________________
૧૨૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3
૮/-૮૯
૧૨૧ ચોથા સમયે મંથાનાંતરોને સકલ લોક નિકૂટ સહ પૂરે છે. તેથી સર્વ લોકપરિત થાય છે. પાંચમાં સમયે ઉલય ક્રમે મંથાન અંતરને સંહરે છે, કર્મ સહિત જીવપ્રદેશોને સંકોચે છે. છક્કે સમયે મંથાનને સંહરે છે, ઘનતર સંકોચથી, સાતમા સમયે કપાટને સંહરે છે. • x - આઠમા સમયે દંડને સંહરી શરીરસ્થ થાય છે. તેમાં પહેલા-આઠમા સમયે દારિક પ્રયોક્તા હોય છે. બીજા-છટ્ટા-સાતમા સમયે દારિક મિશ્ર યોગવાળો થાય છે. ત્રીજા-ચોથા-પાંચમા સમયે કામણશરીર યોગી હોય છે. તેમાં ત્રણ સમય નિયમથી અનાહારક હોય છે. વચન-મનોયોગ પ્રયોગરહિત હોય છે. • x • તેથી અષ્ટ સામયિક કેવલિ સમુઠ્ઠાત કહ્યો. - કેવલી સમુદ્ધાત કહ્યો. હવે ગુણવાનું અકેવલી દેવત્વ પ્રાપ્ત થાય છે, માટે દેવાધિકારી સમક્ષ આદિ સૂગ પંચકને કહે છે.
• સૂત્ર-૭૦ થી ૩૯ :
[૯] શ્રમણ ભગવત મહાવીરને અનુત્તરોપપાતિક, ગતિકલ્યાણક યાવતું આણમેષિભદ્રક ૮૦૦ સાધુની ઉત્કૃષ્ટ અનુત્તરોપાતિક સંપત થઈ.
[s૯૧ આઠ ભેદે વાણ અંતર દેવે કહ્યા છે – પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિં૫રિષ, મહોરમ, ગાંધd... આઠ વાણવ્યંતર દેવોના આઠ Jત્યવૃક્ષો કહ્યા છે. તે આ - [૨] - પિશાચોનું કલંબ, યક્ષોનું વડ, ભૂતોનું તુલસી, રાક્ષસોનું ઠંડક... [૬૩] કિન્નરોનું શોક, કપુરિયનું ચંપક, ભુજંગોનું નાગ અને ગંધર્વોનું હિંદુક [એ પ્રમાણે ચૈત્યવૃક્ષો છે.]
૯િ] આ રનપભા પ્રવીના બહુ સમમણીય ભૂમિ ભાગથી ૮oo યોજન ઉંચા અંતરે સૂર્ય વિમાન ચાર ચરે છે [ગતિ કરે છે.]
[૬૫] આઠ નો ચંદ્રમા સાથે પ્રમર્દ લક્ષણ યોગને જોડે છે, તે આ પ્રમાણે – કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, મિઠ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા
[૬૬] ભૂદ્વીપ હીપના દ્વારો આઠ યોજન ઉtd ઉંચાઈથી છે. બધાં દ્વીપ, સમુદ્રોના દ્વારો આઠ યોજન ઉd ઉચ્ચત્વથી કહેલા છે.
[૯] પુરુષવેદનીય કર્મની જઘન્યથી આઠ વર્ષની બંધસ્થિતિ છે... યશઃ કીર્તિ નામકર્મની જઘન્ય આઠ મુહૂર્ત બંધસ્થિતિ છે... ઉચ્ચ ગોત્રકમની પણ એમજ છે... [૬૮] તેન્દ્રિયોની જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખની સંખ્યા આઠ લાખ કહી છે... [૬૯] જીવો, આઠ સ્થાન નિવર્તિત યુગલોને પાપકર્મપણાને ચયન કર્યું છે - કરે છે - કરશે. તે આ પ્રમાણે - પ્રથમ સમય નૈરયિક નિવર્તિત યાવતું અપથમ સમય દેવ નિવર્તિત
એ રીતે ચય ઉપચય સાવ નિરાને કરેલ છે - કરે છે - કરો... આઠ પ્રાદેશિક કંધો અનંતા કહેલ છે, આઠ પ્રદેશ અવગાઢ પગલો અનંતા કહ્યા છે ચાવત આઠ ગુણરુક્ષ પુદ્ગલો અનંતા કહેલા છે.
