે કષાયકુશીલ સુધી કહેવું. • • ભગવન્ ! નિર્પ્રન્ગ, બીજા નિગ્રન્થના સ્વસ્થાન સંનિકર્ષ વડે પૃચ્છા. ગૌતમ ! તુલ્ય છે. એ રીતે સ્નાતકને જાણવા. ભગવન્ ! સ્નાતક, પુલાકના પરસ્થાન સંનિકર્ષથી ? એ રીતે નિગ્રન્થની માફક સ્નાતકની વતવ્યતા કહેવી. યાવત્ - ભગવન્ ! સ્નાતક, બીજા નાતકની સ્વસ્થાન નિકર્ષથી પૃચ્છા. ગૌતમ ! તુલ્ય છે.
૧૩૦
ભગવન્ ! આ પુલાક-બકુશ-પ્રતિોવના અને કષાયકુશીલ, નિર્પ્રન્થ અને સ્નાતકના જઘન્ય-ઉત્કર્ષ ચારિત્રયવોમાં કોણ, કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! પુલાક અને કષાય કુશીલના જઘન્ય ચાપિયિ બંને તુલ્ય છે અને સૌથી થોડા છે. પુલાકના ઉત્કૃષ્ટ ચાસ્ત્રિ યયિ અનંતગણા છે. બકુશ અને પ્રતિસેવના કુશીલના આ જઘન્ય ચાસ્ત્રિ પર્યાય બંને તુલ્ય અને અનંતગણા છે. બકુશના ઉત્કૃષ્ટ ચાત્રિપર્યાય અનંતગણા છે, પ્રતિસેવના કુશીલના ઉત્કૃષ્ટ ચાસ્ત્રિ પર્યાય અનંતગણા છે. કપાય કુશીલના ઉત્કૃષ્ટ ચાસ્ત્રિપર્યાય અનંતગણા, નિગ્રન્થ અને નાતકના અજઘન્યોત્કૃષ્ટ ચાસ્ત્રિપર્યો બંને તુલ્ય અને અનંતગણા છે.
[૧૬] ભગવન્ ! પુલાક સયોગી હોય કે યોગી? ગૌતમ! સયોગી હોય, અયોગી નહીં. જો સયોગી હોય તો મનોયોગી હોય, વચનયોગી કે કાયયોગી હોય ? ગૌતમ ! ત્રણે યોગ હોય. એ પ્રમાણે નિગ્રન્થ સુધી જાણતું. સ્નાતકની પૃચ્છા. ગૌતમ ! સયોગી-અયોગી બંને હોય. જો સયોગી હોય તો શું મનોયોગી હોય. આદિ બાકી બધું પુલાકની જેમ જાણવું.
[૧૭] ભગવન્ ! પુલાક, સાકારોપયુક્ત હોય કે અનાકાર ઉપયુક્ત? ગૌતમ ! તે બંને હોય, એ રીતે સ્નાતક સુધી જાણવું.
[૧૮] ભગવન્ ! મુલાક, કષાયી હોય કે અકષાયી ? ગૌતમ ! સકષાયી હોય, અકષાયી નહીં. જો સકષાયી હોય તો કેટલા કષાયમાં હોય ? ગૌતમ ! ચારે કષાયમાં હોય. એ રીતે બકુશ, પ્રતિસેવનાકુશીલ પણ છે.
કપાયકુશીલનો પ્રન ? ગૌતમ ! સકષાયી હોય, અકષાયી ન હોય. જો સકષાયી હોય તો ભગવન્ ! તે કેટલા કષાયમાં હોય ? ગૌતમ ! ચા-ત્રણ-બે કે એકમાં હોય. ચારમાં હોય તો સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભમાં હોય? ત્રણમાં હોય તો સંજ્વલન માન-માયા-લોભમાં હોય, જેમાં હોય તો સંજવલન માયા-લોભમાં હોય, એકમાં હોય તો સંજવલન લોભમાં હોય. - - નિગ્રન્થનો પ્રશ્ન ? ગૌતમ ! સકષાયી ન હોય, અકષાયી હોય. જો અકષાયી હોય તો શું ઉપશાંત કાચી હોય કે ક્ષીણ કપાયી? ગૌતમ ! બંને હોય સ્નાતકને આ પ્રમાણે જ જાણવા. વિશેષ એ કે - ઉપશાંતકષાયી ન હોય, ક્ષીણકષાયી હોય. • વિવેચન-૯૧૫ થી ૯૧૮ -
ચાસ્ત્રિ-સર્વવિરતિ રૂપ પરિણામના, પર્યવ-ભેદો. તે ચાત્રિપર્યવો. તે બુદ્ધિકૃત અવિભાગ પલિચ્છેદ અથવા વિષયકૃતા છે. સ્વ - પોતાના સજાતીય સ્થાન-પર્યવોને