________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
૯)-૩૨/૪૫૪
૪૩ રીતે જેમ નૈરયિક પ્રવેશનકમાં કહ્યું, તેમ તિર્યંચયોનિક પ્રવેશનકમાં પણ કહેવું. ચાવતું અસંખ્યાતા.
ભગવાન ! ઉત્કૃષ્ટા તિચિયોનિકની પૃચ્છા. ગાંગેય ! બધાં જ કેન્દ્રિયમાં હોય અથવા એકેન્દ્રિયમાં હોય, બેઈન્દ્રિયમાં હોય. એ રીતે જેમ નૈરયિકમાં સંયોગ કહ્યા, તેમ તિર્યંચયોનિકમાં પણ સંયોગ કહેવા. એકેન્દ્રિયોની સાથે બ્રિકસંયોગ, શિકસંયોગ, ચાકસંયોગ, પંચસંયોગ ઉપયોગપૂર્વક કહેવા. ચાવતું અથવા એકેન્દ્રિયમાં, બેઈન્દ્રિયમાં યાવત પંચેન્દ્રિયમાં હોય.
ભગવાન ! આ એકેન્દ્રિય તિર્ધરાયોનિક પ્રવેશનક ચાવતુ પંચેન્દ્રિયoના કોણ કોનાથી યાવતુ વિશૌધિક છે? ગાંગેયાં સૌથી થોડી પંચેન્દ્રિય તિયચ યોનિક પ્રવેશનક છે. ચઉરિન્દ્રિય વિશેષાધિક, તેઈન્દ્રિય વિશેષાધિક, બેઈન્દ્રિય વિશેષાધિક, તેનાથી એકેન્દ્રિય વિશેષાધિક છે.
• વિવેચન-૪૫૪ :
અહીં એક તિર્યંચયોનિક એકેન્દ્રિયમાં હોય, તેમ કહ્યું. તેમાં જો કે એકેન્દ્રિયમાં એક કદાચ ઉત્પન્ન થતો પણ ન મળે. કેમકે તેમાં અનંતાની પ્રતિસમય ઉત્પત્તિ છે, તો પણ દેવાદિથી ચ્યવી, જે તેમાં ઉત્પન્ન થાય, તેની અપેક્ષાએ એક પણ હોઈ શકે. આને જ પ્રવેશનક કહેવાય છે. તેમાં એકના ક્રમથી એક ઈન્દ્રિયાદિ પાંચ પદોમાં ઉત્પાદના પાંચ વિકલ્પો છે. બેમાં પણ એક-એકમાં ઉત્પાદમાં પાંચ જ, દ્વિતયોગમાં દશ નો ઉત્પાદ થાય.
વળી સંક્ષાપાર્થે ત્રણ આદિના અસંખ્યાત પર્યન્ત તિર્યંચયોનિકોના પ્રવેશનકને અતિદેશથી દેખાડતા કહે છે - વે નgle નાક પ્રવેશનકની સમાન આ બધું જાણવું. માત્ર ત્યાં સાત પૃથ્વીમાં એકાદિ નાક ઉત્પાદિતા કહી, અહીં તે પ્રમાણે જ પાંચ સ્થાનમાં ઉત્પાદિતા કહેવી. તેના વિકલ્પોમાં ભેદ છે. તેને પૂર્વોક્ત ન્યાયથી જાતે જ જાણી લેવા. અહીં અનંતા એકેન્દ્રિયના ઉત્પાદમાં પણ અનંતપદ પ્રવેશનકના ઉકd લક્ષણ નથી.
એકેન્દ્રિયોના અતિ બહુ સમયના ઉત્પાદથી બધાં એકેન્દ્રિય હોય તેમ કહ્યું. અહીં કમથી દ્વિકસંયોગ ચાર પ્રકારે, ત્રિકસંયોગ છ પ્રકારે, ચતુક સંયોગ ચાર પ્રકારે, પંચક સંયોગ એક જ છે. સૌથી થોડાં પંચેન્દ્રિયો છે ઈત્યાદિ • x •
• સૂત્ર-૪૫૫ થી ૪૫૩ :
[૪૫] ભગવાન ! મનુષ્ય પ્રવેશનક કેટલા ભેદ છે ? ગાંગેય ! બે ભેદ - સંમૂર્છાિમમનુષ્ય પ્રવેશનક, ગર્ભભુતકાંતિક
ભગવાન ! એક મનુષ્ય, મનુષ્ય પ્રવેશનકથી પ્રવેશતો શું સંમૂર્ણિમ મનુષ્યમાં હોય, ગર્ભકાંતિકમાં ? ગાંગેય ! સંમૂર્છાિમમાં હોય કે ગર્ભવ્યુcક્રાંતિકમાં હોય. - - ભગવન્! બે મનુષ્યોની પૃચ્છા. ગાંગેય! સંમૂર્છાિમમાં હોય કે ગભવ્યુcકાંતિકમાં હોય • અથવા - એક સંમૂર્ણિમમાં હોય, એક ગભભુતકાંતિકમાં
હોય. એ પ્રમાણે આ ક્રમથી નૈરયિક પ્રવેશનક માફક, મનુષ્ય પ્રવેશનક પણ દશ સુધી કહેવો. • - ભગવાન ! સંખ્યાતા મનુષ્યોની પૃચ્છા. ગાંગેય ! સંમૂર્ણિમમાં પણ હોય, ગર્ભવ્યક્રાંતિકમાં પણ હોય. - અથવા - એક સંમૂર્છાિમમાં, સંખ્યાતા ગભવ્ય કાંતિકમાં હોય • અથવા • બે સંમૂર્છાિમમાં, સંખ્યાતા ગભવ્ય કાંતિકમાં હોય. આ રીતે એક-એકને વધારતા ચાવ4 - અથવા • સંખ્યાા સંમૂર્છાિમ મનુષ્યોમાં હોય, સંખ્યાતા ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યોમાં હોય.
ભગવત્ / અસંખ્યાતા મનુષ્યો ? ગાંગેય! બધાં જ સંમૂર્ણિમમાં હોય. - અથવા - અસંખ્યાતા સંમૂર્ણિમમાં, એક ગર્ભવ્યક્રાંતિમાં હોય • અથવા - અસંખ્યાતા સંમૂર્ણિમમાં, બે ગર્ભભુકાંતિકમાં હોય, એ પ્રમાણે યાવત્ અસંખ્યાતા સંમૂર્ણિમ મનુષ્યોમાં, સંખ્યાતા ગર્ભ બુકાંતિકમાં હોય.
ભગવાન ! ઉત્કૃષ્ટા મનુષ્યો ? ગાંગેય, તે બધાં સંમૂર્ણિમ મનુષ્યોમાં હોય અથવા સંમૂર્છાિમ મનુષ્યોમાં હોય, ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યોમાં હોય. • • ભગવાન ! આ સંમૂર્છાિમ મનુષ્ય પ્રવેશનક, ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય પ્રવેશનકમાં કોણ કોનાથી . યાવત્ વિશેષાધિક છે ? ગાંગેયી સૌથી થોડા ગર્ભ, સંમૂર્ણિમ અસંખ્યાતા.
[૪૫૬] ભગવન / દેવ પ્રવેરાનક કેટલા ભેદ છે ? ગાંગેય ચાર ભેદ. - ભવનવાસી દેવ પ્રવેશનક ચાવતુ વૈમાનિક દેવ પ્રવેશનક, ભગવાન ! એક જીવ દેવ રવેરાનકથી પ્રવેશતા શું ભવનવાસીમાં હોય, વ્યંતર - જ્યોતિક-વૈમાનિકમાં હોય? ગાંગેયા ભવનવાસીમાં હોય, જંતર-યોતિક-વૈમાનિકમાં પણ હોય.
ભગવના બે દેવ, દેવ પ્રવેશનકમાં ? ગાંગેય ભવનવાસીમાં હોય, બંતર-જ્યોતિક-વૈમાનિકમાં પણ હોય. • અથવા • એક ભવનવાસીમાં, એક બંતમાં હોય. એ પ્રમાણે તિર્યચયોનિક પ્રવેશનક માફક અહીં કહેવું વાવ અસંખ્યાત.
ભગવન્! ઉત્કૃષ્ટા? ગાંગેય! બધાં જ જ્યોતિષ્કમાં હોય • અથવા - જ્યોતિષ, ભવનવાસીમાં હોય, - અથવા - જ્યોતિક, વ્યંતરમાં હોય, અથવા જ્યોતિષ, વૈમાનિકમાં હોય • અથવા - જ્યોતિષ્ક, વ્યંતર, વૈમાનિકમાં હોય અથવા જ્યોતિક, ભવનવાસી, સંતરમાં હોય અથવા જયોતિક, ભવનવાસી, વૈમાનિકમાં હોય અથવા જ્યોતિષ, ભવનવાસી, વ્યંતર, વૈમાનિકમાં હોય.
ભગવાન ! આ ભવનવાસી - વ્યંતર - જ્યોતિક - વૈમાનિક દેવ પ્રવેશનકમાં કોણ કોનાથી સાવ વિશેષાધિક છે ? ગાંગેયા સૌથી થોડા વૈમાનિક દેવ પ્રવેશનક છે, ભવનવાસી અસંખ્યાતગણ, યંતર અસંખ્યાતગણા. જ્યોતિષ દેવ પ્રવેશનક સંખ્યાલગણા છે.
[૪૫] ભગવાન ! આ નૈરયિક તિર્યંચ મનુષ્ય દેવ પ્રવેશનમાં કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ? ગાંગેય ! સૌથી થોડાં મનુષ્ય પ્રવેશનક, નૈરચિકo અસંખ્યાતગણા, દેવ અસંખ્યાતગણા, તિચિયોનિક પ્રવેશનક તેનાથી અસંખ્યાત