________________
૮/-/૬/૪૦૮,૪૦૯
૧૯૧
છે, તેને પારિતાપનિકી ક્રિયા હોય કે ન હોય ઇત્યાદિ. તેથી જો કાય વ્યાપાર દ્વારથી આધ ત્રણ ક્રિયા જ હોય તો તે પરિતાપતો નથી, અતિપાત કરતો નથી, ત્યારે ત્રણ ક્રિયાવાળો જ હોય, તેથી ત્રણ કિયા કહી. જો પરિતાપે તો ચાર કિયા સંભવે, અતિપાત કરે તો પાંચ ક્રિયા સંભવે કેમકે તેમાં પૂર્વ ક્રિયાનો અવશ્ય ભાવ હોય છે. • x • તેથી જ કહ્યું કે કદાચ ત્રણ ક્રિયા, કદાચ ચાર કિયા. વીતરાગ અવસ્થાને આશ્રીને અક્રિય હોય. કેમકે વીતરાગવાથી તેને અધિકૃત કિયા ન હોય.
નારક, જેનાથી દારિક શરીરવાળા પૃથ્વી આદિને સ્પર્શી, પરિતાપે કે વિનાશ કરે, ત્યારે દારિકથી કદાચ ત્રણ ક્રિયા આદિ હોય, પણ અક્રિય ન હોય. કેમકે અવીતરાગને અવશ્ય ક્રિયા હોય. બધાં અસુરાદિમાં ત્રણ કિયાદિ કહેવું. જીવની જેમ મનુષ્યમાં અકિચવ કહેવું. કેમકે જીવપદમાં મનુષ્ય અને સિદ્ધની અપેક્ષાએ અદિયત્વ કહ્યું છે.
| ઔદારિક શરીરો વડે, એમ બહુત્વ અપેક્ષાએ આ બીજો દંડક છે. એ રીતે જીવના એકપણાથી બે દંડક છે, એ પ્રમાણે જીવના બહત્વ ચકી બીજા બે દંડક છે. એ રીતે ઔદારિક શરીરાપેક્ષાએ ચાર દંડકો છે.
જીવને બીજાના વૈક્રિય શરીર આશ્રીને કેટલી ક્રિયા ? કહે છે - કદાચ ત્રણ કે ચાર, અહીં પાંચ ક્રિયા ન કહેવી. વૈક્રિયશરીરીનો પ્રાણાતિપાત કરવો અશક્ય છે. કેમકે અહીં અવિરતિ માગની વિવક્ષા કરી છે, એ રીતે જેમ પૈક્રિય, તેમ આહારક, તૈજસ, કામણ પણ કહેવા.
આના વડે આહાકાદિ ત્રણ શરીરને આશ્રીતને ચાર દંડક વડે નૈરયિકાદિ જીવોનું ત્રિક્રિયવ, ચતુક્રિયત્ન કહ્યું, પંચક્રિયત્ન ન કહ્યું કેમકે મારવાનું અશક્ય છે. હવે નારકના અધોલોક વર્તિત્વથી, આહારક શરીરના મનુષ્યલોક વર્તિત્વથી તે ક્રિયાનું વિષયત્વ નથી. . . આહાક શરીરને આશ્રીને નાક કઈ રીતે બિકિય કે ચતુષ્ક્રિય કહ્યા? જ્યાં સુધી પૂર્વ શરીર છોડેલ નથી, જીવ નિર્વર્તિત પરિણામને છોડતો નથી. ત્યાં સુધી પ્રજ્ઞાપના નય મતથી નિર્વતક જીવ જ કહેવાય છે. નાસ્કના પૂર્વ ભવનો દેહ નાકની જેમજ, તદ્દેશથી મનુષ્યલોકવર્તી, અસ્થિ આદિ રૂપથી જો આહારક શરીરને સ્પર્શે કે પરિતાપે, તો આહારક દેહથી નારક પ્રક્રિય કે ચતુષ્ક્રિય થાય. કાયિકી ભાવે બીજા બેનો અવશ્ય સંભવ છે, પારિતાપનિકી ભાવે આધ ત્રણનો અવશ્ય સંભવ છે એ રીતે અહીં બીજા પણ વિષય જાણવા. જે તૈજસ, કામણ શરીર અપેક્ષાએ જીવોને પરિતા૫કવ તે દારિકાદિને આશ્રીને જાણવા. સ્વરૂપથી તે બંનેને પરિતાપવા અશક્ય છે.
શતક-૮, ઉદ્દેશો-૭-“અદત્તાદાન’ છે.
- X - X - X - X - ઉદ્દેશા-૬-માં ક્રિયા વિશે કહ્યું. ક્રિયાને પ્રસ્તાવથી ઉદ્દેશા-૩માં પ્રàષક્રિયા નિમિત્તક અન્યતીર્થિક વિવાદ કહે છે - ૪
• સૂત્ર-૪૧૦,૪૧૧ - તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું - વર્ણન. ગુણશીલ ચૈત્ય હતું -
૧૯૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ વર્ણન યાવતુ પૃવીશિલાપક હતો. તે ગુણશીલ ત્ય સમીપે ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. • • તે કાળો, તે સમયે દિકર શ્રમણ ભગવંત મહાવીર યાવતુ પધાર્યા, યાવતું પર્ષદા પાછી ગઈ.
તે કાળે, તે સમયે ભગવત મહાવીરના ઘણાં શિષ્ય સ્થવિરો જાતિસંપન્ન, કુળસંપન્ન આદિ જેમ બીજ શતકમાં ચાવતુ જીવિતાશા-મરણ ભયથી મુકd, ભગવંત મહાવીર સમીપે ઉર્ધાતુ, અોશિર, ધ્યાનરૂપી કોઠામાં રહીને સંયમ અને તપથી આત્માને ભાવતા યાવતુ વિચરતા હતાં.
ત્યારે તે અન્યતીર્થિકો, જ્યાં સ્થવિર ભગવંતો હતા ત્યાં આવ્યા, આવીને સ્થવિર ભગવંતોને આમ કહ્યું - હે આય! તમે ગિવિધ ગિવિધે અસંયત, અવિરત, આપતિeતાદિ જેમ સાતમાં શતકમાં બીજ ઉદ્દેશામાં કહું યાવતુ એકાંતબાલ હતા. ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે જ્યતીથિકને આમ કહ્યું - હે ! કયા કારણથી અમે વિવિધ ગિવિધે અસંયત, અવિરત યાવતું એકાંત બાલ હતા ? ત્યારે તે અન્યતીર્થિકોએ તેમને આમ કહ્યું - હે આયોં ! તમે અદત્તાદાન લો છો, અદત્તાદાન વાપરો છો, અદત્તાદાનને સ્વાદો છો. એ રીતે પ્રવિધ, કવિધે અસંગત, અવિરત યાવત એકાંત ભાલ છો. ત્યારે તે સ્થવિરોએ તેમને આમ પૂછ્યું -
- હે આય! કયા કારણથી અમે અદd લઈએ છીએ, ખાઈએ છીએ, સ્વાદીએ છીએ ? કે જેથી અમે અદત્ત લેનાર યાવતું સ્વાદતા ગિવિધ વિધે અસંયત યાવતુ એકાંતબાલ છીએ ? ત્યારે તે અન્યતીર્થિકોએ સ્થવિર ભગવંતોને આમ કહ્યું - હે આયોં ! તમારા મનમાં દેવાતું - ન દેવાયું, ગ્રહણ કરાતું - ન ગ્રહણ કરાયું, પગમાં નંખાતુ - ન નખાયુ, એવું કથન છે. હે આર્યોતમને અપાતો પદાર્થ, પvમાં ન પડે તે પહેલાં વચ્ચે જ કોઈ તેને હરી તો તમે કહો છો કે, તે ગૃહપતિના પદાર્થનું અપહરણ થયું, તમારા નહીં. તેથી તમે અદd ગ્રહણ કરો છો યાવત દત્તની અનુમતિ આપો છો. તેથી તમે અદd ગ્રહતા એકાંતબાલ છો.
ત્યારે તે સ્થવિરોએ તે અન્યતીર્શિકને આમ કહ્યું – હે આર્યો અમે અદત્ત લેતા નથી, ખાતા નથી, અનુમોદતા નથી. હું આ ! અમે દીધેલું જ લઈએ-ખાઈએ-અનુમોદીએ છીએ. તેથી અમે દીધેલું લેનાર દીધેલું ખાનાર, દીધેલું સ્વાદનાર કવિધ શિવિધ સંયત, વિરd, પ્રતિહd એમ જે શતક-9-માં ચાવતું એકાંત પડિત છીએ. ત્યારે તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આમ કહ્યું - કયા કારણથી છે આર્ય! તમે દીધેલું ગ્રહણ કરો છો યાવત્ અનુમોદો છો, તેથી તમે યાવત એકાંત પંડિત છો ?
- ત્યારે તે સ્થવિર ભગવંતોએ, તેઓને આમ કહ્યું કે - હે આયોં ! દેવા-દીધું, ગ્રહણ કરાતું-ગલું પાત્રમાં મુકાતું-મુકાયું એ અમારો મત છે. તેથી હે આર્યોઅમે દીધેલું ગ્રહણ કરતા, પગમાં પડેલ નથી, તેની વચ્ચે કોઈ તેને હરી છે, તો તે પદાર્થ અમારો કરાયો કહેવાય છે, ગૃહસ્થનો નહીં, તેથી