SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક સમવાય-૨૩૪ થી 244 193 ર૪૩] આનત-પાણતમાં 4oo, આરિણ-અયુતમાં 300 એ રીતે છેલ્લા ચાફલામાં Boo વિમાનો છે. [૧ર કલામાં ૮૪,૯૬,છoo વિમાનો. (ર૪૪] હેકિમ પૈવેયક-નિકમાં-૧૧૧, મધ્યમ શૈવેયક ત્રિકમાં, 107, ઉપમિ રૈવેયક શિકમાં-૧oo, અનુત્તર વિમાનમાં-ષ વિમાનો છે. * વિવેચન-૨૩૪ થી 244 - વૃિત્તિમાં અને અહીં કમ ફેરફાર છે.] અહીં પ્રજ્ઞાપનાનું પહેલું પદ “પ્રજ્ઞાપના” નામે છે. તે સર્વ અક્ષરેઅક્ષર કહેવું. કયાં સુધી કહેવું ? કહે છે - નાવ છે વિજ તે ઇત્યાદિ સૂત્ર પર્યન્ત કહેવું. કેવલ આમાં અને પ્રજ્ઞાપના સૂત્રમાં આ ફેર છે - અહીં સુવે રામ પન્ના એમ અભિશાપ છે, પ્રજ્ઞાપનામાં સુવિ પવા પત્રના સૂત્ર છે. સૂત્રમાં પ્રજ્ઞાપનાનું પદ અર્થથી લેશમાત્ર દેખાડે છે. જીવરાશિ બે ભેદે - રપી અને અરૂપી. અરૂપી અજીવરાશિ દશ ભેદે - ધમસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ, એ રીતે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય કહેતા નવ ભેદ, દશમ્ અધ્યા સમય. રૂપી અજીવરાશિ ચાર ભેદે - સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણું. તે દરેક વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાનના ભેદથી પાંચ-પાંચ પ્રકારે છે. તે દરેકના સંયોગોથી અનેક પ્રકારે થાય છે. જીવરાશિ બે ભેદે છે - સંસારસમાપન્ન, અસંસારસમાપણ. તેમાં સંસાર સમાપન્ન જીવો બે ભેદે - અનંતરસિદ્ધ, પરંપરસિદ્ધ. તેમાં અનંતર સિદ્ધ ૧૫-ભેદે અને પરંપર સિદ્ધ અનંત પ્રકારે છે. સંસાર સમાપન્ન જીવો એકેન્દ્રિયાદિ ભેદે પાંચ પ્રકારે છે, તેમાં એકેન્દ્રિયો પૃથ્વી આદિ ભેદે પાંચ પ્રકારે છે. વળી તે પ્રત્યેક સૂમ, બાદર બે ભેદે છે. વળી તે પતિ , અપર્યાપ્ત બે ભેદે છે. એ રીતે બે-ત્રણ-ચાર ઈન્દ્રિયો જીવો પણ કહેવા. પંચેન્દ્રિયો નારકાદિ ચાર ભેદે છે. તેમાં બાકી રત્નપ્રભાદિ પૃથ્વી ભેદથી સાત પ્રકારે છે. પંચેન્દ્રિય તિર્યંચ જળ-સ્થળ-ખેચર ત્રણ ભેદે છે. તેમાં જળચર પાંચ ભેદે - મસ્ય, ક૭૫, ગ્રાહ, મકર, સુકુમારમત્સ્ય પણ પ્લણ મસ્યાદિ ભેદે અનેક પ્રકારે છે. કચ્છપ બે ભેદે - અસ્થિ કચ્છ૫, માંસક૭૫. ગ્રાહ - દિલિ, વેટક, મઘુ, પુલક, સીમાકાર એ પાંચ ભેદે છે. મક-મસ્ય વિશેષ, ગુંડામકર અને કરિમકર એમ બે ભેદે, સુસુમાર એક જ ભેદે છે. સ્થલચર, ચતુષ્પદ અને પરિસર્ષ બે ભેદે છે. ચતુપદ-એક ખુરવાળા, બે ખુરવાળા, ગંડીપદ, સનખપદ ભેદથી ચાર પ્રકારે છે. તેઓ અનુક્રમે અશ્વ, ગાય, હાથી, સિંહાદિ છે. તથા પરિસર્પ બે ભેદ-ઉપસિપ, ભુજપરિસર્યું. તેમાં ઉ૫રિસર્પના ચાર ભેદ-અહિ, અજગર, આશાલિક, મહોરગ. તેમાં ‘અહિ' બે ભેદેદસ્વીકર, મુકુલી. ખેયર, ચાર ભેદે - ચર્મપક્ષી, લોમપક્ષી, સમુદ્ગપક્ષી અને વિતતપક્ષી. તેમાં પહેલા બે વશુલી અને હંસાદિ ભેદે છે. બીજા બે બીજા દ્વીપોમાં છે. આ સર્વે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો સંમૂર્ણિમ અને ગર્ભજ બે ભેદે