________________
૧૨-/૧/પ૩૦ થી ૫૩૨
૧૩૩
પાલન કરતાં વિચરીએ.
ત્યારે તે શંખ શ્રાવકે પુકલી શ્રાવકને આમ કહ્યું - હે દેવાનુપિયા તે વિપુલ આશનાદિનું આસ્વાદન યાવતુ ધર્મ જાગરીકા કરતાં વિચરવું કશું નથી, મને પૌષધશાળામાં પૌષધસહ ચાવતું વિચારવું કહ્યું છે. હે દેવાનુપિયો ! તમે બધાં 4 ઈચ્છાનુસાર તે વિપુલ આશન, પાન, ખાદિમ, સ્વામિનું આસ્વાદન કરતા યાવત્ વિચરો.
તે પુકલી શ્રાવક, શંખ શ્રાવક પાસેથી પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચે થઈ જ્યાં તે શ્રાવકો હતા, ત્યાં આવ્યો, આવીને તે શ્રાવકોને આમ કહ્યું - હે દેવાનુપિયો ! શંખશ્રાવક પૌષધશાળામાં પાક્ષિક પૌષધ ગ્રહીને યાવત રહ્યો છે, (તેણે કહ્યું છે કે-) હે દેવાનુપિયો ! તમે વેચ્છાથી તે વિપુલ આશનાદિને આરતાદતા યાવત્ વિચરો, શંખ શ્રાવક હાલ આવતો નથી.
ત્યારે તે શ્રાવકોએ તે વિપુલ આશનાદિને આસ્વાદતા યાવત્ રહ્યા. • • ત્યારે તે શંખ શ્રાવકને મધ્યરાત્રિએ ધર્મ જાગરા કરતા આ, આવા પ્રકારનો યાવતુ સંકલ્પ સમુતજ્ઞ થયો. - મારે કાલે યાવતુ સૂર્ય જાજવલ્યમાન થતાં શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી યાવતુ પર્યાપાસના કરીને ત્યાંથી પાછા ફરીને પાક્ષિક પૌષધ પારવો શ્રેયસ્કાર છે. આ પ્રમાણે વિચારીને, એ પ્રમાણે ચાવવું પૌષધશાળાથી નીકળે છે, નીકળીને પ્રવેશયોગ્ય શુદ્ધ, મંગલ, વોને સારી રીતે પહે, પોતાના ઘરેથી નીકળ્યો, નીકળીને પગે ચાલતો શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચેથી થઈને ચાવતું પત્યુપામે છે. તેને અભિગમ નથી.
ત્યારે તે શ્રાવકો કાલ સૂર્ય જાજવલ્યમાન થતાં, સ્નાન કર્યું. બલિકર્મ કર્યું યાવતુ શરીરને અલંકૃદ્ધ કરીને પોતપોતાના ઘરોથી નીકળ્યા, એક સ્થાને ભેગા થયા, થઈને બાકીનું પૂર્વવત ચાવતું પર્યાપાસે છે.
ત્યારે શ્રમણ ભગવંત મહાતીરે, તે શ્રાવકોને તથા પર્ષદાને ધમકથા કહી વાવત તેઓ આજ્ઞના આરાધક થયા. ત્યારપછી તે શ્રાવકો ભગવંતની પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈ ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને ભગવંતને વાંદી-નમીને જ્યાં શંખ શ્રાવક છે ત્યાં આવીને, શંખ શ્રાવકને આમ કહ્યું - હે દેવાનુપિયા કાલે તે અમને એમ કહ્યું કે – દેવાનુપિયો ! તમે વેચછાથી વિપુલ આશનાદિ કરતા યાવન વિચરો, ત્યારે તું એકલો પૌષધશાળામાં ચાવત રહો, હે દેવાનુપિયા તમે ઠીક અમારી હેલના કરી. • • હે આર્યો! એમ ભગવતે તે શ્રાવકોને આપીને કહ્યું - હે આર્યો! તમે શંખ શ્રાવકની હીલના-નિંદાખિંસા-ગહ-અવમાનના ન કરો. શંખ શ્રાવક પિયધમ, ઢધમ છે, તેણે સુદક્ષ નગરીકા કરી છે.
[૫૩] ભગવન ! એમ કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવત મહાવીરને
૧૩૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું - ભગવાન ! જાગરિકા કેટલા ભેદે છે ? ગૌતમ ! જાગરિકા ત્રણ ભેદ છે, તે - બુદ્ધ જાગરિકા, અબુદ્ધ નાગરિકા, સુદક્ષ જાગરિકા - ભગવન્! ત્રણ જાગાિ કેમ કહી ?
