________________
૧૨-૪/૫૩૮
૧૮૫ અથવા બે પરમાણુ એક દશ પદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એક પરમાણુ, એક દ્વિપદેશિક, બે સંખ્યાતપદેશિક સ્કંધ થાય યાવત્ અથવા એક પાસુ, એક દશ પ્રદેશિક, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, ત્રણ સંખ્યાત પ્રદેશ સ્કંધ થાય. અથવા ચારે સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય.
આ પ્રમાણે આ ક્રમે પાંચ યાવત નવ સંયોગ કહેવા. દસ ભેદ કરાતા નવ પરમાણુ, એક સંખ્યાત પ્રદેશી આંધ થાય. અથવા આઠ પરમાણુ, એક દ્વિપદેશી, એક સંખ્યાત પ્રદેશ સ્કંધ થાય. એ રીતે આ ક્રમથી એકૈક વધતા યાવતું અથવા એક દશપદેશી, નવ સંપ્રખ્યાત પ્રદેશ સ્કંધ થાય. અથવા દશે સંખ્યાત દેશી સ્કંધ થાય.
સંખ્યાત ભાગ કરાતા સંખ્યાત પરમાણુ યુગલો થાય.
ભગવના અસંખ્યાત પરમાણુ યુગલો એક સાથે મળતાં શું થાય ? ગૌતમ! અસંખ્યાતપદેશી કંધ થાય. તેના ભાગ કરતા બે યાવત દશ, સંખ્યાત અને અસંખ્યાત ભાગ પણ થાય.
બે ભાગ કરાતા એક પરમાણ, એક અસંખ્યાતપદેશી કંધ થાય. ચાવતું અથવા એક દશપદેશી, એક અસંખ્યાત દેશી કંધ થાય અથવા એક સંખ્યાત પ્રદેશ, એક અસંખ્યાત પ્રદેશ સ્કંધ થાય અથવા બંને અસંખ્યાતપદેશી સ્કંધ થાય.
ત્રણ ભાગ કરાતા બે પરમાણુ, એક અસંખ્યાતપદેશી સ્કંધ અથવા એક પરમાણુ, એક દ્વિપદેશિક, એક અસંખ્યાતપદેશી અંધ થાય યાવતું એક પરમાણુ, એક દશાપદેશિક, એક અસંખ્યાત પ્રદેશી સ્કંધ અથવા એક પરમાણુ, એક સંધ્યાતપદેશ, એક અસંખ્યાત પ્રદેશી કંધ અથવા એક પરમાણ, બે અસંખ્યાત પ્રદેશ સ્કંધ અથવા એક દ્વિપદેશી, બે અસંખ્યાત પ્રદેશી સ્કંધ થાય ચાવવું અથવા એક સંખ્યાત પ્રદેશી, બે અસંખ્યાત પ્રદેશ સ્કંધ થાય. અથવા ત્રણે અસંખ્યાત પ્રદેશી..
ચાર ભાગ કરાતા - ત્રણ પરમાણુ, એક અસંખ્યાતપદેશી કંધ થાય. એ પ્રમાણે ચતુક સંયોગ યાવત દશક સંયોગ, જે રીતે સંખ્યાતપદેશીના કહ્યા તેમ જાણવા. વિશેષ ઓ • અસંખ્યાતમાં એક અધિક કહેવું ચાવતું અથવા દશ અસંખ્યાત પ્રદેશ સ્કંધ થાય છે.
સંખ્યાત ભાણ કરાતા એક સંખ્યાત પરમાણુ યુગલ, એક અસંખ્યાતપદેશી અંધ થાય છે અથવા સંધ્યાતદ્વિદેશી કંધ, એક અસંખ્યાતપદેશી કંધ થાય છે. એ પ્રમાણે યાવતું અથવા સંખ્યાત દશપદેશી કંધ, એક અસંખ્યાત પ્રદેશ સ્કંધ થાય છે. અથવા એક સંખ્યાત સંખ્યાતપદેશ સ્કંધ, એક અસંખ્યાતપદેશી સ્કંધ થાય છે અથવા સંખ્યાત અસંખ્યાતપદેશી સ્કંધ થાય.
અસંખ્યાત ભાગ કરાતા અસંખ્યાત પરમાણુ યુગલો થાય.
