________________
૮/-I૬/૦૫
૧૮૩
૧૮૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
બે પિંડ (આહાર) વડે નિમંત્રણ કરે કે – હે આયુષ્યમાન્ ! એક પિંડ તમે વાપરો અને એક સ્થવિરને આપજે, તે એ બંને પિંડેને ગ્રહણ કરે. સ્થવિરની ગવેષણા કરે, ગષા કરતા, સ્થવિરને જ્યાં દેખે ત્યાં તેમને તે પિંડ આપી દે, કદાચ ગોષણા કરતા પણ સ્થવિરને ન જુએ, તો તે પિંડ ન પોતે ખાય, ન બીજાને આપે, પરંતુ એકાંત, અનાપાત, અચિત્ત, બહુપાસુક Íડિલ ભૂમિનું પતિલેખન કરી, પ્રમાજી પરઠd.
ગૃહસ્થના ઘેર આહાર ગ્રહણ કરવાને પ્રવેશેલ નિથિને કોઈ ગૃહસ્થ ત્રણ પિંડ વડે નિમંત્રણ કરે કે – હે આયુષ્યમાન ! એક પિંડ તમે વાપરશે અને બે સ્થવિરને આપો, તે પણ તે પિંક ગ્રહણ કરે, તે સ્થવિરને શોધે. બાકી બધું પૂવવવ યાવત તે પરઠવી દે. એ પ્રમાણે ચાવ4 દસ પિંડ વડે નિમંત્રણા કરે. વિશેષ - હે આયુષ્યમાન ! એક તમે વાપરશે અને નવ સ્થવિરોને આપશે. બાકી પૂર્વવતુ જાણવું - ૪ -
ગૃહસ્થના ઘેર નિગ્રન્થને કોઈ ચાવતુ બે પાત્ર માટે નિમંત્રણા કરે કે - હે આયુષ્યમાના એક પત્ર તમે વાપરજે, એક વિરને આપો. તે પણ તેને ગ્રહણ કરે. પૂર્વવત્ યાવતુ તે પોતે ન વાપરે કે ન બીજાને આપે, બાકી પૂર્વવતું યાવતુ પરઠવી દે. એ પ્રમાણે ચાવત દશ પામો માટે સમજવું. એ પ્રમાણે જેમ પAના સંબંધમાં કહ્યું, તેમ ગુચ્છા, રજોહરણ, ચોલપટ્ટો, કંબલ, દંડ, સંરક વિશેની વકતવ્યતા કહેતી. યાવત દશ સંથારા વડે નિમંત્રણા કરે યાવતું પરઠવી દે.
• વિવેચન-૪૦૬ :
સંયતાદિ વિશેષણવાળા નિર્ગસ્થને પ્રાસુકાદિ દાનમાં ગૃહસ્થને એકાંતે નિર્જર થાય છે. નિર્થીિને ગૃહસ્થને ઘેર, ભોજનના પગમાં ગૃહસ્થ વડે આપેલ આહારમાં જે જ્ઞાનબુદ્ધિ, તે પિંડપાત પ્રતિજ્ઞા. - x • ૩નમત્તેજન - “હે ભિક્ષુ ! આ બે પિંડને ગ્રહણ કરો” એમ કહે. તેમાં જ ઇત્યાદિ સેવે તે નિર્ગુન્ય. - સ્થવિરપિંડ, થેરા - વિટ, વિU - આપે કે અપાવે - X • ગૃહસ્થ જ કહ્યું હોય કે આ પિડ વિવક્ષિત
સ્થવિરને જ આપd, બીજાને નહીં, તેથી (તેમ ન કરે તો અદત્તાદાન પ્રસંગ આવે.) witત - જનાલોક વર્જિત, અUTUવા - જનસંપાત વર્જિત, પ્રવિત - જીવ હિત, માત્ર તેમ જ નહીં, પણ વિશેષે પ્રાસુક. આ વાક્ય દ્વારા ટૂંકાગાળામાં વિકૃત, વિસ્તીર્ણ, દૂરાવમાઢ, બસ પ્રાણીબીજ રહિત - X - એમ જાણવું.
નિર્ઝન્ય પ્રસ્તાવથી આ કહે છે - • સૂત્ર-૪૦૭ :
ગૃહસ્થને ઘેર આહાર ગ્રહણાર્થે પ્રવેશેલ નિન્થ વડે કોઈ અકૃત્ય સ્થાનનું સેવન થયું હોય, તેને એમ થાય કે - હું અહીં જ પહેલાં આ સ્થાનને આલોયું, પ્રતિકમ્ નિંદ, ગહુ છેટું, વિશોધુ, અકૃત્ય ન કરવા અભ્યધત થાઉં, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત, તપોકર્મ સ્વીકાર્યું ત્યારપછી સ્થવિરો પાસે આલોચીશ ચાવત તપકર્મ સ્વીકારીશ. (એમ વિચારી) તે જવાને રવાનો થાય, સ્થવિર પાસે પહોંચતા પહેલા તે સ્થવિર “મૂક’ થઈ જાય, તો તે નિર્ગસ્થ આરાધક કે
વિરાધક ? ગૌતમ! તે આરાધક છે.
