________________
૧૧/-/૧૦/૫૧૧ થી ૫૧૩
૧૪૩
તેમ જાણવું. તે કલ્પનાથી વળી લક્ષ પ્રાણ ઉભયમાં પણ છે. -- હવે સર્વ જીવોથી ઉત્કૃષ્ટ પદે જીવપદેશા વિશેષાધિક છે, એમ કહેવાને તે સર્વે જીવોનું સમપણું બતાવે છે -
(૨૪) ગોલક અને જીવ પ્રદેશથી - અવગાહના પ્રદેશને આશ્રીને સમ છે. કલાનાથી બે પ્રદેશ દશ હજાર પ્રદેશને અવગાહે છે. -- સર્વે જીવો પણ સૂમ થાય છે, મધ્યમ અવગાહનાને આશ્રીને સમ અવગાહક છે, કલાનાથી જઘન્ય અવગાહના ૫૦૦૦ પ્રદેશ અને ઉત્કૃષ્ટ ૧૫,૦૦૦ પ્રદેશ છે, બંનેનો સરવાળો કરી અડધા કરવાથી મધ્યમાં થાય છે. - X -
(૫) અહીં જો સદ્ભાવ સ્થાપનાથી કોટીશત સંખ્યપ્રદેશના જીવના આકાશ પ્રદેશ ૧૦,oooને અવગાઢ જીવના પ્રતિપદેશથી લાખ પ્રદેશ થાય, તે પૂર્વોક્ત પ્રકારથી નિગોદવર્તી જીવલક્ષણથી ગણતાં કોટી સક્સ થાય, પ્રતિ નિગોદમાં જીવલક્ષની કલ્પનાથી સર્વ જીવોના કોટીકોટીદશક થાય છે. હવે સર્વ જીવોના ઉત્કૃષ્ટ પદ ગત જીવપ્રદેશો વિશેષાધિક છે, તે દશવિ છે.
(૨૬) જેનાથી કેટલાંક ખંડગોલક લોકાંતવર્તી વર્તે છે. •x• પૂર્ણ ગોલકોથી બીજા જીવરાશિ કલાનાથી કોટી કોટી દશક રૂપ જૂન થાય છે - જેમકે પૂગોલકતામાં જ તેના ચોક્ત ભાવથી આમ છે, તેનાથી જે જીવરાશિ ખંડગોલકો પૂર્ણભૂત છે, તે સર્વ જીવરાશિથી અસદભૂતતાથી લઈ લેવામાં આવે, તે જો કલ્પનાથી કોટી પ્રમાણ હોય, તેમાં સર્વ જીવરાશિ લઈ લેતા તોકતર થાય છે. ઉતકૃષ્ટપદે તો ચોક્ત પ્રમાણ જ છે, એ રીતે તાવથી વિશેષાધિક થાય છે. વળી સમત્વ, ખંડગોલકોનું પૂમતાની વિવાથી કહ્યું, તથા બાદરવિણહિકથી - બાદરનિગોદાદિ જીવ પ્રદેશથી ઉત્કૃષ્ટ પદે જે - જેનાથી સર્વ જીવ સશિથી અધિક છે, તેથી સર્વ જીવોના ઉત્કૃષ્ટ પદમાં જીવ પ્રદેશો વિશેષાધિક થાય છે. અહીં આ ભાવના છે –
બાદરવિગ્રહગતિક અનંત જીવોના સૂક્ષ્મ જીવ અસંખ્યાત ભાગવર્તિની કલાનાથી કોટી પ્રાયઃ સંખ્યાની પૂર્વોકત જીવરાશિ પ્રમાણમાં પ્રક્ષેપથી સમત્વ પ્રાપ્ત થાય તો પણ, તે બાદશદિ જીવ સશિના કોટી પ્રાય સંખ્યાના મધ્યથી ઉત્કૃષ્ટ અસંખ્યાત ભાગની કલાનાથી સો સંખ્યા વિવક્ષિત સૂક્ષ્મ ગોલક અવગાહનાથી અવગાહતા એક એક પ્રદેશમાં પ્રત્યેક જીવપ્રદેશ લક્ષના અવગાઢવથી લાખને સો વડે ગુણતા કોટી પ્રમાણત્વથી તેના ઉત્કૃષ્ટપદમાં પ્રક્ષેપથી પૂર્વોક્ત ઉત્કૃષ્ટ પદ જીવપ્રદેશ પ્રમાણ કોટી અધિક થાય છે. જે આમ છે - તો સર્વે જીવોથી પૃષ્ટને ગ્રહણ કરતા ઉત્કૃષ્ટ પદે પ્રદેશો નિયમ વિશેષાધિક થાય.
(૨) આ જ વાત બીજ પ્રકારે કહે છે - અથવા જેનાથી બહુસમ સૂક્ષ્મ લોકમાં અવગાહના છે, તે એક એક જીવને બુદ્ધિથી લેતા –
(૨૮) જેથી બહુસમ - પ્રાયઃ સમાન જીવ સંખ્યા કલ્પનાથી એક-એક અવગાહનામાં મોટી સહસ જીવનું અવસ્થાન છે, ખંડગોલકથી વ્યભિચાર પરિહારાર્થે
૧૪૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ આ બહુગ્રહણ છે. સૂક્ષ્મ - સૂક્ષ્મ નિગોદ ગોલક, કલાનાથી લાખ કયો. નોક - ચોદ રાજ પ્રમાણ લોકમાં, અવગાહનાથી સમાન છે. કલ્પનાથી દશ-દશ હજાર પ્રદેશમાં અવગાઢ હોવાથી કહ્યું. તેથી એક પ્રદેશ અવગાઢ જીવ પ્રદેશોના સર્વ જીવોના સમત્વ પરિજ્ઞાનને માટે એક એક જીવ બુદ્ધિ વડે કેવલિ સમુદ્યાત ગતિથી, લોકમાં વિસ્તારવા.
આનો ભાવાર્થ આ છે - જેટલા ગોલકના એકત્ર પ્રદેશમાં જીવ પ્રદેશો હોય, કલાનાથી કોટી-કોટી દશક પ્રમાણ તેટલા જ વિસ્તારિત જીવોમાં લોકના યોગ પ્રદેશમાં તે હોય છે, બધાં જીવો તેની સમાન જ છે. તેથી કહ્યું છે -
(૨૯) એ પ્રમાણે માત્ર ગોલક અને જીવો સમાન નથી. ઈત્યાદિ પૂર્વોક્ત ન્યાયથી જીવો એક પ્રદેશગત જીવપ્રદેશ વડે પણ સમાન છે. ઉત્તરાદ્ધની ભાવના પૂર્વવત જાણવી. હવે પૂર્વોકત સશિના નિદર્શનને જણાવવા પ્રસ્તાવના કરતા કહે છે. - તે શશિને નિદર્શન માટે સુખેથી ગ્રહણ અને ગ્રાહવણાર્થે સશિ પ્રમાણ સ્થાપનાથી આ પ્રત્યક્ષ કહું છું.
(30) લાખ ગોલકના પ્રત્યેક ગોલકમાં લાખ નિગોદ છે, એક એક નિગોદમાં લાખ જીવો છે.
(૩૧) તે લોકમાં એક જીવના પ્રદેશો કોડીશત છે, ગોલક નિગોદ જીવનો ૧૦,૦૦૦ પ્રદેશ અવગાહ છે.
(૩૨) એક એક જીવનો ૧૦,૦૦૦ પ્રદેશ લોકમાં અવગાહ છે અને એક એક પ્રદેશમાં લાખ પ્રદેશ અવગાઢ છે.
(૩) લાખ જીવો જઘન્ય પદમાં, કોડી જીવપદેશ છે, ઉત્કૃષ્ટ પદમાં પ્રદેશાગ્ર અવગાઢ કહું છું.
(૩૪) કોડી સહસ જીવોના દશ કોડીકોડી પ્રદેશો છે, ઉત્કૃષ્ટથી સર્વે જીવોનો આ અવગાઢ છે.
(૫) ઉત્કૃષ્ટ પદે બાદર જીવના કોડી પ્રદેશ સૂમમાં પ્રક્ષેપવા, આટલા ખંડગોલક કરવા જોઈએ.
(૩૬) ઉત્કૃષ્ટ પદે સૂક્ષ્મ જીવ પ્રદેશ સશિની ઉપર કોડી પ્રમાણ બાદર જીવોનો પ્રક્ષેપ કરવો, શત કાવથી વિવક્ષિત સૂમગોલક અવગાઢ બાદર જીવોનો છે, તેમાં પ્રત્યેક લાખ પ્રદેશ ઉત્કૃષ્ટ પદે અવસ્થિત્વથી છે. તે મળીને કરોડનો સદ્ભાવ થશે. તથા સર્વ જીવરાશિનો મધ્યથી શોધતા દૂર કરતા, આટલો • કોટી સંખ્યાનો કરવો જોઈએ. ખંડગોલક પૂર્ણતા કરવાને નિયુક્ત જીવોના તેઓના સભાવિકત્વથી આમ કહ્યું છે.
આમાં યથાસંભવ સશિના અર્ધવચન કરવા. સભાવથી તેને અસંખ્ય કે અનંત જાણવા. • • આ માટે અપનય યયા સ્થાન પ્રાયઃ પૂર્વે દશવિલ જ છે. મનેત • નિગોદ જીવો જો કે લાખ પ્રમાણ કહ્યા, તો પણ અનંતા, એ પ્રમાણે સર્વ જીવો છે.