૧૮૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ભગવાન્ ! અનંતા પરમાણુ યુગલો ચાવતું શું થાય ? ગૌતમ ! અનંત પ્રાદેશિક સ્કંધ થાય છે. તેના ભેદ કરાતા-બે, ત્રણ યાવત દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત ભાગ પણ થાય છે.
બે ભાગ કરાતા એક પરમાણુ યુગલ, એક અનંતપદેશિક અંધ યાવતું અથવા બે અનંતપદેશિક સ્કંધ થાય છે.
ત્રણ ભાગ કરાતા બે પરમાણુ, એક અનંતપદેશિક સ્કંધ અથવા એક પરમાણુ, એક દ્વિપદેશિક, એક અનંતપદેશિક સ્કંધ થાય. યાવત્ અથવા એક પરમાણુ, એક અસંખ્યાતપદેશી, એક અનંતપદેશી સ્કંધ થાય અથવા એક પરમાણુ, બે અનંતપદેશી કંધ થવા એક દ્વિપદેશી, બે અનંતપદેશી સ્કંધ થાય. યાવતુ એક દશપદેશી, બે અનંતપદેશી ઢંધ થાય અથવા એક સંખ્યાતપદેશી, ને અનંતપદેશી કંધ થાય અથવા એક અસંખ્યાત પ્રદેશ, બે. અનંત પ્રદેશી કંધ થાય અથવા ત્રણે અનંતપદેશી સ્કંધ થાય.
ચાર ભાગ કરતા-ત્રણ પરમાણુ યુગલો, એક અનંત પ્રદેશ સ્કંધ થાય. એ પ્રમાણે ચતુક સંયોગ સાવ અસંખ્યાત સંયોગ, બધાં અસંખ્યાતમાં કહ્યા, તેમ અનંતમાં પણ કહેવા. વિશેષ એ કે – એક અનંતક અધિક કહેવું યાવતું અથવા એક સંખ્યાત સંખ્યાતપદેશી કંધ, એક અનંતપદેશી કંધ થાય છે. અથવા એક સંખ્યાત અસંખ્યાતપદેશી કંધ, એક અનંતપદેશી સ્કંધ થાય છે અથવા સંખ્યાત અનંતપદેશી સ્કંધ થાય છે.
અસંખ્યાત ભાગ કરાતા એક અસંખ્યાત પરમાણુ, એક અનંતપદેશિક સ્કંધ થાય છે અથવા એક અસંખ્યાત દ્વિદેશી કંધ, એક અનંતપદેશ સ્કંધ થાય છે. યાવત અથવા એક અસંખ્યાત સંખ્યાતપદેશી કંધ, એક અનંતપદેશી અંધ થાય છે અથવા એક અસંત અસંખ્યાતાપદેશી કંધ, એક અનંતપદેશી સ્કંધ થાય. અથવા અસંખ્ય અનંતપદેશી સ્કંધ થાય છે.
અનંત ભાણ કરાતા આનંદ પરમાણુ યુગલો થાય. • વિવેચન-પ૩૮ :
Uાવ - એકવથી, એકપણે. સાન્નિતિ - સંયુક્તરૂપે એકઠા થવું તે. દ્વિપદેશિક સ્કંધના ભેદમાં એક વિકલા છે, ત્રિપદેશિક ના બે, ચતુઃખદેશિકના ચાર, પંચપદેશિકના છે, છ પ્રદેશિકના દશ, સાત પ્રદેશિકના ૧૪, આઠ પ્રદેશિકના ૨૧, નવ પ્રદેશિકના-૨૮, દશ પ્રદેશિકના-૪૦, સંખ્યાત પ્રદેશિકના બે ભેદે-૧૧, ત્રણ ભેદે૨૧, ચાર ભેદે-૩૧, પાંચ ભેદે-૪૧, છ ભેદે-પ૧, સપ્તભેદે-૬૧, આઠ ભેદે-૭૧, નવ ભેદે-૮૧, દશ ભેદે-૯૧, સંખ્યાત ભેદત્વમાં તો એક વિકલ્પ છે.
અસંખ્યાતપદેશિકના બે ભાગે-૧૨, ત્રણ ભાગ-૨૩, ચાર ભાગે-38, પાંચ ભાગે-૪૫, છ ભાગે-૧૬, સાત ભાગે-૬૭, આઠ ભાગે-૮, નવ ભાગે-૮૯, દશા ભાગે-૧૦૦, સંખ્યાત ભાગે-૧૨, અસંખ્યાત ભેદ કરણમાં તો માત્ર એક જ વિકલ્પ