• વિવેચન-૩૯૦ થી ૩૯ :[૯] સુગમ છે. વિશેષ એ - અનુત્તર વિમાનોમાં ઉપપાત જેઓનો છે તે
અનુતરોપપાતિક. તેવા સાધુઓની તથા દેવગતિ લક્ષણ કલ્યાણરૂપ ગતિ છે જેમની એવી સ્થિતિ પણ કલ્યાણરૂપ છે જેમની તથા ભવિષ્યમાં મોક્ષ લક્ષણ ભદ્ર છે જેમને તે ગતિકલ્યાણાદિ સાધુઓની સંપદા હતી.
[૩૯૧ થી ૩૯૩] ચૈત્ય વૃક્ષો, મણિપીઠિકાની ઉપર રહેલા સર્વરત્નમય અને ઉપર છત્ર, વજાદિથી શોભિત સુધર્માદિ સભાની આગળ જે સંભળાય છે, તે આ સંભવે છે. જે ચિન્હો કદંબવૃક્ષ, સુલસ, વડ, ખટ્વાંગ, અશોક, ચંપક, નાગ, તુંબરવૃક્ષ ક્રમશઃ પિશાયાદિને સંભવે છે. તે વિન્દભૂત વૃક્ષો આનાથી જુદા સંભવે છે. ૩૨,૩૯૩ સૂત્ર સુગમ છે. અર્થન • મહોય.
[૩૯૪] વાર વર એટલે ગતિને કરે છે, ફરે છે.
[૩૯૫] પ્રમદ-ચંદ્ર સાથે સૃશ્યમાનવ, તેવા લક્ષણવાળા યોગ પ્રતિ પોતાને ચંદ્રની સાથે આઠ નબો જોડે છે. તે યોગ ક્યારેક હોય-નિત્ય નહીં. કહ્યું છે - પુનર્વસ, રોહિણી, ચિત્રા, મઘા, જ્યેષ્ઠા, અનુરાધા, કૃતિકા, વિશાખા આ નક્ષણોનો ચંદ્ર સાથે દક્ષિણ અને ઉત્તરમાં યોગ હોય છે. જે નબો દક્ષિણ-ઉત્તરમાં યોગવાળા છે તે ક્યારેક પ્રમઈયોગી હોય છે જેથી લોકશ્રી ગ્રંથના ટીકાકાર કહે છે - આ નક્ષત્રો ઉભય યોગવાળા છે - X - કથંચિત ચંદ્ર સાથે ભેદને પણ પામે છે. તેનું ફળ આ છે - આ નક્ષણોના ઉત્તર તરફના ગ્રહો સુભિક્ષને માટે છે અને ચંદ્રમાં અત્યંત સુભિક્ષને માટે છે.
[૬૬] દેવનિવાસ અધિકારથી દેવનિવાસ ભૂત જંબૂદ્વીપાદિના દ્વાર વિષયક બે સૂત્રો છે... - [૩૯] દેવાધિકારથી દેવત્વ થનાર કર્મ વિશેષરૂપ ત્રણ સૂત્રો છે... - B૯૮,૭૯૯] કમધિકારથી તેના બંધના કારણભૂત કુલકોટિ સૂગ છે.
તેઈન્દ્રિયાદિ વૈવિધ્ય હેતુ કર્મ અને પુદ્ગલ સૂબો સુગમ છે. વિશેષ એ કે - તેઈન્દ્રિય જાતિ ઇત્યાદિ
સ્થાન-૮-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