________________
૧૨-૪/૫૩૯
૧૮૯
• વિવેચન-પ૩૯ :
rufસ - અનંતર કહેલ સ્વરૂપવાળા પરમાણુ પુદ્ગલોના. અત્િ પરમાણુના. સUTTI - સંતન, સંઘાત, ભેદ એટલે વિયોજન તેનો યોગ તે સંહનન ભેદાનપાત, તેના વડે બધાં પુદ્ગલ દ્રવ્યો સાથે પરમાણુનો સંયોગ અને વિયોગ. અનંતાનંત - અનંત વડે અનંતને ગુણવા છે. એક પણ પરમાણુ, બે અણુકાદિથી અનંત અણુ દ્રવ્ય સાથે સંયોજતા અનંતા પરિવત પામે છે. કેમકે પ્રતિદ્રવ્ય પરિવર્તનો ભાવ છે. પરમાણુના અનંતત્વથી, પ્રતિ પરમાણુના અનંતપણાથી પરિવર્ત-પરમાણુપુદ્ગલ પરિવર્તાના અનંતાનંતવ જાણવા. પુનીત રિયટ્ટ - પુદ્ગલ દ્રવ્ય સાથે પરિવર્ત • પરમાણુનું મિલન તે પુદ્ગલ પરિવર્ત - x • માણ્યાતા - ભગવંત વડે પ્રરૂપિત એમ જાણવું. હવે પુદ્ગલ પસ્વિતના ભેદોને કહે છે -
ifના પાન પયટ્ટ - ઔદાકિ શરીરમાં વર્તતા જીવ વડે જે દારિક શરીર પ્રાયોગ્ય દ્રવ્યોના ઔદારિક શરીર વડે સમતપણે ગ્રહણ દારિક પુદ્ગલ પરિવર્ત. એ પ્રમાણે બીજામાં પણ જાણવું.
નારક જીવોને અનાદિ સંસારમાં સાત પ્રકારના પુદ્ગલ પરાવર્તા કહ્યા. • • અતીત અનંત અનાદિપણાથી અતીતકાળે જીવના અનાદિપણાથી પરાપર પગલા ગ્રહણ સ્વરૂપcથી જાણે H૦ સૂણ કહ્યું.
પુરવાર : પુરસ્કૃત, ભાવિમાં થનાર. કોઈ જીવને દૂરભવ્ય કે ભવ્યને તે હોય છે, કોઈ જીવને નથી હોતું, ઉદ્વર્તીને જે માનુષત્વને પામીને સિદ્ધિમાં જાય છે. - સંખ્યાત કે અસંખ્યાતભવે જાય છે, જે સિદ્ધિમાં તેને પરિવર્ત હોતું નથી. કેમકે તે અનંતકાલપણાથી છે.
અત્તર - એક નારકાદિને આશ્રીને, સત્ત - ઔદાકિાદિ સાત પ્રકારના પુદગલ વિષયપણાથી, સાત દંડકના ૨૪ દંડકો થાય છે. એકવ અને પૃથકવ દંડકોમાં આ વિશેષ છે. એકવ દંડકોમાં ભાવિ પૂગલ પરાવર્ત કોઈને ન પણ હોય. બહત્વ દંડકમાં તે હોય છે. આ કથન જીવસામાન્યના આશ્રયથી કર્યું.
નામHe નાકપણામાં વર્તમાનને ઔદારિક પુદ્ગલ ગ્રહણના અભાવથી એકને નથી. નૈરયિકના અસુરકુમારપણામાં અહીં વર્તમાનકાલીન નૈરયિકના અસુરકુમાપણામાં અતીત-અનાગત કાળસંબંધી જાણવું. કુત્તરિયા એક પછી ઉત્તરોત્તર અનંતા સુધી. આના વડે એમ સૂચવે છે કે - કોઈને હોય છે, કોઈને નથી હોતા, જેને હોય છે, તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત હોય. પુર્વ નાથ વેવ્ય સTY. જેમાં - વાયુકાયમાં, મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યંચમાં, વ્યંતરાદિમાં વૈક્રિયશરીરમાં એક અથવા ઈત્યાદિ કહેવું. ‘જેને નથી' તે જેમ અકાયાદિમાં વૈકિય નથી તેમાં પૃથ્વીકાયિક માફક કહેવું. તેમને વૈક્રિય પગલ પરાવર્ત નથી તેમ કહેવું.
તેયાપોram તૈજસ, કામણ પુદ્ગલ પરાવર્ત, નાકાદિ સર્વે જીવોમાં એકાદિ
૧૯૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પૂર્વવત કહેવા. કેમકે આ બંને બધામાં હોય છે. મનપુદ્ગલ પરાવર્ત પંચેન્દ્રિયોમાં જ હોય. વિકસેન્દ્રિયથી એકેન્દ્રિયો પણ લેવા. તેમને પણ ઈન્દ્રિયનું સંપૂર્ણત્વ છે. મનોવૃત્તિનો અભાવ છે. તેથી તેમને મન:પુદ્ગલ પરાવર્ત ન હોય. તૈજસાદિ પરિસ્વતી માર્ક સર્વનારકાદિ જીવ પદોમાં વયન પુદ્ગલ પરાવર્ત કહેવું. માત્ર એકેન્દ્રિયમાં વચન અભાવથી ન કહેવું. • x • હવે ઔદાકિાદિ પુદ્ગલ પરાવર્ત સ્વરૂપ -
• સૂત્ર-૫૪૦ :
ભગવાન ! ઔદાકિ પુદ્ગલ પરિવર્ત, ઔદારિક પુદ્ગલ પરિવત, એમ કેમ કહેવાય છે ? ગૌતમ ! ઔદસ્કિ શરીરમાં વર્તતા જીવે ઔદાશ્મિ શરીર યોગ્ય દ્રવ્યોને ઔદારિક શરીરરૂપે ગ્રહણ કર્યા, બદદ્ધ-સ્કૃષ્ટ કર્યા છે, હોષિતપ્રસ્થાપિત-અભિનિવિટ-અભિસમન્વાગત-પતિ-પરિણામિત-નિર્જિ-નિમ્રતનિઃસૃષ્ટ કર્યા છે, તેથી હે ગૌતમ! એમ કહ્યું,
એ પ્રમાણે વૈકિય પુગલ પરાવર્ત પણ છે. વિશેષ આ • વૈદિર શરીરમાં વર્તમાન વૈકિચશરીર યોગ્ય બાકી પૂર્વવતું. એ પ્રમાણે યાવત્ આન-પ્રાણ પુલ પરાવર્ત કહેવું. વિશેષ આ - અનાપાણ પ્રાયોગ્ય સર્વ દ્રવ્યો આનપ્રાણપણાએ. બાકી પૂર્વવત
ભગવાન ! ઔઘરિક પુગલ રાવતે કેટલા કાળે નિષ્પન્ન થાય ? ગૌતમ! અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણીકાળે નિષ્પન્ન થાય. એ પ્રમાણે વૈક્રિય પુદ્ગલ પરાવર્ત પણ જાણવું, ચાવતુ આનાપાણ યુગલ.
ભગવદ્ ! આ ઔદારિક યુગલ પરાવર્ત નિર્વતના કાળ, શૈક્રિય રાવતું આનિયાણ યુગલ પરાવર્તકાળમાં કોણ કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમ સૌથી અલ્ય કામણ પુદ્ગલ પરાવર્ત નિર્વતના કાળ છે. તૈજસ પુદ્ગલ અનંતગુણ, ઔદારિક પુદ્ગલ અનંતગુણ, આનપણ યુગલ અનંતગુણ, મનપુદગલ અનંતગુણ, વચનપુગલ અનંતગુણ, તેનાથી વૈક્રિય યુગલ પરાવત નિર્વતનાકાળ અનંતગુણ જાણવો.
• વિવેચન-૫૪o :
વ - સ્વીકૃત, - જીવ, પ્રદેશ વડે એકરૂપ, કઈ રીતે ? પહેલા શરીરને રેતી માફક પૃષ્ટ થાય અથવા પરસ્પર ગ્રહણથી પોષિત થાય, પૂર્વ પરિણામ અપેક્ષાથી બીજા પરિણામવાળું કરાય. પ્રસ્થાપિત - સ્થિર કરાય. વિટ્ટ - જેથી સ્થાપિત છે, તેથી જીવ પોતે નિવિષ્ટ કરેલ છે. અભિવિધિથી નિવિષ્ટ સર્વે જીવો અર્થાત્ જોડાયેલ. અભિવિધિથી બધાં સંપાપ્ત થયેલ - જીવ વડે સાનુભૂનિ આશ્રીને કહ્યું. જીવ વડે સર્વ અવયવ વડે, તેના સ આદાન દ્વાચી પર્યાપ્ત કરેલ. રસાનુભૂતિથી બીજા પરિણામને પામેલ, ક્ષીણ રસ કરાયેલ, જીવપ્રદેશથી નિઃસૃત. કઈ રીતે ? જીવે સ્વપદેશથી ત્યજેલ તે નિઃસૃષ્ટ. આ આધ ચાર પદ દારિકાદિ પુદ્ગલના ગ્રહણ વિષયક છે. પછીના પાંચ સ્થિતિ વિષયક, પછીના ચાર વિગમ વિષયક ચે.