SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪/૧૧૦ ૯૬ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ઉત્પાતો તથા જ્વરાદિ રોગ ન થાય. અહીં ૨૧ થી ૩૪ અને ૧૨મો એ ૧૫ અતિશય કર્મક્ષયથી થાય. બાકીના જન્માશ્રિત-૪-સિવાયના ૧૫ અતિશયો દેવકૃત જાણવા. આ અતિશયો કોઈ ગ્રંથમાં બીજા પ્રકારે જોવા મળે છે, તે મતાંતર જાણવું. o ચક્રવર્તીને જીતવા લાયક ક્ષેત્રના પ્રદેશો ૩૪ છે.. o ઉત્કૃષ્ટપણે ૩૪ તીર્થકરો ઉત્પન્ન થાય છે એટલે કે સંભવે છે, પણ એક જ સમયે જન્મે છે એમ નહીં. એક સમયે ચાર જ તીર્થકરોનો જન્મ સંભવે. તે આ પ્રમાણે - મેરુ પર્વત ઉપર પૂર્વ અને પશ્ચિમમાં એક-એક શિલા છે, તેના ઉપર બબ્બે સિંહાસનો હોય છે, તેથી બન્નેનો જ અભિષેક થાય છે. તેથી કરીને બબ્બે (ચાર) નો જ જન્મ હોય છે. પરંતુ તે વખતે દક્ષિણ અને ઉત્તરમાં દિવસ હોય છે, તેથી ભરત અને રવતમાં જિનેશ્વરનો જન્મ હોતો નથી. કેમકે જિનોત્પતિ અર્ધ રાત્રે જ હોય છે. o પહેલી પૃથ્વીમાં 30 લાખ નકાવાયો છે... પાંચમીમાં ત્રણ લાખ, છડીમાં એક લાખમાં પાંચ ઓછા, સાતમીમાં પાંચ નાકાવાસો છે. આ બધાં મળીને ૩૪-લાખ નકાવાસો થાય છે, તેમ કહ્યું. સમવાય-૩૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ) પંચવણ પુષ્પોથી ઢીંચણની ઉંચાઈ પ્રમાણવાળો પુષ્પોપચાર-પુષ્પપકર, (૧૯) કાલાગર - ગંધ દ્રવ્ય વિશેષ, પ્રવરકુંક્ક - ચીડા નામનું ગંધ દ્રવ્ય, તરક્ક-સિહક નામે ગંધદ્રવ્ય. - x - ઉક્ત લક્ષણ જે ધૂપ તેને મધમધતો - ઘણી સુગંધવાળો જે ગંધ ઉત્પન્ન થયેલ તેના વડે રમણીય જે સ્થાન - બેસવાનું સ્થાન - x : (૨૦) કટક-હાથના કાંડાનું આભરણ વિશેષ, ગુટિસ-બાહુનું આભરણ, તે બંનેના અતિ બહુત્વથી જેની ભૂજા ખંભિત થયેલી છે એવા બે દેવો અરિહંતની બંને બાજુ ચામર વિંઝે છે. બ્રહદ્વાચનામાં આ ૧૯,૨૦ અતિશયો કહ્યા નથી, તેથી પૂર્વના અઢાર અતિશયો લેવા અને પછીના બે [૧૯,૨૦] આ પ્રમાણે – [૧૯] અમનોજ્ઞ શબ્દાદિનો અપકર્ષ-અભાવ... [૨૦] મનોજ્ઞ શબ્દાદિનો પ્રાદુભવિ. તે ઓગણીસમો અને વશમો અતિશય છે. [૧] ઉપદેશ આપતા એવા ભગવંતનો સ્વર હૃદયંગમ, યોજન સુધી વિસ્તાર પામતો હોય... [૨૨] પ્રાકૃતાદિ છ ભાષાઓ મળે જે માગધી નામે ભાષા - X • છે. તે ભાષા જો સમગ્ર પોતાના લક્ષણને આશ્રય કરનારી ન હોય તો તે અર્ધમાગધી કહેવાય છે. તે ભાષા વડે ધર્મ કહે છે. કેમકે તે ભાષા અતિ કોમળ છે... [૨૩]. ભગવંત વડે બોલાતી તે ભાષા આર્ય, અનાર્ય દેશોમાં ઉત્પન્ન થયેલા દ્વિપદ-મનુષ્યો, ચતુપદ-બળદ આદિ, મૃગ-વન્ય પ્રાણી, પશુ-ગ્રામ્યપાણી, પક્ષીઓ પ્રસિદ્ધ છે, સરિસૃપઉરપરિસર્પ અને ભુજપરિસર્પ, એ સર્વેને પોતપોતાની ભાષામાં પરિણમે છે. આ ભાષા કેવી છે ? હિત-અમ્યુદય, શિવ-મોક્ષ, સુખ-શ્રમણ કાળે થતા આનંદને આપનારી એવી હિતશિવસુખ ભાષા બોલે છે. [૨૪] પૂર્વ-ભવાંતરમાં અથવા અનાદિકાળમાં, જાતિ નિમિતણી બદ્ધ-નિકાચિત, વૈ-અમિપ્રભાવ જેઓને છે તેઓ, તથા બીજા પણ દેવાદિ - વૈમાનિક, અસુર, નાગભવનપતિ વિશેષ સુવર્ણ-સારા વર્ણ વડે યુક્ત જ્યોતિક, ચક્ષ-રાક્ષસ-કિન+કિંપુરષો એ વ્યંતરના ભેદ છે. ગરુડ-ગરુડ લાંછનવાળા સુવર્ણકુમાર-ભવનપતિ વિશેષ, ગંધર્વ અને મહોગ-આ બંને પણ વ્યંતર વિશેષ જ છે. • X • આ સર્વે પ્રશાંતશમતાને પામ્યા છે, ચિત્ર એટલે રાગદ્વેષાદિ અનેક પ્રકારના વિકારસહિત હોવાથી વિવિધ પ્રકારે માનસ જેમના એવા તેઓ ધર્મને સાંભળે છે. બૃહદ્ વાચનામાં બીજા બે અતિશયો કહ્યા છે. [૫] અન્યતીચિંકના પાવચનિકો પણ ભગવંતને વાંદે છે. [૨૬] ભગવંતના પાદમૂલે આવીને તેઓ પ્રત્યુત્તર રહિત થાય છે. જે જે દેશમાં ભગવંત વિચરે ત્યાં ત્યાં-૫-યોજનમાં - - - [૨] ધાન્યાદિને ઉપદ્રવ કરનાર ઘણાં ઉંદર આદિ પ્રાણિગણ ન હોય... [૨૮] મનુષ્યોને મરકી ન થાય.. [૯] પોતાના રાજયનું સૈન્ય ઉપદ્રવકારિ ન થાય.. Bo] બીજા રાજ્યનું સૈન્ય ઉપદ્રવ ન કરે.. [૩૧] અતિવૃષ્ટિ ન થાય.. [૩૨] અનાવૃષ્ટિ ન થાય. [33] દુકાળ ન પડે. [૩૪] અનિષ્ટ સૂચક લોહીની વર્ષાદિ. તેના કારણરૂપ છે સમવાય-૩૫ છે – X - X – • સૂત્ર-૧૧૧ : સત્ય વચનના અતિશયો ૩૫-કહ્યા છે... અહંત કુંથ ૩પ-ધનુષ ઉtd. ઉંચાઈ વડે હતા... દd વાસુદેવ ૩૫ ધનુષ ઉd ઉંચાઈ વડે હતા... નંદન બલદેવ ૩૫ ધનુષ ઉd ઉંચાઈથી હતા. સૌધર્મ દેવલોક સુધમાં નામની સભામાં માણવક ચૈત્યdભે નીચે અને ઉપર સાડાબાસાડાબાર યોજન વજીને મધ્ય ભાગના પyીશ યોજનમાં જમય ગોળ વર્તુલાકાર સમુગકમાં જિનેશ્વરની દાઢઓ છે. ભીજી અને ચોથી નરકમૃeણીનાં કુલ ૩૫ લાખ નરકાવાસ છે. • વિવેચન-૧૧૧ : ૩૫મું સ્થાનક સુગમ છે. વિશેષ એ કે સત્ય વચનના અતિશયો આગમમાં જોવામાં આવ્યા નથી. પણ ગ્રંથાારમાં જોયેલા તે સંભવે છે. જે વચન બોલવું તે ગુણવાળું બોલવું જોઈએ. તે આ પ્રમાણે - ૧-સંસ્કારવાળું, ૨-ઉદાd, 3-ઉપચારવાળું, ૪-ગંભીર શબ્દ, પાનુનાદિ, ૬દક્ષિણ, ૭-ઉપનીતરાગ, ૮-મહાર્થ, ૯-પૂવપરનો સંબંધ ન હણાય તેવું. ૧૦-શિષ્ટ, ૧૧-સંદેહરહિત, ૧૨-બીજા વાદીનો ઉત્તર હણાય તેવું, ૧૩-હદયગ્રાહી, ૧૪-દેશકાળને અનુસરતું, ૧૫-dવાનુરૂ૫, ૧૬-અપકીપિકૃત, ૧૩-પરસ્પર સંબંધવાળું, ૧૮-અભિજાત, ૧૯-અતિ પ્તિબ્ધ અને મધુર, ૨૦-બીજાના મર્મને ન વીંધનારું, ૨૧-ચાર્ય અને
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy