SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮/૧૪૩ ૧૪૩ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ જેઠાના-3, બધાં તારા મળીને ૯૭ થયા. તેમાં એક તારો ઓછો થયો તે ગ્રંથાંતર અભિપાયથી છે. આ સંગ મુજબ તો કોઈ એક તારાની સંખ્યા ક્યાંક અધિક સંભવે છે. એ રીતે ચોક્ત સંખ્યા થશે. સિમવાય-૯૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૯ છે. - X - X - • સૂગ-૧૩૮ : ૦ મેર પર્વત ૯૯,ooo યૌજન ઉંચો છે.. « નંદનવનના પૂર્વ ચમતથી પશ્ચિમ ચમત સુધી 600 યોજન અબાધા આંતરું છે. જ પ્રમાણે દક્ષિણ ચમાંતથી ઉત્તરના ચરમતનું અંતર કહેતું. o ઉત્તરનું પ્રથમ સૂર્યમંડલ આયામ-વિÉભથી સાતિરેક ૯,ooo યોજના છે.. o બીજું સૂર્યમંડલ આયામ-વિછંભથી સાધિક ૯૯,૦૦૦ ચોજન છે.. o બીજું સુર્યમંડલ આયામ-નિકંભથી સાધિક ૯,ooo યોજન છે... o આ રતનપભા પૃથ્વીના અંજનકાંડના નીચેના ચરમાંતથી વાણવ્યંતરના ભૂમિગૃહના ઉપરના છેડા સુધી ૯૯૦૦ યોજનાનું અબાધાએ આંતરું કહેવું છે. • વિવેચન- ૧૮ :ભું સ્થાનક :- નંદનવન - મેરુનો વિડંભ મૂળમાં ૧૦,૦૦૦ યોજન, નંદનવનને સ્થાને ૯લ્પ૪-૬) એટલો પર્વતનો બાહ્ય વિખંભ છે, તથા નંદનવનનો અત્યંતર મેર વિતંભ ૮૯૫૪-૬/૧૧ યોજન છે. નંદનવનનો વિકંભ ૫૦૦ યોજન છે. તેથી અત્યંતર ગિરિ વિાકંભ અને બમણો કરેલ નંદનવનનો વિઠંભ મેળવતા પ્રાયઃ સૂત્રોક્ત આંતરુ થશે. પ્રથમ સૂર્યમંડલ - અહીં ૧૮૦ ને બમણા કરી તે [30] ને જંબૂદ્વીપના પ્રમાણમાંથી બાદ કરી જે રાશિ રહે, તે પહેલા મંડળનો આયામ-વિડંભ થાય છે, તે ૯૯,૬૪૦ થાય છે. બીજું મંડલ ૯૬૪પ-૩૫, યોજન થાય છે. કઈ રીતે ? દરેક મંડલનું આંતરે બે-બે યોજનાનું છે. સૂર્યના વિમાનનો વિકંભ ૪૮/૧ ભાગ છે. તેને બમણા કરતાં પ-૩૫/ યોજન છે. ભાગ આવે છે. તેને પૂર્વના મંડળના વિકંભમાં ઉમેરતા ઉક્ત પ્રમાણ આવે. બીજા મંડલનો વિકુંભ પણ એમ જ જાણવો. તે ૯૯૬૫૧૯/૬૧ યોજન છે. pae અંજનકાંડ દશમું છે, તેમાં રતનપ્રભાના ઉપરના છેડા થકી તે અંજન કાંડ ૧૦,૦૦૦ છે. પહેલા કાંડમાં અને પહેલા શતકમાં વ્યંતરના નગરો છે, તેથી ૧oo બાદ કરતા ૯૯oo આંતરું આવશે. સિમવાય-૯૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] @ સમવાય-૧૦૦ @ • સૂત્ર-૧૯ :- - X - X - X - o દશ દશમિકા ભિમુપતિમા ૧oo રાત્રિદિવસે. પપ૦ મિu વડે સુગમાં કહ્યા મુજબ ચાવતું રાધેલી થાય છે.. o શતભિષક નttઝને ૧oo તારાઓ કહેલ છે. o અરહંત સુવિધિ-પુષ્પદંત ૧૦૦ ધનુષ ઉંશ હતા. ૦ પુરપાદાનીય અરહંત પાર્શ ૧eo વાતું સવયુિ પાળીને સિદ્ધ થયા યાવતુ સર્વદુ:ખ રહિત થયા. ૦ એ રીતે સ્થવિર આર્ય સુધમાં પણ જાણવા.. o સર્વે દીáિતય પર્વતો ૧૦૦-૧૦ ગાઉ ઉંચા છે.. 2 સર્વે કુલ્લ હિમવંત અને શિખરી વાધિર પર્વતો ૧૦૦-૧oo યોજન ઊંચા અને ૧૦૦-૧૦૦ ગાઉ ભૂમિમાં છે.. 2 સર્વે કાંચનગિરિ ૧૦૦-૧૦૦ યોજન ઊંચા અને ૧૦૦-૧૦૦ ગાઉ ભૂમિમાં છે, તે પ્રત્યેક ૧૦૦-૧૦૦ યોજન મૂલમાં વિÉભવાળા છે. • વિવેચન-૧૩૯ : હવે ૧૦૦માં સ્થાનકમાં કંઈક લખાય છે – દશ દશમાં દિવસો છે જેમાં તે દશ દશમિકા, તેમાં દિવસના દશ દશકો હોય છે, - x• તેમાં ૧૦૦ દિનો આવે છે, તેથી ૧oo રાત્રિદિવસો વડે એમ કહ્યું. તેમાં પહેલા દશકમાં નિત્ય એક-એક ભિક્ષા, બીજા દશકમાં બબ્બે ભિક્ષા, એ રીતે છેલ્લા દશકમાં હંમેશાં દશ-દશ ભિક્ષા હોય છે, તેથી સર્વ ભિક્ષા મળીને સૂત્રોક્ત ૫૫૦ ભિક્ષા થાય છે. o પાનાથ ૩૦ વર્ષ કુમારપણે, 30 વર્ષ અણગારપણે એમ ૧૦૦-વર્ષનું આયુ પાળીને સિદ્ધ થયા.. o સ્થવિર આર્ય સુધમાં, ભ મહાવીરના પાંચમાં ગણઘર, તેઓ પણ ૧૦૦ વર્ષનું સવયુિ પાળીને સિદ્ધ થયા. તેમનો ગૃહવાસ ૫o-વર્ષ, છાસ્થ પર્યાય૪૨ વર્ષ, કેવલી પર્યાય-૮ વર્ષનો હતો. o વૈતાઢ્યાદિની ઉંચાઈના ચોથે ભાગે ઉઠેઘ-ભૂમિમાં છે. 0 કાંચનગિરિ ઉત્તરકુર અને દેવકરમાં અનુક્રમે રહેલ પાંચ મહાદ્રહોની બંને બાજુએ દશ-દશ રહેલા છે, તે જંબૂદ્વીપમાં કુલ ૨૦૦ છે. સમવાય-૧૦૦-નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ હવે પછીના સમવાયો [સ્થાનકો નો ક્રમ ૧૦૧, ૧૦ર આદિ નથી. કમ રચના છોડીને સૂપકાર મહર્ષિએ સૂમો નોંધ્યા છે, માટે તેને “પ્રકીર્ણક સમવાય” એવું અમે નામ આપેલ છે.o - X - X - X -
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy