SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/૩ થી ૫ ર છે સમવાય-૧૮ છે • સૂગ-૪૩ થી ૪૫ - 3] બ્રહમચર્ય ૧૮-ભેટે છે. તે આ - દારિક કામભોગને પોતે મનની સેવે નહીં બીજાને મન વડે સેવડાવે નહીં, મન વડે સેવતા અન્યને અનુમોટે નહીં, ઔદકિ કામભોગ વચન વડે પોતે ન સેવે, બીજ પાસે ન લેવડાવે વચનથી સેવતા અને ન અનુમોદે. ઔદાકિ કામભોગ કાયાથી સ્વર્ય ન સેવે, બીજાને કાયા વડે ન સેવડાવે, કાયા વડે સેવનારને ન અનુમોદે. દિવ્યકામભોગ પોતે મનથી ન સેવે, બીજાને કાયા વડે ન સેવડાવે, સેવતા એવા બીજાને ન અનુમોદ. દિવ્યકમભોગ વન વડે પોતે ન સેવે, બીજાને વચન વડે ન સેવડાવે, વચનથી સેવતા એવા બીજાને ન અનુમોદ, દિવ્ય કામભોગને કાયા વડે પોતે ન સેવે, કાયા વડે બીજાને ન સૂવડાવે, કાયાથી સેવતા એવા બીજાને ન અનુમોદે. ( અઢાર ભેદ છે.) અરહંત અરિહનેમિને ૧૮,૦૦૦ સાધુઓની ઉત્કૃષ્ટ પ્રમuસંપદા હતી. શ્રમણ ભગવત મહાવીર ભાલ, સ્થવિરાદિ શ્રમણ નિળિોને ૧૮ સ્થાનો કહા છે - [૪] છ વ્રત, છ કાય રિક્ષl], અકલય, ગૃહીભાજન, પશંક, નિષધા, નીન, શોભા એ છ નું વજન [છ + 9 + 9] [૪૫] સૂતિકા સહિત “આચાર” સૂપના ૧૮,૦૦૦ પદો કહ્યા છે... ભાહી લિપિના લેખવિધાનના ૧૮ ભેદ કહn - બ્રાહી, યાવનીલિપિ, દોષઉપરિકા, ખરોફ્રિકા, ખસ્યાવિકા, પહારાતિકા, ઉરચારિકા, એરપૃષ્ટિકા, ભોગવતિકા, વૈણક્રિયા, નિëવિકા, કલિપિ, ગણિતલિપિ, ગંધર્વલિપિ, [ભૂતલિપિ] આદરલિપિ, માહેશ્વરીલિપિ, દામિલિપિ, બોલિંદિલિપિ. અસ્તિનાસિરપવાદ પૂર્વમાં ૧૮ વસ્તુઓ છે... ધૂમખભા પૃdી ૧,૧૮,૦૦૦ યોજન વિસ્તાી છે... પોષ અને અષાઢ માસમાં એક વખત ઉત્કૃષ્ટપણે ૧૮ મુહૂર્તનો દિવસ અને એક વખત ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તની રાત્રિ થાય. આ રતનપભા પૃવીમાં કેટલાંક નારકીઓની સ્થિતિ ૧૮૫લ્યોપમ છે.. છઠ્ઠી પ્રવીમાં કેટલાક નાહીઓની સ્થિતિ ૧૮ સાગરોપમની છે.. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૮ પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાનકર્ભે કેટલાક દેવોની સ્થિતિ ૧૮ પલ્યોપમ છે. સહયાર કર્થે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ સાગરોપમ છે.. પાણતકજે દેવોની જઘાસ્થિતિ ૧૮ સાગરોપમ છે.. જે દેવો કાળ, સુકાળ, મહાકાળ, અંજન, ષ્ટિ, uહ, સમાન, મ, મહમ, વિરnલ, સુશાલ, w, કાળુભ, કુમુદ કુમુદગુભ, નાલિત, નલિનગુભ, પૌંડરીક, પૌંડરીકનુભ, સહસારાવર્તસક વિમાનમાં ઉત્પન્ન થયેલા છે, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ત્સાગરોપમની કહી છે. તે દેવો અઢાર અમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃાસ લે છે. તેમને ૧૮,૦૦૦ ર્ષે આહારેછા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૮ ભવ ગ્રહણ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ કરીને સિદ્ધ-બુદ્ધ-મુકd-પરિનિવૃત્ત-સર્વદુઃખાંત કર થશે. • વિવેચન-૪૩ થી ૪૫ - ૧૮-સ્થાનક કહે છે. સ્થિતિ સૂત્રો પૂર્વે આઠ સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ એ કે. - બ્રહ્મચર્ય. ઔદાકિ કામભોગ-મનુષ્ય અને તિર્યયસંબંધી વિષયો, દિવ્યકામભોગોદેવસંબંધી વિષયો. શુદ્રક અને વ્યક્તસહિત. તેમાં ક્ષુદ્રક-વય કે શ્રુતથી નાના, વ્યક્ત એટલે વય અને શ્રુતકી પરિણત. સ્થાનાનિ • પરિહાર, સેવાશ્રય વસ્તુઓ. છ વ્રત-મહાવ્રત અને સાત્રિભોજનવિરતિ. છ કાય-પૃવીકાયાદિ, અકઅકલ્પનીય પિંડ, શસા, વસ્ત્ર, પ્રમાદિ પદાર્થ.. ગૃહિભાજન-થાળી આદિ. પર્યકમાંગી આદિ, નિપધા-સ્ત્રીઓ સાથે બેસવું, નાન-શરીર લાલત (ધોવું તે. શોભાવર્જનપ્રસિદ્ધ છે. ચૂલિકાસહિતનૂડાયુક્ત પ્રયમ અંગ ‘આચાર'. બીજા શ્રુતસ્કંધમાં પિષણાદિ પાંચ ચૂલાઓ છે. પહેલા શ્રુતસ્કંધમાં નવ બ્રહ્મચર્ય અધ્યયનો છે, તેના જ ૧૮,૦૦૦ પદ પ્રમાણ છે, પણ ચૂલાના પદની સંખ્યા કહી નથી. કહ્યું છે - નવ બ્રહ્મચર્ય અધ્યયનરૂપના ૧૮,૦૦૦ પદો જાણવા, પાંચ ચૂલા સાથે લઈએ તો ઘણાં પદો થાય છે. અહીં મૂલસૂગમાં “સયૂલિકા' વિશેષણ છે. તે ચૂલિકા સત્તા જણાવવા માટે છે. પદનું પ્રમાણ જણાવવા નહીં. જેમકે નંદીસૂના ટીકાકારે કહ્યું છે - નવ બહાચર્યરૂપ પ્રથમ શ્રુતસ્કંધનું પ્રમાણ ૧૮,૦૦૦ પદ . સૂત્રોના અર્થ વિચિત્ર હોય છે, તે ગુર ઉપદેશથી જાણવા યોગ્ય છે. અહીં જે ૧૮,૦૦૦ પદ કહ્યા તે પદ અ[ની પ્રાપ્તિવાળા સમજવા. પાન - એટલે પદના પરિમાણ વડે, તેમ જાણવું.. | બ્રાહ્મી-ભગવંત આદિનાથની પુત્રી અથવા સંસ્કૃતાદિ ભેદવાળી વાણી, તેને આશ્રીને તે આદિનાથે જે અક્ષર લેખન પ્રક્રિયા કહીને બ્રાહ્મીલિપિ. તે બ્રાહ્મી લિપિના લેખનું વિધાન ૧૮-ભેદે કહ્યું છે. તે આ રીતે - બ્રાહ્મી આદિ. આ લિપિનું સ્વરૂપ જોવા મળતું નથી, માટે અમે કહ્યું નથી. લોકમાં જે પ્રકારે છે અથવા નથી અથવા સ્યાદ્વાદના અભિપાયથી જે વસ્તુ, જે પ્રકારે છે કે જે પ્રકારે નથી, એમ જેમાં કહ્યું તે અસ્તિનાસિઅપવાદ નામે ચોથું પૂર્વ છે, તેમાં અઢાર વસ્તુઓ કહી છે. ધૂમપ્રભા નામે પાંચમી પૃથ્વી ૧૮,૦૦૦ યોજન અધિક લાખયોજન છે. HTTછેઅષાઢ માસમાં એક દિવસ-કર્મસંકાંતિમાં ઉકર્ષથી ૧૮-મુહૂર્તનો દિવસ, પોષ માસમાં-મકરસંક્રાંતિમાં એ રીતે સત્રિ છે. કાલ, સુકાતાદિ વીશ નામો વિમાનના છે. સમવાય-૧૮-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ)
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy