________________
૧૦/-/૪/૪૮૭
ભગવન્ ! ઈશાનને, શક માફક કહેવું. વિશેષ આ . ચંપા નગરીમાં યાવત્ ઉપજ્યા. ભગવન્ ! જ્યારથી સંપિકા પરસ્પર સહાયક ૩૩-ગૃહપતિ ઈત્યાદિ પૂર્વવત્, યાવત્ બીજા ઉપજે છે.
ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ સનકુમારની પૃચ્છા, હા, છે. એમ કેમ કહ્યું? ધરણેન્દ્રની માફક જાણવું, એ રીતે યાવત્ પણતે, અચ્યુતે યાવત્ ઉપજે છે. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૮૭ :
ત્રાયશ્રિંશા એટલે મંત્રીરૂપ. ૩૩ એવા પરસ્પર સહાયકારી કુટુંબ નાયકો. ઉગ્ર-ભાવથી ઉદાત્ત. ઉગ્રવિહારી-સત્ અનુષ્ઠાનત્વથી ઉદાત્ત આચારવાળા. સંવિગ્નમોક્ષ પ્રતિ ચાલતા કે સંસારથી ડરેલા. સંવિગ્નવિહારી-જેને સંવિગ્ન અનુષ્ઠાન છે તે.
પાર્શ્વસ્થા-જ્ઞાનાદિથી બહિર્તી. પાર્શ્વસ્ય વિહારી - સદાકાળ પાર્શ્વસ્ય સમ આચારવાળા. અવસન્ન-આળસથી અનુષ્ઠાનને અસમ્યક્ કરવાથી શ્રાંત-અવસન્ન. અવસન્નવિહારી - આ જન્મ શિથિલાચારી. કુશીલ-જ્ઞાનાદિ આચારને વિરાધનારા. કુશીલ વિહારી-આજન્મ જ્ઞાનાદિ આચારને વિરાધનારા. અહાછંદ-ચથા કથંચિત્ આગમ
પરતંત્રતાથી અભિપ્રાય-પ્રવચન અર્થોમાં બોધ જેઓનો છે તે. યથાછંદ વિહારી - આજન્મ યથા છંદ.
શતક-૧૦, ઉદ્દેશો-૫---દેવી' છે
૧૦૭
— — — — — x — x —
૦ ઉદ્દેશા-૪-માં દેવ વક્તવ્યતા કહી, અહીં દેવી વ્યક્તવ્યતા.
• સૂત્ર-૪૮૮,૪૮૯ +
[૪૮૮] તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર, ગુણશીલ ચૈત્ય હતું યાવત્ પર્યાદા પાછી ગઈ. - - તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના ઘણાં અંતેવાસી સ્થવિર ભગવંતો જાતિસંપન્ન હતા આઠમાં શતકના સાતમાં ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે યાવત્ વિચરતા હતા.
ત્યારે તે સ્થવિર ભગવંતોને શ્રદ્ધા યાવત્ શંકા જન્મી. ગૌતમસ્વામીની જેમ સાવર્તી પર્યાપારાતા (ભગવંતને) આ પ્રમાણે પૂછ્યું .
-
-
ભગવન્ ! સુરેન્દ્ર અસુરકુમારરાજ યમરને કેટલી અગ્રમહિષી છે ? હે આર્યો ! ચ. કાલી, રાજી, રજની, વિદ્યુત, મેધા. તેમાં એક એક અગમહિષીને આઠ-આઠ હજાર દેવીઓનો પરિવાર વિક્ર્વવા સમર્થ છે. એ પ્રમાણે બધી મળીને ૪૦ હજાર દેવીઓ છે, આ એક વર્ગ થયો.
