SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/૧૯ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સુધમસ્વિામીએ જંબૂસ્વામીને સંબોધીને કહ્યું - અર્થાતુ - પૂર્વોક્ત સર્વે ગુણે સહિત, અસ્ત્રાથી મુંડન કરે કે લોચ કરે, સાધુવેષ ધારણ કરે, ઈર્યાસમિતિ આદિ સાધુ ધર્મને પાળે, ભિક્ષાર્થે ગૃહસ્થકુળમાં પ્રવેશે ત્યારે “પ્રતિમા પ્રતિપન્ન શ્રાવકને (મન) ભિક્ષા આપો.” એમ બોલે. કોઈ પૂછે – “તું કોણ છે ?” કહે કે – “હું પ્રતિમા પ્રતિપન્ન શ્રાવક છું.” આ રીતે ૧૧-માસ સુધી કરે તે અગ્યારમી પ્રતિમા છે. - પુસ્તકાંતમાં વાચના - - (૧) દર્શન શ્રાવક, (૨) કૃતવતકમ, (3) કૃત સામાયિક, (૪) પૌષધોપવાસનિરત, (૫) શત્રિભક્ત પરિજ્ઞાત, (૬) સચિત પરિજ્ઞાત, (૩) દિવા બ્રહ્મચારી રો પરિમાણકૃત, (૮) દિવસે અને બે પણ બ્રહ્મચારી-સ્તાનરહિત-કેશ રોમ નખ ના ઉતારે, (૯) આરંભ પરિજ્ઞાત-પેષણ પરિજ્ઞાત, (૧૦) ઉદ્દિષ્ટભકતવર્ધક, (૧૧) શ્રમણભૂત -x - ક્વચિત (૯) આરંભપરિજ્ઞાત (૧૦), પેપ્યારંભ પરિજ્ઞાત અને (૧૧) ઉદ્દિષ્ટભક્તવર્જક શ્રમણભૂત કહી છે. - જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતથી ૧૧૨૧ અધિક યોજન અંતરે જ્યોતિષ ચક વાર - પરિભ્રમણ, વતિ - કરે છે. • x • લોકાંતથી ૧૧૧૧ યોજન બાધારહિત-અંતરે કરીને જ્યોતિ ચક્ર પર્યન્ત કહ્યો છે. આ વાંચનાંતર વ્યાખ્યા છે. કહ્યું છે - ૧૧૨૧ અને ૧૧૧૧ યોજન મેરુ અને અલોકની અબાધાએ જ્યોતિષ ચક્ર ચાર ચરે છે અને રહેલું છે. અધિકૃત વાચનામાં આ હમણાં વ્યાખ્યાન કરેલ બે આલાવા ઉલટા પણ દેખાય છે, • x • ૧૧૧ વિમાન હોય છે એમ જાણીને એટલે ભગવંતે તથા બીજા કેવલીઓએ કહ્યું છે, એવું સુધર્માસ્વામીનું વચન છે. મેરના ભૂતલથી આરંભી શિખરના ઉપરના ભાગ સુધી વિઠંભ અપેક્ષાએ અંગુલાદિના ૧૧-૧૧મા ભાગે હાનિ પામતો ઉપર-ઉપર છે. અહીં એમ કહે છે – મેરુ પર્વતનો વિકેભ ભૂમિતલે ૧૦,000 યોજન છે, ત્યાંથી એક પુલ ઉંચે જતા તેનો ૧૧મો ભાગ ઓછો થાય છે. એ રીતે ગણતાં ૧૧ અંગુલ ઉંચે જતા એક આંગળ ઘટે છે. આ ન્યાયે ૧૧-યોજન જતાં એક યોજન ઘટે છે. એ રીતે ૧૧,ooo યોજને ૧૦૦૦ યોજન ઘટે છે અને લ000 યોજને ૯૦00 યોજન ઘટે છે. તેથી શિખરે. ૧000 યોજન વિકુંભ રહે છે. ઇત્યાદિ - ૪ - બ્રહ્મ આદિ બાર વિમાનો છે. સમવાય-૧૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ છે સમવાય-૧૨ છે. • સૂત્ર-૨૦ - - X - X - બાર