________________
૧૩૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
-/૧૦/૩૭૭
૧૩૩ વિપાકને દેનારા પુદ્ગલાસ્તિકાયમાં ન હોય, કેમકે તે અચેતન હોવાથી અનુભવ હિત છે. માત્ર જીવાસ્તિકાય જ તેમ છે અને તેવું અનુભવે છે. પહેલાં કાલોદાયીના પ્રશ્ન દ્વારથી કર્મ વક્તવ્યતા કહી, હવે તે પ્રશ્નદ્વારથી જ તે પાપફળ વિપાકાદિ થાય તે દશવિ છે • x • સંવિધાનક શેષ ભણવાપૂર્વક આ કહે છે -
• સૂઝ-390 -
ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે રાજગૃહના ગુણશીલ ત્યથી નીકળ્યા. બાહ્ય જનપદમાં વિચરવા લાગ્યા.
તે કાળે, તે સમયે રાજગૃહનગરે, ગુણશીલ ચૈત્ય હતું. ત્યારે કોઈ દિવસે ભગવત મહાવીર યાવતુ સમોસ, પર્ષદા પાછી ગઈ. ત્યારે તે કાલોદાયી અણગર અન્ય કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને બંદી નમીને આમ કહ્યું – ભગવન! જીવોને પાપકર્મ ફળ વિપાકથી યુકત કર્મ લાગે છે ? હા, લાગે છે. ભગવદ્ ! જીવોને પાપકર્મફળ વિપાક યુકત પાપકર્મ કઈ રીતે લાગે ? હે કાલોદાયી ! –
- જેમ કોઈ પુરુષ મનોજ્ઞ થાળી પાકશુદ્ધ ૧૮-વ્યંજનોથી યુક્ત વિષમિશ્રિત ભોજન ખાય, તે ભોજન તેને આરંભે સારું લાગે છે ત્યારપછી પરિણમને થતાં-થતાં દુરૂપપણે, દુગધપણે યાવત્ “મહાશવ’ ઉદ્દેશ મુજબ ચાવતું વારંવાર પરિણમે છે. એ પ્રમાણે હે કાલોદાયી જીવોને પ્રાણાતિપાત ચાવત્ મિથ્યાદર્શન શલ્ય આરંભે સારા લાગે છે, ત્યારપછી વિપરિણમતા દુરૂપપણે યાવતુ વારંવાર પરિણમે છે. એ પ્રમાણે છે કાલોદાયી જીવોને પાપકર્મ પાપફળ વિપાક સુકત થાય છે.
ભગવત્ / જીવોને શુભ કર્મ શુભ ફળ વિપાક યુક્ત હોય છે ? હા, હોય છે. ભગવદ્ ! જીવોને શુભ કર્મો કઈ રીતે યાવત્ થાય છે ? હે કાલોદાયી ! જેમ કોઈ પુરુષ મનોજ્ઞ થાલીપાકશુદ્ધ ૧૮-વ્યંજનથી યુક્ત ઔષધિ મિતિ ભોજન કરે, તો તે ભોજન આમે સારું ન લાગે. તો પણ પછી પરિણમતા-પરિણમતા સુરપાણે, સુવર્ણપણે યાવતુ સુખપણે પણ દુઃખપણે નહીં તેમ વારંવાર પરિણમે છે. તેમ છે કાલોદાયી ! જીવો પ્રાણાતિપાત વિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધવિવેક ચાવતું મિથ્યાદર્શનશલ્ય વિવેકથી આરંભે તે સારા ન લાગે તો પણ પછી પરિણત થતા-થતા સુરપાણે વાવત દુ:ખરૂપે નહીં તેમ વારંવાર પરિણમે છે. એ પ્રમાણે હે કાલોદાયી ! જીવ શુભ કમોંને સાવ4 કરે છે.
• વિવેચન-૩૩૮ :
જીવોને પાપકર્મો, જેનો ફળરૂપ વિપાક પાપ છે, સંયુક્ત હોય છે. થાળીમાં પકાવેલ પાક તે સ્થાલીપાક. બીજે પકાવેલનું પકાવેલમાં તેવો સ્વાદ ન હોય, માટે
આ વિશેષણ મૂક્યું. શુદ્ધ - ભોજન દોષવર્જિત. સ્થાલીપાક વડે શુદ્ધ. લોક પ્રસિદ્ધ ૧૮-વ્યંજન, શાલનક કે તકાદિ વડે સંકીર્ણ. અથવા ૧૮ ભેદ વડે આકુલ, તે વ્યંજન. ૧૮ ભેદ આ રીતે - સૂપ, ઓદન, ચવન્ન, ત્રણે મંસાદિ, ગોમ્સ, જૂષ, ભચા,
ગુલલાવણિકા, મૂળફળ, હરિતક, ડાંગ, સાલ, પાન, પાનીય, પાનગ, ભાગ. - X - અહીં મંસાદિ - તે જલ જ વનસ્પતિ, નૃપ - મગ, ચોખા આદિનો રસ, અસ્ત્ર - ખાંડના ખાજાદિ, જુન નાવાયા - ગોળપાપળી કે ગોળ ધાણા, રિતેવક - જીરાદિ, CTI - વત્થલાની ભાજી, ” x • પાન - સુરાદિ, પાનીય - જળ, પાનવ - દ્રાક્ષ પાનાદિ..
