________________ 12-/9/554 થી 559 209 દેવોમાં ઉપજે - યાવત - સવર્ણ સિદ્ધમાં કહેવું. ભગવાન ! નરદેવો મરીને અનંતર કયા ઉપજે? પૃચ્છા, ગૌતમાનૈરયિકમાં ઉપજે, તિચિ કે મનુષ્ય કે દેવમાં ન ઉપજે. સાતે પૃથ્વીમાં ઉપજે. * * ભગવન ! ધમદિવો મરીને અનંતર ક્યાં ઉપજે? - પૃચ્છા. ગૌતમ ! નરક, તિર્યંચ કે મનુષ્યમાં ન ઉપજે. પણ દેવમાં ઉપજે જે દેવમાં ઉપજે તો | ભવનવાસીમાં ઉપજે-પૃચ્છા, ગૌતમ! ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્કમાં ન ઉપજે, પરંતુ વૈમાનિક દેવોમાં ઉપજે. બધાં વૈમાનિકમાં ઉપજે યાવતું સવર્ણ સિદ્ધ અનુત્તરોપપાતિકમાં ચાવતુ ઉપજે છે. કોઈક સિદ્ધ થઈને ચાવત સર્વે દુ:ખનો અંત કરે છે. દેવાધિદેવ ઉદ્વર્તન પામીને અનંતર ક્યાં જાય છે ? ક્યાં ઉપજે છે ? ગૌતમ! સિદ્ધ થાય છે, ચાવતું સર્વે દુઃખનો અંત કરે છે. ભગવાન ! ભાવ દેવો અવીને અનંતર ક્યાં ઉપજેપૃચ્છા. જેમ વ્યુતક્રાંતિક પદમાં અસુકુમારોની ઉદ્ધતના કહી તેમ કહેતું. ભાવના ભવ્ય દ્રવ્યદેવ કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી તમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ પ્રમાણે જેની જે સ્થિતિ કહી છે, તે પ્રમાણે સંસ્થિતિ પણ યાવતુ ભાdદેવ સુધી કહેવીવિરોષ આ કે - ધમદિવની જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી દેશન્ન પૂર્વ કોટી. ભગવાન ! ભવ્યદ્રવ્યદેવનું કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ! જઘન્યથી તમુહૂર્ણ અધિક 10,000 વર્ષ, ઉત્કૃષ્ટથી અનંતકાળ, વનસ્પતિકાળ. * * નરદેવની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી સાતિરેગ સાગરોપમ ઉતકૃષ્ટથી અનંતકાળદેશોન અપાદ્ધ પુદ્ગલ પરાવત. * * ધમદિવની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી પલ્યોપમ પૃથક્વ, ઉત્કૃષ્ટથી અનંતકાળ યાવતુ દેશોન અપાઈ યુગલ પરાવત * * દેવાધિદેવ વિશે પૃચ્છા. ગૌતમ! અંતર નથી. - - ભાલદેવની પૃચ્છા, ગૌતમ જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ. ભગવન! આ ભવ્યદ્રવ્યદેવ, નરદેવ યાવતુ ભાવવમાં કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં નરદેવ છે, દેવાધિદેવ તેનાથી સંખ્યાલગુણ, તેનાથી ધમદિવ સંખ્યા ગુણ, ભવ્યદ્રવ્યદેવ અસંખ્યાતગુણ, તેનાથી ભાવદેવ અસંખ્યાતગુણ છે. [પપ૯] ભગવત્ ! આ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક, સૌધર્મક ચાવત આસુતક, રૈવેયક, અનુત્તરોuપાતિક ભાવ દેવોમાં કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી થોડા, અનુત્તરોપાતિક ભાવ દેવ છે, ઉપરના શૈવેયકના ભાવ દેવો સંખ્યાતગુણ છે, મધ્યમ શૈવેયક દેવો સંખ્યાતગુણા, નીચલી ઝવેયકના દેવો સંખ્યાતગુણા, તેનાથી અશ્રુતકલાના દેવો સંખ્યાતગુણા યાવતુ આનતકલાના દેવો સંખ્યાલગુણા એ પ્રમાણે જેમ જીવાભિગમમાં ત્રણ પ્રકારે દેવપુરષોનું અલબહુત કહ્યું છે - તે જ પ્રમાણે અહીં પણ કહેવું ચાવતું 11/14 210 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ જ્યોતિક ભાવ દેવો અસંખ્યાતગુણા છે. * * ભગવન્! તે એમ જ છે, એમ જ છે. * વિવેચન-પપ૪ થી પપ૯ : રીત - ક્રીડા કરે છે કે દીપે છે - ખવાય છે, કે આરાધ્યતાથી દેવો ભવ્ય દ્રવ્ય દેવ - દ્રવ્યરૂપ દેવ તે દ્રવ્ય દેવ કહેવાય છે. દ્રવ્યતા અપાધાન્ય ભૂત-ભાવિત્વથી કે ભાવિ ભાવથી છે. તેમાં અપ્રાધાન્યથી દેવ ગુણ શૂન્ય દેવો તે દ્રવ્ય દેવ, જેમ સાધુનો આભાસ તે દ્રવ્ય સાધુ છે ભૂતભાવપક્ષમાં ભૂતકાળના દેવત્વ પર્યાયના પ્રતિપ કારણથી ભાવદેવત્વથી યુત પણ દ્રવ્ય દેવ છે. ભાવિ ભાવ પક્ષે ભાવિ દેવત્વ પર્યાયને યોગ્ય દેવપણે ઉત્પન્ન થનાર તે દ્રવ્ય દેવ. તેમાં ભાવિ ભાવ પક્ષા પરિપ્રહાર્થે કહે છે - ભવ્ય એવા તે દ્રવ્યદેવ તે ભવ્ય દ્રવ્ય દેવ. - નરોની મધ્ય દેવ તે નરદેવ, આરાધ્ય કે ક્રીડા કાંત્યાદિ યુક્ત. ધર્મદિવ, મૃતાદિ ધર્મથી દેવ કે ધર્મપ્રધાન દેવ. દેવાધિદેવ - શેષ દેવોને અતિક્રાંત, પારમાર્થિક દેવ યોગથી દેવ. - x - ભાવદેવ - દેવળત્યાદિ કર્મોદય જનિત પયયથી દેવ. જે ભવ્ય - પંચેન્દ્રિય તિર્યંચયોનિક કે મનુષ્ય દેવોમાં ઉત્પન્ન થનાર હોય તે ભાવિદેવ. તે કારણે તેમને ભવ્યદ્રવ્ય દેવ કહ્યા છે. * - ભરતાદિ પૃથ્વીના ચાર અંતોના સ્વામી, તે ચાતુરંત. ચક્ર વડે વર્તનશીલત્વ થકી ચક્રવર્તી, ચતુરંત કહેવાથી વાસુદેવ ગ્રહણ ન કર્યા - 4 - સમસ્ત રનમાં પ્રધાન ચક્ર જેને ઉત્પન્ન થયું છે તે. સાગરની જેમ મેખલા જેવી છે તે સાગરવર મેખલા-પૃથ્વી, તેના અધિપતિ. તે કારણથી તેને નરદેવ કહ્યા. જે આ અણગાર ભગવંત, ઇર્યાસમિતાદિ છે. તેથી તેને ધમદિવ કહે છે -- જે આ અરહંત ભગવંત છે, તે ઉત્પન્ન જ્ઞાનદર્શનધર ઈત્યાદિ હોવાથી દેવાધિદેવ છે. ,, જે આ ભવનપતિ છે, તે દેવગતિ નામ ગોકમને વેદે છે, તે કારણે ભાવ દેવા કહેવાય. હવે તેમનો ઉત્પાદ કહે છે - વિયબ્રેવાઈ ! - ઈત્યાદિ - x - ‘વ્યુત્ક્રાંતિ’ એ પ્રજ્ઞાપનાનું છઠું પદ છે, વિશેષ આ - અસંખ્યાત વષયુક કર્મભૂમિ જ પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યો, તેવા જ અકર્મભૂમિજ આદિથી ઉત્પન્ન ભવ્ય દ્રવ્યદેવ ન થાય. ભાવ દેવોમાં જ તેનો ઉત્પાદ છે, સર્વાર્થસિદ્ધિક દેવો, ભવ્ય દ્રવ્ય સિદ્ધ જ થાય છે. તેથી તેના સિવાયના બધાં ભવ્ય દ્રવ્ય દેવપણે ઉત્પન્ન થાય. ધર્મદિવ સૂત્રમાં - છઠ્ઠી પૃથ્વીથી ઉદ્વર્તેલને ચારિત્ર નથી, તથા અધાસપ્તમી, તેઉ, વાયુ, અધ:સપ્તમી, અસંખ્યાત વર્ષાયુક કર્મભૂમિજ-અકર્મભૂમિ - તર્લીપજથી ઉદવૃત મનુષત્વના અભાવથી યાત્રિ નથી. તેથી તેને ધર્મદેવત્વ નથી. દેવાધિદેવ સૂત્રમાં પહેલી ત્રણ પૃથ્વીથી ઉદ્વર્તીને દેવાધિદેવમાં ઉપજી શકે. પછીના ચારનો નિષેધ છે. તેમાંથી આવેલને દેવાધિદેવત્વનો અભાવ હોય છે. * - ભાવદેવ * અહીં બહુતર સ્થાનથી ઉદ્ભૂત ભવનવાસીપણે ઉત્પન્ન થાય છે. સંજ્ઞીનો પણ તેમાં ઉત્પાદ છે - 4 -