________________
૯/-/૮૦૦ થી ૮૦૨
૧૫
(9) ગૃહસ્થાવસ્થામાં સ્ત્રી સંબંધી સંભોગના અનુભાવને સંભારે નહીં તથા પૂર્વીડિત ધુતાદિ રમણ લક્ષણ ચિંતવનાર ન હોય.. (૮) મુખમણ ભાષિતાદિ રાણહેતુભૂત શબ્દને અનુસસ્વાના સ્વભાવવાળો તે શબ્દાનુપાતી, એમ રૂપાનુપાતી, ખ્યાતિને અનુસરે તે શ્લોકાનુપાતી. આ ત્રણ પદ વડે એક સ્થાનક છે, તેને ન અનુસરે.. (૯) પુણ્યપ્રકૃતિ રૂપ સાતાથી સૌગંધ, રસ, સ્પર્શ લક્ષણ વિષયથી પ્રાપ્ત સુખ, તેમાં બ્રહ્મચારી તત્પર ન થાય. અહીં સાત શબ્દ ગ્રહણથી ઉપશમ સૌખ્યની પ્રતિબદ્ધતામાં નિષેધ નથી. • • ઉક્તાર્ચથી વિપરીત અગુપ્તિઓ જાણવી.
ઉક્ત બ્રહ્મચર્ય જિનવરે કહ્યું છે માટે જિનિવશેષને • x • કહે છે• સૂઝ-૮૦૩ થી ૮૦૬ :
[co] અભિનંદન અહd પછી સુમતિ અહત નવ લાખ કોડ સાગરોપમ પછી ઉત્પન્ન થયા... [co] નવ સદભુત પદાર્થો કહ્યા છે. તે આ પ્રમાણે - જીd, અજીવ, પુણ્ય, પાપ, આશ્રદ્ધ, સંવર, નિર્જર, બંધ, મોક્ષ.
[૮૫] - (૧) નવ ભેદે સંસારી જીવો કહ્યા છે – પૃવીકાયિકો યાવતું વનસ્પતિકાયિકો, બેઈન્દ્રિય યાવતુ પંચેન્દ્રિયો... (૨) પૃવીકાયિકો નવ ગતિ, નવ ગતિવાળા કહ્યા છે – પૃedીકાયિક, પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થતો પૃવીકાયિકમાંથી યાવતુ પંચેન્દ્રિયમાંથી ઉત્પન્ન થાય છે. તે જ પૃવીકાલિક પૃવીકાયિકવને છોડતો પૃનીકાયિકપણે યાવત પંચેન્દ્રિયત્નમાં જાય છે. (૩ થી ૧૦) એ પ્રમાણે અકાયિકો ચાવતુ પાંચેન્દ્રિય પણ જાણવા.
(૧૧) નાવ ભેદે સર્વે જીવો કહ્યા છે - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, નૈરયિક, પંચેન્દ્રિયતિયો, મનુષ્યો, દેવો અને સિદ્ધો.
૧) નવભેદે સર્વ જીવો કહ્યા છે – પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય નૈરયિક ચાવ4 અપ્રથમ સમય દેવ, સિદ્ધ... (૧૩) નવ ભેદે સર્વે જીવોની અવગાહના કહી છે – પૃથ્વીકાયની અવગાહના ચાવ4 વનસ્પતિકાયની અવગાહના, બેઈન્દ્રિય અવગાહના યાવતુ પંચેન્દ્રિયની અવગાહના... (૧૪). જીવો નવ સ્થાને સંસારમાં વર્તતા હતા . વર્તે છે - વર્તશે, તે આ - પૃવીકાયિકપણામાં ચાવતુ પંચેન્દ્રિયપણામાં.
[૮૦૬] નવ કારણે રોગની ઉત્પત્તિ થાય છે. તે આ – અતિ અગનથી, અહિતાશાનથી, અતિનિદ્રાણી, અતિ જાગવાથી, મળ નિરોધથી, મૂત્ર નિરોધથી, અતિ ચાલવાથી, પ્રતિકૂળ ભોજનથી, ઈન્દ્રિયાઈ વિકોપનતાથી.
વિવેચન-૮૦૩ થી ૮૦૬ :| cિo3] અભિનંદન આદિ સૂત્ર સુગમ છે.
૮િ૦૪] અભિનંદન અને સુમતિ જિનોએ સભૂત પદાર્થો પ્રરૂપેલા છે, તે નવ પદાર્થોને કહે છે - સMાવ - પરમાર્થથી, ઉપચારથી નહીં, પદાર્થો-વસ્તુઓ તે સદ્ભુત પદાર્થો. આ પ્રમાણે - નીવ - સુખ, દુઃખ, જ્ઞાનરૂપ ઉપયોગ લક્ષણવાળા. મનાય - જીવથી વિપરીત. જુથ - શુભ પ્રકૃતિ રૂપ કર્મ. પાપ - તેથી વિપરીત કર્મ. આશ્રવ -
૧૨૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 જેના વડે કર્મ ગ્રહણ કરાય છે તે આશ્રવ અર્થાત્ શુભાશુભ કમદાન હેતુ. સંવર - ગતિ આદિ વડે આશ્રવનો નિરોધ. વિના - વિપાકથી કે તપ વડે દેશથી કર્મો ખપાવવા. બંધ • આશ્રવો વડે આવેલ કર્મનો આત્મા સાથે સંયોગ. બોક્ષ - સર્વકર્મના ક્ષયથી આત્માનું સ્વઆત્મામાં સ્થિર થવું.