ભિક્ષ પ્રતિમાઓ કહી છે – માસિકી ભિક્ષપતિમા, બે માસની ભિક્ષપતિમા, ત્રણ માસની ભિક્ષાપતિમા, ચઉમાસી ભિક્ષપતિમા, પંચમાસી મિક્ષ પ્રતિમા, છમાસી ભિyપતિમા, સલમાની ભિક્ષુપતિમા, પહેલી રાત રાત-દિનની ભિપતિમા, બીજી સાત સાત-દિનની ભિક્ષુપતિમા, બીજી સાત રાત-દિનની ભિક્ષુપતિમા, અહોરાગિક ભિક્ષુપતિમા, એકરાગિકી ભિક્ષુપતિમા. • સૂત્ર-૨૧,૨૨ : [સંભોગ બાર ભેદે કહ્યો ] [૨૧] ઉપધિ, વ્યુત, ભાપાન, અંજલિપગ્રહ, દાન, નિકાચ, અભ્યત્યાન... રિ કૃતિકમકરણ, વૈયાવચ્ચકરણ, સમવસરણ, સંનિષધા, કથાપબંધ. • સૂત્ર-૨૩,૨૪ - [૩] ભાર આવવાનું કૃતિકર્મ કહ્યું છે... [૪] બે ધનમન, યથાત, દ્વાદશાdd કૃતિકર્મ, ચાર શિરોનમન, ત્રણ ગુપ્ત, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણ [ આ રીતે ર૫-આવક થાય છે.] • સબ-૫ : (૧) વિજયા રાજધાની લંબાઈ-પહોળાઈથી ૧૨,૦૦૦ યોજના કહી છે - () રામ બલદેવ ૧૨૦૦ વર્ષનું સર્જાયુ હળીને દેવપણું પામ્યા. (૩) મેરુ પર્વતની ચૂલિકા વિષ્કમણી મૂળમાં ૧ર-યોજન છે. (૪) જંબુદ્વીપની વેદિકા મૂળમાં વિર્કમથી ૧ર યોજન છે. (૫) સર્વ જઘન્ય રાત્રિ બાર મુહર્તાની છે. (૬) એ જ પ્રમાણે દિવસ પણ જાણવો. (૭) સવથિસિદ્ધ મહાવિમાનથી ઉપરની તૃપના અગ્ર ભાગથી ૧ર-યોજન ઉંચે જdi gષત્ પ્રાગભારા પૃdી છે. (૮) ઈષતૃપાભાર yedીના બાર નામ કહn છે : (૯) ઈષતુ, ઈષત્ પ્રભાર, તને, તનુકવર, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, બ્રહ્મ, બ્રહ્માવતંસક, લોકપતિપૂરણા, લોકાગ્રસૂલિકા. આ નભા પૃથ્વીમાં કેટલાક નાકોની સ્થિતિ બાર પલ્યોપમ છે.. પાંચમી પૃથ્વીમાં કેટલાક નાટકોની બાર સાગરોપમ સ્થિતિ છે. કેટલાક અસ્કમારોની બાર પલ્યોપમ સ્થિતિ છે.. સૌધર્મ-ઈશાન કહ્યું કેટલાક દેવોની ભાર પલ્યોપમ સ્થિતિ છે.. auતક કહ્યું કેટલાક દેવોની ભાર સાગરોપમ સ્થિતિ છે. જે દેવો મહેન્દ્ર, માહેન્દ્ર ધ્વજ, કંબુ, કંબુગ્રીવ, પુંખ, સુપુખ, મહાપુખ, પુંડ, સુપેડ, મહાપુંડ, નરેન્દ્ર, નરેન્દ્રકાંત, નરેન્દ્રાવતુંસક વિમાને દેવ થયેલાની સ્થિતિ બાર સાગરોપમ છે. તે દેવો બાર અધમાસે આન-પાણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૧૨,ooo વર્ષે આહારેરછા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ભાર ભવ વડે સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે.
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy