________________
પ્રકીર્ણક સમવાય-૨૮૮ થી ૨૩૨
૧૮૫
મુકત થઈ અનુત્તર સિદ્ધિ માનિ પામ્યા, આ અને આવા બીજા ભાવો મૂલ પ્રથમાનુયોગમાં કહેા છે, તે અહીં પ્રજ્ઞાપાય છે . પરૂપાય છે.
તે પંડિકાનુયોગ શું છે ? અનેક પ્રકારે કહ્યો છે • કુલકરગંડિકા, તીર્ષકખંડિકા, ગણધાંડિકા, ચક્રવર્તમંડિકા, દશામંડિકા, બલદેવચંડિકા, વાસુદેવચંડિકા, હરિવંશગંડિા, ભદ્રબાહુગંડિકા, લપકર્મચંડિકા, ચિત્રાંતમંડિકા, ઉત્સર્પિણીગંડિકા અવસર્પિણીગંડિકા, દેવાદિ ચાર ગતિમાં ગમન વિવિધ પ્રકારે પર્યટન, તેનો અનુયોગ, તે ગંડિકાનુયોગ તે અહીં કહેવાય છે, પ્રજ્ઞાાપાય છે, પરૂપાય છે.
- તે ચૂલિકા કઈ છે ? પહેલા ચાર પૂજ્હોંમાં ચૂલિકાઓ છે અને બાકીના પૂર્વમાં ચૂલિકાઓ નથી. આ તે ચૂલિકા કહી.
- a tષ્ટિવાદમાં પરિતા વાયના, સંખ્યાત અનુયોગદ્વારો, સંસ્થાની પ્રતિપત્તિ, સંખ્યાતી નિયુક્તિ, સંખ્યાતા શ્લોક, સંખ્યાતી સંગ્રહણી છે. અંગાર્થપણે આ બારમું અંગ છે. તેમાં એક પુતસ્કંધ છે. ચૌદ પૂર્વ છે, સંસ્થાની વસ્તુ, સંખ્યાની ચૂલાવતુ, સંખ્યાતા પાહુડા, સંસ્થાના પ્રાભૃતાપાભૂત, સંસ્થાની પ્રાભૃતિકા, સંખ્યાતી પ્રાભૃતપા-ભ્રતિકા, સર્વે મળીને સંખ્યાતા લાખ પદો કહ્યા છે.
વળી સંખ્યાના અક્ષરો, અનંતાગમા, અનંતા પયરયો, પરિત્ત કસો, અનંતા સ્થાવરો છે. તે દ્રવ્યથી શાશ્વત અને પર્યાયથી કૃત છે. તથા જિનવરે કહેલા નિબદ્ધ અને નિકાચિત ભાવો આમાં કહેવાય છે, પ્રજ્ઞાપાય છે, પરૂપાય છે, દેખાડાય છે, નિર્દેશાય છે, ઉપદેશાય છે, એ પ્રમાણે ભાવો શા છે, વિશેષે ગયા છે, એ રીતે ચરણકરણની પ્રરૂપણા કહેવાય છે. તે આ દષ્ટિવાદ કહ્યો. તે આ બાર અંગરૂપ ગણિપિટક કહ્યું..
• વિવેચન-૨૨૮ થી ૨૩૨ -
દષ્ટિ એટલે દર્શન, વદન-બોલવું તે. દષ્ટિને જે વાદ તે દૃષ્ટિવાદ અથવા દષ્ટિનો પાત જેમાં છે તે દૃષ્ટિવાત અર્થાત્ સર્વ નયની ર્દષ્ટિ જ અહીં કહેવાય છે. દષ્ટિવાદ કે દૈષ્ટિપાત વડે સર્વ ભાવની પ્રરૂપણા કહેવાય છે. પ્રાયઃ આ સર્વે વિચ્છેદ પામ્યું છે, તો પણ જે કંઈ જોયું-જાણ્યું છે, તે કંઈક લખાય છે. તેમાં સુગાદિ ગ્રહણ યોગ્યતા પ્રાપ્ત કરવામાં સમર્થ તે પરિકર્મ. તે પરિકર્મથુત મૂળ ભેદે સાત પ્રકારે અને ઉત્તર ભેદે ૮૩-પ્રકારે છે. આ સર્વે મલોત્તભેદ સહ વિચ્છેદ પામેલ છે.
આ સાત પરિકમમાં પહેલા છ વસમય સંબંધી છે અને ગૌશલકે પ્રવતવિલા આજીવિક પાખંડી સિદ્ધાંતના મતે સાતે પરિકર્મ કહેલા છે. હવે પરિકર્મમાં નય વિચાર કરે છે. તેમાં તૈગમ બે પ્રકારે - સાંપ્રાહિક - સાંપ્રાહિક. તેમાં સંગ્રહમાં પ્રવેશેલ તે સાંગાહિક, વ્યવહારમાં પ્રવેશેલો તે અસાંપ્રાહિક. તેથી સંગ્રહ, વ્યવહાર, બાજુ
ગ, શબ્દાદિ મળીને એક જ એમ ચાર નય માનેલા છે. આ ચારે નય વડે સ્વસમય સંબંધી છ પરિકમ ચિંતવાય છે. તેથી મૂળસૂત્રમાં છ ચતુકનયિક કહ્યું છે.