મવાત પહેલો સંસર્ગ, મU - મધુરવથી મનોહર. માં પણTHવા - છઠ્ઠા શતકનો ત્રીજો ઉદ્દેશો, તેનું સૂત્ર, તે અહીં પણ કહેવું. - x • x • ત્યારપછી ભિન્ન પરિણામને પામે છે. પ્રાણાતિપાતાદિમાં કાર્યમાં કારણના ઉપચારથી પ્રાણાતિપાતાદિ હેતુક કર્મ, દુરૂપતાના હેતુપણે પરિણમે છે. મધ - મહાતિત ઘી આદિ - ૪ - પ્રાણાતિપાત વિરમણાદિ ઈન્દ્રિયોને પ્રતિકૂળ હોવાથી આરંભે સારા ન લાગે. પણ તેનાથી થતું પુન્ય કર્મ તે ભિન્ન પરિણામને આપે છે. ••• અહીં કમને ફળથી કહ્યા. હવે ક્રિયાવિશેષને આશ્રીને, તેના કર્તા પુરુષ દ્વારથી કમદિનું બહુd
• સૂત્ર-૩૩૯ :
ભગવના બે પરમ સમાન રાવત સમાન ભાંડ, પત્ર અને ઉપકરણાવાળા હોય, તે પરસ્પર સાથે અનિકાયનો સમારંભ કરે, તેમાં એક પણ અનિકાયને સળગાવે અને બીજો અનિકાયને બુઝાવે, તો હે ભગવા આ બે પુરષોમાં કયો પુરુષ મહાકર્મવાળો, મહાક્રિયાવાળો, મહાઆઝવવાળો અને મહાવેદનાવાળો થાય? અને કયો પુરુષ આચકમ, યાવત્ અલાવેદનાવાળો થાય? - જે પુરુષ અનિકાયને સળગાવે છે, તે કે જે પુરુષ અનિકાયને બુઝાવે છે તે? - હે કાલોદાયી. તેમાં જે પુરણ અનિકાસ સળગાવે છે, તે મહાકમવાળો વાવ4 મહાવેદનાવાળો થાય છે અને જે પુરષ અનિકાયને બુઝાવે છે તે લાકમવાળો યાવત્ અલાવેદનાવાળો થાય છે. - - ભગવન! એમ કેમ કહ્યું? - ૪ -
હે કાલોદાયી ! તેમાં જે પુરુષ અગ્નિકાય સળગાવે છે, તે પુરુષ પૃથવીકાય, અકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયનો ઘણો જ સમારંભ કરે છે અને કસકાયનો અન્ય સમારંભ કરે છે. તેમાં જે પણ અનિકાયને બુઝાવે છે, તે પણ પૃથ્વીકાય, આકાય, વાયુકાય, વનસ્પતિકાય અને મસકાયનો અભ. સમારંભ કરે છે, કેવળ તેઉકાયનો બહુ સમારંભ કરે છે. તેથી હે કાલોદાયી ! એમ કહ્યું કે ચાવતુ અાવેદનાવાળો થાય છે.
• વિવેચન-39૯ :
અrfીય તેઉકાયને ઉપદ્રવ કરીને હિંસા કરે છે. તેમાં એક સળગાવીને અને બીજ બઝાવીને કરે છે. તેમાં સળગાવવાથી ઘણો જ તેઉકાય ઉત્પાદ થવા છતાં અાતર વિનાશ પણ થાય, તેમ દર્શાવ્યું છે. મહાકર્મત-એટલે અતિશયથી-જ્ઞાનાવરણાદિ મહાકર્મ જેને છે તે તથા મહાઠિયાવાળો, અહીં કિયા-દાહરૂપા છે. મહાકાવતર-ઘણાં કર્મબંધનો હેતુ હોવાથી, મહાવેયણત-જેમાંથી જીવને મહાવેદના થાય છે. - અગ્નિ વતવ્યતા કહી, અગ્નિ સચેતન છે, એ રીતે અચિત પુદ્ગલો પણ કેવા પ્રકાશે ? તેવો પ્રશ્ન કરતાં કહે છે -