ગૌતમ ! જે આ અરહંત ભગવંત ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર આદિ જેમ ‘સ્જદકમાં કહ્યા, યાવત સર્વજ્ઞ, સર્વદર્શી તે બદ્ધ છે, બદ્ધ-જાગરિકા જાણે છે, જે આ અણગાર ભગવંતો ઈય સમિત, ભાષા સમિત, યાવતું ગુપ્ત ભાગારી છે, તેઓ અબુદ્ધ નાગસ્કિાથી જાગે છે. જે આ શ્રાવકો જીતાજીવના જ્ઞાતા યાવતું વિચરે છે, તેઓ સુદક્ષ જગરિકા જાણે છે. તેથી હે ગૌતમ! એમ કહે છે કે ગિવિધા નાગરિા યાવતુ સુદક્ષ જાગાિ છે.
• વિવેચન-પ૩૦ થી પ૩ર :
માસામાન - કિંચિત્ સ્વાદ લેતો, ઘણાંને છોડતો, શેરડીના ટુકડાની જેમ. વિસTUNIT • વિશેષ સ્વાદ લેતો, થોડાંને છોડતો, ખજુરવતુ. પરિમાણમાT • દેતા,
HTT - બધું ખાતાં, કંઈ પણ ન છોડતા. પછી તે વિપુલ શનાદિ ખાઈને, વિકાસક પક્ષ એટલે અર્ધ માસ, તેમાં થાય તે પાફિક, પૌષધ - અવ્યાપાર પૌષધ, પ્રતિજાગ્રત-પાલન કરતાં, વિહરિણામ - રહીશું, અહીં ભોજન પછી જે પૌષધસ્વીકારવાનું જણાવે છે, આ પ્રમાણે આગળ પણ ગમનિકા કરવી. બીજા કહે છે - આ પૌષધ એ પર્વદિને અનુષ્ઠાન છે, તે બે ભેદે - ઈટજન ભોજનદાનાદિ રૂપ, આહારદિ પૌષધરૂપ. તેમાં શંખે ઈટજન ભોજન દાનરૂપ પૌષધ કરવાની ઈચ્છાથી જે કહેલું, તે દર્શાવવા માટેનું વિધાન સૂરમાં છે - ત ન મ આદિ.
ફરી શંખ પોતે સંવેગ વિશેષ વશ થઈને, બીજા પ્રકારે પૌષધ કરવાનું વિચારે, તે દશવિ છે - ન - બાહ્ય સહાય અપેક્ષા વિના, વિથ - તથાવિધ ક્રોધાદિ સહાય વિના. ‘એક’ એટલે એકલો જ પૌષધ કરવો કહે તેમ વિચાર્યું નહીં, આ ચાિનુવાદ સ્વરૂપે કહ્યું. ગ્રંથાંતરમાં ઘણાં શ્રાવકોનું પૌષધશાળામાં એકઠા થવામાં દોષનો અભાવ, પરસ્પર સ્મારણાદિ ગુણવિશેષ સંભવે છે. ઈર્યાપથિકી પ્રતિક્રમવી તે ગમનાગમન પ્રતિકમણ.
ઇલેખન - સ્વાભિપ્રાયથી, મારી આજ્ઞાથી નહીં. પૂર્વ72 - સગિનો પૂર્વભાગ, અપર સમિ-રાત્રિનો પશ્ચિમ ભાગ, તે રૂપ કાળ સમય. ધામ નારિયા - ધર્મ કે ધર્મચિંતાને માટે, જાગરિકા એટલે જાગરણ. પરિત્ત - પારવાને માટે, પાર લઈ જવાને. ર્વ સંપ્રેક્ષત્તિ - આ રીતે આલોચે છે. રૂતિ વજુમ્ - આ અર્થને કરવાને માટે.
fજા સ્થ - પૂર્વોક્ત પાંચ પ્રકારનો અભિગમ અહીં નથી, કેમકે સચિવાદિ દ્રવ્યના છોડવાનો અહીં અભાવ છે.
TET પN - જેમ તેનો પહેલો તિર્ગમ કહ્યો, તેમ બીજો નિગમ પણ કહેવો. દિનની - ગઈ કાલે, સુકવવુ - જેનું સારું દર્શન છે તેની ખાસિયા - પ્રમાદ, નિદ્રા છોડીને જાગવું છે. તેવી જાગરિકા કરી. યુદ્ધ - કેવલ જ્ઞાની, તે બુદ્ધોની - ૪ -