SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 3o સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ૬)-/૫૫૧ થી ૫૬૦ [પપ૯] નાગકુમારેદ્ર નાગકુમાર રાજા ધરણની છ અગમહિષીઓ કહી - આલા, શકા, શહેરા, સૌદામિની, ઈન્દ્રા, ઘનવિધુતા... નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ભૂતાનંદની છ અગ્રમહિણીઓ કહી - રા, રૂપાંશા, સુરા, રૂપવતી, રયકાંતા, રાભા... જેમ ધરણની તેમ સર્વે દક્ષિણ દિકેન્દ્રની ચાવતું ઘોષની અને જેમ ભૂતાનંદની તેમ સર્વે ઉત્તર દિશ્કેન્દ્રની ચાવત મહાઘોષની અગમહિણીઓ ગણવી. [૫૬] નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણના ૬૦૦૦ સામાનિક દેવો. કહેલા છે, એ રીતે ભૂતાનંદ યાવત મહાઘોષ ઈન્દ્રના પણ જાણવા. • વિવેચન-૫૫૧ થી ૫૬૦ : [૫૫૧,૫૫૨] છ ભેદે ઉક્ત લક્ષણ પ્રમાદથી પ્રત્યુપેક્ષા તે પ્રમાદપ્રભુપેક્ષા કહી, તે આ - મારHટા • વિત કરવારૂપ અથવા શીઘ બધું કરનારની, અથવા એક વસ્ત્ર આઈ પડિલેહી અન્ય-અન્ય વાને ગ્રહણ કરવું છે. તે સદોષ હોવાથી વર્જનીય છે. આ પ્રમાણે બધે સંબંધ યોજવો. સમg , જેમાં વસ્યના મધ્યભાગે સળ પડેલ ખૂણા થાય અથવા જેમાં પ્રપેક્ષણીય ઉપધિના વીંટલા પર બેસીને પડિલેહણા કરે છે. - મોસની - પડિલેહણ કરાતા વાના ભાગથી તિર્થો, ઉd, ધોના સંઘન રૂપ ત્રીજી... પાઠાંતરથી ગુરુના અવરહાદિ અસ્થાને પડિલેહિત ઉપધિનું સ્થાપવું તે અસ્થાન સ્થાપના... wwwટના • રજવાળા વાની જેમ વસ્ત્રને કંપાવવું તે ચોથી... વિવિIT - વા પડિલેહીને વસ્ત્રના પડદા આદિ પર મુકવું કે વના છેડા વગેરેને ઉંચે ઉછાળવું તે. વૈદ્ય - વેદિકા પાંચ ભેદે - ઉdવેદિકા - જેમાં બંને જાનુ પર બંને હાથ રાખી પડિલેહણ કરે. અધો વેદિકા - બંને જાનુ નીચે બંને હાથ રાખી પડિલેહણ કરે. તિછ વેદિકા - બંને જાનુ પડખે હાથ રાખી કરે. દ્વિધા વેદિકા - બંને બાહુ અંદર બંને જાનુ રાખે. એકતો વેદિકા - એક જાનુને બંને બાહુ અંદર કરીને કરે... આ પાંચ પ્રકારે છટ્ટી પ્રમાદ પડિલેહણા કહી.- X - X - . [૫૫૩,૫૫૪] ઉક્ત વિપરીત પ્રત્યુપેક્ષણા કહે છે - છ પ્રકારે પ્રમાદથી વિપરીત અપ્રમાદથી પ્રત્યુપેક્ષણા. તે આ... (૧) નર્તિતા - વસ્ત્ર કે શરીરને ન નચાવે તેવી પ્રત્યુપેક્ષણા. વસ્ત્ર અને શરીર નચાવવા રૂપ ચાર ભાંગા છે.. (૨) વનિત - જેમાં વા કે શરીરને વાળેલ નથી તે - ચૌભંગી, (3) મનનુdધ - જેમાં નિરંતર પ્રસ્ફોટકાદિનો અનુબંધ વિધમાન નથી તે. (૪) અસત્ની - ઉક્ત લક્ષણ મોરલી જેમાં નથી તે.. (૫) છાના નવ ૪- તેમાં વસ્ત્ર પ્રસારિત કરી તેમાં પ્રથમ ભાગને ચક્ષુ વડે જોઈને, તેને પાછું ફેરવીને અને જોઈને ત્રણ પ્રસ્ફોટક કરે, પુનઃ ફેરવીને આંખોથી જોઈ ફરી બીજા ત્રણ પ્રસ્ફોટક કરે. આ રીતે છ તથા નવ ખોટક - તે ત્રણ ત્રણ પ્રમાર્જનાના ત્રણ ત્રણ અંતરી અંતરિત કરવા તે પાંચમી પડિલેહણા. વૃત્તિમાં