________________
૧૦-૮૯૫ થી ૯૦૦
૧૫૩ [૯] પ્રવજ્યા દશ ભેદે કહી. તે આ - ૮િ૯૮] છંદ, રોસા, જૂિણાં, પ્તા, પ્રતિક્ષતા, સ્મરણ, રોગિણીકા અનાદતાં, દેવસંડ્રાપ્તિ, વત્સાનુબંધિતા...
[૯] શ્રમણધર્મ દશ ભેદે છે. તે આ - ક્ષમા, મુક્તિ , આર્જવ, માદવ, લાઘવ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્યવાસ. વૈયાવચ્ચ દશ ભેદે કહી છે. તે આ - આચાર્ય વૈયાવચ્ચ, ઉપાધ્યાય-વિ-તપસ્વી-પ્લાન-રક્ષ-કુલ-ગણસંઘન્સાધર્મિક વૈયાવચ્ચ.
[@] જીવ પરિણામ દશ ભેદે કહ્યા છે. તે આ - ગતિ પરિણામ, ઈન્દ્રિય પરિણામ, કપાય-લેસાડ્યોગ-ઉપયોગ-જ્ઞાન-દર્શન-શાસ્ટિા-વેદ પરિણામ... અજીવ પરિણામ દશ ભેદ કહ્યા છે—બંધન પરિણામ, ગતિ-સંસ્થાન-ભેદ-વ-રસ-ગંધસ્પર્શ-અગુરુલઘુ-શબ્દ પરિણામ.
• વિવેચન-૮૯૫ થી -
[cલ્પ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ- મમત જાત્યાદિ પ્રકર્ષનો પર્યા છે જેને અંત અર્થાત હું જ જાતિ આદિથી ઉત્તમપણે સર્વોત્કૃષ્ટ છું - ૪ - ૪ - હું, - અતિશયવાળો છું એવા અભિપ્રાય વડે સ્તબ્ધ-મદવાળો થાય. યાવતુ શબ્દથી બલરપ-શ્રુત-તપ-લાભ મદ વડે એમ જાણવું. તથા નાગકુમાર કે સુવર્ણકુમાર મારી પાસે શીઘ આવે છે. સામાન્ય પરષોના ધર્મ-જ્ઞાનપયય લક્ષાણ, તેથી ઉતર-પ્રધાન તેજ ૌતરિક. નિયત ક્ષેત્રના વિષયવાળો અવધિ, તરૂપ જ્ઞાનદર્શન પ્રસિદ્ધ છે.
[૮૯૬] ઉક્ત મદથી વિલક્ષણ સમાધિ છે. તેથી સમાધિ સૂત્ર અને તેના વિપક્ષરૂપ અસમાધિ છે. તેથી સમાધિ-અસમાધિ સૂત્ર છે... [૮૯૭] સમાધિ અને અસમાધિના આશ્રયવાળી પ્રવજયા છે માટે તેનું સૂત્ર છે... [૮૯૯] દિક્ષા સૂઝ અને દિક્ષાવાળાનો શ્રમણ ધર્મ છે... શ્રમણધર્મના વિશેષ રૂપ વૈયાવૃત્ય છે માટે બે સૂત્ર છે... [06] આ બધા જીવના ધર્મો છે. તેથી જીવના પરિણામનું સૂત્ર અને વિલક્ષણપણાથી અજીવના પરિણામનું સૂત્ર છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ એ - સમાધાનરૂપ સમાધિ-સમતા, સામાન્યથી રાગાદિનો અભાવ, તે ઉપાધિ ભેદથી દશ પ્રકારે છે.
૮િ૯૮] છંદા-છંદ એટલે સ્વકીય અભિપ્રાય વિશેષથી ગોવિંદ વાચક અથવા સુંદરીનંદની જેમ અથવા પારકાના અભિપ્રાયથી-ભાઈને વશ થઈને ભવદત્તની જેમ તે છંદા પ્રવજ્યા... રોષથી શિવભૂતિની જેમ તે રોપા પ્રdયા... દારિઘથી કઠિ લાવનારની જેમ જે દિક્ષા તે પરિપૂના.
સુવિણ-સ્વપ્નથી પુપચુલાની જેમ અથવા સ્વપ્નમાં લેવાય તે સ્વના. પડિસયાપ્રતિજ્ઞાથી જે દિક્ષા તે પ્રતિકૂતા-શાલિભદ્ર ભગિની પતિ ધન્યવતું.
મારણિકા-સંભારવાથી જે દિક્ષા છે, મલ્લિનાથે જન્માંતર સ્મરણ કરાવી પ્રતિબુદ્ધાદિ રાજાને અપાવી તે... રોગિણિકા - રોગ વિધમાન છે જેમાં તે સેગિણી, તે જ રોગિણિકા-સનકુમારની જેમ... અનાદૈતા-અનાદથી જે દિક્ષા છે, નંદીપૈણવતું અથવા શિથિલની જે દિક્ષા તે અનાદેતા.
દેવસંજ્ઞતા-દેવના પ્રતિબોધથી દિક્ષા, મેતાદિવ... વન્સ અનુબંધથી -
૧૫૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ વલ - પણ, અનુષ - તેહ છે જેમાં તે વત્સાનુબંધિકા, વજસ્વામીની માતાની જેમ.
| [૮૯૯] શ્રમણ ધર્મ-વ્યાખ્યાન કરેલ જ છે. વિશેષ એ – વિયાગ - ત્યાગ, દાનધર્મ. વ્યાવૃત કે વ્યાકૃતરૂ૫ વ્યાપાર, તેનું કર્મ તે વૈયાવૃત્ય અથવા ભક્ત પાનાદિ વડે ઉપખંભ. સમાન ધર્મ તે સધર્મ, તે વડે આચાર તે સાધર્મિક,
| [૯૦૦] પરિણામ-પરિણમવું તે પરિણામ અર્થાત્ તે ભાવમાં જવું. કહ્યું છે - પરિણામ જ અત્તર ગમનરૂપ છે, પણ સર્વથા તે રૂપે રહેવું નહીં, તેમ સર્વથા વિનાશરૂપ નથી તે પરિણામ, તેને જાણનાર, તેમ ઈષ્ટ છે. આ રીતે દ્રવ્યર્થ નય મતે સમજવું, પર્યાયાર્થિક નય મતે તે નિશ્ચયે દ્રવ્યોનો છતા પર્યાય વડે નાશ થતાં છતા પર્યાયો વડે પ્રાદભવરૂપ પરિણામ છે. એ રીતે જીવનો પરિણામ તે જીવપરિણામ, તે પ્રાયોગિક છે. તેમાં
(૧) ગતિપરિણામ-ગતિ એ જ પરિણામ. એ રીતે સર્વત્ર સમજવું. ગતિ, અહીં ગતિ નામકર્મના ઉદયથી નારકાદિના વ્યપદેશના હેતુભૂત છે અને તેને પરિણામ તો આ ભવના ક્ષયથી છે, તે નરકગતિ આદિ ચાર ભેદે છે.
(૨) ઈન્દ્રિય પરિણામ-ગતિ પરિણામ થતાં જ ઇન્દ્રિયોનો પરિણામ થાય છે માટે કહે છે - તે શ્રોત્રાદિ ભેદે પાંચ પ્રકારે છે... (3) ઈન્દ્રિયોની પરિણતિમાં ઈટઅનિષ્ટ વિષયના સંયોગથી રાગદ્વેષરૂપ પરિણતિ થાય છે. તેથી પછી કપાય પરિણામ કહ્યા છે, તે ક્રોધાદિ ભેદથી ચાર પ્રકારે છે.
(૪) કષાય પરિણામ થતા લેશ્યાનો પરિણામ થાય છે, પણ લેશ્યાની પરિણતિમાં કષાયની પરિણતિ નથી, જે માટે ક્ષીણકષાય જીવને પણ શુક્લ લેશ્યાની પરિણતિ દેશોન પૂર્વકોટિ વર્ષ પર્યad હોય છે. કહ્યું છે - જઘન્ય અંતમુહર્ત અને ઉત્કૃષ્ટથી નવ વર્ષ ન્યૂન કોડ પૂર્વ શુક્લલેશ્યા સ્થિતિ જાણવી. આ હેતુથી લેણ્યા પરિણામ કહ્યો, તે કૃષ્ણાદિ ભેદે છ પ્રકારે છે.
(૫) લેફ્સા પરિણામ, યોગ હોવાથી થાય, જે કારણથી ફુધન રુદ્ધ યોગને લેશ્યા પરિણામ દૂર થાય છે. કહ્યું છે - સમુચ્છિન્ન ક્રિયા ધ્યાન અલેશ્યને હોય. વેશ્યા પરિણામ પછી યોગ પરિણામ કહ્યા, તે મન-વચન-કાય ત્રણ ભેદે છે.
(૬) સંસારી જીવોને યોગ પરિણતિમાં ઉપયોગ પરિણતિ હોય, માટે હવે ઉપયોગ પરિણામ કહે છે, તે સાકા-અનાકારના ભેદથી બે પ્રકારે છે.
() ઉપયોગ પરિણામ હોતા જ્ઞાન પરિણામ હોય છે તે આભિનિબોધિક ભેદથી પાંચ પ્રકારે છે તથા મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન છે, તેથી અજ્ઞાન પરિણામમતિ જ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન લક્ષણ ત્રણ પ્રકારે છે. પણ વિશેષ ગ્રહણના સાધમ્મચી જ્ઞાન પરિણામ ગ્રહણથી ગૃહિત જાણવો.
(૮) જ્ઞાન અને અજ્ઞાન પરિણામ હોતા જ સમ્યક્ત્વાદિની પરિણતિ છે માટે જ્ઞાન પછી દર્શન પરિણામ કહ્યા. તે સમ્યક્ત્વ, મિથ્યાત્વ, મિશ્ર ભેદે છે.
(૯) સમ્યક્રવ પ્રાપ્તિ પછી જ ચાસ્ત્રિ હોય છે તેથી તેના પરિણામ કહ્યા. તે સામાયિકાદિ પાંચ ભેદે છે.. (૧૦) આ આદિ વેદ પરિણામમાં ચા»િ પરિણામ હોય