________________
૯૮
સ્થાનાંગસુત્ર સટીકઅનુવાદ-૩/૩
૮/-/૦૩ થી ૨૦૫
[sos] અશ આઠ ભેદે કહ્યા છે - કર્કશ, મૃદુ, ગુરુ લઘુ, શીત, ઉષ્ણ, નિગ્ધ, wટ્સ.
[po૫] લોક સ્થિતિ આઠ પ્રકારે છે : આકાશ પ્રતિષ્ઠિત વાયુ આદિ સ્થાન-૬-માં કહ્યા મુજબ ચાવતુ કર્મપ્રતિષ્ઠિત જીવ, અજીવો જીવોથી સંગૃહીત છે, જીવો કમોંથી સંગ્રહિત છે. અથતિ બદ્ધ છે.
• વિવેચન-૭૦૩ થી ૦૫ - [33] સૂઝ સુગમ છે. કાયસંવર કહ્યો, કાય પયુિકત હોય તેથી
[૭૦૪] સ્પર્શ સૂત્ર, તે સુગમ છે. સ્પર્શી આઠ જ છે, આ લોક સ્થિતિ છે, માટે અહીંથી લોકની સ્થિતિ-મર્યાદા વિશેષને કહે છે
[૩૦૫] લોકસ્થિતિ સુગમ છે તે આ - (૧) આકાશ પ્રતિષ્ઠિત વાયુ, (૨) વાયુ પ્રતિષ્ઠિત ઉદધિ, (3) ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી, (૪) પૃથ્વી પ્રતિષ્ઠિત બસ, સ્થાવર પ્રાણી-મનુષ્યાદિ, (૫) જીવ પ્રતિષ્ઠિત અજીવ - શરીર પુદ્ગલ, (૬) કર્મ પ્રતિષ્ઠિતકર્મવશવતિંતવથી જીવો, (9) પુદ્ગલ, આકાશાદિ અજીવો જીવો વડે સ્વીકારાયા છે, કેમકે જીવોને અજીવો વિના સર્વ વ્યવહારનો અભાવ છે (૮) જીવો, જ્ઞાનાવરણાદિ કર્મો વડે બંધાયેલા છે.
છઠ્ઠા પદમાં જીવના ઉપગ્રાહકત્વથી કર્મની આધારતાની વિવક્ષા કરી, અહીં તેની જ જીવના બંધનપણારૂપ વિવક્ષા છે, તે વિશેષ છે.
આ લોકની સ્થિતિ સ્વસંપદ્યક્ત ગણિવયનથી થાય છે. તેથી કહે છે– • સૂત્ર-૩૦૬ થી ૩૦૮ -
[bo] આઠ પ્રકારે ગણિ સંપદા કહી છે – આચાર સંપદા, શ્રુત સંપદા, શરીર સંપદા, વચન સંપદા, વાયના સંપદા, મતિ સંપદા, પ્રયોગ સંપદા, સંગ્રહ પરિજ્ઞા સંપદા.
[bo] એક એક મહાનિધિ, આઠ ચક્ર ઉપર પ્રતિષ્ઠિત છે, તે આઠ-આઠ યોજન ઉd-ઉચ્ચત્વથી કહેલ છે.
[so૮આઠ સમિતિઓ કહી છે. જયસિમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ, આદાન માંડ મx નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર પ્રસવણ સમિતિ, મન સમિતિ, વચન સમિતિ, કાય સમિતિ.
• વિવેચન-૩૦૬ થી ૩૦૮ -
[૬] TUT - ઘણો કે અતિશયવાળો ગુણોનો અથવા સાધુઓનો સમુદાય જેને છે તે ગણી-આચાર્ય, તેની સમૃદ્ધિ તે ગણિસંપતું. તેમાં
(૧) આચરવું તે આચા-અનુષ્ઠાન, તે જ વિભૂતિ અથવા તેની પ્રાપ્તિ તે આચાર સંપતું. તે ચાર ભેદે છે - સંયમ ધુવયોગયુક્તચારિત્રમાં હંમેશા સમાધિ ઉપયુક્તતા, અસંપગ્રહ-આત્માને જાત્યાદિ અહંકારરૂપ આગ્રહનું વર્જવું. અનિયતવૃત્તિ-અનિયત વિહાર. વૃદ્ધશીલતા-શરીર, મનની નિર્વિકારતા.. એ રીતે (૨) શ્રુતસંપતુ પણ ચાર પ્રકારે છે - તે આ - બહુશ્રુતતા-યુગપ્રધાન આગમતા, [7/7|
પરિચિત સૂત્રતા, સ્વસમયાદિ ભેદથી વિચિત્ર સૂત્રતા, ઉદાત્તાદિના વિજ્ઞાનથી ઘોષ વિશુદ્ધિ કરતા.