[શંકા જીવ અને અજીવોથી જુદા પુણ્યાદિ છે નહીં, કેમકે તેવી રીતે ઘટતું નથી. તે આ પ્રમાણે – પુન્ય, પાપ બંને કર્મ છે, બંધ પણ તદાત્મક કમી સ્વરૂપ જ છે. કર્મ, પુદ્ગલનો પરિણામ છે અને પુદ્ગલો અજીવ છે. આશ્રય તે મિથ્યાદર્શનાદિ રૂપ જીવપરિણામ છે. આત્માને અને પુગલોને છોડીને એનાથી બીજો કોણ છે? સંવર પણ આશ્રવનિરોધ છે. * * * * * નિર્જરા તે કર્મના નાશરૂપ છે, - X - મોક્ષ સમસ્ત કર્મથી રહિત જીવરૂપ છે. તે કારણથી જીવ અને
જીવરૂપ બે સદ્ભાવ પદાર્થ છે એમ કહેવું જોઈએ. આ હેતુથી જ આવા સૂણ માટે બીજા સ્થાનમાં કહ્યું છે.
[સમાધાન] તમારું કથન સત્ય છે. જે આ જીવ-અજીવ પદાર્થ છે તે સામાન્યથી કહ્યા છે, તે જ અહીં વિશેષથી નવ ભેદે કહ્યા છે, કેમકે વસ્તુનું સામાન્ય અને વિશેષાભકપણું છે. તેમજ અહીં મોક્ષ માર્ગમાં શિષ્ય પ્રવર્તાવવા યોગ્ય છે, પણ નામ માત્ર જ સંગ્રહણીય છે. • x • ચાર મુખ્ય તત્વો સંસારના કારણભૂત છે, સંવર અને નિર્જર આ બે મોક્ષના કારણ છે. • x - તેથી સંસારના ત્યાગપૂર્વક • x • જીવ મોક્ષમાં પ્રવર્તે. - ૪ -
[૮૫] આ નવ પદાર્થોમાં પહેલો જીવ પદાર્થ છે, આ હેતુથી તેના ભેદ, ગતિ, આગતિ, અવગાહના, સંસારનિર્વતન, રોગોત્પત્તિના કારણોને પ્રતિપાદન કરવા માટે સૂત્રો કહ્યા છે, તે સુગમ છે. વિશેષ એ - જેમાં જીવ રહે છે તે અવગાહના અર્થાત શરીર, વતનું - સંસાર પ્રત્યે અનુભવેલા.
[૮૦૬] અત્યંત-નિરંતર, આસન-બેસવું છે જેને તે અત્યાસન, તેનો ભાવઅત્યાશાતના વડે, મર્શ - વિકારાદિ રોગો એનાથી ઉત્પન્ન થાય છે અથવા અશનનું અતિ પ્રમાણ તે અત્યશન - x અતિ આહાર અજીર્ણનું કારણ હોવાથી રોગોત્પત્તિ સંભવે છે.. અહિત-પ્રતિકૂળ-ટોલપાષાણાદિ આસન જેને છે તે અહિતાસન, તેના વડે અથવા અહિત અશન વડે અથવા અજીર્ણમાં ભોજન કરાય છે તે અધ્યયન - ૪ -
અજીર્ણમાં ભોજન કરવા વડે, પ્રકૃતિને અનુચિત ભોજન કરવા વડે શબ્દાદિ વિષયોનું પ્રકોપન-વિપાક તે ઇન્દ્રિયાર્ચ વિકોપન થતુ કામવિકાર, તેથી જ સ્ત્રી, આદિમાં અભિલાષી ઉન્માદાદિ રોગોત્પત્તિ થાય છે. કહ્યું છે કે- પહેલા અભિલાષ, પછી ચિંતા, પછી મરણ, પછી ગુણકીર્તન, પછી ઉદ્વેગ, પ્રલા૫, ઉન્માદ, પછી વ્યાધિ, પછી જડતા, પછી મરણ થાય છે.
વિષયની પ્રાપ્તિમાં રોગોત્પતિ થાય, વિષયમાં અત્યાસક્તિથી ક્ષય આદિ રોગ થાય, એ શારીરિક રોગોત્પત્તિ કારણો કહ્યા. હવે આંતરિક રોગોના કારણભૂત કર્મવિશેષના ભેદોને કહે છે