તે નિગ્રન્થ નીકળે, પહોંચ્યા પહેલા, તે પોતે જ “મૂક’ થઈ જાય, તો ભગવાન ! તે આરાધક કે વિરાધક? ગૌતમ ! તે આરાધક છે.
ઉક્ત નિગ્રન્થ, નીકળે, તે પોતે પહોંચે તે પહેલાં સ્થવિર કાળ કરી જાય, તો ભગવતુ ! તે નિસ્થિ આરાધક કે વિરાધક ગૌતમ ! તે આરાધક છે, વિરાધક નથી.
ઉકત નિગ્રન્થ, આલોચનાર્થે નીકળે, ત્યાં પહોંચતા પહેલાં તે પોતે કાળ કરી જાય તો આરાધક કે વિરાધક? ગૌતમ! તે આરાધક છે.
ઉકત નિર્થીિ નીકળે, પહોંચી જાય, પછી સ્થવિર મુંગા થઈ જાય તો, તે નિન્જ આરાધક કે વિરાધક? ગૌતમ! તે આરાધક છે. ઉક્ત નિસ્થ નીકળે, પહોંચ્યા પછી પોતે જ મુંગો થઈ જાય, ઇત્યાદિ ચાર આલા ‘મuત ની જેમ અહીં પણ કહેવા.
બહાર વિચારભૂમિ કે વિહારભૂમિ માટે નીકળેલ નિર્ગસ્થ વડે કોઈ કૃત્યસ્થાનનું સેવન થઈ જાય, તેને એમ થાય કે પહેલાનું જાતે જ આ સ્થાન આલોચું ઈત્યાદિ આઠ લાવા પૂવવિ4 કહેતા.
ગ્રામાનુગ્રામ વિયરતા નિન્દ દ્વારા કોઈ અકૃત્ય સ્થાનનું સેવન થઈ જય, તેને એમ થાય કે હું અહીં જ તે સ્થાનને આલોચું ઇત્યાદિ પૂર્વવતુ, તેના આઠ આલાવા યાવત વિરાધક નથી, સુધી કહેવા.
ગૃહસ્થના કુળમાં આહાર ગ્રહણને માટે પ્રવેશેલ કોઈ સાની કોઈ અકૃત્ય સ્થાન સેવે, તેણીને એમ થાય કે હું અહીં જ આ સ્થાનને આલોચું પાવ4 તપર્મ અંગીકાર કરું પછી પ્રવર્તિની પાસે આલોચીશ રાવત સ્વીકારીશ, તે નીકળે, પહોંચે તે પહેલા પ્રવર્તિની મુંગા થઈ જાય, તો હે ભગવન! તેણી આરાધક કે વિરાધક ? ગૌતમ આરાધક છે. તેણી નીકળે, ઈત્યાદિ નિગ્રસ્થમાં કહ્યું તેમ બીજ ત્રણ અલાવા સાળી સંબંધે પણ કહેવા. યાવતુ તેણી આરાધક છે, વિરાધક નથી.
ભગવના એમ કેમ કહો છો કે – આરાધક છે, વિરાધક નહીંn ગૌતમાં જેમ કોઈ પણ એક મોટા ઘેટા-હાથી-સણ કે કારાના રોમ કે ઘાસના અગ્રભાગના બે, ત્રણ કે સંખ્યાત ટુકડા કરીને અનિકાસમાં નાંખે, તો હે ગૌતમ! તો ટુકડા છેદાતા છેધા, ફેંકાતા ફેંક્યા, બળતા ભળ્યા એમ કહેવાય? હા, ભગવન! તેમ કહેવાય. • • જે કોઈ પુરુષ ના કે ધોયેલા કે તંતુગત અને મજીઠના પાત્રમાં નાંખે તો હે ગૌતમી તે વાને ઉઠાવતો હોય ત્યારે ઉઠાવ્યું, નાંખતા નાંખ્યું,
ગાતા રંગ્યુ એમ કહેવાય? હા ભગવા કહેવાય. તે પ્રમાણે હે ગૌતમાં એમ કહ્યું કે - આરાધક છે.
• વિવેચન-૪૦૩ -
નિર્ઝન્ય કોઈ આહાર ગ્રહણાર્થે પ્રવેશે, ભોજનાર્ચે નિમંત્રેણ હોય, તે નિગ્રંન્ચ વડે એકૃત્ય સ્થાન-મૂલગુણાદિ સેવારૂપ અકાર્ય વિશેષ થઈ ગયું, પશ્ચાત્તાપથી મનમાં
ની