ભગવન્! સુરેન્દ્ર અસુરકુમારરાજ રામર, ચમસંયા રાજધાનીમાં સુધર્માંસભામાં ચમર સિંહાસન ઉપર બેસીને તે વર્ગ સાથે દિવ્ય ભોગો
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભોગવવાને સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્! એમ કેમ કહો છો - x - ? હે આયેં! અસુરેન્દ્ર સમરની સમરસંસા રાજધાનીમાં સુધર્માંસભામાં માણવક ચૈત્યસ્તંભમાં વજ્ર મય ગોળ-વૃત્ત ડબ્બામાં જિનેશ્વરના ઘણાં અસ્થિઓ રાખેલા છે. જો કે અસુરેન્દ્ર રામર, બીજા ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓને માટે અર્ચનીય, વંદનીય, નમસ્કારણીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણ-મંગલ-ચૈત્ય-દેવરૂપ અને પર્યુપાસનીય છે. જિનઅસ્થિના પ્રણિધાનમાં (યાવત્-ભોગ ભોગવવા) સમર્થ નથી, તેથી હે આર્યો! એમ કહ્યું કે અસુરેન્દ્ર સમર યાવત્ સમાંચામાં યાવત્ સમર્થ નથી. પણ હે આર્યો! અસુરેન્દ્ર સમર, ચમચંચા રાજધાનીની સુધસભામાં ચમરસિંહાસને બેસીને ૬૪૦૦૦ સામાનિક દેવો, ત્રાયશ્રિંશક દેવો યાવત્ બીજા ઘણાં અસુરકુમાર દેવ-દેવી સાથે પરિવરીને મહાનિનાદની સાથે યાવત્ ભોગ ભોગવતા વિચરવા સમર્થ છે. કેવળ પરિવાર ઋદ્ધિનો ઉપભોગ કરી શકે, પણ મૈથુનનિમિત્તક ભોગ ભોગવી ન શકે.
૧૦૮
[૪૮] ભગવન્ ! અસુરેન્દ્ર, અસુકુમાર રાજ સમરના સોમ લોકપાલની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? હે આર્યો ! ચાર. તે આ - કનકા, કનકલતા, ચિત્રગુપ્તા, વસુંધરા. તે પ્રત્યેક દેવીનો એક એક હજારનો પરિવાર છે. તે પ્રત્યેક દેવી, બીજી એક-એક હજાર દેવીના પરિવારને વિપુર્વવા સમર્થ છે. આ પ્રમાણે પૂર્વ-પર થઈને ૪૦૦૦ દેવી થાય. તે એક વર્ગ થયો.
ભગવન્ ! અસુરેન્દ્ર અસુરરાજ સમરનો સોમ લોકપાલ સોમા રાજધાનીમાં સુધસભામાં સોમ સીંહાસને બેસીને આ દેવીવર્ગ સાથે ભોગ ભોગવવા સમર્થ છે ? બાકીનું ામરની જેમ જાણવું. વિશેષ આ - પરિવાર સૂચભિદેવની જેમ જાણવો. યાવત્ મૈથુનનિમિત્તક ભોગ ન ભોગવી શકે.
ભગવન્ ! સમરેન્દ્રના યમ લોકપાલને કેટલી અગ્રમહિષી છે ? પૂર્વવત્. વિશેષ આ - રાજધાની યમા જાણવી. બાકીનું બધું સોમ લોકપાલ મુજબ છે. એ પ્રમાણે વરુણનું પણ જાણવું. રાજધાની વરુણા કહેવી. એ પ્રમાણે વૈશ્રમણને પણ જાણવો. રાજધાની વૈશ્રમણા કહેવી. બાકી બધું પૂર્વવત્ યાવત્ મૈથુન
નિમિત્ત ભોગ ન ભોગવે.
ભગવન્ ! ટૈરોચનેન્દ્ર બલીની પૃચ્છા. હે આર્યો ! પાંચ ગ્રમહિષીઓ છે. તે આ − શુંભા, નિશુંભા, રંભા, નિરંભા, મદના. તેમાં પ્રત્યેક દેવીનો આઠઆઠ હજાર દેવીનો પરિવાર છે. બાકી મર મુજબ. વિશેષ આ – રાજધાની બલિયંયા છે. પરિવાર વર્ણન ‘મોક' ઉદ્દેશક માફક જાણવું. બાકી પૂર્વવત્. યાવત્ મૈથુન નિમિત્તક ભોગ ન ભોગવે.
ભગવન્ ! બલીના સોમલોકપાલની કેટલી અગ્રમહિષીઓ છે? હે આર્યો! ચાર મેનકા, સુભદ્રા, વિજયા, અશની. તેમાં પ્રત્યેક દેવીનો પરિવાર