છે. તેમાં સંમૂર્ણિમો 8i/13 194 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ નપુંસક જ છે. ગર્ભજ છે ત્રણે લિંગવાળા છે. ગર્ભજ મનુષ્યો ત્રણ ભેદે છે - કર્મભૂમિજ, અકર્મભૂમિજ, અંતર્લિપજ. તેમાં કર્મભૂમિ બે ભેદે * આર્ય, સ્વેચ્છ. - આર્યો બે ભેદે - દ્ધિપ્રાપ્ત, ઋદ્ધિ પ્રાપ્ત. તેમાં ઋદ્ધિવાળા તે અરહંત આદિ છે. બાદ્ધિરહિત નવ ભેદે - ક્ષેત્ર, જાતિ, કુળ, કર્મ, શિક્ષા, ભાષા, જ્ઞાન, દર્શન, ચારિત્ર-આર્યો... દેવો ચાર ભેદે છે - ભવનપતિ આદિ. તેમાં અસુર, નાગ આદિ દશ ભેદ ભવનપતિ છે, પિશાયાદિ આઠ ભેદે વ્યંતરો છે, ચંદ્રાદિ પાંચ ભેદે જ્યોતિયું છે. કોપોપપન્ન - કપાતીત બે ભેદે વૈમાનિક છે. સૌધમદિ બાર ભેદે કલ્પોપન્ન છે અને કપાતીત બે ભેદે છે - ઝવેયક અને અનુતરોપપાતિક. તેમાં પ્રવેયક નવ ભેદે છે અને અનુતરોપાતિક પાંચ ભેદે છે, તે માટે સૂત્રમાં નાવ અનુત્તર = કહ્યું. હવે પૂર્વોક્ત જીવરાશિને જ દંડક ક્રમે બે ભેદે દેખાડતા કહે છે, આ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - નાકીનો એક, અસુરદિના દશ, પૃથ્વી આદિના પાંચ, હીન્દ્રિયાદિના ચાર, મનુષ્યનો એક, વ્યંતરનો એક, જ્યોતિન્નો એક, વૈમાનિકનો એક દંડક છે. હવે હમણાં જ જણાવેલ પયતિઅપર્યાપ્ત ભેટવાળા નારક આદિના સ્થાનને જણાવવાનું કહે છે - લે i આદિ અવગાહના સૂત્ર સુધી બધું સુગમ છે. વિશેષ એ કે - તે નિરથા ઇત્યાદિ. અહીં જીવાભિગમ ચર્ણિ અનુસાર લખે છે - બે ભેદે નકાવાસા છે - આવલિકાપવિષ્ટ અને આવલિકાબાહ્ય. તેમાં જે આવલિકાપવિષ્ટ છે. તે આઠે દિશામાં હોય છે, અને તે વૃત્ત, યસ, ચતુરસ્ત્ર ક્રમથી જાણવા. તેના મળે સીમંતક આદિ ઈન્દ્રકો હોય છે, તથા જે આવલિકા બાહ્ય છે, તે પુષ્પાવકીર્ણ દિશા અને વિદિશાના આંતરામાં હોય છે. તે સર્વે વિવિધ સંસ્થાને રહેલા છે. આ પ્રમાણે નક સંસ્થાન વ્યવસ્થા જાણવી. તેમાં બહુલતાને આશ્રીને આમ કહેવાય છે - તીવકું આદિ. આ વાત ‘સૂયગડ’ના વૃત્તિકારે કહ્યું છે કે - સીમંતકાદિ નકો બહુલતાને આશ્રીને અંદરથી વૃત, બહારથી ચતુરસ છે. નીચે લૂપ્ર સંસ્થાને રહેલા છે. આ સંસ્થાન પુષ્પાવકીર્ણને આશ્રીને કહ્યું છે, કેમકે તે પુષ્પાવકીર્ણ જ ઘણાં છે. પણ જે આવલિકામાં પ્રવેશ કરેલા છે, તે તો વૃત, ચસ, ચતુરઢ સંસ્થાનવાળા જ છે. તેમાં અંદર પોલાણને આશ્રીને મધ્ય વર્તુળ કહ્યા છે અને બહાર કુરાની પરિધિને આશ્રીને ચતુસ્ત્ર કહ્યા છે. ચાવત્ શબ્દથી જાણવું કે - નીચે શુધ્ધ સંસ્થાને રહેલા છે એટલે કે ભૂતલને આશ્રીને સુરખના આકારે છે. કેમકે તેનું ભૂતલ ત્યાં ચાલનાર પ્રાણીના પગને છેદી નાંખે તેવું છે. અન્ય આચાર્યો કહે છે - તેની નીચેનો ભાણ ક્ષમ જેવો છે એટલે આગળ જતાં પાતળો અને વિસ્તારવાળો છે તેથી સુપ કહ્યું. તથા નિત્ય અંધકાર વડે સમિ જેવા, તથા ગ્રહ-ચંદ્ર-સૂર્ય-નણરૂપી જ્યોતિષની પ્રભારહિત તથા ભેદ, વસા, પૂય, રુધિર અને માંસના કાદવ ડે વારંવાર અત્યંત
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy