________________
૧
-૯૦૧,૯૦૨
૧૬૧
૧૬૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3
અહોરાત્ર સુધી ચાવતુ આdવ સંબંધી ત્રણ દિન સુધી, સ્ત્રીના જન્મમાં આઠ દિન, પુરુષના જન્મમાં સાત દિન, હાડકામાં જીવના વિનાશથી આરંભીને ૧૦૦ હાથમાં રહેલાને બાર વર્ષ સુધી અવાધ્યાય હોય.
ચિતાનિ વડે બળેલા કે ઉદકપ્રવાહથી તણાયેલા હાડકા અસ્વાધ્યાયિક થતાં નથી, પણ ભૂમિમાં દાટેલા હાડકાંઓ અસ્વાધ્યાયિક થાય છે. અશુચિ-વિષ્ટા અને મત્ર તેની સમીપમાં અશચિ સામંત અસ્વાધ્યાયિક છે.
કાલગ્રહણને આશ્રીને કહ્યું છે – લોહી, મૂત્ર, વિષ્ટાને સુંઘવું અને જોવું એ બંનેનો ત્યાગ કરવો. શ્મશાન સામંત-મડદાના સ્થાન સમીપે.
ચંદ્ર-ચંદ્ર વિમાનનો ઉપરાગ-રાહુ વિમાનના તેજથી ઢંકાવું તે ચંદ્રોપરાગગ્રહણ, એ રીતે સૂર્યગ્રહણ પણ જાણવું. અહીં કાલમાન છે - જો ચંદ્ર કે સૂર્યગ્રહણ થતાં સંગ્રહ કે સંપૂર્ણ બૂડે છે ત્યારે ગ્રહણકાળ, તે સઝિશેષ, તે અહોસબિ શેષ અને ત્યારપછી અહોરાત્ર પર્યન્ત વર્જે છે. કહ્યું છે કે – ચંદ્ર, સૂર્ય ગ્રહણમાં નિઘતિ અને ગર્જિતમાં અહોરાત્ર હોય. - આચરણ કરેલ તો જો તે જ રાત્રિમાં અથવા દિવસમાં મૂકેલ હોય તો ચંદ્રગ્રહણમાં તે જ સત્રિમાં શેષને છોડે છે અને સૂર્યગ્રહણમાં તો તે દિવસનાં શેષ ભાગને છોડીને બીજા દિવસની રાત્રિ પણ છોડે છે. કહ્યું છે કે- ચંદ્ર જો રાત્રે ગ્રહણ થઈ બે જ મૂકાયો હોય તો તે જ સગિના શેષને વર્જવું. સૂર્ય જો દિવસે ગ્રહણ થઈ દિવસે જ મૂકાયો હોય તો તે જ દિવસ શેષ અને રાત્રિ શેષ વર્જવું. ચંદ્ર અને સૂર્યના ગ્રહણનું દારિકવ તો તેના વિમાનના પૃવીકાયિક જીવોની અપેક્ષાઓ જાણવું. જો કે અંતરીક્ષવ છે, તો પણ વિવફ્યુ નથી કેમકે અંતરીક્ષપણાએ કહેલ આકસ્મિક ઉલ્કાદિથી ચંદ્રાદિના વિમાનોના શાશ્વતત્વથી ભિન્ન૫ણ છે.
પતન-રાજા, પ્રધાન, સેનાપતિ, ગામના માલિકાદિનું મરણ. તેમાં જો દંડનાયક કે સજા મરણ પામે અને બીજો જ્યાં સુધી ન થાય ત્યારે ભયમાં કે નિર્ભયમાં સ્વાધ્યાયને વજે. નિર્ભયમાં શ્રવણ પછી અહોરમ પર્યન્ત વજે છે. ગામનો મહતર મરણ પામે, અધિકારી કે ઘણાં સ્વજન વાળાનું કે શય્યાતરનું કે ઉપાશ્રયથી સાત ગૃહમાં સામાન્ય પુરપનું મરણ થતાં અહોરમ પર્યન્ત સ્વાધ્યાયને વર્જે છે અથવા ધીમે ધીમે ભણે છે. કેમકે આ સાધુઓ દુ:ખ વગરના છે, એ રીતે લોકો ગહ ન કરે. - x •
રાજાઓનો સંગ્રામ, ઉપલક્ષણથી સેનાપતિ, ગ્રામભોગિક, મહત્તર પુરષ-સ્ત્રી અને મલ્લ યુદ્ધોમાં સ્વાધ્યાયિક છે. એ રીતે પાંશુ, લોટ આદિના કલહમાં અસ્વાધ્યાયિક છે. જે કારણથી ઉક્ત સ્થાનમાં પ્રાયઃ ઘણાં વ્યંતરો કૌતુકથી આવે છે અને પ્રમાદીને છળે છે અથવા આ સાધુઓ દુ:ખ રહિત છે, એ રીતે ઉડાહ અથવા અપ્રીતિ ઉત્પન્ન થાય. આ કારણથી જે વિગ્રહાદિક જેટલા લાંબો કાળ જે ફોગમાં થાય તે વિગ્રહાદિકમાં તેટલા કાળ પર્યા, તે ક્ષેત્રમાં સ્વાધ્યાયને પરિહરે છે.
તથા ઉપાશ્રય-વસતિમાં વર્તમાન દારિક મનુષ્યાદિના શરીર જ્યારે ઉભિન્ન હોય ત્યારે ૧૦૦ હાથમાં અસ્વાધ્યાય થાય છે અને જો ન ભેદાયેલું હોય તો પણ 7/11].
કુત્સિતપણાથી અને આચરિતપણાથી ૧૦૦ હાથ પર્યા ત્યાજ્ય છે. ત્યાં પરિઠાપના કરાતાં તે સ્થાન શુદ્ધ થાય.
[૯૦૨] પંચેન્દ્રિય શરીર સ્વાધ્યાયિક છે એમ કહ્યું. પંચેન્દ્રિયના અધિકારથી તેને આશ્રીને સંયમ-અસંયમ સંબંધી બે સૂત્ર છે તે ઉતાર્થ છે.
સંયમ-સંયમ અધિકારી તેના વિષયભૂત સૂમોને કહે છે• સૂત્ર-૯૦૩ થી ૧૭ :
[@]] દશ સૂક્ષ્મો કહેલા છે – પ્રાણ સૂક્ષ્મ, પતકસૂમ ચાવતું સ્નેહ સૂમ, ગણિતસૂક્ષ્મ, ભંગસૂક્ષ્મ.,
[co] જંબૂદ્વીપના મેરુની દક્ષિણે ગંગા, સિંધુ મહાનદીઓમાં દશ મહાનદીઓ મળે છે. તે આ - સમૂના, સરયુ, આવી, કોણી, મહી,.. શત, વિવત્સા, વિભાષા, ઐરાવતી, ચંદ્રભાગા... જંબુદ્વીપના મેરની ઉત્તરે રક્તા,
Mવતી મહાનદીઓમાં દશ મહાનદીઓ મળે છે. તે આ - કૃણા, મહાકૃણા, નીલા, મહાનીલા, વીરા, મહાતીરા, ઈન્દ્રા યાવતું મહાભોગા.
[08] જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં દશ-રાજધાનીઓ કહી છે - [@૬] ચંપા, મથુરા, વારાણસી, શ્રાવતી, સાકેત હસ્તિનાપુર કાંપિલ્સ, મિથિલા, કૌશાંબી, રાજગૃહ... [09] આ દશ રાજધાનીમાં દશ રાજાઓ મુંડ થઈને ચાવતુ પતજિત થયા. તે આ - ભરત, સગર, માવા, સનતકુમાર, શાંતિ, કુથ, અર, મહાપw, હરિસેન અને જય.
[જંબૂદ્વીપનો મેરુ પર્વત ૧ooo યોજન જમીનમાં, પૃdીતલે ૧૦,૦૦૦ યોજન, ઉપરના ભાગે ૧૦eo યોજન, સવગ્રપણે લાખ યોજન કહ્યો છે.
[૯] જંબૂદ્વીપના મેરુ પર્વતના બહુ મધ્ય ભાગે આ રતનપભા પૃથ્વીના ઉપરનો અને નીચેનો શુલ્લક પતરમાં ત્યાં આઠ પ્રદેશિક સુચક કહેલ છે જ્યાંથી આ દશ દિશાઓ પ્રવર્તે છે. તે - પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર, ઈશાન, ઉદd, અધો. આ દશ દિશાના દશ નામો કહ્યા છે, તે આ - [૧૦] ૌન્દ્રી, આનેયી, યમા, નૈઋત્યી, વાણી, વાયવ્યા, સોમા, ઈશાના વિમલા અને તેમાં જાણવી.
[૧૧] લવણ સમુદ્ર મધ્યે ૧૦,૦૦૦ યોજન ગોતીર્થ રહિત ક્ષેત્ર કહ્યું છે - ..લવણસમુદ્રની ૧૦,ooo યોજન પ્રમાણ ઉદકમાલા કહી છે... બધા મોય પાતાળ કળશો એક લાખ યોજન ઊંડાઈથી કહ્યા છે, મૂલમાં ૧૦,ooo યોજના પહોળા છે, બહુમધ્ય દેશ ભાગે એક પ્રદેશવાળી શ્રેણીમાં લાખ યોજન પહોળા છે. ઉપરના મુખમાં મુળમાં ૧૦,000 યોજન પહોળા છે. તે મહાપાતાળ કળશોની ઠીકરી સર્વતઃ વજરનમય, સત્ર સમાન ૧ooo યોજન જાડાઈથી છે. બધાં Gશુપાતાળ કળશો ૧ooo યોજન ઊંડાઈથી છે. મૂળમાં ૧oo યોજન પહોળા છે. બહુ મધ્ય દેશ ભાગમાં એક પ્રાદેશિક શ્રેણિમાં ૧ooo યોજન પહોળા છે. ઉપર મુખના મૂલમાં ૧૦૦ યોજન પહોળા છે. તે લધુ પાતાળ કળશોની ઠીકરી સર્વતઃ