________________
૧૬
૧૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ તે આ ગુટિત. એ પ્રમાણે ૮૮ મહાગ્રહો કહેવા. બંને વક્તવ્યતા કહી જ છે. બાકીના તો લોહિતાક્ષ, શનૈશ્ચર, ધુણિક, પ્રાધુણિકાદિ કહેવા.
વિમાનો જેમ તૃતીય શતકમાં છે. તેમાં સોમના કહેલા જ છે. યમ-વરણવૈશ્રમણનું ક્રમથી વરસૃષ્ટ, સ્વયંજલ, વલ્થ વિમાન છે. જેમ ચોથા શતક મુજબક્રમથી તે ઈશાન લોકપાલોના આ નામો છે. સુમન, સર્વતોભદ્ર, વલ્થ, સુવg.
૧૦/-/૫/૪૮૮,૪૮૯ મોકા ઉદ્દેશ મુજબ છે.
ભગવતુ. દેવેન્દ્ર દેવરાજ સોમ લોકપાલની કેટલી અગ્રમહિણીઓ છે ? હે આ ચાર - રોહિણી, મદના, ચિત્રા, સોમા. - x • બાકી બધું ચમરના લોકપાલ માફક જાણવું. વિશેષ આ • સ્વયંપભ વિમાનમાં, સુધમસિભામાં સોમ સીંહાસન ઉપર, બાકી પૂર્વવત. એ પ્રમાણે સાવત્ વૈશ્રમણ. વિશેષ આ - વિમાનો, બીજા શતક મુજબ..
ભગવના ઈશાનની પૃચ્છા. હે આર્યો અlઠ, મહિણી છે – કુણા, કૃણરાજી, રામા, રામરક્ષિતા, વસુ, વસુગુપ્તા, વસુમિત્રા, વસુંધરા. તે પ્રત્યેકની દેવી આદિ શક માફક ગણવી. ભગવતી દેવેન્દ્ર ઈશાનના સોમ લોકપાલની કેટલી અગમહિષીઓ છે? છે આ ચાર – પૃedી, રાજી, રજની, વિધd. • x • બાકી બધું શકના લોકપાલો મુજબ જાણવું. એ પ્રમાણે વરુણ પર્યન્ત ગણવું. વિશેષ આ - વિમાનો ચોથા શતક મુજબ કહેવા. બાકી બધું પૂર્વવતું. ચાવતું મૈથુનનિમિત્તક ભોગ ન ભોગવી શકે. ભગવંતા છે એમજ છે, એમ જ છે. - X -
• વિવેચન-૪૮૮,૪૮૯ :
તવ - વર્ગ. વજમય ગોલક આકાર વૃત સમુગકા. તેમાં જિનેશ્વરના અસ્થિ છે. ચંદનાદિ વડે અર્ચનીયસ્તુતિ વડે વંદનીય, પ્રણામથી નમસ્કરણીય, પુષ્પોથી પૂજનીય, વસ્ત્રાદિ વડે સકારણીય, લ્યાણ બુદ્ધિ વડે પ્રતિપત્તિ વિશેષથી, સન્માનનીય અને પપાસનીય.
વાવ - અહીં ચાવતુ કરણથી – નૃત્ય, ગીત, વાલ્મિ, સંસી, તલ, તાલ, ગુટિત, ઘનમૃદંગાદિના વથી દિવ્ય ભોગ ભોગોને (ભોગવતો) તેમાં મન્ - મોટા આહત - અચ્છિન્ન આખ્યાનક સંબદ્ધ, અથવા જે નાટ્ય, ગીત, વાજિંત્રાદિ, તેમાં તંત્રી, તલ, તાલનો અવાજ. વનમૃગનો - મેઘ સમાન ધ્વનિ માઈલનો કુશળ પુરુષ દ્વારા વગાડાયેલ જે સ્વ (અવાજ). તથા તે ભોગ ભોગવવાને સમર્થ છે. તેમાં વિશેષ કહે છે - કેવલ, વિશેષ પરિવાર-પચિારણા, તે અહીં સ્ત્રીના શબ્દ શ્રવણ, રૂપ દર્શનાદિરૂપ છે, તે જ ઋદ્ધિ, તે પરિવાર ઋદ્ધિ અથવા સ્ત્રી આદિ પરિજન પરિચારણા માત્ર. માત્ર મૈથુન ભોગ ભોગવી ન શકે.
પરિવાર - “મોક’ ઉદ્દેશક મુજબ - ત્રીજા શતકનો પહેલો ઉદ્દેશો.
નમો પરિવાર - ધરણનો પોતાનો પરિવાર કહેવો. તે આ છે - ૬ooo સામાનિક, 33ઝાયઅિંશક, ચાર લોકપાલ, છ અગ્રમહિષી. સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૨૪,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં નાગકુમાર દેવ-દેવી સાથે પરિવરીને. એ પ્રમાણે જીવાભિગમ મુજબ, તેના વડે જે સૂચવ્યું, તે આ છે - ત્યાં પ્રત્યેક દેવીનો ચાર-ચાર હજારનો દેવી પરિવાર છે. તે પ્રત્યેક દેવી બીજી ચાર-ચાર હજાર દેવીનો પસ્વિાર વિકુdવા સમર્થ છે. એ રીતે પૂર્વ-પર ૧૬,ooo દેવી કહી છે.
છે શતક-૧૦, ઉદ્દેશો-૬-“સભા” છે
- X - X - X - X - X - X - • ઉદ્દેશા-પ-માં દેવ વક્તવ્યતા કહી, અહીં દેવાશ્રય વિશેષ – • સૂત્ર-૪૦થી ૪૨ :
[eo] ભગવાન ! દેવેન્દ્ર દેવરાજ શકની સુધમસિભા ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે, આ જ રનપભાથી એ પ્રમાણે રાયuસેણઈયા મુજબ યાવતુ પાંચ અવતંસકો છે – અશોકાવતસક યાવતુ મધ્યમાં સૌધમવિતસક, તે સૌધમવિતસક મહાવિમાન લંબાઈ-પહોળાઈમાં સાડા બાર લાખ યોજન છે.
[૪૯૧] એ પ્રમાણે જેમ સૂયાભિમાં છે, તેમ માન, તેમજ ઉપપાત, શકનો અભિષેક તે મુજબ જ સૂચભ મુજબ કહેવું.
[૪૯૨ અલંકાર, અર્થનિકા તેમજ યાવત્ આત્મરક્ષક, બે સાગરોપમ સ્થિતિ. ભગવતુ ! શક્રેન્દ્ર કેવી મહાકદ્ધિ ચાવતું મહાસૌષ્યવાળો છે? ગૌતમ! તેને ૩ર લાખ વિમાનાવાસ છે ચાવત્ વિચરે છે. આવી મહાદ્ધિ યાવત મહાસગવાળો શક્રેન્દ્ર છે.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૪૦ થી ૪૨ :
‘મયપતેણઈય’ મુજબ, ઈત્યાદિથી આ પ્રમાણે - પૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિ ભાગથી ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નબ, તારા, ઘણાં યોજનો, ઘણા સો યોજનો એ પ્રમાણે હજાર, લાખ, કોડ યોજનો ઉંચે ગયા પછી આવેલ છે - - અશોકાવતુંસક, અહીં ચાવત્ શબ્દથી સપ્તપર્ણાવતંસક, ચંપકાવતંતક, ચૈતાવતંસક, જાણવું.
વં ન મૂરિયા અતિ દેશ ગાથા વડે કહે છે - આ ક્રમથી જેમ રાજપશ્તીયા ઉપાંગમાં સૂર્યાભિ વિમાનનું પ્રમાણ કહ્યું, તેમજ અહીં કહેવું. જે રીતે સૂયભિ દેવનો દેવપણે ત્યાં ઉપપાત કહ્યો, તેમજ શક્રનો ઉપપાત કહેવો. ત્યાં આયામ-વિડંબા સંબંધી પ્રમાણ કહ્યું, બાકી આ પ્રમાણે - ૩૯,૫૨,૮૪૮ યોજના પરિધિ છે. -- ઉપપાત આ પ્રમાણે - તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક હમણાં જ ઉg થઈને, પાંચ પ્રકારની પયતિથી પતિ ભાવ પામ્યો. તે પતિ-આહાર પયક્તિ આદિપાંચ છે. ઈત્યાદિ.