વળી તેઓ જ આજીવિક એટલે ઐરાશિક કહ્યા છે. શાથી ? તે કહે છે -
૧૮૬
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ તેઓ સર્વ વસ્તુ ત્રણ સ્વરૂપવાળી ઈચ્છે છે. જેમકે જીવ, અજીવ, જીવાજીવ, લોકઅલોક-લોકાલોક, સત-અસ-સદસતુ એ પ્રમાણે નય વિચારણામાં પણ તેઓ ત્રણ પ્રકારે નયને ઈચ્છે છે - દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, ઉભયાર્થિક. તેથી મૂળ સૂત્રમાં કહ્યું છે . સાત પરિકમને ૌરાશિક પાખંડીઓ ત્રણ પ્રકારના નયથી ચિંતવે છે.
તે આ પસ્કિર્મ.
સૂત્ર-તેમાં સર્વ દ્રવ્ય, પર્યાય અને નય આદિ અર્થ સૂચવનાર હોવાથી સ્ત્ર કહેવાય છે. તે સૂગો-૮૮ છે. તે સર્વે સૂત્ર અને અર્થથી વિચ્છેદ પામ્યા છે. તો પણ જોયા-જાણ્યા મુજબ કંઈક લખીએ છીએ
આ ઋજુ આદિ ૨૨-સૂત્રો છે, તે જ વિભાગથી ૮૮-થાય છે. કેવી રીતે ? તે કહે છે - આ ૨૨ સૂત્રો છિન્નચ્છેદ નયને આશ્રીને રવસમયના સૂત્રની પરિપાટીએ કહ્યા છે. અહીં જે નય છિન્ન એવા સત્રને છેદ વડે ઈચ્છે છે, તે છિન્નચ્છેદ નય કહેવાય છે. જેમકે - ધો ભંજનમુકિટું ઇત્યાદિ શ્લોક સૂત્રથી અને અર્થથી પ્રત્યેક છેદે કરીને રહેલા છે, તે બીજા, ત્રીજા આદિ કોઈ શ્લોકની અપેક્ષા રાખતો નથી. એટલે દરેક શ્લોકને અંતે અર્થપૂર્ણ થાય છે.
આ ૨૨-સૂણો સ્વસમય સૂત્રની પરિપાટીએ રહેલા છે, તથા એ જ ૨૨-સૂત્રો અચ્છિન્નચ્છેદ નયવાળા આજીવિક સૂત્ર પરિપાટીએ છે. તેનો અર્થ આ રીતે - અહીં જે નય છેદ વડે અચ્છિન્ન સૂત્રને ઈચ્છે છે તે અચ્છિન્નચ્છેદ નય કહેવાય. જેમકે ધn Fાનમુદ્દે ઇત્યાદિ શ્લોક અર્થથી બીજા, ત્રીજા આદિ શ્લોકની અપેક્ષા કરનાર છે અને બીજો, ત્રીજો આદિ પહેલા શ્લોકની અપેક્ષા કરે છે, એમ અન્યોન્યાપેક્ષિત છે.
આ ૨૨-સૂત્રો આજીવિક અને ગોશાલકે પ્રવતવિલ પાખંડ સૂત્રની પરિપાટીએ કરીને અક્ષરચનાના વિભાગ વડે રહેલા છે. તો પણ અર્ચથી તો પરસ્પર અપેક્ષાવાળા છે જ. અહીં જે બિરાશિક કહ્યા તે આજીવિક જ કહેવાય છે. તથા બેથા આદિ સૂરમાં ચાર નયના અભિપ્રાયથી ચિંતવાય છે. પ્રવર્વ આદિ - એ પ્રમાણે ૮૮ સૂત્ર થાય છે.
- હવે તે પૂર્વગત શું છે ? તે કહે છે - જેથી તીર્થકર તીર્થ પ્રવૃત્તિ સમયે ગણઘરોને સર્વ સૂત્રોનો આધાર હોવાથી પ્રથમ પૂર્વગત સૂત્રનો અર્થ કહે છે તેથી કરીને તે “પૂર્વ” એવા નામે કહેલ છે. ગણધરો સૂp ચના કરતા “આચાર" દિ સૂગ અનુકમે ચે છે અને સ્થાપે છે. મતાંતરથી પૂર્વગત સૂત્રનો અર્થ પહેલા અરિહંતે કહ્યો અને ગણઘરોએ પૂર્વગત શ્રતને જ પહેલા ચેલ છે અને પછી ‘આચાર' આદિ રચ્યા છે.
[શંકા] “આચાર" નિયુક્તિમાં કહ્યું છે - “બધામાં આચારાંગ પહેલું છે" તે કઈ રીતે ? - [સમાધાન] નિર્યુકિતમાં સ્થાપતને આશ્રીને તેમ કહ્યું છે અને અહીં અક્ષરસ્યનાને આશ્રીને કહ્યું છે કે પૂર્વો પહેલા ચ્યા છે. • • હવે તે પૂર્વગત ચૌદ પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે –
(૧) ઉત્પાદપૂર્વ - તેમાં સર્વ દ્રવ્ય અને પર્યાયિોના ઉત્પાદભાવને અંગીકાર