________________
૮|-||૩૯૧
૧૫૩
વાચનાંતરમાં શ્રુત જ્ઞાનાધિકાર જેમ “નંદી’ આગમમાં કહ્યું તેમ જાણવું • x • તેમાં શ્રુતજ્ઞાન સૂઝને અંતે આમ કહ્યું છે - આ દ્વાદશાંગ, ગણિપિટકમાં અનંતા ભાવો, અનંતા અભાવો ચાવતુ - x - અનંતા અસિદ્ધા એમ કહ્યું છે. તેની સંગ્રહ ગાથા પણ છે. આ રીતે એવા પ્રકારે તેના અંડરૂપ આ શ્રુતજ્ઞાન સૂઝ કહેવું જોઈએ.
જ્ઞાનથી વિપરીત અજ્ઞાન સૂર-કુતિજ્ઞાન તે જ્ઞાન. મિથ્યાત્વ યુક્ત હોવાથી કુત્સિત કહ્યું – કહ્યું છે – અવિશેષિત મતિ જ છે, તે સમ્યગૃષ્ટિને મતિજ્ઞાન છે, મિથ્યાર્દષ્ટિને મતિજ્ઞાન.
જેમાં વિદ્ધ વિકલ્પો ઉઠે તે વિભંગજ્ઞાન અથવા અવધિથી વિરૂપ ભેદ છે વિભંગ જ્ઞાન. આ કુત્સિત વિભંગ શબ્દથી જ જણાય છે માટે જ્ઞાન સાથે ન જોડીને અજ્ઞાન કહ્યું નથી.
અર્થનો અવગ્રહ, તે અર્થાવગ્રહ. સકલ વિશેષ નિપેક્ષ નિર્દેશ્ય અર્થનું ગ્રહણ - એક સમયવાળું છે. - , જેના વડે અર્થ સ્પષ્ટ થાય તે વ્યંજન જેમકે પ્રદીપ વડે ઘટ અથવા ઉપકરણ ઈન્દ્રિયથી શબ્દાદિ પરિણત દ્રવ્યસમૂહ. તે બંનન - ઉપકરણ ઈન્દ્રિય વડે ચૅનનાના • શબ્દાદિ પરિણત દ્રવ્યોનો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ. અહીં અર્થાવગ્રહને લક્ષીને સર્વ ઈન્દ્રિયાર્ચના વ્યાપકત્વથી પહેલા કહો.
જેમ આભિનિબોધિક જ્ઞાન કહ્યું, તેમજ મતિજ્ઞાન પણ કહેવું. તે આ રીતે - તે વ્યંજનાવગ્રહ શું છે ? ચાર ભેદે છે – શ્રોત્ર, ઘાણ, જિલ્લા, સ્પર્શનઈન્દ્રિય વ્યંજનાવગ્રહ. વિશેષ આ - આભિનિબોધિક જ્ઞાનમાં અવગ્રહ, અવધારણા, શ્રવણ, અવલંબન, મેઘાએ પાંચ એકાઈક નામો કહ્યા છે, તે મતિજ્ઞાનમાં ન કહેવા. * * *
માનિ - જ્ઞાનરહિત, તે અજ્ઞાનભાવથી ધન અને શીલરહિત જેવો છે. સમ્યગુદૃષ્ટિ પણ જ્ઞાની હોય, તેથી મિથ્યાદેષ્ટિ વડે - એમ કહ્યું. નંદી સૂર મુજબ કહ્યું - તે સૂત્ર - સ્વછંદ બુદ્ધિ, મતિ વિકતિ. જેમકે ભારત, રામાયણ આદિ. તેમાં અવગ્રહ, ઈહા, અપાય, ધારણા તે મતિ. વર્લ્ડક - પોતાના અભિપાયથી, તાવથી સર્વજ્ઞ પ્રણીત અર્થ કરતા જુદી બુદ્ધિમતિ વડે વિકર્ષિત. * * * તેમાં આદિ ચાર વેદ, શીક્ષાદિ છ ઉપાંગના વ્યાખ્યાનરૂપ.
Twiા આદિ-ગ્રામ આકારે ઇત્યાદિ. ભરતાદિ વર્ષગાકારે, હિમવતું આદિ વર્ષધર પર્વતાકારે, અશ્વાકારે, જંગલી દ્વિષદ-ચતુષ્પદ આકારે, એ પ્રમાણે વિવિધ સંસ્થાન સંસ્થિત.
જ્ઞાન અને અજ્ઞાન કહ્યા. હવે જ્ઞાની, અજ્ઞાનીને કહે છે - તેમાં નાકાધિકારમાં - “જે જ્ઞાની તે નિયમા ત્રણ જ્ઞાનવાળા” કહ્યા. કેમકે સમ્યગ્દષ્ટિ નાસ્કોને ભવપત્યય અવધિજ્ઞાન છે, માટે કહ્યું. અજ્ઞાનીમાં બે જ્ઞાનવાળા કે ત્રણ જ્ઞાનવાળા કેમ કહ્યા ? અસંજ્ઞી હોય અને નક્કે ઉત્પન્ન થાય, તેમને અપર્યાપ્તાવસ્થામાં વિભંગનો અભાવ હોવાથી બે જ્ઞાનવાળા કહ્યા. જે મિથ્યાદેષ્ટિ સંજ્ઞીમાંથી ઉત્પન્ન થાય, તેમને ભવપત્યય વિભંગ હોય છે માટે ત્રણ અજ્ઞાની એમ કહ્યું, બેઈન્દ્રિયમાં કોઈ જ્ઞાની પણ સાસ્વાદને સમ્યગ્દર્શન ભાવથી અપર્યાપ્તાવસ્થામાં હોય તેથી જ્ઞાની, અજ્ઞાની બંને કા.
૧૫૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ જીવાદિમાં ૨૬-પદોમાં જ્ઞાની, અજ્ઞાની કહ્યા. હવે તેને જ ગતિ, ઈન્દ્રિય, કાયા આદિ દ્વારોમાં ચિંતવતા કહે છે -
• સૂત્ર-3૨ :
ભગવન્! નિયગતિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમાં બંને. ત્રણ જ્ઞાન નિયમા, ત્રણ અજ્ઞાન વિકલ્પ. • - ભગવન્! તિર્યંચ ગતિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમાં બે જ્ઞાન કે બે અજ્ઞાન નિયમા. • • ભગવના મનુષ્યગતિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમાં ત્રણ જ્ઞાન ભઝનાઓ, બે અજ્ઞાન નિયમા. - • દેવગતિક જીવો, નિરયગતિક માફક જાણવા. • • સિદ્ધિગતિક, સિદ્ધની જેમ geldi.
ભગવાન ઈન્દ્રિયવાળા જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ! ચાર જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાઓ. • - ભગવન્! એકેન્દ્રિય જીવો જ્ઞાની કે અજ્ઞાની ? પૃવીકાયિકની જેમ કહેવા. બે થી ચાર ઈન્દ્રિયવાળા બે જ્ઞાન કે બે અજ્ઞાન નિયમા. પંચેન્દ્રિયોને ઈન્દ્રિયવાળા માફક જાણવા અનિન્દ્રિયો જ્ઞાની કે અtiની ? સિદ્ધની જેમ જાણવા.
ભગવાન ! સકાયિક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમાં પાંચ જ્ઞાન કે ત્રણ અષાન ભજનાઓ. પૃની યાવત્ વનસ્પતિકાયિક નિયમ અજ્ઞાની. મતિ, શ્રત અજ્ઞાનવાળા છે. ત્રસકાયિકને સકાયિક માફક જાણવા. કાયિક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? સિદ્ધવત જાણવું.
ભગવદ્ ! સૂક્ષ્મ જીવો જ્ઞાની કે અજ્ઞાની? પૃdીકાચિક વતુ જાણવું - ભગવન / ભાદર જીવો જ્ઞાની કે અજ્ઞાની? સકાયિક વતુ જાણવા. ભગવન ! નોસૂમનો બાદર જીવો ? સિદ્ધ માફક જાણવા.
ભગવનપતિ જીવો જ્ઞાની કે અજ્ઞાની ? સકાયિક માફક જાણવા. પયક્તિા નૈરયિક જીવો ? ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન નિયમા, જેમ નૈરયિક છે, તેમ સ્વનિતકુમાર સુધી જાણવા. પૃથ્વીકાયિક, એકેન્દ્રિય માફક જાણવા. એ રીતે ચઉરિન્દ્રિય સુધી જાણવું. પયા પાંચેન્દ્રિય તિર્યંચ યોનિક? ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. મનુષ્યો, સકાચિક માફક. વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકો. નૈરયિકવતું જાણવા
ભગવાન ! આપતા જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાઓ. પિયપિતા નૈરયિકો? ત્રણ જ્ઞાન નિયમા, ત્રણ અજ્ઞાનિ ભજનાએ એ પ્રમાણે નિતકુમાર સુધી જાણતું. પૃથ્વી યાવત વનસ્પતિકાયિક, એકેન્દ્રિયવત બેઈન્દ્રિયો ? નિયમાં બે ફાન, બે અજ્ઞાન. એ રીતે પંચેન્દ્રિય તિય યોનિક સુધી કહેવું. અપયતા મનુષ્યો ? ત્રણ જ્ઞાન ભજનાઓ, બે અજ્ઞાન નિયમા. વ્યંતરો, નૈરયિક માફક અપયતા જ્યોતિષ, વૈમાનિકને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન નિયમા. નોપતિ-નોઆપતા જીવો ? સિદ્ધની માફક જણાવો.
ભગવના નિસ્યભવસ્થ જીવો જ્ઞાની, અજ્ઞાની 7 નિસ્યગતિક માફક