વસ્ત્ર અને શરીરને નચાવવાની ચૌભંગી બતાવતી ગાયા છે. [૫૫૫] પ્રમાદ-અપમાદ યુક્ત પ્રત્યુપેક્ષા લેશ્યા વિશેષથી થાય છે, માટે લેશ્યા સૂણ કહેલ છે. લેગ્વાધિકારથી જ પંચેન્દ્રિયતિર્યચ, મનુષ્ય, દેવના સૂત્રો છે... [૫૫૬ થી ૫૬૦] દેવતા સંબંધી શક આદિની અગમહિષી સંબંધી વગેરે. અવગ્રહમતિ સૂત્રથી પ્રથમવર્તી સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ એ કે - દેવોની જાતિ અપેક્ષાએ અવસ્થિતરૂપ છ લેસ્યા સમજવી. દેવ વકતવ્યતા કહી, દેવો વિશિષ્ટ મતિવાળા હોય, તેથી મતિ સૂર સૂત્ર-પ૬૧ - આવાહમતિ છ ભેદે છે ક્ષિા ગ્રહણ કરે, બહુ ગ્રહણ કરે, બહુવિધ ગ્રહણ કરે ઇવ ગ્રહણ કરે અનિશ્ચિત ગ્રહણ કરે, અસંદિગ્ધ ગ્રહણ કરે.. ઈહામતિ છ ભેદ છે . પિ યાવતુ અસંદિગ્ધ ગ્રહણ કરે... અલાયમતિ છે ભેદે - uિ ચાવતુ અસંદિ.. ધારણા છ ભેદે કહી - બહુ : બહુવિધ • પુરાણ - દુર્ધર - અનિશ્ચિત - અસંદિગ્ધ ધારણ કરે. • વિવેચન-૫૬૧ : મતિ - આભિનિબોધિક છે, તે ચાર ભેદે અવગ્રહ, ઈહા, અપાય, ધારણા. તેમાં સામાન્ય અર્થનું ગ્રહણ તે અવગ્રહ, તદ્રુપ મતિ તે અવગ્રહમતિ. તે બે ભેદે - વાંજનાવગ્રહમતિ, અર્થાવગ્રહમતિ. અર્થાવગ્રહમતિ બે ભેદે • નિશ્ચયથી અને વ્યવહાસ્યી. વ્યંજનાવગ્રહનતા ઉત્તકાલ પછી એક સમય સ્થિતિક પહેલી નિશ્ચયિડી] બીજી અંતમુહૂર્ત પ્રમાણવાળી અપાયરૂપ છતાં પણ તે ઉતરકાળરૂપ ઈહા અને અપાયના કારણવથી અવગ્રહમતિ રૂપે ઉપચાર કરેલ છે. - [અહીં વૃત્તિકારે વિશેષાવશ્યકની બે ગાયા મૂકેલી છે.]. અથવિગ્રહ પછી ઈહા, પછી અપાય એ રીતે સામાન્ય-વિશેષાપેક્ષાએ છેલ્લા ભેદ સુધી જાણવા. સામાન્યને મૂકીને સર્વત્ર નિશ્ચયથી ઈહા અને અપાય છે, પણ સંવ્યવહાર માટે સર્વત્ર અપાય તે અવગ્રહ છે. તરતમ યોગ અભાવે અભાવ થાય અને અંતે ધારણા થાય, કાલાંતરે સ્મૃતિ થાય. વ્યવહારથી અવગ્રહરૂપ મતિને આશ્રીને પ્રાયઃ પવિધવનું વ્યાખ્યાન કરવું. તે આ - શીઘ ગ્રહણ કરે અથ ક્ષયોપશમની પતાથી મતિ તળાઈ આદિના સ્પર્શને તુરંત જાણે છે અથવા મતિ વિશિષ્ટ પુરુષ જાણે છે... બહુન્શય્યા પર બેસતો પુરુષ તેમાં રહેલ સ્ત્રી, પુષ, ચંદન અને વસ્ત્રાદિના સ્પર્શને ભિન્ન-ભિન્ન જાતિય છતાં દરેકને જાણે છે... બહુવિધ-જેના ઘણા ભેદો છે તે - શ્રી આદિના ભિન્ન ભિન્ન શીત, સ્નિગ્ધ, મૃદ, કઠિન આદિ ભેદરૂપ સ્પર્શને જાણે છે... ધ્રુવ - અત્યંત, સર્વદા. જ્યારે જ્યારે શ્રી આદિ સાથે સ્પર્શ વડે યોગ થાય ત્યારે ત્યારે તે સ્પશિિદને જાણે છે અતિ ઇન્દ્રિય અને ઉપયોગ હોય ત્યારે જાણે છે. અનિશ્રિત - ચિહ્નગી નિશ્ચિત તે નિશ્રિત. જૂઈના પુષ્પોનો અતિ શીત, મૃદુ, નિષ્પાદિપ સ્પર્શ અનુભવેલ છે તે અનુમાન વડે તે વિષયને ન જાણતો છતાં જ્ઞાન થાય છે ત્યારે ચિહ્ન સિવાય અનિશ્રિતને ગ્રહે છે.
SR No.008998
Book TitleAgam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy