________________ પ્રકીર્ણક સમવાય-૨૪૬ 205 ભાગ જેટલા કાળને જાણે અને ઉત્કર્ષથી અસંખ્યાની અસંખ્યાતમાં ભાગ જેટલા કાળને જાણે અને ઉકર્ષથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીને જાણે ભાવથી - જઘન્યથી દરેક દ્રવ્યના ચાર વર્ણાદિને અને ઉકથી એકૈક દ્રવ્યના અસંખ્ય વણદિને, સર્વ દ્રવ્યાપેક્ષાએ અનંત વર્ણાદિ જાણે. o અવધિનું સંસ્થાન-નાસ્કીનું અવધિ ત્રાપા આકારે, ભવનપતિનું પત્રાકારે, વ્યંતરોનું પડહ આકારે, જ્યોતિષનું ઝાલર આકારે, કભોપપન્ન દેવોને મૃદંગાકારે, વેયક દેવોને પુષ્પોથી ભરેલી શગ ચડાવેલી ચંગેરીના આકારે, અનુત્તર દેવોને કન્યાના ચોલક આકારે એટલે લોકનાળીના આકારે, મનુષ્ય-તિર્મયોને વિવિધાકારે હોય છે. o આવ્યંતર- અવધિજ્ઞાન વડે પ્રકાશિત ક્ષેત્રની અંદર કયા જીવો હોય છે ? તે કહેવું. જેમકે નાસ્કી, દેવ, તીર્થકરો અવધિના ક્ષેત્રની અંદર હોય છે... o બાહ્ય - અવધિ ક્ષેત્રની બહાર કયા જીવો હોય છે ? તેમાં શેષ જીવો બાહ્ય અને સાજીંતર અવધિવાળા હોય છે. o દેશાવધિ - અવધિ વડે પ્રકાશ્ય વસ્તુના એક દેશને પ્રકાશ કરનાર વિધિ, તેવું અવધિ કોને છે તે કહેવું. તેવા અવધિથી વિપરીત તે સર્વાવધિ કહેવાય છે. મનુષ્યોને બંને પ્રકારનું અવધિ હોય છે. બીજા સર્વેને દેશાવધિ એક જ હોય. સર્વાવધિ કેવલજ્ઞાન સમીપે જ થાય. o અવધિની હાનિ અને વૃદ્ધિ કહેવી. - x * તિર્યંચ અને મનુષ્યને વર્ધમાન, હીયમાન બંને અવધિ હોય છે. નારકી-દેવને તો અવસ્થિત જ હોય છે. તેમાં અંગુલના અસંખ્યાતમાં ભાગાદિને પ્રથમ જોઈને પછી વધુ-વધુ જોવે તે વધતુ કહેવાય, વિપરીત તે ઘટતું કહેવાય. o પ્રતિપાતિ અને અપ્રતિપાતિ અવધિ છે. ઉકથિી સમગ્ર લોકને જાણે તેટલું હોય તે પ્રતિપાતિ હોઈ શકે છે, તેથી અધિક દેખે તે પ્રતિપાતિ કહેવાય છે, તેમાં ભવપ્રત્યય અવધિ ભવ પૂરો થતાં સુધી ન પડે. ક્ષાયોપથમિક અવધિ બંને પ્રકારે હોય. - તે દેખાડે છે - * સૂત્ર-૨૪૭ થી 251 - [24] હે ભગવન્! અવધિજ્ઞાન કેટલા ભેદે છે? હે ગૌતમ! બે ભેદે * ભવપત્યયિક, પાયોપશમિક. એ પ્રમાણે સર્વ ઓહિપદ કહેવું. [24] શીત, દ્રવ્ય, શરીરસંબંધી, સાતવેદના, દુ:ખ, આભ્યપગમ, ઔપક્રમિક નિદયા, અનિદયા [આટલા પ્રકારે વેદના છે] રિ૪૯] હે ભગવના નૈરયિકો શીતવેદના વેદે કે ઉષ્ણવેદના કે શીતોષ્ણ વેદના વેદ હે ગૌતમ! નૈરયિકો, સર્વ વેદનાપદ કહેવું. 0 હે ભગવના હૈયાઓ કેટલી છે ? હે ગૌતમ વેશ્યાઓ છ છે. તે અ - કૃણ, નીલ, કપોત, તેજસ, પા, શુક્લ, વેશ્યાપદ કહેવું. રિપ૦] અનંતર આહાર, આહારની આભોગતા - અનાભોગતા, પુદ્ગલોને 206 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ન જાણે, અથવસાન અને સમ્યક્ત્વ એટલા દ્વારો કહેવા. [51] હે ભગવન / નૈરયિકો અનંતર આહારવાળા, ત્યારપછી શરીરની નિવૃત્તિ, પછી પદિાન, પછી પરિણામતા, પછી પરિચારણા, પછી વિકુણતા છે ? હે ગૌતમ! હા, આ પ્રમાણે આહાર પદ કહેતું. * વિવેચન-૨૪૭ થી 251 : [24] કવિ આદિ. આ અવસરે પ્રજ્ઞાપનાનું પદ-33 સંપૂર્ણ કહેવું. હમણાં જીવના પર્યાયરૂપ ાયોપથમિક ઉપયોગ વિશેષ કહ્યો. હવે વેદનાના સ્વરૂપવાળો તે જ દયિક ઉપયોગ કહે છે - [248,249] શીતe ઇત્યાદિ દ્વાર ગાયા છે. તેમાં શબદથી નહીં કહેલાનો પણ સંગ્રહ કરવો. વેદના ત્રણ પ્રકારે - શીત, ઉષ્ણ, શીતોષ્ણ. તેમાં નારકો શીત અને ઉણ વેદના વેદે છે. શેષ જીવો ત્રણે વેદે છે. દ્રવ્ય-ઉપલક્ષણથી દ્રવ્યાદિ ભેદે ચાર પ્રકારની વેદના લેવી. તેમાં પુદ્ગલ દ્રવ્યના સંબંધથી દ્રવ્ય વેદના, નકાદિ ઉત્પત્તિ ક્ષેત્રના સંબંધથી ક્ષેત્ર વેદના, નારકાદિ આયરૂપકાળના સંબંધથી થાય તે કાળ વેદના. વેદનીયકમના ઉદયથી તે ભાવ વેદના છે. નૈરયિકથી વૈમાનિકો પર્યન્ત જીવો ચારે પ્રકારની વેદના વેદે છે. શારીરક - વેદના 3-ભેદે-શારીરિક, માનસિક અને શરીર-માનસિક. તેમાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ત્રણ પ્રકારની વેદના વેદે છે. શેષ જીવો માત્ર શારીકિ વેદના વેદે છે. શાતા * વેદના ત્રણ પ્રકારે - શાતા, અશાતા, શાતાશાતા. સર્વે જીવો ત્રણે પ્રકારની વેદના વેદે છે... વેદના 3-ભેદે-સુખ, દુ:ખ, સુખદુ:ખ. તેમાં સર્વે જીવો ત્રણે પ્રકારની વેદના વેદે છે. અહીં સાત-સાત, સુખ-દુ:ખનો વિશેષ આ પ્રમાણે - ક્રમે કરીને ઉદયને પામેલા વેદનીયકર્મના પુદ્ગલોનો જે અનુભવ થવો તે સાત સાત કહેવાય. બીજાએ ઉદિરતા વેદનીયકર્મના પુદ્ગલોનો જે અનુભવ થવો તે સુખ-દુઃખ કહેવાય છે. વેદના બે પ્રકારે - આપણમિકી, ઔપકમિકી. તેમાં જીવો પહેલી વેદનાને પોતે જ સ્વીકારીને વેદે છે. જેમકે સાધુઓ કેશલોચ અને બ્રહ્મચર્યાદિથી વેદે છે. બીજી સ્વયમેવ ઉદયમાં આવેલા કે ઉદીરણા વડે ઉદયમાં લાવેલા વેદનીય કર્મોનો અનુભવ કરવો છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો બંને પ્રકારની વેદના વેદે છે. શેષ જીવો મન પકમિકી વેદનાને વેદે છે. વેદના બે પ્રકારે - નિદયા એટલે જાણીને, અનિદયા એટલે અજાણપણે. તેમાં સંજ્ઞી જીવોને બંને પ્રકારે વેદના હોય છે અને અસંજ્ઞીને એકલી નીદયા વેદના છે... આ દ્વારોના વિવરણ માટે ના સૂત્ર કહ્યું. અહીં પ્રજ્ઞાપનાનું ૩૫મું વેદના પદ કહેવું. | વેદના કહી. તે વેશ્યાવાળાને હોય, માટે લેશ્યાને કહે છે . અને અંતે આદિ. આ સ્થાને પ્રજ્ઞાપનાનું વેશ્યાપદ - - કહેવું.