________________
el-/૨/૩૪૩
૧૧૧
ઉદ્દેશા-૪-માં કહ્યું છે છતાં અહીં - x • સંબંધાંતર દ્વારથી કહ્યું છે -- જીવાધિકારથી તેના શાશ્વતત્વનું સૂત્ર -
• સૂત્ર-૩૪૪ -
ભગવન્! જીવો શાશ્વત કે અશાશ્વત ? ગૌતમ ! કથંચિત શાશ્વત, કથંચિત અશાશ્વત * * * એમ કેમ કહ્યું - x • ગૌતમ દ્રવ્યાપણે શald. ભાવાર્થપણે. અશાશ્વત છે, માટે એમ કહ્યું. - - ભગવના નૈરયિકો શાશ્વત કે અશાત? જીવની જેમ નૈરયિક પણ છે. વાવ વૈમાનિક કથંચિત શાશ્વત, કથંચિત્ અશruત. ભગવન્! તે ઓમ જ છે.
• વિવેચન-૩૪૪ - બ્રક્યા - જીવદ્રવ્યત્વથી. બાવકુવા - પર્યાયથી.
શતક-૭, ઉદ્દેશો-3-“સ્થાવર” છે
- X - X - X - X - o જીવાધિકાર પ્રતિબદ્ધ જ ત્રીજો ઉદ્દેશો છે – • સૂર-૩૪૫ થી ૩૪૭ :
[૩૪] ભગવન | વનસ્પતિકાયિક કયા સમયે સવલિહારી અને કયા કાળે સવમહાહારી હોય છે ? ગૌતમ! પાવ૮, વર્ષાઋતુમાં વનસ્પતિકાયિકો સવમહાહારી હોય. પછી શરદમાં, પછી હેમંતમાં, પછી વસંતમાં, પછી ગ્રીષ્મમાં વનસ્પતિકાયિક સવસ્પિાહારી હોય છે.
ભગવન! જ્યારે ગ્રીષ્મમાં વનસ્પતિકાયિક સવલાહાર હોય છે, તો ગ્રીષ્મમાં ઘણાં વનસ્પતિકાયો ઝ, પુષ્પ, ફળો, હરિયાળીથી દેદીપ્યમાન અને શોભાથી અતિ શોભતા કેમ હોય છે? ગૌતમાં ગ્રીષ્મમાં ઘણાં ઉણયોનિક જીવો અને યુગલો વનસ્પતિકાયરૂપે ઉત્પન્ન થાય છે, વિરોધે ઉત્પન્ન થાય છે, ચય-ઉપચય પામે છે, એ રીતે હે ગૌતમાં ગ્રીષ્મમાં ઘણાં વનરપતિકાય યાવતુ શોભે છે.
[૩૪૬] ભગવત્ ! શું મૂલ મૂલ જીવ સૃષ્ટ, કંદ, કંદ જીવથી પૃષ્ટ યાવતું બીજે, બીજ જીવથી ભ્રષ્ટ છે? હા, ગૌતમ તેમજ છે ભગવાન ! જે મૂલ, મૂલ જીવ સૃષ્ટ યાવત્ બીજ બીજ જીવ સૃષ્ટ છે તો વનસ્પતિકાસિક કઈ રીતે આહાર કરે , કઈ રીતે પરિસમાવે છે ? ગૌતમ! મૂલ, મૂલ જીવ સૃષ્ટ છે, પૃdી જીવ પ્રતિબદ્ધ છે, એ રીતે તે આહારે છે અને પરિણમાવે છે. કંદ, કંદ જીવોથી સૃષ્ટ, મુલજીવ પ્રતિબદ્ધ હોય છે, એ રીતે આહારે અને પરિણમાવે છે. એ રીતે યાવતું બીજ, બીજ જીવ સૃષ્ટ, ફલ જીવ પ્રતિબદ્ધ છે. તેનાથી આહારે અને પરિણમાવે છે.
[૩૪] ભગવત્ / આલુ, મૂળા, આદુ, હિરિણી, સિરિતી, સિસ્ટિરિલી, કિહિકા, છિરિયા, હીરવિદારિકા, કૃષણકંદ, વજકંદ, સૂરણકંદ, ખિલુડા, આદ્ધ ભદ્ર મોથા, પિંડહરિદ્રા, લોહી, નીહૂ થીહૂથિર્ગા, મુગકણ, શકર્તી, સિહંડી, મુસુંડી આ અને આવા પ્રકારના સર્વે અનંતજીવવાળી, વિવિધ જીવવાની
૧૧૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે ? હા, છે.
