________________
૯/-[૩૩/૪૬૫
પાછા ગયા.
ત્યારે જમાલી ક્ષત્રિયકુમારે સ્વયં જ પંચમુષ્ટી લોચ કર્યો કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યો, આવીને જે પ્રમાણે ઋષભદત્તમાં કહ્યું. તે પ્રમાણે દીક્ષા લીધી. વિશેષ એ કે - પoo Rો સાથે દીક્ષા લીધી. તે પ્રમાણે જ સામાયિકાદિ અગિયાર અંગો ભણ્યો. ભણીને ઘણાં ચતુર્થ-છઆમ યાવત માસામણ, આઈ માસક્ષમણ આદિ વિવિધ તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે.
વિવેચન-૪૬૫ :
સભિતર બાહિરિયું એટલે અત્યંતર સાથે બહિર્ભાગથી. જળ વડે સિંચિત કરીને, સંમાર્જન કર્યું - પ્રમાર્જનાદિ કરી, છાણ વડે ઉપલિપ્ત કર્યું. જેમ ઉવવામાં કહ્યું તેમ - તે આ મુજબ - શૃંગાટક, મિક, ચતુક, ચવર, ચતુમુખ, મહાપથ, પથોમાં કિંચિત્ સિંચિત કર્યું અને સિંચિત્ કર્યું. એ રીતે અચાન્ય પવિત્ર કર્યું, કચરો આદિ દૂર કરીને સાફ કર્યું. શેરીની મધ્યે દુકાનની વીથી - હટ્ટ માર્ગને સાફ કયાં. મંચાતિમંચયુક્ત કર્યું. વિવિધ રંગ વડે દેવજોને કર્યા - ચક્ર, સિંહ આદિ લાંછનયુક્ત કર્યા. બીજી બીજી પતાકાઓ વડે, પતાકા ઉપર પતાકા વડે મંડિત કર્યુ ઈત્યાદિ.
જલ્થ - મહાપ્રયોજન, મદ - મહામૂલ્ય, મgrર - મહાઈ-મહાપૂજ્ય અથવા મહત્તાને યોગ્ય, વિક્રમણ અભિષેક સામગ્રીને એ પ્રમાણે જેમ રાયuસેણઈયમાં કહ્યું તેમ, તે આ - ૧૦૮ સોનાના કળશો, ૧૦૮ રૂપાના કળશો, ૧૦૮ મણિમય કળશો, ૧૦૮ સોનુ-રૂપુ-મણિના કળશો, ૧૦૮ માટીના કળશો સર્વ ઋદ્ધિપૂર્વક • સમસ્ત છત્રાદિ રાજચિહ્નરૂપ ચાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું - સર્વ ધુતિ વડે - આભરણાદિ સંબંધી, સર્વ યુક્તિ વડે - ઉચિત ઈષ્ટ વસ્તુ ઘટના સ્વરૂપ, સર્વ બળ-રીન્ય વડે, સર્વ સમુદય - નગરજનોના મીલન વડે, સવોંચિત કૃત કરણ રૂપ આદર વડે, સર્વ સંપદા વડે, સમસ્ત શોભા વડે, પ્રમોદકૃત ઉત્સુકતા વડે, સર્વ પુષ-ગંધ-માળા-અલંકાર વડે, બધાં વાધોના શબ્દોના મીલનથી જે સંગત નિનાદ-મહાઘોષ તે તથા તેના વડે. વળી અથ શબ્દમાં પણ ઋદ્ધિ આદિમાં સર્વ શબ્દની પ્રવૃત્તિ દેખાય છે, તેથી કહે છે - મહાત્ ઋદ્ધિ, મહા ધુતિ, મહાત્ બળ, મહાત્ સમુદય વડે, મહાત્ ઉત્તમ ગુટિત ચમક શમકના પ્રવાદિતપણે, શંખ, ભાંડપટહ, ભેરી-મોટી ઢક્કા, ઝલ્લરી, ખરમુખી, હતુક્ક, મુરજ, મૃદંગ, ભિ આદિના નિર્દોષ વડે, મહાપયાથી ઉત્પાદિત શબ્દના ધ્વનિ માત્રથી ઉત્પન્ન અવાજ વડે.
fકં મો - તને ગમતું એવું શું આપીએ ? fક થછાનો - તને શું દઈએ ? અથવા સામાન્યથી શું આપીએ ? પ્રકલ્પેશી-વિશેષ રૂપે શું આપીએ ? સુથાવUT - કથક એટલે સ્વર્ગ-મૃત્ય-પાતાળ લક્ષણ ત્રણ ભુવન, તેમાં સંભવતી વસ્તુ તે કુમિક, તે જ્યાં મળે તેવી દુકાન-હાટ, દેવ અધિષ્ઠિતત્વથી આ કુનિકાપણ. માસી - વાણંદ,
૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ffધર - ભાંડાગાર, શ્રીગૃહ. અગ્રકેશ એટલે આગળ રહેલા વાળ. હંસલક્ષણ
એટલે શેત અથવા હંસના ચિહ્નવાળું, વસ્વરૂપ શાસક તે પટણાટક. * * * * * * • અગ્ય, પ્રધાન. યfÉ - હાર, જળધારા, સિંદુવાર એટલે નિર્ગુન્ડી વૃક્ષ વિશેષ, તેના પુષ્પો તે સિંદુપાર, તુટેલી મુક્તાવલિ. ઇત્યાદિ.
ઈસ ને - આ અગ્રકેશવસ્તુ અથવા આનું દર્શન. મદન ત્રયોદશી આદિ તિથિમાં, કાર્તિક આદિ પર્વોમાં, પ્રિય સંગમાદિ મહોત્સવોમાં, નાગપૂજાદિ યજ્ઞોમાં, ઈન્દ્રોત્સવ આદિ ક્ષણોમાં, ૩પમ - અહીં એ કાર અમંગલના પરિહાર માટે છે, તેથી છેલ્લા દર્શનરૂપ થશે. એટલે કે આ કેશદર્શન, દૂર કરાયેલા કેશવાળા જમાલિકુમારનું જે દર્શન, તે સર્વ દર્શન, છેલ્લા દર્શનરૂપ થશે. અથવા પશ્ચિમ નહીં તેવું – ફરી ફરીને જમાલિ કુમારનું દર્શન, તે આ દર્શન થશે.
- જીવર એટલે રૂપામય, સુવર્ણમય. પપઈનમુવમુનાના - રૂવાંટીવાળુ મુલાયમ વસ્ત્ર, ગંધકાસાઈ એટલે ગંધપ્રધાન, કષાયરંગનું વસ્ત્ર. નાસનિકાઇ - નાકના શ્વાસથી ઉડી જાય તેવું બારીક, ચક્ષર - નેત્રને આનંદદાયકવથી આકર્ષક. યafમ ગુને • પ્રધાનવર્ણ સ્પર્શનાનાથી ઘોડાની નાળની માફક અતિ મૃદુ, સુવર્ણ વડે મંડિત કિનારીવાળું (વા). - અઢાર સરવાળો, પિળવદ્ધ - ધારણ કરેલ, અહીં હાર - નવ સQાળો હાર. એ પ્રમાણે સૂર્યાભદેવના અલંકાર મુજબ કહેવું. તે આ પ્રમાણે - રોકાવલિ, મુકતાવલિ, કનકાવલિ, રત્નાવલિ, અંગદ, કેયુર, કડગ, ગુટિત, કટિસૂત્ર, દશે આંગળીમાં વીંટી, વચ્છ સૂત્ર, મુરવિ, કંઠ મુરવિ, પ્રાલંબ, કુંડલ, ચુડામણિ (આદિ ધારણ કર્યો)
ઉક્ત અલંકારમાં - એકાવલી એટલે વિચિત્રમણિવાળી, મુક્તાવલી-મામ મુક્તા ફળવાળી, કનકાવલી-સુવર્ણમણીવાળી, રત્નાવલી-રત્નમય, અંગદ અને કેયુર ભુજાના આભરણ છે. જો કે આ બંનેને નામકોશમાં એકાઈક કહ્યા છે, તો પણ અહીં આકાર વિશેષથી ભેદો જાણવા. કટક - કલાચિક આભરણ વિશેષ. ગુટિક-બાહુરક્ષિકા, વક્ષ:સૂગ-હૃદયના આભરણરૂપ સોનાનું સંકલક. વેચ્છાસૂઝ, પાઠાંતરથી વૈકક્ષિકા સૂત્ર તે ઉત્તરાસંગ પરિધાનીય સંકલક છે મુરવી એટલે મુજ આકારનું આભરણ, કંઠ મુવી - કંઠની નજીકનું ઘરેણું, પ્રાલંબ-ઝુમખું. બીજી વાચનામાં આ અલંકાર વર્ણન સાક્ષાત્ લખેલ છે.
ગંથિમ - ગુંથીને બનાવેલ - દોરા વડે ગુંથેલી માળાદિ. વેષ્ટિમ - વીંટીને બનાવેલ ફૂલનો હાર આદિ, પૂરિમ-વાંસની સળીના બનાવેલ પાંજરા આદિ કે કૂદિમાં ફૂલો પૂરવા. સંઘાતિમ-૫રસ્પર નાળના સંઘાત વડે એકઠી કરેલ. અલંકિય વિભૂષિત એટલે અલંકૃત એવો અલંકારેલ હોવાથી જ વિભૂષિત અર્થાત વિભૂષા કરેલ. બીજી વાચનામાં આટલું અધિક છે - દર્દી, મલય નામક બે પર્વત સંબંધી ચંદનાદિ દ્રવ્યવથી જે સુગંધ ગંધિકા-ગંધાવાસ. બીજા કહે છે દર્ટર એટલે કુંડિકાદિ ભાજનના મુખને વાથી ઢાંકી, તેના વડે ગાળેલ કે તેમાં પકાવેલ. મલય એટલે મલયથી