(3) શરીર સંપતુ ચાર પ્રકારે છે - આરોહપરિણાહ યુક્તતા-ચોગ્ય લંબાઈપહોળાઈ, અનવગપતાઅલજ્જનીય અંગપણ, પરિપૂર્ણ ઇન્દ્રિયપણે, સ્થિર સંહનાનપણું..
(૪) વચનસંપત ચાર પ્રકારે છે - આદેય વયનતા, મધુર વચનતા, અનિશ્રિત વચનતા, અસંદિગ્ધ વચનતા.
(૫) વાયનાસપતુ ચાર પ્રકારે છે – જાણીને ઉદ્દેશન કરવું, પરિણત આદિ શિષ્ય જાણીને સમુદ્રેશન કરવું, પરિનિર્વાણ વાચના-પૂર્વદત આલાપકોને પરિપકવ કરાવીને શિષ્યને ફરી સૂત્ર આપવું, અનિયપણા-અર્થની પૂવપિરની સંગતિ વડે અર્થની ગમનિકા.
(૬) મતિસંપતુ ચાર ભેદે છે - અવગ્રહ, ઈહા, અપાય, ધારણા.. (૭) પ્રયોગ સંપત ચાર ભેદે છે - અહીં પ્રયોગ એટલે વાદવિષય, તેમાં (૧) વાદાદિ સામર્થ્ય વિષયમાં આત્મ પરિજ્ઞાન (૨) વાદીનો કયો નય છે તેનું-પુરષ પરિજ્ઞાન, (3) ફોમ પરિજ્ઞાન, (૪) વસ્તુ પરિજ્ઞાન.
(૮) સંગ્રહપરિજ્ઞા-સ્વીકારનું જ્ઞાન છે. તેમાં જ્ઞાન. તે ચાર ભેદે છે - બાલાદિ યોગ્ય ક્ષેત્ર વિષયા, પીઠ કુલકાદિ વિષયા, યથા સમય સ્વાધ્યાય અને ભિક્ષાદિ વિષયા, યથોચિત વિનય વિષયા. - - આચાર્યો જ ગુણરન નિધાન છે, તેથી નિધાનના પ્રસ્તાવથી હવે નિધિને કહે છે.
[999] એક એક મહાનિધિ-ચક્વર્તી સંબંધી, તે આઠ ચક્ર ઉપર રહેલી મંજૂષાવતુ છે, તેનું સ્વરૂપ આ છે - નવ યોજન વિસ્તીર્ણ, બાર યોજન લાંબા, આઠ યોજન ઉંચા, ૧૦૦૦ યક્ષથી અધિષ્ઠિત આઠ ચકો પર રહેલ છે. • • દ્રવ્ય નિધાન કહ્યા, હે ભાવ નિધાનરૂપ સમિતિ
[so૮સખ્ય પ્રવૃત્તિ તે સમિતિ. (૧) ઈર્યા-ગમનમાં સમિતિચક્ષુના વ્યાપારપૂર્વક પ્રવૃત્તિ તે ઇર્યાસમિતિ. (૨) નિરવધ ભાષણથી ભાષા સમિતિ. (3) ઉદ્ગમાદિ દોષ વર્જન તે એષણા સમિતિ, (૪) લેવામાં ભાંડ મામા-ઉપકરણ મામા અથવા વસ્ત્રાદિ ઉપકરણ કે માટીમય પત્રની અને સાધુના ભાજન વિશેષ મકની સુપચુપેક્ષિતપ્રમાજિત મૂકવા. (૫) ઉચ્ચાર, પ્રશ્રવણ, ખેલ-ચૂંક, સિંધાન-નાકનો મેલ, જલ-મેલને પરઠવવામાં સમિતિ-સ્પંડિલ વિશુદ્ધિ ક્રમથી કરવી તે. (૬) મનની કુશળતા, (9) વચનની કુશળતા, (૮) કાયાની કુશળતા રૂપ ગણે સમિતિ.
સમિતિમાં અતિયારાદિમાં આલોચના દેવી જોઈએ, તેથી આલોચનાચાર્ય, આલોચક સાધુ, પ્રાયશ્ચિત સ્વરૂપના સૂરને કહે છે
• સૂત્ર-૩૦૯ થી ૩૧૧ -
શિoe] Iઠ ગુણોથી સંપન્ન અણગાર આલોચના આપવાને યોગ્ય છે - આચારવાનું, અવધારણાવાન, વ્યવહારવાનું, અનીડક, શુદ્ધિ કરવામાં સમર્થ, અપરિશ્રાવી, નિયપિક, અપાયદ... આઠ ગુણસંપન્ન સાધુ દોષની આલોચની