• વિવેચન-૩૪૫ થી ૩૪૭ :
fTન - કયા કાળે. પામ - આદિ - Dાવટ આદિમાં ઘણું જળ અને સ્નિગ્ધતા હોવાથી મહાહારતા કહી. પ્રાવૃત્ - શ્રાવણાદિ વરાત્રિ. સર - માગસર આદિ, તેમાં અલપાહાર હોય છે. ગ્રીષ્મમાં સર્વ અલા આહારતા કહી. - x • હરિતક, તે લીલી અને દેદીપ્યમાન હોય છે. ઉત્તર - વનલક્ષ્મી. - x • મૂળ, મૂળ જીવમાં વ્યાપ્ત, ચાવતુ શબ્દથી સ્કંધ, સ્કંધ જીવ સૃષ્ટ, એ રીતે શાલ, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ જાણવા.
ભગવદ્ ! જો મૂલાદિ, મૂલાદિ જીવો વડે ઋષ્ટ છે, તો કઈ રીતે વનસ્પતિ આહાર કરે છે ? ભૂમિગત આહારને, મૂલાદિ જીવો મૂલાદિ વ્યાતિથી જ રહીને અને કેટલાંક પરસ્પર વ્યવધાનથી, ભૂમિચી દૂરવર્તિત્વથી ? તેનો ઉત્તર એ કે - મૂલ, મૂલજીવ સૃષ્ટ અને કેવલ પૃથ્વી જીવ પ્રતિબદ્ધ છે, તેના વડે પૃથ્વીરસને મૂલ જીવો આહારે છે. કંદો, કંદજીવ સૃષ્ટ અને કેવલ મૂલજીવ પ્રતિબદ્ધ છે, તેના વડે મૂલજીવોએ પ્રાપ્ત પૃથ્વીરસને આહારે છે. સ્કંદાદિમાં એ રીતે જ જાણવું.
આલુ આદિ અનંતકાયના ભેદ લોકઢિથી જાણવા. તે રીતે જે અનંતજીવો જેમાં છે, તે તથા ઘણાં પ્રકારના વર્ણાદિ ભેદથી જેઓ અનંતકાયિક વનસ્પતિ ભેટવાળા જીવો છે તે. • x • અથવા જેના વિચિત્ર ભેદો છે, તે તથા તેમાં જે જીવ છે તે. -- જીવાધિકારથી કહે છે –
• સૂત્ર-૩૪૮ :
ભગવના શું ફૂલેયાવાળા નૈરયિક કદાયિત કર્મવાળા અને નીલલચાવાળા નૈરયિક મહાકર્મવાળા હોય? કદાચ હોય - એમ કેમ કહ્યું? x• ગૌતમ સ્થિતિની અપેક્ષાએ હોય. તેથી ગૌતમાં પૂર્વવત કહ્યું. • • ભગવન! શું નીલલેક્સી નૈરયિક કદાચિત અાકર્મી અને કાપોતલેચી નૈરયિક મહાકર્મી હોય. હા, કદાચ હોય. એમ કેમ કહ્યું? - x • ગૌતમાં સ્થિતિ અપેક્ષા રાવત તેમ હોય.
એ પ્રમાણે અસુકુમારમાં પણ જાણતું. વિશેષ આ - dોલેચા અધિક હોય છે. એ પ્રમાણે યાવતું વૈમાનિક. જેને જેટલી લેગ્યા હોય તેને તેટલી કહેતી. જ્યોતિકો ન કહેવા. સાવ4 પાલેશ્મી વૈમાનિક કદાચિત્ અલ્પકમ અને શુકલ૯ી વૈમાનિક મહાકમ હોય? હા, કદાચ હોય - એમ કેમ કહ્યું ? બાકી બધું નૈરયિકવતું કહેવું ચાવત મહાકર્મી હોય.
• વિવેચન-3૪૮ :
સ્થિતિ આશ્રીને - અહીં આમ વિચારવું. સાતમી પૃથ્વીનો નારક, કૃષ્ણવેશ્યી, ત્યાં રહીને ઘણાં કર્મ ખપાવે, શેષ વર્તમાન હોય. પાંચમીમાં નાકની સ્થિતિ ૧૭સાગરોપમ હોય, તે નીલવેચી હોય, તેની અપેક્ષાએ કણલેયી અલાકર્મી કહેવાય. આ રીતે આગળ પણ કહેવું. - જ્યોતિકને માત્ર તેજોલેશ્યા હોવાથી સંયોગ નથી, માટે જ્યોતિકો ન કહેવા. -- વેશ્યાવાળા જીવો વેદનાવંત હોય, તેથી વેદના-સૂમ.